ગાંધીનગર (Gandhinagar): ગુજરાતના 6 શહેરો -અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં આજે મહાનગર પાલિકાનું મતદાન છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ...
છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોના વાયરસ ( CORONA VIRUS) ના કેસમાં તેજી જોવા મળી છે. કેરળ અને મહારાષ્ટ્ર ( MAHARASTRA) સહિત દેશના...
હાલ દેશમાં પેટ્રોલ સહિતની કેટલીક જીવન જરૂરી વસ્તુઓના વધતા ભાવ ભારે ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે તમિલનાડુમાં હાલમાં યોજાયેલા એક લગ્ન સમારંભમાં...
અમેરિકાના પર્સવરન્સ યાને મંગળ ગ્રહ પરથી પ્રથમ તસવીરો અને સેલ્ફી પણ પૃથ્વી પર મોકલી છે જેમાં રોવરના મંગળ ગ્રહની સપાટી પર ઉતરાણની...
ઇન્ડોનેશિયાના જાવા ટાપુ સહિતના વિવિધ વિસ્તારોમાં હાલ વર્ષા ઋતુ ચાલી રહી છે અને રાજધાનીના શહેર જાકાર્તામાં પણ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં ધંધો કરવાની સરળતા સર્જવાની અને જરીપુરાણા કાયદાઓ રદ કરવાની મજબૂત હિમાયત કરતા જણાવ્યું હતું કે આર્થિક વિકાસને વેગ...
ડિજિટલ કરન્સી બિટકોઇન આજકાલ ખૂબ જોરમાં છે અને તેનું મૂલ્ય તેના ઇતિહાસમાં પ્રથમ વખત એક ટ્રિલિયનની સપાટી પર પહોંચ્યું છે. કેટલીક કંપનીઓ...
સુરત મહાપાલિકાની રચના થયા બાદ આવતીકાલે 11મી વખત મહાપાલિકાના શાસકોની પસંદગી માટે મતદાન થશે. આ વખતે કોરોના અને મંદીને કારણે સુરતમાં ચૂંટણીનો...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જવાબદારી રાષ્ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓને સોંપવામાં આવી છે. 20મી ફેબ્રુઆરીને શનિવારના સવારે 9 વાગ્યાથી બેન્કના કર્મચારીઓને ચૂંટણી ફરજ પર...
ઇલેકશનની લ્હાયમાં ક્યાંક સુરત શહેર ફરી પાછું કોરોનાના ખપ્પરમાં હોમાઇ નહીં જાય તે માટે ધ્યાન રાખવાનો સમય આવ્યો છે. આફ્રિકાના નવા કોરોના...
શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં વસતા શહેરીજનો તેમજ શહેર બહારથી આવનારા લોકોમાં પણ સંક્રમણ વધુ પ્રમાણમાં મળી રહ્યું છે....
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પૂર્વે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી ચૂસ્ત બંદોબસ્ત...
સુરત: સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં (Surat Municipal Corporation Election) આજે મતદાન પૂર્વે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા એક્શન...
નવસારી, વલસાડ: (Navsari, Valsad) નવસારી જિલ્લામાં આજે વધુ બે કોરોનાના કેસો નોંધાયા છે. જેમાં નવસારીના ઘેલખડીના પતિ-પત્નીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં...
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં અજાણ્યા શખ્સની લાશ મળી હોવાના 16 મહિના પછી પોલીસે તેના ડીએનએ નમૂનાના આધારે તેના પરિવારને શોધી કાઢ્યો છે. એક...
શહેરના વેસુ વીઆઈપી રોડ પર આવેલી આઈસ્ક્રીમની દુકાનમાં રિયલ ગોલ્ડના વરખવાળો આઈસ્ક્રીમ કોન મળે છે. આ કોનની કીંમત 850 રૂપિયા છે. તેની...
બારડોલી: (Bardoli) બારડોલી નગરપાલિકામાં વર્ષોથી શાસનથી વંચિત રહેલી કોંગ્રેસ પાર્ટીએ (Congress Party) મતદારોને આકર્ષવા વિવિધ વચનો સાથે એક સંકલ્પપત્ર જારી કર્યો છે....
દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ગયું છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ લગભગ 91 રૂપિયા (90.58 રૂપિયા) પર પહોંચ્યું હતું. ઘણા...
14 ફેબ્રુઆરીએ વિવેક તેની પત્ની સાથે બાઇક રાઇડ પર ગયો હતો. અભિનેતાએ બાઇક ચલાવતા સમયે માસ્ક પહેરેલું ન હતું અને ન તો...
ઇશ્વરે રચેલા આ જગતને જાણવા માટે સૌથી વિશેષ વસ્તુ ગણીએ તો કર્મ છે. કારણ કે કર્મ થકી જ સુખદુ:ખ આધિવ્યાધિ, શાંતિ-સંતાપ, હર્ષ-શોક...
નવી દિલ્હી (New Delhi): રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India -RBI) એ કર્ણાટકની ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંક કેટલાક પ્રતિબંધો લાદ્ય...
Gossip કે પંચાત સ્ત્રીઓનો જન્મજાત અધિકાર છે એવું તેઓ માને છે. ખરું ને? એવી કહેવત તો બધાંએ સાંભળી જ હશે કે ‘બિલાડીના...
વિશ્વના લોકો હજી પણ કોરોના વાયરસ ( corona virus) સામે લડી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા દેશોમાં તેના ફેલાવાને રોકવા માટેના નિયમો...
સર્વપલ્લી રાધાક્રિષ્ણને શિકાગો યુનિવર્સિટીમાં પ્રવચન આપતાં કહ્યું હતું કે ‘માનવીની મોટામાં મોટી અણમોલ સંપત્તિ હોય તો તે તેની વિચારશક્તિ છે. જે હરકોઇ...
ગાંધીનગર: (Gandhinagar) કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આગામી ૨૦૨૨માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી ભરૂચથી લડવાના સંકેત આપ્યા છે. અમદાવાદમાં...
આપણે આજકાલ સ્થૂળતા વિષયને સંક્ષેપમાં સમજી રહ્યાં છીએ. ગતાંકે આપણે બાળકોની સ્થૂળતા વિશે સમજ્યાં. આ અંકે તરુણીઓમાં આજકાલ ખૂબ વધુ પ્રમાણમાં ફેલાઈ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર દ્વારા આગામી તા.21મીના રોજ યોજાનારી છ મહનગરપાલિકની ચૂંટણી (Election) માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાન...
નવી દિલ્હી (New Delhi): ફિલ્મ 3-Idiots તમને બધાને યાદ જ હશે. આ ફિલ્મમાં આમિરનું (Amir Kahn (RANCHO) પાત્ર જે રીતે નવા નવા...
નોકરી કરવાનો અર્થ માત્ર સોંપેલું કામ પૂરું કરી પૈસા કમાવા જ નથી પરંતુ ઓફિસમાં એક છત નીચે કામ કરતાં અલગ અલગ લોકો...
આજકાલ કાશ્મીર ફરી ચર્ચામાં છે, જો કે એમ કહેવું ઘટે કે કાશ્મીર ચર્ચામાં ન હોય તેવું ભાગ્યે જ બન્યું છે. રાષ્ટ્રીય સ્તરે...
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટો હુમલો સામે આવ્યો છે, જેમાં અમેરિકન અને ઇઝરાયેલી દળો દ્વારા કરવામાં આવેલા એર સ્ટ્રાઈકમાં ઈરાનનો મહત્વનો B1 બ્રિજ સંપૂર્ણપણે તબાહ થઈ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ Tehran અને કરજ વચ્ચેનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે બંને શહેરો વચ્ચેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. આ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. સદભાગ્યે, વીજળી, પાણી અથવા પર્યાવરણને લઈને કોઈ મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. જોકે, હુમલાની અસર એટલી ગંભીર હતી કે બ્રિજ સિવાય કરજ શહેરના કેટલાક વિસ્તારોમાં પણ નુકસાન નોંધાયું છે, જેના કારણે સ્થાનિક સ્તરે ભય અને અફરાતફરીનો માહોલ છે.
આ B1 બ્રિજ ઈરાનની એન્જિનિયરિંગ ક્ષમતાનો પ્રતીક માનવામાં આવતો હતો. આશરે 1,050 મીટર લાંબા આ પુલને 8 ભાગોમાં વહેંચવામાં આવ્યો હતો, જેમાં સૌથી લાંબો સ્પાન 176 મીટરનો હતો. તેને ટેકો આપવા માટે 136 મીટર ઊંચો પિલર બનાવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પાછળ લગભગ 400 મિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ થયો હતો, જે તેને પ્રદેશના સૌથી આધુનિક પુલોમાં સ્થાન આપતો હતો. આ વર્ષના શરૂઆતમાં જ આ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દાવો હતો કે આ બ્રિજ માત્ર Tehran અને Karajને ઝડપી રીતે જોડશે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર અને ટ્રાન્સપોર્ટને પણ નવી દિશા આપશે. પરંતુ આ હુમલાએ ઈરાનના આ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘેઈએ આ હુમલાની નિંદા કરી છે.