સુરત: ખાખીની આડમાં બુટલેગર બની ગયેલા લખનને જાંબાઝ પોલીસ હજી સુધી પકડી શકી નથી. જ્યારે પોલીસ કોન્સ્ટેબલની ગાડીમાં મળી આવેલા દારૂના કેસમાં...
આપણી આઝાદી 76 વર્ષની થઇ છે. આ 76 વર્ષોમાં ભારતે અનેક ક્ષેત્રે નેત્રદીપક પ્રગતિ કરી છે. માણસને જોઇતી તમામ ચીજવસ્તુઓ, ઘર આંગણે...
શૈલી એટલે મારી પોતાની જ વાઈફ..! (બીજાની વાઈફમાં ડોકિયાં કરવાની મને આદત નથી.) આમ તો વાઈફનું પૂરું નામ ‘સહસ્ત્ર કલાગુણધારીણી’પણ, બોલવા માટે...
સુરત(Surat) : અઠવાલાઇન્સ (Athwalines) પછાતવર્ગ સોસાયટીના એક મકાનમાં ચક્કર (Dizziness) આવીને પડી ગયેલા કોમર્સના વિદ્યાર્થીને (Commerce Student) સિવિલમાં મૃત (Dead) જાહેર કરાતા...
સુરત(Surat) : શહેરના લીંબાયત (Limbayat) મસ્જિદ ખાતે નમાજ પઢીને બહાર નીકળ્યા બાદ બે કિશોરો વચ્ચે થયેલા ઝઘડામાં (Fight) એક બાળકને યુવકે જાહેરમાં...
સા વિદ્યા યા વિમુક્તયે ! જે મુક્તિ અપાવે તે વિદ્યા. જ્ઞાન માણસને અજવાળામાં લઈ જાય છે. ભારતીય પરમ્પરામાં તો મોક્ષનો માર્ગ જ્ઞાન...
જાપાનના ફુકુશીમા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી પ્રક્રિયા કરાયેલ કિરણોત્સર્ગી પાણી હાલમાં સમુદ્રમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જે કામગીરીએ દુનિયાભરમાં, ખાસ કરીને જાપાનના...
ભારત એટલે ગામડાંનો દેશ. તમારે સાચા ભારત દેશના દર્શન કરવા હોય તો ગામડાંમાં જવું જોઈએ. દેશની એક અબજ ચાળીશ કરોડ વસતીમાંથી 74...
આજના વિશ્વના દેશો મિડિયા મારફતે એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે વિદેશની ધરતી ઉપર બેઠા બેઠા ભારતના કોઈ ઉદ્યોગપતિ કે રાજકારણી...
સુરત: (Surat) દારૂ-જુગાર સહિતના ગંભીર ગુનાઓમાં પાસાની કાર્યવાહી થતી જ હોય છે. પરંતુ સુરત પોલીસે (Police) રાજ્યમાં પહેલીવખત હિટ એન્ડ રનના (Hit...
પલસાણા: (Palsana) પલસાણાના સોયાણી ગામે રહેતો ભંગારનો વેપારી પોતાના વતન પરિવાર સાથે ગયો હતો. જે દરમિયાન તેમના મકાનનું તાળું તોડી 2.16 લાખની...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) અલ નીનોની અસર જોવા મળી છે. જેના પગલે ઓગસ્ટ (August) મહિનામાં ઓછો વરસાદ (Rain) થયો છે. ખાસ કરીને સમગ્ર...
ભરૂચ: (Bharuch) બ્લેકસ્ટોન ક્વોરી ઉદ્યોગ માટે વિકલ્પરૂપ વાડી-વાલિયા રોડ પર અકસ્માત ઝોન (Accident Zone) ગણાતા પથ્થરિયા વણાંક પાસે ટ્રીપલ અકસ્માતમાં લક્ઝરી બસે...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના સોલા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ (Night P દરમિયાન એક દંપતિ પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કરનાર ટ્રાફિક શાખાના બે...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની (Amit shah) અધ્યક્ષતામાં આજે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠક ગાંધીનગર (gandhinagar) ખાતે યોજાઈ હતી. બેઠકમાં...
પલસાણા: (Palsana) સુરત જિલ્લા એલસીબીએ (LCB) બાતમીના આધારે મોરબી દારૂ (Alcohol) ભરીને જતો ટેમ્પો બારડોલીથી કડોદરા તરફ આવતા મીંઢોળા નદીના પુલ (River...
વડોદરા: હાલમાં શહેરના શાંતિ ભર્યો માહોલ છે ત્યારે કેટલાક શખ્સો વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોશિયલ માડિયા (Social Media) પર હિન્દુ...
વડદોરા: હરિયાણાથી (Haryana) ટાઇલ્સની પેટીની આડમાં દારૂ (Alcohol) ભરીને હાલોલથી વડોદરા (Vadodara) તરફ આવતી વેળા ગોલ્ડન ચોકડી પાસેથી પોલીસે (Police) ટ્રકમાં 2.62...
અમદાવાદ: બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને માનહાનિના કેસમાં 22 સપ્ટેમ્બરે...
વલસાડ: (Valsad) વાપીના ઉદ્યોગપતિ (Industrialist) દ્વારા પોતાની જ સગી પુત્રીના શારિરીક શોષણનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. તેના પિતા તેને ટીનએજથી જ...
નવી દિલ્હી: ચંદ્રયાન-3ની (Chandrayaan-3) સફળતા બાદ ISRO હવે તેના આગામી મિશનની તૈયારીમાં વ્યસ્ત છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ ભારત હવે સૂર્યની...
રોવર (Rover) પ્રજ્ઞાન ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ પછી પૃથ્વી (Earth) પર દૈનિક અવનવા અપડેટ્સ મોકલી રહ્યું છે. દરમિયાન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ...
બ્રિટન: બ્રિટનથી (Britain) ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બ્રિટને તેનો હવાઈ ટ્રાફિક બંધ કરી દીધો છે. એરસ્પેસ (Airspace) બંધ...
નવી દિલ્હી: આઈસીસી વનડે વર્લ્ડકપ 2023 (ICCODIWorldCup2023) ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ભારતમાં (India) યોજાનાર છે. આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની (Australia) ટીમ પ્રમુખ દાવેદાર માનવામાં આવે...
કોટા: કોટાને (Kota) કોચિંગ હબ (Coaching Hub) ગણવામાં આવે છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ (Students) સ્પર્ધાત્મક પરીક્ષાઓની (Competitive exams) તૈયારી...
ઓલપાડ: (Olpad) ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના લોકો છેલ્લા કેટલાય સમયથી સમુદ્રમાં (Sea) વ્હેલ માછલી (Whale) દેખાતી હોવાની વાત કરી રહ્યાં હતાં. જોકે...
મુંબઇ: પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી (CM) અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જી (Mamta benerjee) 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ભારતીય રાષ્ટ્રીય...
નવી દિલ્હી: મુકેશ અંબાણીની (Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની (Reliance Industries Ltd.) 46મી વાર્ષિક સામાન્ય સભાનું (Reliance AGM 2023) આયોજન કરવામાં આવ્યુ...
નૂહ: (Nuh) વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળ તેમજ અન્ય હિંદુ સંગઠનો દ્વારા હરિયાણાના નૂંહમાં આજે ફરીથી કાવડ (બ્રજમંડળ) યાત્રાનું આયોજન...
સુરત: સુરતના (Surat) સચિન GIDC વિસ્તાર માં એક રખડતા શ્વાને (Street DOG) ઘર બહાર રમતા 7 બાળકો પૈકી એક પર એટેક કરી...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
સુરત: ખાખીની આડમાં બુટલેગર બની ગયેલા લખનને જાંબાઝ પોલીસ હજી સુધી પકડી શકી નથી. જ્યારે પોલીસ કોન્સ્ટેબલની ગાડીમાં મળી આવેલા દારૂના કેસમાં બાતમી જાહેર કરનાર હોમગાર્ડ લાજપોર જેલમાં ધકેલાયો છે.
વરાછા પોલીસના હોમગાર્ડ મિતુલને શુક્રવારે મોડી રાત્રે દારૂની બાતમી મળી હતી. તેણે પીસીઆર વાનમાં કોન્સ્ટેબલ લખન ભુરાભાઇને જાણ કરી હતી. આ લખન અને મિતુલ બંને વરાછા પટેલનગરમાં ગયા હતાં, જ્યાં તેઓએ વ્હાઇટ સ્વીફટ કારમાં દારૂ પકડી પાડ્યો હતો.
પોલીસને જોઇને દારૂ લેવા આવેલો મુખ્ય બુટલેગર મુકેશ ફરાર થઈ ગયો હતો, જ્યારે બે યુવકોને પકડી લેવાયા હતા. લાલચમાં આવેલા કોન્સ્ટેબલ લખને દારૂનો માલ પોતાની ગાડીમાં ભરી દીધો હતો અને તે કારને સરદાર પોલીસ ચોકીની પાછળ મલ્ટીલેવલ પાર્કિંગમાં મુકી દીધી હતી.
બાતમીના આધારે વરાછા પીઆઇ ગાબાણીએ જાતે જ તપાસ કરી હતી. પીઆઇને જવાબ આપવાને બદલે લખન ફોન બંધ કરી ફરાર થયો હતો. આ ગુનામાં હોમગાર્ડને પકડીને આજે જેલમાં ધકેલી દેવાયો છે, પરંતુ ખાખીની આડમાં બુટલેગર બનેલો પોલીસકર્મી લખન હજી પોલીસને મળી શક્યો નથી અને બુટલેગર પણ વોન્ટેડ છે.
કાપડના વેપારી સાથે પુણા પોલીસે બર્બરતા આચરી હતી
પૂણા વિસ્તારમાં ગયા અઠવાડિયે રાત્રે પરવત પાટીયા પાસે માધવબાગની સામે વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઇ મનોજકુમાર જાજુ, તેનો ભાઇ કૌશલ તેમજ તેનો મિત્ર દેવેન્દ્રસિંગ ધનસિંગ રાજપુરોહિતને પૂણા પોલીસે અટકાવ્યા હતા. અને બોલાચાલી થતા સામાન્ય વાતને લઈને પોલીસે જાણે રીઢા ગુનેગારો પકડાયા હોય તે રીતે માર માર્યો હતો. સમાજના આક્રોશ બાદ પોલીસે 8 અજાણ્યા પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પહેલા તો પૂણા પીઆઈને જ તપાસ આપી બાદમાં સારોલી પીઆઈને સોંપવામાં આવી છે. હવે સારોલી પીઆઈ એસ.એ.દેસાઈ અઠવાડિયાથી તપાસ કરી રહ્યા છે. અને ફરિયાદીને ત્રણ વખત નિવેદન લેવા બોલાવ્યા હતા. પરંતુ હજી સુધી આરોપી પોલીસ કર્મીઓની ઓળખ પરેડ કરવામાં આવી નથી. અને તેઓ હજી પણ પોલીસ ચોપડે અજાણ્યા જ છે.