સુરત(Surat) : ડ્રાઈવિંગ લાયસન્સ (Driving Licence) માટેના ટેસ્ટમાં સમય ઓછો પડતો હોવાની તથા વેઈટિંગ પીરિયડ ખૂબ જ લાંબું હોવાની ફરિયાદો ઉઠતા સુરત...
વડોદરા: ઉંડેરા થી ગોત્રી તરફ જતા વરસાદી કાંસમાં શાળાએ લઈ જતા ભૂલકાઓની સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો.સદનસીબે બાળકોનો આબાદ બચાવ થયો હતો....
વડોદરા: અલકાપુરીની આંગડિયા પેઢીમાં 36 લાખ રૂપિયા લઇને આવતા એચ એમ આંગડિયા પેઢીના કર્મચારીઓના જેતલુપર બ્રિજ નીચે ચાર શખ્સોએ પોલીસની ઓળખ આપી...
સુરત: નાની ઉંમરમાં હાર્ટ એટેકથી (Heart Attack) મોતના (Death) બનાવ ચિંતાજનક હદે વધ્યા છે. આવો જ એક આઘાતજનક બનાવ સુરત (Surat) શહેરના...
અંધશ્રધ્ધાને ભણતર સાથે કોઈ લેવાદેવા નથી. સામાન્ય માન્યતાછે કે ગ્રામ્ય વિસ્તારોમા અશિક્ષિત અર્ધશિક્ષિત અને ગરીબ લોકોમાં અંધશ્રધ્ધાનું પ્રમાણ વદુ હોય છે. અભણ...
વડોદરા: માથાભારે અને બુટલેગર હુસેન સુન્ની અને તેના મિત્રો જાવેદ વચ્ચે થયેલી મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.પહેલા કારેલીબાગ વિસ્તારમાં ફિલ્મી...
તા.07-09-233ના ગુ.મિ.નો તંત્રી લેખ ખૂબ જ માનનીય રહ્યો છે. દેશનું નામ ‘ઈન્ડિયા’માંથી ભારત થયું. તેની પરોજણમાં વિરોધપક્ષ પડી ગયો. વિરોધપક્ષ નામ બદલવાનો...
સરકાર કહે છે ભણો. વડીલો પણ ભણવા-ભણાવવાની વાત કરે છે પણ ભણ્યા પછી ભણતરનું કરવું શું તે સરકાર કહી શકતી નથી. સરકારે...
એક ધનવાન માણસ એક સદ્ગુરુ પાસે ગયો અને તેમના પગે પડીને બોલ્યો, ‘ગુરુજી પરેશાન છું …દુઃખી છું …જાણે અગ્નિમાં તપી રહ્યો હોઉં...
પક્ષી આદિકાળથી મનુષ્યનું પ્રિય રહ્યું છે. નાનકડું, નિર્દોષ અને નાજુક જણાતું પક્ષી ખાસ કશો ઉપદ્રવ કરતું નથી. ઘણાં પક્ષીઓ આંગણે, સીમમાં તેમજ...
દિલ્હી પોલીસે મંગળવારે એક સાથે છ પત્રકારોની ધરપકડ કરી છે અને છ એ પત્રકાર વચ્ચે સમાનતા એ છે કે તેઓ ડર્યા વિના...
ભૂતકાળમાં જ્યારે અંગ્રેજો ભારત પર રાજ કરતાં હતા ત્યારે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતા હતા. આઝાદી આવી અને અંગ્રેજો જતા...
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિપક્ષોનું સરકારવિરોધી અભિયાન તેજ બની રહ્યું છે. સરકાર અને તેમનાં સમર્થકો દ્વારા...
સુરત: (surat) સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) જટિલ સર્જરી (Surgery) કરવામાં સર્જીકલ વિભાગના ડોકટરોએ સફળતા મેળવી છે. એસિડ પીવાના કારણે બે મહિલાઓની...
ગાંધીનગર: સૌરાષ્ટ્રમાં રાસ ગરબામની (Garba) પ્રેકિટસ કરતી વખતે ત્રણ ખેલૈયાઓના હાર્ટ એટેકના (Heart Attack) કારણે મૃત્યુ (Death) થયા હતાં. ત્યારે રાજકોટ (Rajkot)...
ગાંધીનગર: આગામી જાન્યુઆરી 2024માં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં (Vibrant Summit) કેનેડા (Canada) પાર્ટનર કંન્ટ્રી તરીકે નીકળી જાય તેવી સંભાવના વધી રહી છે. ખાસ...
ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે આવતીકાલે વર્લ્ડકપ 2023ની (Worldcup 2023) પ્રથમ મેચ ઈગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર...
વડોદરા: શહેરના (Vadodara) અલકાપુરીની આંગડિયા પેઢીમાં 36 લાખ રૂપિયા લઇને આવતા એચ એમ આંગડિયા પેઢીના કર્મચારીઓના જેતલુપર બ્રિજ નીચે ચાર શખ્સોએ પોલીસની...
વડોદરા: શહેર (Vadodara) કોંગ્રેસના (Congress) આંતરિક વિવાદો હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. કેટલાક પક્ષથી નારાજ થઇ ભાજપામાં (BJP) જોડાઈ રહ્યા...
નવી દિલ્હી: બ્રિટનના (Britain) વડાપ્રધાન (PM) ઋષિ સુનકે (Rushi Sunak) રશિયા-યુક્રેનને (Russia-Ukraine War) લઈને મોટું નિવેદન આપ્યું છે. સુનકે કહ્યું છે કે,...
નવી દિલ્હી: અબજોપતિ, ઉદ્યોગપતિ (Businessman) અને ટેસ્લા એન્ડ એક્સ(Twitter)ના માલિકની ફરી એકવાર મુશ્કેલીઓ વધી છે. એકસમયે મસ્કની ગર્લફ્રેંડ રહી ચૂકેલી ગ્રીમ્સએ મસ્ક...
એશિયન ગેમ્સ 2023માં રમાઈ રહેલી ભાલા ફેંકની ફાઈનલ મેચમાં ભારતને બે મેડલ મળ્યા. આ ઈવેન્ટમાં જ્યાં ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ગોલ્ડ...
નવી દિલ્હી: બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડીની રકમ વધારવાની જાહેરાત કરી...
નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023 (World Cup 2023) પહેલા ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ મેચને લઇને મોટા સામચાર સામે આવ્યા છે. વરસાદને (Rain) કારણે...
સુરત: સુરતમાં અવારનવાર વિવિધ વિભાગમાં લાંચિયા અધિકારીઓએ દ્વારા લાંચ લેવાતી હોવાની ખબરો આવતી રહે છે, આવી જ એક ઘટમાં આજે સવારે બની...
મુંબઇ: બોલિવૂડ (Bollywood) એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેતાને સમન્સ મોકલ્યું છે. વાસ્તવમાં...
નવી દિલ્હી: ચીનમાં (China) આયોજિત એશિયન ગેમ્સનો (Asian Games) આજે 11મો દિવસ છે. આ સ્પર્ધામાં ભારતને (India) પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે...
સુરત(Surat): શહેરમાં રખડતા કૂતરાઓનો (StrayDog) આતંક ફરી વધી ગયો છે. બે દિવસ પહેલા પરવત ગામમાં શ્વાને બે વર્ષના બાળકને બાચકાં ભરતા સારવાર...
સુરત : પાંડેસરાના ગણેશ નગરની એક સોસાયટીમાં ભંગારમાંથી લાવેલા બોટલની નોઝલ તોડતા જ ક્લોરીન ગેસ લિકેજ થતાં 5 જણા ગુગળાઈ ગયા હોવાની...
સુરત(Surat) : નકલી પોલીસ અને નકલી કલેક્ટર પકડાયા હોવાનું તો સાંભળ્યું હતું હવે નકલી ડેપ્યુટી કલેક્ટર (BogusDeputyCollector) પકડાઈ છે. સુરત જિલ્લાના માંડવીના...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સુરત(Surat) : ડ્રાઈવિંગ લાયસન્સ (Driving Licence) માટેના ટેસ્ટમાં સમય ઓછો પડતો હોવાની તથા વેઈટિંગ પીરિયડ ખૂબ જ લાંબું હોવાની ફરિયાદો ઉઠતા સુરત આરટીઓ (RTO) કચેરીમાં ટુવ્હીલરના ડ્રાઈવિંગની ટેસ્ટ માટે એક અલગ નિર્ણય લેવાયો છે. રાજ્યના વાહન વ્યવહાર કમિશનરના ફરમાન બાદ સુરત આરટીઓ કચેરીમાં કર્મચારીઓ બે શિફ્ટમાં કામ કરી વેઈટિંગ પીરિયડ ઘટાડશે. તેથી લાયસન્સ માટે અરજી કરનારાઓને ફાયદો થશે.
સુરત આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેની સમયમર્યાદા વધારવામાં આવી છે. આગામી તા. 6 ઓક્ટોબરથી ટુવ્હીલરની ટેસ્ટ સવારે 6.30થી રાત્રિના 9 વાગ્યા સુધી લેવામાં આવશે. આ માટે આરટીઓમાં કર્મચારીઓ બે શિફ્ટમાં કામ કરશે. સવારે 6.30થી 2 અને બપોરે 2.30 થી રાત્રિના 9 વાગ્યા સુધી કામ કરવામાં આવશે. વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે બે શિફ્ટમાં કામગીરી કરવા ફરમાન આપ્યું છે. કારની ટેસ્ટ લેવાના સમયમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી.
અમદાવાદમાં તથ્ય પટેલના અકસ્માત કેસ બાદ રાજ્યમાં પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઈવ વધારી દેવામાં આવતા ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટે રાજ્યભરની આરટીઓ કચેરીમાં ધસારો વધ્યો છે, જેના લીધે વેઈટિંગ પીરિયડ પણ લંબાયો છે. કાચું લાયસન્સ કઢાવવા માટે ઓનલાઈન અરજી કરનારાની સંખ્યા બમણી થઈ ગઈ છે.
છેલ્લાં ત્રણ મહિનામાં લાયસન્સ કઢાવનારા અરજદારોની સંખ્યા વધી છે, તેની અસર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર જોવા મળે છે. સમય ઓછો પડતો હોવાના લીધે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એક મહિના લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે. જ્યાં પહેલાં રોજે રોજની એપોઈન્ટમેન્ટ મળતી હતી ત્યાં હવે 20થી 30 દિવસનું વેઈટિંગ થઈ ગયું હતું.
અરજદારોને પડતી તકલીફને પગલે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે બે શિફ્ટમાં કામ કરવા આદેશ કર્યો છે. તેના પગલે હવે સુરતની આરટીઓમાં સવારે 6.30થી રાત્રિના 9 વાગ્યા સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ખુલ્લા રહેશે. કારની એપોઈન્ટમેન્ટ રોજે રોજની મળે છે તે જ રીતે ટુવ્હીલર ટેસ્ટ માટે પણ રોજેરોજ એપોઈન્ટમેન્ટ મળે તે માટે સમય વધારાયો છે. સમય વધારવામાં આવતા રોજની 150 એપોઈન્ટમેન્ટ વધુ મળશે તેવો અંદાજ છે.