સુરત. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તથા સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા સુરતને રોડમેપ ડેવલપમેન્ટ ફોર સસ્ટેનેબલ ટેકસટાઇલ હબ ઇન ઇન્ડિયાના પાયલોટ પ્રોજેકટ...
નવી દિલ્હી : દેશમાં વધતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગેની ચિંતા વચ્ચે કેન્દ્રએ ગુરુવારે રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે...
નવી દિલ્હી : ક્રિકેટમાં ભ્રષ્ટાચારના આરોપને ઝિમ્બાબ્વે(ZIMBABWE)ના માજી કેપ્ટન હીથ સ્ટ્રીકે સ્વીકારી લીધા પછી બધાનું ધ્યાન મેચ ફિક્સીંગ (MATCH FIXING) માટે ક્રિપ્ટો...
મુંબઇ : શુક્રવારે જ્યારે અહીં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) પંજાબ કિંગ્સ(PUNJAB KINGS)ની સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પોતાની બીજી મેચ રમવા માટે...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl)ની આજે અહીં રમાયેલી 7મી મેચમાં શરૂઆતમાં જ જયદેવ ઉનડકટ દ્વારા અપાયેલા ઝાટકાઓ પછી દિલ્હી કેપિટલ્સ(Delhi capitals)ની...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આજે જાહેર કરવામાં આવેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, વ્હાઇટ બોલ ક્રિકેટમાં તેના ડેપ્યુટી રોહિત...
સમગ્ર વિશ્વને પડકારરૂપ બનેલો કોરોના વાઈરસ હજી સુધી તબીબો અને વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી. ત્યારે હજારો વર્ષ જુના આયુર્વેદમાં કોરોના જેવા વાયરસોની...
રાજ્યમાં કોરોના વિસ્ફોટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજી પર ગુરૂવારે હાથ ધરાયેલી વધુ સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા 61 પાનાનું સોગંદનામું રજૂ...
સુરત : શહેરમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક નીવડી રહી છે. કોરોનાનો કહેર ખુબ આક્રમક રીતે વધી રહ્યો છે. જેની સામે મોતની...
સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવકે 20 વર્ષથી લીવઇનમાં રહેતી વૃદ્ધ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં...
ભારતમાં કોરોના વાયરસના નવા 2 લાખથી વધુ રેકોર્ડ કેસો એક જ દિવસમાં નોંધાયા હતા અને આ સાથે કુલ કેસોનો આંકડો વધીને ૧૪૦૭૪૫૬૪...
શહેરમાં પ્રતિદિન કોરોનાના વધતા દર્દીઓની સાથે હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં વધારો થઈ રહ્યો છે. આ વિકટ સંજોગોમાં કોઈપણ ઓક્સિજન સપ્લાયર મેડિકલ માટે વપરાતા...
રાજ્યમાં જ્યાં કોરોના 1 વર્ષ પૂર્ણ થવા બાદ હાલ બીજા વેવમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાનો 22000 હેક્ટરમાં રહેલા આલિયાબેટ...
સુરતઃ (Surat) શહેરમાં પ્રતિદિન કોરોનાના વધતા દર્દીઓની સાથે હોસ્પિટલોમાં ઓક્સિજનની (Oxygen) માંગમાં વધારો થઈ રહ્યો છે. આ વિકટ સંજોગોમાં કોઈપણ ઓક્સિજન સપ્લાયર...
નવસારી: (Navsari) વિજલપોરના બજારોમાં (Vijalpor Market) લોકોની ભીડનો અહેવાલ ‘ગુજરાતમિત્ર’માં છપાયા બાદ પાલિકાના પદાધિકારીઓએ શાકભાજી માર્કેટના વેપારીઓ સાથે મીટીંગ કરી બજારો 15...
સુરતઃ (Surat) સમગ્ર વિશ્વને પડકારરૂપ બનેલો કોરોના વાઈરસ હજી સુધી તબીબો અને વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી. ત્યારે હજારો વર્ષ જુના આયુર્વેદમાં કોરોના...
હરિદ્વાર(HARDWARE)માં કુંભ મેળો (KUMBH MELA) ચાલુ રહ્યો છે, જે કોરોનાનું નવું હોટસ્પોટ (CORONA HOT SPOT) બની રહ્યું છે. 10 અને 14 એપ્રિલની વચ્ચે ,કોરોના...
સુરત: ( Surat) શહેરની યુનિક હોસ્પિટલમાં મહારાષ્ટ્રથી સારવાર માટે આવેલી આધેડ મહિલાનું ગઈકાલે બપોરે મોત નીપજ્યું હતું. છતાં હોસ્પિટલ દ્વારા બિલના (Bill)...
SURAT : ચેમ્બર ઓફ કોમર્સ ( CHEMBER OF COMMERCE ) દ્વારા મંગળવારે ‘કોરોના અથથી ઇતિ’ વિષય ઉપર વેબિનાર ( VEBINAR ) યોજાયો...
સુરત: કોરોનાને લીધે લોકો મોટાભાગે બહાર અવર-જવર કરવાનું ટાળતા હોય છે પંરતુ એરકંપની(AIR COMPANY)ઓને ટ્રાફિક મળતા કંપનીઓ દ્વારા સુરત(SRUAT)થી અન્ય શહેરો માટેની...
સુરત: આખો દેશ કોરોના વાઈરસ ( CORONA VIRUS ) સામે લડત લડી રહ્યો છે ત્યારે સુરત શહેરની વાત કરીએ તો હાલ ગુજરાતમાં...
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (cm kejriwal) અને લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે દિલ્હી(delhi)માં કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે સમીક્ષા બેઠક (review meeting)...
સુરત: કોરોના(corona)ને લીધે સુરત(surat)માં ભયનો માહોલ સર્જાયો છે અને લોકડાઉન (lock down) લાગે તેવો ભય લોકોને પરેશાન કરી રહ્યો છે ત્યારે હીરા...
સુરત : સુરત(surat)ની નવી સિવિલ હોસ્પિ.(civil hospital) અને સ્મીમેર(smimer hospital)માં કોરોનાના દર્દીઓ એટલા વધી ગયા અને તેની સામે તબીબી સ્ટાફ (medical staff)...
સુરત: શહેરમાં કોરોના(corona)ના કેસો વધતા પ્રશાસન દ્વારા સુરત(surat)માં રાતના 8 વાગ્યેથી સવારે 6 વાગ્યે સુધી કર્ફ્યૂ(night curfew)નો અમલ શરૂ કરાયો છે. રાત્રિ...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે, એ સંજોગોમાં ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને નવસારી જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનના (Oxygen) અભાવ સારવાર આપી...
મધ્યપ્રદેશમાં કોરોનાની ( CORONA ) હાલત એટલી વિકટ બની છે કે અહીંની ઘણી હોસ્પિટલોમાંથી માનવતા મારી પરવારીના અહેવાલો સામે આવી રહ્યા છે....
સુરત: શહેર(surat city)માં સતતા કોરોના(corona)ના કેસો વધી રહ્યા છે જેને પગલે લોકોમાં ભયનો માહોલ છે. હીરા બજારમાં પણ વેપારીઓ અને હીરાદલાલોમાં ભય...
SURAT : આગામી દિવસોમાં રેમડેસિવિર ઈન્જેકશન ( REMDESIVIR INJECTION ) ની અછત પુરી થઈ જશે. હાલમાં ભારત સરકારે રેમડેસિવિર ઈન્જેકશનના કરોડો ડોઝ...
સુરતઃ રાજ્યમાં કોરોના(corona)ના વધી રહેલા સંક્રમણના કારણે ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવતા રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા(new protocol)ઓ જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન(corona...
નડિયાદ મહાનગરપાલિકા અને અન્ય પાલિકા-પંચાયતોમાં ચૂંટણીનો માહોલ ગરમાયો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.10
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લાની મહત્વની બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા બાદ નડિયાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે મુરતિયાઓ નક્કી કરવામાં આવ્યા છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં જ્ઞાતિગત સમીકરણો અને જે-તે વિસ્તારના પાયાના કાર્યકરોને પ્રાધાન્ય આપીને ચૂંટણી જંગ જીતવા માટેની રણનીતિ સ્પષ્ટ કરવામાં આવી છે.
નડિયાદ મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડ માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં વોર્ડ 1માં લીલાબેન પૂનમભાઈ પરમાર, ભાવિશાબેન સુકીતકુમાર પટેલ, સુનિલકુમાર રમણભાઇ સોનારા અને પરેશભાઈ મનુભાઈ પટેલ ચૂંટણી લડશે. વોર્ડ 2માં પિંકલબેન હિતેશભાઈ રબારી, રેખાબેન રમાકાંત મિશ્રા, બકુલભાઈ હરતનભાઇ રબારી અને હર્ષદભાઈ ગોવિંદભાઈ ગોહિલના નામ નક્કી કરાયા છે. વોર્ડ 3માં પ્રવિણાબેન સુરેશભાઈ ટહેલ્યાની, જ્યોતિબેન સૂર્યકાંતભાઈ તળપદા, બાલાભાઈ નાગજીભાઈ ભરવાડ અને હેમાંગકુમાર સંજીવભાઇ પટેલને ટિકિટ મળી છે. વોર્ડ 4માં લાભુબેન અજયભાઈ ભરવાડ, મિતાબેન પિયુષકુમાર પટેલ, શેખર રમેશભાઇ ભીલ અને નૈનેશકુમાર પ્રફુલભાઈ પટેલ ઉમેદવાર રહેશે. વોર્ડ 5માં પુષ્પાબેન ચીમનભાઈ પરમાર, રીમાબેન સ્નેહલકુમાર પટેલ, પરાગ જગદીશચંદ્ર બ્રહ્મભટ્ટ અને મહંમદ રફીક ઇબ્રાહીમભાઇ શાભઇ મેદાનમાં છે. વોર્ડ 6માં રીપુબેન સુશીલભાઈ પટેલ, શાનુ નિતેશભાઈ પટેલ, અમૃતભાઇ રાવજીભાઇ પરમાર અને શિલ્પનકુમાર રાજેન્દ્રભાઈ પટેલના નામ જાહેર થયા છે.
વોર્ડ 7માં ધૃતિબેન ધ્રુવભાઈ પટેલ, મેઘના વિકાસ કુમાર શાહ, ધ્રુવ ભરતભાઈ બારોટ અને ભાવેશકુમાર અશ્વિનભાઇ દેસાઇ ચૂંટણી જંગમાં ઉતરશે. વોર્ડ 8માં ભૂમિબેન દિવ્યેશકુમાર બ્રહ્મભટ્ટ, કરિશ્મા અર્પિતકુમાર પરેરા, જય ભુપેન્દ્રભાઈ વાઘેલા અને શૈલેષકુમાર દિનેશભાઇ પરમારને જવાબદારી સોંપાઈ છે. વોર્ડ 9માં સજ્જન બેન અશોકભાઈ ગોહિલ, કાજલબેન સુનિલભાઈ પટેલ, મયુરકુમાર હર્ષદભાઈ પટેલ અને કલ્પેશકુમાર રાકેશભાઇ રાવળ ઉમેદવારી કરશે. વોર્ડ 10માં ભૂમિકાબેન જતીન પટેલ, મેઘાબેન અલ્પેશકુમાર પટેલ, પ્રકાશભાઈ જાદવભાઈ મિસ્ત્રી અને હિરેન જનકભાઈ પટેલના નામ નક્કી કરાયા છે. વોર્ડ 11માં નીલમબેન રુચિરભાઈ જોશી, પ્રતીક્ષાબેન અવનીશકુમાર જોશી, સમીર કૃષ્ણકાંત બારોટ અને મનીષભાઈ મહેન્દ્રભાઈ પટેલ ચૂંટણી લડશે. વોર્ડ 12માં સેજલબેન મોહનભાઈ રબારી, સ્નેહલબેન વ્રજેશ પટેલ, ગૌરાંગભાઈ શાંતિલાલ પટેલ અને હેમલકુમાર ચીનુભાઇ પટેલને મેદાનમાં ઉતારાયા છે. અંતે વોર્ડ 13માં સોનલબેન ભરતભાઇ તળપદા, કિન્નરીબેન ચિરાગકુમાર શાહ, હિરેનકુમાર સુરેશભાઈ દેસાઈ અને ઇશિત જગદીશભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપે પોતાની પકડ મજબૂત કરવા માટે ઉમેદવારોની પસંદગીમાં ચોકસાઈ રાખી છે. ખેડા જિલ્લા પંચાયતની અલવા બેઠક પર રૂપલબેન દિનેશભાઇ પટેલ અને અલીણા બેઠક પર રીનાબેન વિક્રમસિંહ રાઓલજીના નામ નક્કી થયા છે. આ ઉપરાંત નડિયાદ તાલુકા પંચાયતમાં આખડોલ બેઠક પર કિશનકુમાર સોલંકી અને અરેરા બેઠક પર ભલાભાઇ સોઢાને ટિકિટ આપવામાં આવી છે. મહેમદાવાદ તાલુકા પંચાયતમાં આમસરણથી સજનબેન ચૌહાણ અને છાપરાથી રશ્મીકાબેન પટેલ ચૂંટણી લડશે. ગળતેશ્વર, ફાગવેલ અને વસો તાલુકા પંચાયતની બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કરી દેવાતા ગ્રામીણ સ્તરે પણ પ્રચારની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
નગરપાલિકાઓની વાત કરીએ તો કપડવંજ, કઠલાલ, ઠાસરા અને કણજરી નગરપાલિકામાં પણ વોર્ડ મુજબ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. કપડવંજમાં અર્પિતાબેન મકવાણા અને નિલેશભાઇ જામ જેવા ઉમેદવારો નસીબ અજમાવશે. કઠલાલમાં આશાબેન સોઢા અને પંથેશકુમાર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. કણજરી નગરપાલિકામાં વોર્ડ 1માં દર્શનાબેન સુથાર અને વિક્રમસિંહ રાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર ખેડા જિલ્લામાં આ યાદી બહાર પડતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા સાથે પ્રચાર યુદ્ધ વધુ આક્રમક બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.