ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો એક એવા ટેસ્ટની શોધ માટે કામગીરી કરી રહ્યા છે કે જે ટેસ્ટ કોરોનાવાયરસની તીવ્રતાની આગાહી કરી શકશે અને ચેપ લાગ્યા...
હાલમાં વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. જેથી સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી...
મંગળવારે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે એક પોઝિટિવ કેસ નોંધાયો...
કોરોના પરીક્ષણ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે તપાસ મફત હોવી જોઈએ. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે એક...
સુરતમાં કોરોનાના ખોફ વચ્ચે આજે 7 દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાં લિંબાયતના 55 વર્ષીય પુરૂષ છે...
ગઇકાલે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં 1 દિવસના નિલગીરીના લિંબાયતના...
કોરોનાનું સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરાતું જાય છે ખાસ કરીને અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી...
નવી દિલ્હી: કોવિડ-19 કટોકટીના કારણે દેશના અનૌપચારિક સેક્ટરના 40 કરોડ જેટલાં કર્મચારીઓ ગરીબીમાં ધકેલાઈ જવાની શક્યતા છે. વાયરસને ફેલાવતા અટકાવવા લૉકડાઉન અને...
રાજ્યમાં કોરોનાને કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારે...
હાલમાં જયારે શિક્ષકો વેકેશન બાજુએ મૂકીને કોરોના ઓપરેશનમાં લાગી ગયા છે ત્યારે તેઓને ચાલુ માસનો પગાર નહી મળતા શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા...
કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળાઓ અને કોલેજોમાં પણ 14 એપ્રિલ સુધીમાં યોજાનારી તમામ...
સુરત: હોંગકોંગના તોફાનો અને કોરોના વાયરસના રોગચાળાની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. 2019-20ના નાણાકીય વર્ષના માર્ચ મહિનામાં સુરતના...
કોરોનાના વાઈરસને નાથવા સુરત મનપાએ સ્પોટ પર જઈ સડન ટેસ્ટ શરૂ કર્યા બાદ હવે આગામી દિવસોમાં એડવાન્સ ટેસ્ટ શરૂ કરવા તજવીજ હાથ...
પાંડેસરા વિસ્તારમાં રહેતો યુવક શંકાસ્પદ કોરોના હેઠળ નવી સિવિલ હોસ્પિ. હોસ્પિટલમાં દાખલ હતો. દરમિયાન આજે બપોરે તે હોસ્પિટલમાંથી ભાગી જતાં પાંડેસરા પોલીસે...
દેશમાં કોરોનાવાયરસના સૌથી વધારા કેસો માત્ર 31 જિલ્લાઓમાંથી સામે આવ્યા છે. આ આંકડા સોમવારે સવાર સુધીના છે જેમાં પ્રવાસીઓની સંખ્યા વધારે છે....
યુ.એસ.ના સમુદાય સંગઠનો અને ડાયસ્પોરા નેતાઓના મલ્ટીપલ ન્યૂઝ અહેવાલો અનુસાર, હાલમાં જીવલેણ રોગના વૈશ્વિક કેન્દ્રમાં, ઘણા ભારતીય અમેરિકનો નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ...
નટોબંધી બાદ રિયલ્ટી સેકટરમાં મંદીનો માહોલ જોવા મળી રહયો છે. નોટબંધી અને જીએસટી બાદ નવી ખરીદીન અભાવ જોવા મળી રહયો છે. ત્યારે...
કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯નો ભોગ બનેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સનને ગઇકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પણ તેમની સ્થિતિ વધુ બગડેલી જણાતા તેમને...
કોરોના વાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ મંગળવારે ટોક્યો અને દેશના અન્ય 6 ભાગોમાં એક મહિના માટે કટોકટીની જાહેરાત...
દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં...
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત...
સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.