ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે સીએમ વિજય રૂપાણીને એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા...
આણંદ: આણંદ શહેરમાં વિવિધ સ્થળોએ ટ્રાફિક વધતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તથા ટ્રાફિકના કર્મચારીઓની અપૂરતી સંખ્યાના કારણે જનતાને...
મોડાસા: અરવલ્લી જિલ્લામાં ખાખી વર્દીમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તોડ પાણી કરતા હોવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જીલ્લામાં સ્વચ્છ...
નડિયાદ: કોરોના કાળમાં પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોની સેવા – સુશ્રુષા કરતાં ફ્રન્ટલાઇન વોરિયર્સનું નડિયાદની સન્ડે ક્રિકેટ ક્લબ દ્વારા સન્માન કરવામાં...
મોડાસા: મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વોર્ડ.નં-૧ થી વોર્ડ.નં-૫ના ઉમેદવારો જાહેર કરતાની સાથે ટીકીટ માટે દાવેદારી કરનાર સક્ષમ અને પાર્ટીનું વર્ષોથી કામગીરી...
ગોધરા: ચૂંટણીઓ માં રાજકીય પક્ષોમાં ટિકિટ લઈને પક્ષના કાર્યકરોમાં ક્યાંક નારાજગી જોવા મળતી હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નગરપાલિકાની...
દાહોદ: દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે તાજેતરમાં જ એક માનસિક અસ્વસ્થ મહિલા જે પોતાના પરિવારથી વિખૂટી પડીને ખોવાઇ હતી તેને છેક તેલંગાણા...
ગોધરા: ગોધરાના આઠ વર્ષના કિહાનખાન ફિરોઝખાન પઠાણ કોરોના યોદ્ધા તરીકે 165 સંસ્થાઓ દ્વારા, ચાર વર્લ્ડ અને રાષ્ટ્રીય કક્ષાના રેકોર્ડ માટે ,...
જમ્મુ કાશ્મીર (J & K)માં કાર્યરત આતંકવાદી સંગઠનો (TERRORISM GROUP) હવે પંજાબ (PUNJAB)માં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થી (KASHMIRI STUDENTS)ઓને કાશ્મીર ખીણમાં હથિયારોની...
વડોદરા: વડોદરામાં રવિવારે સાંજે ત્રણ જાહેરસભા સંબોધનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તેમના આગમન સમયે મુખ્યમંત્રીનો વિરોધ ન થાય...
દાહોદ : દાહોદ જિલ્લામાં હાલ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે. આવા સમયે પ્રજા માનસમાં પણ આ ચુંટણીને લઈ અનેક...
મોડાસા: માલપુરના અંધારીવાડીમાં રહેતા શ્રમજીવી પરિવારના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઘરમાં પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારો અને ઘરવખરી બળીને ખાખ થઇ...
આ અઠવાડિયાના પહેલા જ દિવસે ( FIRST DAY OF WEEK) દેશના લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. અને પ્રાથમિક જરૂરિયાતો સહિતની વસ્તુઓના ભાવ...
મહારાષ્ટ્ર (MAHARASHTRA)ના જલગાંવમાં એક ભયાનક માર્ગ અકસ્માત (ROAD ACCIDENT)માં 15 મજૂરોએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રે યાવલ તાલુકાના કિંગાવ ગામ...
ખેડૂત આંદોલન દરમિયાન ટૂલકિટ કેસ (TOOL KIT CASE)માં પર્યાવરણવિદ દિશા રવિની ધરપકડ થયા બાદ હવે તેના નજીકના લોકો ઉપર ગાળિયો કસાવાની તૈયારી...
કાકા કાલેલકરે અને સ્વામી આનંદે આજથી સો વર્ષ પહેલાં ચાર ધામની યાત્રા કરી ત્યારે ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ સુધી પહોંચવા માટે...
રામ મંદિર ( ram mandir) ના નિર્માણને ધ્યાનમાં રાખીને રામના નામે સંકલ્પ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત બ્રેડ લાઇનર (...
ચીની દિગ્ગજ ઈન્ટરનેટ કંપની બાયડન્સ તેના શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટીકટોક (Tiktok) ની ભારતીય સંપત્તિ વેચવાની સંભાવનાને શોધી રહી છે. બ્લૂમબર્ગના એક અહેવાલ...
જો કોઈ શાયર વિશે વાત કરે , તો તે વાત ગાલિબ વિના સંપૂર્ણ ન જ થઇ શકે. અસદુલ્લા બેગ ખાન, જેને આપણે મિર્ઝા ગાલિબ (MIRZA...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ (TRADING) દિવસે એટલે કે સોમવાર, શેરબજારમાં તીવ્ર તેજી આવી. આજે બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ (SENSEX) 359.87...
મેં સપનોં કા સૌદાગર હૂં. લોગ તરા કે સમયમેં સપણે દેખતે હૈ, મૈં કભી કભા દિનમેં ભી દેખ લેતા હૂં. મેં ઐસી...
આ સત્ય ઘટના છે. એક ઓફિસમાં પટાવાળાને અચાનક મોઢાનું કેન્સર થયું. ઓપરેશનના અઢીથી ત્રણ લાખ રૂપિયા થતા હતા. પટાવાળાની નોકરીને વધારે સમય...
જયારે જયારે કોઇ પણ નાની મોટી ચુંટણી આવે તેમા દેશ નુ ભાવી મતદારો જોતા હોય છે, પરતું જે રીતે ચુંટણી ની ટીકીટ...
જે થવાનું છે એ તો થશે જ. પણ જે નથી થવાનું એને શકય બનાવવાની મથામણમાં આપણે જીવનનો આનંદ ગુમાવી બેસીએ છીએ. આપણે...
હિમશિલા ફાટવાને કારણે જયાં ભયંકર હોનારત સર્જાઇ. છેલ્લાં પાંચ વરસમાં હું ચાર વાર ઉત્તરાખંડની યાત્રામાં હતો તે દરમિયાન જોવા મળ્યું છે કે...
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટી પડવાને કારણે થયેલા વિનાશ અને જાન અને માલના નુકસાનથી વધુ ચિંતાજનક બાબત એ છે કે હિમાલય ક્ષેત્રમાં...
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ તાજેતરના સમયમાં તેની ઘોષણાઓમાં ઘણી માહિતી છુપાવી છે. કોઈ કાનૂની ગુનો ન હોવા...
નવી દિલ્હીવડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ અર્જુન માર્ક 1 એ ટેન્ક (Arjun MK-1A) સૈન્યને સોંપ્યુ હતું. અત્યાધુનિક ક્ષમતાથી સજ્જ આ ટેન્ક સંપૂર્ણ...
મંગળ પર જીવન: વૈજ્ઞાનિકો પેહલાથી જ મંગળ (Mars Planet) પર જીવનના મુદ્દાને લઇ એક ચોક્કસ દિશામાં સંશોધન કરી રહ્યા છે, અને ઘણા એવા...
શાળા (Shcool) ઓની ‘નવું સામાન્ય’ પરિવર્તન એ ઓનલાઇન વર્ગખંડો છે. 2020 ની શરૂઆત સુધી, મોબાઇલ ફોન (Mobile phone) , કમ્પ્યુટર (Computer) અને...
વડોદરા: ગત જુલાઇ માસમાં વડોદરા જિલ્લામાં મહી નદી ઉપર ગંભીરા પુલનો એક ગાળો ધરાશાયી થયો હતો. જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી વાહનચાલકો તથા રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડતી હતી.
આ ક્ષતિગ્રસ્ત પુલના બાજુમાં નવીન પુલ બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમ્યાન પણ યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી. દિવસ-રાત સ્થળ પર કામ ચાલુ રાખી હાલમાં નવીન પુલની ૨૨% કામગીરી પૂર્ણ કરાઇ છે.
નવીન પુલ નિર્માણના સમયગાળા દરમ્યાન પાદરા તથા બોરસદ વિસ્તારમાં સ્થાપિત વિવિધ ઔદ્યોગિક એકમો ખાતે રોજગારી અર્થે અવર-જવર કરતાં પ્રજાજનોની મુસાફરીમાં ડાયવર્ઝનના કારણે પડતી મુશ્કેલીના નિવારણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત પુલનું વિસ્તૃત નિરીક્ષણ તથા પરીક્ષણ હાથ ધરી સ્ટીલ બ્રિજની વૈક્લ્પિક વ્યવસ્થાથી વાહન વ્યવહાર પુન:સ્થપિત રજૂઆત કરવામાં આવી હતી.
તેને અનુલક્ષીને કેબીનેટ મંત્રી રમણભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલી રજુઆત અન્વયે તા.૧૮/૧૧/૨૦૨૫થી રૂ.૯.૧૨ કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત પુલ પર નવિનત્તમ સ્ટીલ બ્રિજ તથા પુલના અન્ય ગાળાઓમાં જરૂરી સમારકામગીરી હાથ ધરવા માટે મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
કેબીનેટ મંત્રી એ રાજ્ય સરકાર પ્રજાને પડતી તકલીફ નિવારવા સંવેદનશીલ અને કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે.
આ મંજુર થયેલી કામગીરી તાકીદના ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ પર લેવામાં આવશે.
અને આ કામગીરી પૂર્ણ થયા પછી રસ્તા પરથી પસાર થતાં વડોદરા જિલ્લા તથા આણંદ જિલ્લાના મુસાફરોને રાહત થશે.