આજે સમાજમાં કુટુંબ-કીલાની વ્યથા કથાઓ અનેક જાતની હોય છે. જે ચારો તરફ નજર કરીએ તો એવા વરવાં દૃશ્યો જોવા મળે છે. સુખ-દુ:ખનાં...
એક મહાન સુફી સંત પાસે એક માણસ આવ્યો અને બોલ્યો, ‘મારે તમારી સાથે રહેવું છે મને તમારો શિષ્ય બનાવો.’ સુફી સંતે કહ્યું,...
ઇડી અને સીબીઆઈ અને ઇન્કમટેક્સ .. આ ત્રણ સરકારી એજન્સીઓ સામે વિપક્ષમાં રહી ટકી રહેવું અસંભવ બનવા લાગ્યું છે. અને એમાં ય...
ચૂંટણીના રાજકારણમાં કેટલીકવાર રાજકીય ખેલાડીઓની વિચારસરણી અને જનતાની ધારણા બંનેના સંદર્ભમાં માર્ગ બદલવા માટે પ્રોત્સાહક બનાવની જરૂર પડે છે. મોટાભાગે આવા બનાવ...
એક સમય હતો કે જ્યારે ભારતમાં વિવિધ બેંક દ્વારા રોજ બરોજ લોનની સામે તેના વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવી રહ્યો હતો. બેંક...
બપોરે રીસેસના સમયે બે અજાણ્યા શખ્સો ચેમ્બરમાં ઘુસી ગયાં બોરસદ કોર્ટમાં શુક્રવારના રોજ બપોરના સુમારે ન્યાયધિશ પર બે શખ્સે હુમલો કર્યાના બનાવથી...
નોકરીમાંથી આવતો પગાર પણ પત્નીને નહી આપી ભાભી પાછળ ઉડાવતો હોવાનો આક્ષેપ અભયમની ટીમે મહિલાના પતિનું કાઉન્સેલિંગ દ્વારા દંપતી વચ્ચે સુખદ સમાધાન...
વડોદરા ભાજપામાં રોજે રોજ કઈક ને કંઈક નવું જોવા મળી રહ્યું છે. અગાઉ ઉમેદવારને બદલ્યા બાદ હવે ચૂંટણી સંયોજકને પણ બદલવામાં આવ્યા છે....
ચૂંટણીના માહોલ વચ્ચે શહેર એસઓજીની ટીમે મોટી સફળતા સાંપડી છે. શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા નસીર બિલ્ડિંગના ત્રીજા માળના મકાનમાં એસઓજીની ટીમે રેડ...
બોરસદના મિલકતધારકો પાસેથી વેરા વસુલાતના રૂા. 6.99 કરોડના માગણા સામે રૂા. 3.63 કરોડની વસૂલાત કરાઇ (પ્રતિનિધિ) બોરસદ તા 5 બોરસદ નગરપાલિકામાં આવેલા...
આઈપીએલની ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યાં હતાં (પ્રતિનિધિ) આણંદ તા.5 વિદ્યાનગર પોલીસે મોટા બજારના સહજાનંદ પાન પેલેસની સામે આવેલા પટેલ સ્ટુડીયોના...
આણંદના સામરખા ગામના શખ્સે પિયરમાં રહેલી પત્નીને સમજાવવા ગયો હતો પતિના માતા બિમાર હોવાથી તેની સેવા માટે પિયર ગયેલી પત્નીને લેવા ગયો...
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખની સ્કૂલના પ્રિન્સિપાલને રજૂઆત પ્રિન્સિપાલે ભૂલ થઈ હોવાનું સ્વિકારી વસૂલવા આવેલી લેટ ફી પરત આપવાની ખાતરી આપી વડોદરા...
વસો પોલીસે નેશનલ હાઈવે પર ગાડી રોકી તલાસી લેતા ભાંડો ફુટ્યો વસો પોલીસે નેશનલ હાઈવે પર રોકેલી મહિન્દ્રા બોલેરા પીકઅપ ડાલુ ગાડીની...
વાઘોડિયા GIDCમા બુટલેગરો બેફામ બની ખુલ્લામા વિદેશી દારુનો ઘીકતો ઘમઘમતો ઘંઘો દારુબંઘી કરવામા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી. વાઘોડિયા જૂની જીઆઈડીસીમાં ખુલ્લેઆમ વિદેશી...
નવી દિલ્હી: કેરળના (Kerala) કન્નુર (Kannur) જિલ્લાના મુલિયાથોડેમાં શુક્રવારે 5 એપ્રિલ 2024ના રોજ સવારે ક્રૂડ બોમ્બ વિસ્ફોટ (Bomb explosion) થયો હતો. જેમા...
વલસાડ: (Valsad) વલસાડના યુવાને યુવતી સાથે દુષ્કમ (Abuse) કર્યા બાદ લગ્ન (Marriage) કરવાની ના પાડી દેતા યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. યુવકની ધરપકડ...
સંગઠનના નેતા ચૂંટણી પ્રચારમાં રસ લેતા નહિ હોવાથી ઉમેદવાર વિફર્યા, મારની અસરથી સંગઠન દોડતું થઈ ગયું.. છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં હવે લોકસભાની ચૂંટણીનો પૂરજોશમાં...
નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનામાં AIએ દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, પછી તે શિક્ષણ હોય કે મેડિકલ, દરેક વસ્તુમાં AIની ઝલક...
મતદાન જાગૃતિ અભિયાનમાં સરકારી શાળાના બાળકોનો ગેરકાયદેસર ઉપયોગ : જીલ્લા ચુંટણી અધિકારી સગીર બાળકોનો મતદાન જાગૃતિ અભિયાનમાં દુરુપયોગ કરી સર્ક્યુલર વિરુદ્ધ કાર્યવાહી...
ઉમરેઠની બજારમાં ખરીદી કરવા આવેલા સાળા – બનેવીને અકસ્માત નડ્યો (પ્રતિનિધિ) ઉમરેઠ તા.5 ઉમરેઠના બસ સ્ટેન્ડ પાસે વળાંકમાં પેટ્રોલ પંપ સામે પુરપાટ...
મધ્યપ્રદેશની (MP) ખજુરાહો લોકસભા સીટ (Lok Sabha Seat) પર સમાજવાદી પાર્ટી (SP)ને મોટો ઝટકો લાગ્યો છે. અહીંથી સપા ઉમેદવાર મીરા યાદવનું નામાંકન...
નેધરલેન્ડ્ (Netherland) ઈચ્છામૃત્યુને (Euthanasia) મંજૂરી આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ જ નેધરલેન્ડની એક છોકરીએ નિર્ણય લીધો છે કે તેણે મે...
નવી દિલ્હીઃ (New Delhi) કોરોના મહામારી (Epidemic) બાદ વિશ્વમાં વધુ એક રોગચાળાનો ખતરો છે. આ બીમારી કોરોના કરતા 100 ગણી વધુ જીવલેણ...
નવી દિલ્હી: ધારની ભોજશાળામાં (Dhar Bhojshala) ASIનો સર્વે ચાલુ જ રહેશે. આજે સર્વોચ્ચ અદાલતે સર્વે સામે દાખલ કરેલી અરજીને (Application) ફગાવી દીધી...
સુરત(Surat): સોશિયલ મીડિયાથી (Social Media) ફેમસ થયેલા વરાછાના (Varacha) પિયુષ ધાનાણીનો (Piyush Dhanani) ફરી એક વીડિયો વાયરલ (ViralVideo) થયો છે. પિયુષને એક...
નવી દિલ્હીઃ (New Delhi) આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. એક તરફ અરવિંદ કેજરીવાલ (Arwind Kejriwal) જેલના સળિયા...
મુંબઇ: અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandana) આજે પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર રશ્મિકાએ ચાહકોને ભેટ આપી છે. પુષ્પા...
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નાણાકીય વર્ષ 2025ની પ્રથમ નાણાંકીય નીતિની (Financila Polycy) બેઠકમાં UPIને લઈને મોટી જાહેરાત કરી છે. જો...
આસામમાં (Assam) કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરાએ સ્થાનિક કોર્ટમાં (Court) મુખ્યમંત્રી (CM) હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ...
વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર દિલીપરાણા ના અધ્યક્ષ સ્થાને દિવાળી બાદની પ્રથમ રીવ્યુ બેઠક યોજાઇ હતી
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે દિવાળી બાદ પ્રથમ રીવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્થાયી સમિતિના બેઠક શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી એડમીન હસમુખ પ્રજાપતિ સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર ચારેય ઝોનના ડેપ્યુટી કમિશનર સહિત તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્વચ્છતા રોડ રસ્તા ગટર પાણી જેવા મુદ્દે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સાથે જ બાકી રહી ગયેલા કામો અને આવનારા દિવસો થનારા કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી એ જાણકારી આપતા કહ્યું હતું આ વખતનું ચોમાસું લાંબુ હતું ચોમાસામાં વડોદરા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ના કામો હતા તે ડીલે થયા છે ગયા વર્ષે લગભગ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષે કરવામાં આવ્યો હતો આ વખતે 600 કરોડનું ખર્ચો અત્યાર સુધી કરી ચૂક્યા છે હવે ચોમાસુ પત્યા પછી પાંચ મહિના સુધી મેક્સિમમ કામો મેક્સિમમ સ્પીડથી થાય અને ટાર્ગેટ એચિવ થાય તે માટેની અલગ અલગ ડિપાર્ટમેન્ટ ને કયા કયા કામો આવનાર સમયમાં સ્પીડથી કરવા હોય તેમાટેની સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને ગટરના કામો હોય પાણીના કામો હોય રોડ રસ્તા ના કામો હોય એમાં ફુલ સ્પીડથી લોકાર્પણ કરી કામકાજો પૂર્ણ કરવા અને વહેલી તકે સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવે જેથી કરીને આ કામમાં સ્પીડ પકડાય અને 1100 1200 કરોડનો વરસ પૂરું થતાં પહેલાં કરી શકાય એ બાબતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ પણ ટૂંક સમયમાં શરૂ થશે તમામ અધિકારીઓ સ્વચ્છતા માટે દિલો જાનથી કામકાજ કરે એ માટેની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ચોમાસા પછી જે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું અને જે વસ્તુ બ્યુટીફૂલ હોય તેને લોકો ગંદકી ઓછી કરે . તથા નવા ટેન્ડરો કરવાના છે સ્વચ્છતા માટે કે આરટીએસ હોય કે ડોર ટુ ડોરનું હોય એ ફુલ સ્પીડમાં કામો થાય એ બાબતે અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.