(Puducherry): પુડ્ડુચેરીમાં એક વ્યક્તિએ ફેસબુક (Facebook) પર એક પોસ્ટ લખીને જાહેરાત કરી હતી કે જો કોઈ તેમને 5 કરોડ રૂપિયા આપે છે,...
કૃષિવિષયક કાયદાઓ સામેની ભારતના કિસાનોની લડત હવે દેશના સીમાડાઓ વટાવીને વિદેશોમાં પહોંચી ગઈ છે. આ લડાઈ હવે દિલ્હીની સરહદ પૂરતી મર્યાદિત નથી...
તા.૧ ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન શ્રીમતી સીતારમણે ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું બજેટ રજૂ કર્યું. તેના અનુસાર સોના – ચાંદી સસ્તાં થશે અને મોબાઇલ...
આપણા ભારત દેશમાં જયારે પણ ચૂંટણી આવે છે ત્યારે ચૂંટાઇને પ્રજાની સેવા કરવા માટે ઉત્સાહીઓની લાઇન લાગે છે અને તે માટે મોટો...
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાએ અનેક સલ્તનતની ચડતીપડતી જોઈ છે અને એનો આગવો ઇતિહાસ પણ સચવાઇ રહ્યો છે.પણ ગત પ્રજાસત્તાક દિને બનેલી ઘટનાએ ...
કુરૂક્ષેત્રની રણભૂમિમાં અર્જુનને સ્વજનોને જોઈ વિષાદ ઉદ્દભવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે અર્જુનને જ્ઞાન આપી યુદ્ધ માટે તૈયાર કર્યો. આ જ્ઞાન એટલે...
JAMNAGAR : જામનગર મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં સગાવાદ ચાલી રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે પાંચ પૂર્વ મેયરો ( EX MAYOR) નવી નીતિના કારણે...
૧૯૨૩ માં ‘પ્રોફેટ’ માટે નોબેલ પારિતોષિક વિજેતા ખલીલ જિબ્રાન એક સારા સાહિત્યકારની સાથે સાથે મહાન વિચારક હતા અને દરેક બાબતે ઊંડા વિચાર...
1990 થી 1996 ના ગાળામાં શંકરસિંહ વાઘેલાનું નામ ગુજરાતના કોઈ પણ રાજકારણી માટે કે પછી ગુજરાતના કોઈ પણ ગામના ખેડૂત નેતા,સરપંચ માટે...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ઉમેદવારોની...
ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વિરોધના અંચળા હેઠળ તોફાનીઓના એક જૂથે રાષ્ટ્રના સાર્વભૌમત્વના પ્રતીક લાલ કિલ્લા પર આક્રમણ પછી પણ મડાગાંઠ તોડવા...
મોદી સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધનું સ્વરૂપ દિવસે ને દિવસે બદલાતું જાય છે. પહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ શરૂ...
મોડાસા: ભારત દેશને કિસાનોનો દેશ ગણવામાં આવે છે કેમ કે ભારત દેશની અંદર ઘણા લોકો એવા છે કે આજે પણ ખેતી કરીને...
DELHI : કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા ( AGRICULTURE LAW) સામે આજે કિસાન મોરચા (KISAN MORCHA) ની દેશવ્યાપી નાકાબંધી છે. બપોરે 12...
આણંદ: વાસદ સરકારી હોસ્પિટલ માં રહેલી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા ને વાસદ નજીક આવેલ સુદણ ગામ ના ચમન શેઠ ના ભઠ્ઠા...
Gondia : મહારાષ્ટ્રના (Maharashtra) ગોંડિયા(Gondia)થી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ ગુસ્સાથી તેની 20 મહિનાની પુત્રીની હત્યા કરી હતી...
મોડાસા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં છાસવારે ટ્રક ભરીને વિદેશી દારૂ ઝડપાય છે . રાજ્યમાં દારૂને ઘૂસતો રોકવાની તેમજ લોકો...
નડિયાદ: માતર તાલુકાના વણસરમાં 1200 મીટર નો 48.92 લાખનો રોડ બનાવ્યો જ નથી અને બોર્ડ ઠોકી બેસાડ્યું છે . જિલ્લા વહીવટી તંત્ર...
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી ની ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ડાન્સ દ્વારા એક્સ્ટ્રા મ્યુરલ લેક્ચર સિરિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેક્ચરમાં વક્તા...
ટૂલકિટ (TOOLKIT) ના મામલામાં દિલ્હી પોલીસે ( GOOGLE POLICE) ગુગલને ( GOOGLE) નોટિસ મોકલી છે. નોટિસ દ્વારા પોલીસે ગુગલને પૂછ્યું છે કે...
આણંદ: આણંદના લાંભવેલમાં પૂર્વ જમાઈએ નશામાં ચકચૂર થઈ ધોળે દિવસે સાસુની કમકમાટીભરી હત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે. હત્યારા જમાઈએ આ...
વડોદરા: અવાર નવાર હાઈવે પર ખાનગી તેમજ સરકારી બસ અકસ્માતનો ભોગ બનતી હોય છે.જેનાં કારણે બસનાં પ્રવાસીઓ તેમજ ચાલકો ઇજાગ્રસ્ત થયા હોવાનાં...
વડોદરા: શહેરા તાલુકાના બામરોલી ગામના BSFના જવાનનું ફરજ દરમિયાન ચક્કર આવતા મોત થયા બાદ ગુરૂવારની મોડી રાત્રિએ તેઓના પાર્થિવદેહને માદરે વતન બામરોલી...
વડોદરા: વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસીયેશને વિશ્વના જુદાં-જુદાં દેશોના ટેક્નિકલ વિદ્યાર્થીઓની 622 ફોર્મ્યુલા ટીમનું તમામ પ્રકારે મૂલ્યાંકન કરીને રેન્કીંગ જાહેર કર્યું...
વડોદરા : વડોદરા નજીક પોર પાસે આવેલા રમણગામડી ગામમાં એક દીપડાએ ગામમાં ધસી આવી એક સાથે ત્રણ બકરાઓ પર હિંસક હુમલો કરી...
વડોદરા: ભાજપે આ વખતે ચૂંટણીમાં ઉંમરનો બાદ ટર્મવાદ અને પરીવારવાદ નહીં ચલાવીને યુવા કાર્યકરોને પ્રાધાન્ય આપ્યું છે. જેમાં વોર્ડ 7માં માત્ર...
વડોદરા: આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ પાલિકાને ચૂંટણી યોજનાર છે ભાજપ સારા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરતા કાર્યકર્તાઓને નારાજગી સામે આવી હતી. કાર્યકર્તાઓને...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને છ મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં...
વડોદરા, તા.પ વડોદરા મહાનગર પાિલકાની ચૂંટણી જંગમાં પુરેપુરી તૈયારી સાથે આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઝુકાવ્યું હતું અને પોતપોતાના ટેકેદારો સાથે ઉત્સાહપુર્વક ફોર્મ...
RAJKOT : રાજકોટ મહાપાલિકાની ચૂંટણી માટે જૂની જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે વોર્ડ નં.13 અને 14ના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલુ હતી...
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ હવે માત્ર શસ્ત્રોની લડાઈ પૂરતો સીમિત રહ્યો નથી. હવે આ સંઘર્ષ સાયબર જગતમાં પણ પહોંચી ગયો છે. ઈરાન સાથે સંકળાયેલા એક હેકર ગ્રૂપે અમેરિકાની મેડિકલ ટેક્નોલોજી કંપની પર મોટો સાયબર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ 11 માર્ચે અમેરિકાની ‘Stryker’ કંપનીના સર્વર અને આઈટી સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાના કારણે 2 લાખથી વધુ કમ્પ્યુટર સિસ્ટમ, સર્વર અને મોબાઈલ ડિવાઈસ પર અસર પડી છે, જેના કારણે કંપનીના કેટલાક વૈશ્વિક આઈટી ઓપરેશન્સ પણ થોડા સમય માટે ઠપ્પ થઈ ગયા હતા. હેકર ગ્રૂપે દાવો કર્યો છે કે આ હુમલો અમેરિકાની મિસાઈલ હુમલાની કાર્યવાહીનો “બદલો” છે. તેમના કહેવા મુજબ, ફેબ્રુઆરીમાં મિનાબ વિસ્તારમાં થયેલા અમેરિકી હુમલા પછી આ સાયબર હુમલો કરવામાં આવ્યો હતો. હેકર્સે દાવો કર્યો છે કે હુમલા દરમિયાન કંપનીનો લગભગ 51 ટેરાબાઇટ જેટલો ડેટા ચોરી લેવામાં આવ્યો છે અને ઘણી સિસ્ટમને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ હુમલામાં એક પેમેન્ટ એપ્લિકેશન ‘Verifone’ પણ અસરગ્રસ્ત થઈ હોવાનું જણાવાયું છે.
સાયબર સુરક્ષા કંપનીઓ અનુસાર આ હેકર ગ્રૂપને “Handala” અથવા “Void Manticore” નામથી ઓળખવામાં આવે છે. આ જૂથને Red Sandstorm, Banished Kitten, Karma અને Homeland Justice જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. નિષ્ણાતોના મતે આ ગ્રૂપ ઈરાનની જાસૂસી સંસ્થાઓ સાથે સંકળાયેલું હોઈ શકે છે. આ હેકર્સ સામાન્ય રીતે ‘Viper Attack’ ટેકનિકનો ઉપયોગ કરે છે, જેમાં કમ્પ્યુટર અને સર્વરમાં રહેલો ડેટા નષ્ટ કરી દેવામાં આવે છે. ઘણી વખત તેઓ નકલી ઈમેલ અથવા સોફ્ટવેર અપડેટ મોકલીને કંપનીના કર્મચારીઓને ભ્રમિત કરે છે અને પછી સિસ્ટમમાં પ્રવેશ મેળવી લે છે. ‘Handala’ નામ ફલિસ્તીની એક કાર્ટૂન પાત્ર પરથી લેવામાં આવ્યું છે, જેને પ્રતિકારનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષ 2023ના અંતમાં પ્રથમ વખત આ ગ્રૂપ સામે આવ્યું હતું. શરૂઆતમાં તેને પેલેસ્ટાઈન સમર્થક હેક્ટિવિસ્ટ જૂથ માનવામાં આવતું હતું, પરંતુ હવે સાયબર નિષ્ણાતો તેને ઈરાન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સાયબર નેટવર્ક તરીકે જોતા થયા છે.