દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતાં કેસોના પગલે ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી, ત્યારે ૭૬ને પાર બંધ રહયો હતો. કરન્સી બજારમાં...
કોઈ પણ વ્યક્તિ માટે કોરોનાવાયરસથી બચવા માટે સારી ઇમ્યુનિટી સિસ્ટમ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં સોનાલી બેન્દ્રેએ આ પ્રકારની 3...
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ બુધવારે મુંબઇકરોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેરવાથી કોરોનાવાયરસ રોગ (કોવિડ – 19) નો...
OLX પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને 30,000 કરોડ રૂપિયામાં વેચવાનું છે આ રૂપિયામાંથી કોરોના વાયરસ માટે જરૂરી મેડિકલ સાધનસામગ્રી ખરીદવામાં આવશે, એવી બોગસ...
હાલમાં શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કુલ 7 પોઝીટીવ કેસ વધી ચુક્યા છે....
કોરોનાવાયરસ સામેની લડતમાં સારા સમાચાર છે. દેશમાં જ પ્રાણીઓ પર કોરોનાવાયરસ રસીનો ઉપયોગ શરૂ થયો છે. પરિણામ મેળવવા માટે 4 થી 6...
દેશમાં મોટાભાગના રાજ્યોમાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે. તો ઘણા રાજ્યોમાં હજી સુધી કોરોનાએ દસ્તક પણ લીધી નથી. ભારત દેશમાં કોરોનાના સૌથી...
સુરત શહેરમાં કુલ પોઝીટીવ કેસના 35 ટકા કેસ રાદેર વિસ્તારના છે. જેથી આ વિસ્તારને ફરજીયાત માસ કોરેન્ટાઈન જાહેર કરી દેવાયો છે. તેમજ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો એક એવા ટેસ્ટની શોધ માટે કામગીરી કરી રહ્યા છે કે જે ટેસ્ટ કોરોનાવાયરસની તીવ્રતાની આગાહી કરી શકશે અને ચેપ લાગ્યા...
હાલમાં વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. જેથી સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી...
મંગળવારે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે એક પોઝિટિવ કેસ નોંધાયો...
કોરોના પરીક્ષણ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે તપાસ મફત હોવી જોઈએ. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે એક...
સુરતમાં કોરોનાના ખોફ વચ્ચે આજે 7 દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાં લિંબાયતના 55 વર્ષીય પુરૂષ છે...
ગઇકાલે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં 1 દિવસના નિલગીરીના લિંબાયતના...
કોરોનાનું સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરાતું જાય છે ખાસ કરીને અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી...
નવી દિલ્હી: કોવિડ-19 કટોકટીના કારણે દેશના અનૌપચારિક સેક્ટરના 40 કરોડ જેટલાં કર્મચારીઓ ગરીબીમાં ધકેલાઈ જવાની શક્યતા છે. વાયરસને ફેલાવતા અટકાવવા લૉકડાઉન અને...
રાજ્યમાં કોરોનાને કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારે...
હાલમાં જયારે શિક્ષકો વેકેશન બાજુએ મૂકીને કોરોના ઓપરેશનમાં લાગી ગયા છે ત્યારે તેઓને ચાલુ માસનો પગાર નહી મળતા શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા...
કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળાઓ અને કોલેજોમાં પણ 14 એપ્રિલ સુધીમાં યોજાનારી તમામ...
સુરત: હોંગકોંગના તોફાનો અને કોરોના વાયરસના રોગચાળાની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. 2019-20ના નાણાકીય વર્ષના માર્ચ મહિનામાં સુરતના...
કોરોનાના વાઈરસને નાથવા સુરત મનપાએ સ્પોટ પર જઈ સડન ટેસ્ટ શરૂ કર્યા બાદ હવે આગામી દિવસોમાં એડવાન્સ ટેસ્ટ શરૂ કરવા તજવીજ હાથ...
પાંડેસરા વિસ્તારમાં રહેતો યુવક શંકાસ્પદ કોરોના હેઠળ નવી સિવિલ હોસ્પિ. હોસ્પિટલમાં દાખલ હતો. દરમિયાન આજે બપોરે તે હોસ્પિટલમાંથી ભાગી જતાં પાંડેસરા પોલીસે...
દેશમાં કોરોનાવાયરસના સૌથી વધારા કેસો માત્ર 31 જિલ્લાઓમાંથી સામે આવ્યા છે. આ આંકડા સોમવારે સવાર સુધીના છે જેમાં પ્રવાસીઓની સંખ્યા વધારે છે....
યુ.એસ.ના સમુદાય સંગઠનો અને ડાયસ્પોરા નેતાઓના મલ્ટીપલ ન્યૂઝ અહેવાલો અનુસાર, હાલમાં જીવલેણ રોગના વૈશ્વિક કેન્દ્રમાં, ઘણા ભારતીય અમેરિકનો નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ...
નટોબંધી બાદ રિયલ્ટી સેકટરમાં મંદીનો માહોલ જોવા મળી રહયો છે. નોટબંધી અને જીએસટી બાદ નવી ખરીદીન અભાવ જોવા મળી રહયો છે. ત્યારે...
કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯નો ભોગ બનેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સનને ગઇકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પણ તેમની સ્થિતિ વધુ બગડેલી જણાતા તેમને...
કોરોના વાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ મંગળવારે ટોક્યો અને દેશના અન્ય 6 ભાગોમાં એક મહિના માટે કટોકટીની જાહેરાત...
દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ...
બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવ તાજેતરમાં ચેક બાઉન્સ કેસને કારણે ચર્ચામાં રહ્યા હતા, જેમાં તેઓ લગભગ 40 દિવસ સુધી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. આ ઘટનાએ તેમના જીવનમાં મોટો પ્રભાવ પાડ્યો હતો. પરંતુ હવે તેમની આસપાસથી સહકાર અને સપોર્ટ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો તરફથી. આ દરમિયાન તેમની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ 10 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે, જેના માટે ચાહકો ખૂબ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન ભૂત બંગલાની ટીમ એક ખાસ રિયાલિટી શો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’માં જોવા મળી હતી, જેને અક્ષય કુમાર હોસ્ટ કરે છે. આ શોમાં ટીમ સાથે એકતા કપૂર અને વામિકા ગિબ્બી પણ હાજર હતા. આ શો દરમિયાન એક ખાસ ઇમોશનલ ક્ષણ જોવા મળી હતી. આ શોની રમત ચાલી રહી હતી, એ વખતે એકતા કપૂરે રાજપાલ યાદવને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે જાહેર કર્યું કે શોમાં જીતેલા પૈસા તેઓ રાજપાલ યાદવને સપોર્ટ તરીકે આપશે. આ નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીઘા હતા અને એકતા કપૂરની ઉદારતાથી એક ઇમોશનલ માહોલ સર્જાયો હતો. રાજપાલ યાદવ તાજેતરમાં 9 કરોડના ચેક બાઉન્સ કેસને કારણે આર્થિક અને માનસિક દબાણમાંથી પસાર થયા હતા. આ ઔચિત્યને સાઘીને એકતા કપૂરે એમનો ભાર હળવો કરવા આ નિર્ણય લીધો હતો.
નોંધનીય છે કે એમના આ કપરા સમયમાં ઇન્ડસ્ટ્રીના અનેક લોકો એમને મદદ કરવા સામે આવ્યા હતા. એકતા કપૂરે પણ એમની આ મુશ્કેલ ઘડીમાં આ શો દરમિયાન એમણે જીતેલી વિનિંગ રકમ રાજપાલ યાદવને આપવાની ઘોષણા કરી હતી. એકતા કપૂરની આ મદદ દર્શાવે છે કે મુશ્કેલ સમયમાં સાથી કલાકારો કેવી રીતે એકબીજાને ટેકો આપે છે. આ સાથે જ, અક્ષય કુમારે પણ રાજપાલ યાદવને મહત્વપૂર્ણ સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે અભિનેતા તરીકે કામ કરવું અને ફિલ્મનું નિર્માણ કરવું, બંને અલગ બાબતો છે. અક્ષયે સમજાવ્યું કે ફિલ્મ બનાવવાનો પ્રયાસ હંમેશા સરળ નથી અને તેમાં મોટું જોખમ હોય છે. તેમણે જણાવ્યું કે આ પાઠ તેમણે વરિષ્ઠ અભિનેતા અસરાની પાસેથી શીખ્યો છે. અસરાનીએ પોતાના જીવનના એક મુશ્કેલ સમયનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ફિલ્મનું નિર્માણ કરવું તેમની સૌથી મોટી ભૂલ હતી, જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડ્યું હતું. આ અનુભવને ધ્યાનમાં રાખીને અક્ષય કુમારે રાજપાલ યાદવને સલાહ આપી કે શોર્ટકટ દ્વારા પૈસા કમાવાનો પ્રયાસ ન કરવો જોઈએ અને પોતાના ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ સમગ્ર ઘટનાએ બતાવ્યું કે બોલિવૂડમાં માત્ર સ્પર્ધા જ નહીં પરંતુ સહકાર અને માર્ગદર્શન પણ મહત્વ ધરાવે છે. રાજપાલ યાદવ માટે આ સમય પડકારજનક રહ્યો છે, પરંતુ ઇન્ડસ્ટ્રીના સપોર્ટ અને યોગ્ય માર્ગદર્શનથી તેઓ ફરીથી મજબૂત બની શકે છે.