એક અમેરિકન (US) પરિવાર હવે જર્મન (German) તાનાશાહ એડોલ્ફ હિટલર (Adolf Hitler) ના ઘરેથી લૂંટાયેલી ચીજવસ્તુ વેચી રહ્યો છે. તેમાંથી હિટલરની વ્યક્તિગત...
નવી દિલ્હી (New Delhi): વિરોધ દર્શાવવા અને અસંમતિ વ્યક્ત કરવાનો અધિકાર (Right To Protest) અમુક ફરજો સાથે આવે છે અને તેને “ગમે...
માતા પિતા દ્વારા ઓનલાઈન એજ્યુકેશન (Online education) માટે આપવા માં આવતી સુવિધાનો ગેરલાભ લઈ રહિયા છે બાળકો મોબાઈલમાં એજ્યુકેશનના નામ પર કંઈક...
અમદાવાદ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત કેડરના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ કેન્દ્રમાં પોતાનું વર્ચસ્વ વધાર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ કેન્દ્રમાં સત્તા સંભાળ્યા...
નવી દિલ્હી (New Delhi): ગત મહિનાથી ભારત પર કોરોનાનું (Corona Pandemic) જોર ઓછું થયુ પણ સાથે સાથે બર્ડ ફ્લૂનું (Bird Flu) સંકટ...
બિહાર ( BIHAR) ના ગયા જિલ્લાના બેલાગંજમાં ફાલ્ગુ નદીના કાંઠે પસાર થતા લોકોને ત્યાંથી પસાર થતા લોકોને એક સુગંધ તેમની તરફ ખેંચે...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ( DONALD TRUMP) સત્તાથી પીછેહઠ કર્યા બાદ પત્ની મેલાનીયા ટ્રમ્પ ( MELANIA TRUMP) સાથેના સંબંધો કડવા બન્યા છે....
એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના ( CORONA) ના કેસ ઓછા થઇ રહ્યા છે, ત્યારે નવા પ્રકારો ચિંતાનો વિષય બની રહ્યા છે. તેમાંથી...
લખનૌ (Lucknow): મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં અભિનેત્રી કંગના રનૌતની (Kangana Ranaut) શૂટિંગ દરમિયાન ખૂબ હોબાળો મચી ગયો હતો. શુક્રવારે કોંગ્રેસના (Indian National Congress-INC)...
ભારત અને અન્ય દેશોમાં કોરોનાનું (Corona Pandemic) જોર ભલે ઓછું થઇ ગયુ હોય પણ જો લંડન, દક્ષિણ આફ્રિકા અને યુરોપના દેશોની વાત...
જો તમે લાઇસન્સ (License) અથવા વાહન સંબંધિત કાર્ય કરો છો તો તમારા માટે આ સમાચાર તમારી માટે છે. ભારત સરકાર કેટલાક નિયમોમાં...
દેશની રાજધાની દિલ્હી (DELHI)માં 26 જાન્યુઆરીએ થયેલી હિંસાના મામલે ધરપકડ કરાયેલા દીપ સિદ્ધુ (DIP SIDDHU) અને ઇકબાલ સિંહ આજે ક્રાઇમ બ્રાંચની ટીમ...
રોહતક ( ROHATAK) ના એક અખાડામાં કોચ ( COACH) અને કુસ્તીબાજો ઉપર ગોળીબાર ( FIRING) ની ઘટના સામે આવી છે.આ ઘટનામાં બે...
કહેવાય છે કે મોત (DEATH)નો કોઈ ભરોષો નથી હોતો ક્યારે કઈ રીતે કયા સ્વરૂપમાં આવી જાય તેની કોઈને ખબર હોતી નથી, આવી...
કિસ ડે 2021: વેલેન્ટાઇન વીક (VALENTINE WEEK) માં 13 FEB ના રોજ કિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે, યુગલો સંબંધોમાં...
ગરબાડા: પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર ના સંકલિત બાળવિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના શહેરો સહિત ગામડાઓમાં ૦ થી ૬ વર્ષના નાના...
મોડાસા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ઉમેદવારોમાં થનગનાટ અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે....
મોડાસા: બાયડ તાલુકાનુ સાઠંબા એક વિકસિત ગામ છે,ગામમાં જીનો,માર્કેટ યાર્ડ,તથા મોટા પ્રમાણે ક્વોરી ઉદ્યોગો અને સહકારી સંસ્થાઓ આવેલી છે, તેમજ આજુબાજુ મોટા...
લુણાવાડા: મહીસાગર જિલ્લાામાં આગામી ૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૧માં જિલ્લાત પંચાયતની ૨૮ બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ છ તાલુકા પંચાયતની ૧૨૬ બેઠકોની સામાન્યૂ ચૂંટણી યોજાવાની...
વડોદરા: હાલ કોરોનાની મહામારી પછી જયારે બજેટ બહાર આવ્યું છે ત્યારે આપણે જોઈ શકીએ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળી...
વડોદરા: સામાજિક વનીકરણ વિભાગે ખેડૂતો તેમના ખેતરમાં ખેતીના પાકો ની સાથે વૃક્ષ ઉછેર કરે તેવા હેતુસર એગ્રો ફોરેસ્ટ્રી એટલે કે વૃક્ષ...
વડોદરા: વાઘોડિયાના નવાપુરા ખાતેના એક ખેતરમાં સંતાડેલા 4.216 કિગ્રા ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ગ્રામ્ય એસઓજી પોલીસે ધરપકડ કરી 58,296 રૂપિયાનો મુદ્દામાલ...
વડોદરા: ભાજપના પૂર્વ કોર્પોરેટરોએ લોકોના કામો કરવાને બદલે ઉધ્ધત જવાબો આપ્યા હતા. આ તોછડાપણુ ભાજપના નવા ઉમેદવારોને નડી રહયું છે. ચુંટણી ટાણે...
વડોદરા: શહેરના ગોત્રી-સેવાસી રોડ િસ્થત ઈસ્કોન હાઈટસની ગલીમાં ખોદકામ દરમિયાન શુક્રવારે સમી સાંજે ગેસલાઈન લીકેજ થતાં પ્રચંડ અગ્ની જવાળાઓથી ઉત્તેજના વ્યાપી ગઈ...
આવતા માર્ચ-એપ્રિલમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત તામિલનાડુ, કેરળ અને આસામમાં પણ ચૂંટણીઓ આવી રહી છે, પણ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જેટલો ઉહાપોહ જોવા મળે...
જેમ રામમંદિર માટે જ વર્ષો પહેલાં દેશના ઘરેઘરથી ઇંટ ઉઘરાવેલી તેમ અત્યારે એ જ રામમંદિર સાકાર કરવા ઘરેઘરથી ધન ઉઘરાવવામાં આવે છે....
ડુમસથી સુરત તરફ સ્પોર્ટબાઇક ઉપર સો કી.મી.ની ઝડપે, બે યુવકો આવી રહ્યા છે. યુવકોની આ બાઇક કાર સાથે અથડાય છે. સ્પીડ 100...
ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. તમામ પક્ષ દ્વારા ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારની પસંદગીને લઈને ક્યાંક ગમો-અણગમો સામે આવ્યો છે....
વેલેન્ટાઇન ડે, જેને સેન્ટ વેલેન્ટાઇન ડે અથવા સેન્ટ વેલેન્ટાઇનનો તહેવાર પણ કહેવામાં આવે છે કે જે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં...
‘ગુજરાતમિત્રે’ આ વર્ષે જે પ્રકારની ટુર્નામેન્ટ યોજી છે તે પ્રતિવર્ષ યોજવી જોઇએ. તેનાથી સ્થાનિય ક્રિકેટને મદદ થશે અને વિવિધ સમાજો એક થશે....
સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યા પછી કોચ ગૌતમ ગંભીરની નજર હવે 2027ના ODI વર્લ્ડ કપ પર છે. T20 વર્લ્ડ કપ જીત્યા પછી તરત જ, ગંભીરે જાહેરાત કરી કે તે ODI વર્લ્ડ કપની તૈયારીઓ 2026ની IPL સિઝન પછી શરૂ થશે. જો કે હકીકતે આ માટેની રણનીતિ IPLની સાથે જ શરૂ થઈ ગઈ હતી. એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પસંદગી સમિતિએ 20 ખેલાડીઓનાં નામ શોર્ટલિસ્ટ કરી રાખ્યા છે.
IPLની 19મી સિઝન 28 માર્ચથી શરૂ થવા જી રહી છે. પરિણામે ભારતીય ટીમ બે મહિના માટે ODI ફોરમેટથી દૂર રહેશે. ત્યાર બાદ ભારતીય ટીમ વધુમાં વધુ વનડે મેચ રમશે. એટલે IPLમાં ઉત્તમ પ્રદર્શન કરનાર ખેલાડી પણ વર્લ્ડકપ માટેની ટીમમાં પ્રવેશ મેળવી શકે, એ હાલ શક્ય નથી જણાતું. મોટે ભાગે તો પસંદગીકારોએ અને ટીમ મેનેજમેન્ટે હાલમાં જે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, એમાંથી જ 15 ખેલાડીઓની પસંદગી થશે. આ 20 ખેલાડીઓના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં ટીમ ઈન્ડિયાની ODI શ્રેણી અને આ ફોર્મેટમાં નિયમિત ખેલાડીઓને ધ્યાનમાં લેતા, અનુમાન લગાવવું મુશ્કેલ નથી.
ટીમમાં અનુભવી અને યુવાઓનું મિશ્રણ જોવા મળશે. શુભમન ગિલ નવો કેપ્ટન અને શ્રેયસ અય્યર વાઈસ-કેપ્ટન છે. પ્રશ્ન વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે છે, અને બંનેએ વનડે વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વધુમાં, તેમનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. તેથી, ટીમમાં તેમનો સમાવેશ નક્કી મનાય છે.
સંભવિત 20 ખેલાડીઓ આ મુજબ હોઈ શકે છે
શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, ઈશાન કિશન, અભિષેક શર્મા, રવિન્દ્ર જાડેજા, સંજુ સેમસન.