ન્યૂયોર્કઃ (New York) અમેરિકામાં (America) ભારતીય વિદ્યાર્થીઓના (Student) મોતનો સિલસિલો અટકી રહ્યો નથી. એક પછી એક ભારતીય વિદ્યાર્થીઓના મોતની ઘટનાઓ સતત પ્રકાશમાં...
નવી દિલ્હી: કોબ્રા સ્કેન્ડલમાં (Cobra Scandal) ફસાયા બાદ જેલમાં (Jail) જઇ આવ્યા પછી પણ યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. હવે...
ED બાદ આજે બંગાળમાં (Bengal) NIA ટીમ પર હુમલો થયો છે. આ હુમલામાં બે અધિકારીઓ પણ ઘાયલ થયા છે. હવે આ ઘટના...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી (Sonia Gandhi) અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસ પાર્ટીની ‘ન્યાય પત્ર’ મહાસભામાં ભાગ લેવા જયપુરના...
સુરત(Surat): શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આગજનીના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. હજુ ગઈકાલે જ એક રિક્ષા, વીજકંપનીના ટ્રાન્સફોર્મર અને કાપડની દુકાનમાં...
સુલતાનપુરાની દુકાનમાં તથા ઘાંઘરેટીયામાંથી કારની ચોરી હોવાની આરોપીની કબુલાત પ્રતિનિધિ વડોદરા તા.6 વડોદરામાં સેલ્ફ ડ્રાઇવિંગની ઓફિસમાં ખોટા આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના પુરાવા...
. ગરબાડા: ગરબાડા તાલુકાના દેવધા ગામે મોઢિયા ફળિયા પાસે પસાર થતી ખાન નદી માંથી પાણીમાં તરતી આશરે 50 વર્ષીય આધેડ પુરુષની લાશ...
સુરત (Surat): અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ – ટોરેન્ટ (Torent) ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત UNM ફાઉન્ડેશનની એક આગવી પહેલ છે. સંગીત...
નવી દિલ્હી: ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas) યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ અને ઈરાન (Israel-Iran) સાથે યુદ્ધનો (War) ભય પણ વધી ગયો છે. જેના કારણે અમેરિકા (America)...
નવી દિલ્હી(NewDelhi): પાડોશી દેશ પાકિસ્તાનમાં (Pakistan) વિકસી રહેલા આતંકવાદીઓના (Terrorist) ખાત્મા અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (RajnathSinh) દ્વારા આપવામાં આવેલા નિવેદન પર...
ભરૂચ(Bharuch): રાજપૂત (Rajput) સમાજની મહિલાઓ માટે અપમાનજનક નિવેદન કરનાર ભાજપના (BJP) રાજકોટ (Rajkot) લોકસભા (Loksabha) બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Parsottam Rupala) સામે...
નવી દિલ્હી: દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી સ્ત્રી હશે જે તેના પતિ સાથે ફરીથી લગ્ન કરવા માંગતી હશે. પરંતુ તાજેતરમાં મલેશિયાની એક...
સુરત(Surat): વર્દીના નશામાં વરાછા (Varacha) પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર (PI) એ.એન.ગાબાણી ભાન ભૂલ્યા હતા. એક કેસના કાગળીયાના મુદ્દે કોર્ટે પીઆઈને સવાલો કરતા પીઆઈ...
રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ વધ્યો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની...
ગાંધીનગર: આજે તા.6ઠ્ઠી એપ્રિલથી રાજયમાં ગરમી વધવાની સંભાવના છે. ખાસ કરીને આગામી સપ્તાહે ગરમીનો પારો 42 ડિગ્રીને ટચ થઈ જાય તેવી વકી...
કોલકાતા(KolKata): પશ્ચિમ બંગાળના (West Bangal) પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં શનિવારે તા. 6 એપ્રિલની સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પર હુમલો (Attack)...
વૃંદાવન ચાર રસ્તા સર્કલ પર લાગેલા સીસીટીવીના પોલ પર યુવક ચઢી ગયો ફાયર બ્રિગેડ આવે તે પહેલાં લોકો દ્વારા યુવાનને સિફત પૂર્વક...
િબંદુબેન કચરા 18-19 વર્ષની મુગ્ધ તરુણી અને 23-24 વર્ષનો એક ઉમંગી, સોહામણો તેજસ્વી યુવાન. બંનેને કોલેજકાળ દરમિયાન પરિચય થાય છે. બંને અવારનવાર...
મહિલાઓમાં પાર્ટી, લગ્નપ્રસંગ કે અન્ય કોઈ ખાસ પ્રસંગે સાડી પહેરવાનો એક અલગ જ ક્રેઝ દેખાય છે. સામાન્ય રીતે તો સાડી દરેક જ...
100 ML નારિયેળ પાણીમાં રહેલાં પોષક તત્ત્વોપોષક તત્ત્વો પ્રમાણકેલરી 19 કિ.કેલરીચરબી 0.2 gmસોડિયમ 105 mgપોટેશિયમ 250 mgકાર્બોહાઈડ્રેટ 3.7 gmપ્રોટીન 0.7 gmવિટામિન C...
એવું માનવામાં આવે છે કે શાઓમી ટેસ્લા અને BYD સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરી રહી છે. ચીનમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારના મોડલ ૩ની...
એક બિલ્ડરની ખુલ્લી જીપમાં પ્રચારમાં નીકળતા ઉમેદવારનો નિયમ ભંગ તંત્રની જાણમાં નથી? લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યાંથી વડોદરા બેઠક માટે કોઈને કોઈ...
રાવણ ચારવેદોનો જાણકાર જ્ઞાની બળવાન અને સુવર્ણ લંકાનો માલીક હતો. બળવાન પણ હતો. મહાદેવજીનો અનન્ય ભકત હતો. અભિમાનનો હુંકાર સીતા જેવી સતી...
ખાદ્ય સામગ્રી હોય કે કોઇ ચીજ વસ્તુ હોય ડુપ્લીકેટ કોઇ ખૂણો છોડયો નથી. એવું લાગે કે પહેલા આટલું ડુપ્લીકેટનું ચલણ હતું જ...
આજે સમાજમાં કુટુંબ-કીલાની વ્યથા કથાઓ અનેક જાતની હોય છે. જે ચારો તરફ નજર કરીએ તો એવા વરવાં દૃશ્યો જોવા મળે છે. સુખ-દુ:ખનાં...
એક મહાન સુફી સંત પાસે એક માણસ આવ્યો અને બોલ્યો, ‘મારે તમારી સાથે રહેવું છે મને તમારો શિષ્ય બનાવો.’ સુફી સંતે કહ્યું,...
ઇડી અને સીબીઆઈ અને ઇન્કમટેક્સ .. આ ત્રણ સરકારી એજન્સીઓ સામે વિપક્ષમાં રહી ટકી રહેવું અસંભવ બનવા લાગ્યું છે. અને એમાં ય...
ચૂંટણીના રાજકારણમાં કેટલીકવાર રાજકીય ખેલાડીઓની વિચારસરણી અને જનતાની ધારણા બંનેના સંદર્ભમાં માર્ગ બદલવા માટે પ્રોત્સાહક બનાવની જરૂર પડે છે. મોટાભાગે આવા બનાવ...
એક સમય હતો કે જ્યારે ભારતમાં વિવિધ બેંક દ્વારા રોજ બરોજ લોનની સામે તેના વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવી રહ્યો હતો. બેંક...
બપોરે રીસેસના સમયે બે અજાણ્યા શખ્સો ચેમ્બરમાં ઘુસી ગયાં બોરસદ કોર્ટમાં શુક્રવારના રોજ બપોરના સુમારે ન્યાયધિશ પર બે શખ્સે હુમલો કર્યાના બનાવથી...
રોષે ભરાયેલા VHP ના વિષ્ણુ પ્રજાપતિ એ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ને પણ આપી સલાહ
ગઈકાલે રાત્રે બંને કોમના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ના પુત્ર તપન પરમાર પર હુમલો થયો હતો અને તપન પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
એ ઘટનાને લઈને કારેલીબાગ પોલીસ સ્ટેશનને વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક હિન્દુ સંગઠનો પહોંચ્યા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના વિષ્ણુ પ્રજાપતિએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું આ હત્યા પોલીસની હાજરીમાં પોલીસના જાપતામાં આ હત્યા થઈ છે પોલીસના જાપતા હેઠળ હત્યા થઈ રહી છે પોલીસના જાપતા હેઠળ હથિયાર ક્યાંથી આવ્યા અને જો પોલીસની હાજરીમાં આવી ઘટનાઓ બનતી હોય તો પોલીસ પ્રજાનું રક્ષણ કરી શકતી નથી એમ કહી શકાય જે પોલીસ ઘટના સ્થળે હતી એ તમામ પોલીસોને સસ્પેન્ડ કરવા જોઈએ. જે આરોપી છે એ આરોપી અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અસામાજિક પ્રવૃત્તિ ત્યારે જ ચાલે જ્યારે પોલીસની નજર રહેમ હેઠળ હોય. આ દીવા જેવી સ્પષ્ટ વાત છે દારૂ અને જુગારના અડ્ડા બંધ થવા જોઈએ અને જો પોલીસ તાત્કાલિક ધોરણે આવા અડ્ડા બંધ નહીં કરે તો છેવટે હિન્દુ યુવાનો પોતાની જાતે અડ્ડા ઉપર પબ્લિક રેડ કરશે અને એની આગેવાની વ્યક્તિગત હું વિષ્ણુ પ્રજાપતિ લેવા તૈયાર છું.
બાબરી મસ્જિદ 500 વર્ષ પછી આપણને છૂટકારો મળ્યો છે તેવી રીતના જ આ બાબરને પણ હિન્દુ નું મકાન દબાવીને બેઠો છે. તો શ્યામ દામ દંડ ભેદ જે કંઈ કરવું પડે એ કરો પરંતુ આ બાબરે પચાવેલું મકાન માલિક પીડિત છે તેને ન્યાય આપવામાં આવે એવી મારી માગ છે.
સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારના ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગતરાત્રિ બનેલી ઘટના અંગે જણાવ્યું હતું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તે બાબતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિષ્ણુ પ્રજાપતિ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું એ કેસેટ છે કે જે કાયમ વાગ્યા કરે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આ વર્ષોની પરંપરા છે રાજકીય પાર્ટી છે એટલે રાજકીય પાર્ટી તરીકે એમને સ્ટેટમેન્ટ આપવું પડે એમાં મારે બીજું કાંઈ કહેવું નથી પરંતુ હું વ્યક્તિગત રીતે એમને એવું કહેવા માગું છું તમે જૈન છો એટલે અહિંસા પરમો ધર્મ તમે માનતા હશો એટલે વ્યક્તિગત તમે જ્યારે ભલે અહિંસા પરમો ધર્મ માનતા હોય તમે માનો પરંતુ જ્યારે તમે આખા રાજ્યનું શુકાન સંભાળતા હોય ત્યારે વીરતા પરમો ધર્મ અપનાવો પડે અને જો તમે વીરતા પરમો ધર્મ નહીં અપનાવો તો હિન્દુ સમાજ જાતે વીરતા પરમો ધર્મ અપનાવશે એમાં કોઈ બે મત નથી.