ફિલ્મ કલાકારો, ટી. વી. કલાકારો, ક્રિકેટરો અને જૂજ સંખ્યામાં અન્ય રમતોના ખ્યાતનામ ખેલાડીઓ આ બધા સેલિબ્રિટીઝ ટી. વી. પર જુદી જુદી કંપનીઓના...
છેલ્લા કેટલાક વખતથી ઓઇલ કંપનીઓ દ્વારા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિનપ્રતિદિન અસહય ભાવ વધારો ઝીંકાય રહયો છે. દેશના ગુજરાત સિવાયના રાજયમાં પેટ્રોલનો ભાવ...
થોડા દિવસો પહેલાં પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર થઇ ત્યારે એમાં એક પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યકિતને એવોર્ડ આપવામાં આવ્યો નહતો. લતામંગેશકર કે...
એક લેખક એક પાવર હાઉસની મુલાકાતે ગયા.પાવર હાઉસના રખેવાળની નાનકડી ઓરડીમાં બેસી તેઓ તેની પાસેથી અમુક માહિતીઓ એકઠી કરી રહ્યા હતા.ચા નાસ્તો...
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ ( TRADING) દિવસે એટલે કે સોમવારે શેર બજાર ( STOCK MARKET) લીલા નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજ...
કોંગ્રેસ મરી રહી છે તેનો શોક લોકશાહી તંત્રવાળા દેશનાં નાગરિકોએ કરવાનો ન હોય. તેણે તો એ જ જોવાનું હોય કે જે રાજકીય...
કોવિડ-19 રસીની આવી ગયા પછી કારોના સંકટ દૂર થઈ રહ્યું હોય તેવું લાગે છે, પરંતુ 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનું સ્વપ્ન હાંસલ કરવા...
યુ.એસ.: અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક 15 વર્ષના છોકરાએ સોમવારે સવારે અરકાનસાસ જુનિયર હાઈસ્કૂલમાં એક સાથી વિદ્યાર્થીને ગોળી મારીને ગંભીર ઇજા પહોંચાડી...
છેલ્લા એક વર્ષથી કોરોનાએ આખા વિશ્વને ધમરોળી નાખ્યું છે. એક વર્ષ થવા છતાં પણ કોરોનાથી મુક્તિ મળી નથી. કોરોના વાયરસ પણ દિવસેને...
દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે કોવિડ-19 મહામારી હવે રાજ્યમાં ખતમ થવા તરફ છે અને તે હવે એન્ડેમિક એટલે કે...
ભારતમાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણના 18,000થી વધુ નવા કેસ નોંધાયા છે. જેની સાથે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા 1,12,10,799એ પહોંચી...
આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. જો કે, એ વાત જુદી છે કે, જુદા જુદા ક્ષેત્રમાં સફળ થયેલી મહિલાઓનું...
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાત મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે, ગુજરાતના ભુતપુર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્વ.મોહન...
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ચીન આ વર્ષે જુલાઈ પહેલા અરુણાચલ પ્રદેશમાં ભારતીય સરહદની નજીક તિબેટમાં બુલેટ ટ્રેન ચલાવશે.ચાઇના સ્ટેટ રેલવે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ.બંગાળમાં વિધાનસભા માટે ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતાં પહેલી જ રેલીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા....
કોરોના કાળ દરમ્યાન શેરબજારમાં આવેલા જોરદાર કડાકા બાદ રીકવરી શરૂ થવા પામી છે, અને શેરબજારે નવા ઐતિહાસિક સપાટી બનાવતા જોવા મળ્યા હતા....
ભારતમાં સમસ્યાઓનો રાફડો ફાટયો છે. કોવિડ મહામારી, બેરોજગારી, અર્થતંત્રને કારમી મંદીમાંથી બહાર લાવવું, 100 દિવસથી ચાલતું ખેડૂત આંદોલન, ચીન-પાકિસ્તાન સાથે સળગતી સરહદોનો...
સુરત: (Surat) સચિન (Sachin) ખાતે આવેલા કછોલી ગામમાં ખાડી કિનારે ઇંટના ભઠ્ઠામાં ઔદ્યોગિક જોખમી કચરાનો ઉપયોગ કરનાર ભઠ્ઠાના માલિક સામે સચિન પોલીસે...
આપણે મનુષ્ય, ઓફિસનું હોય કે ઘરનું કામ, પણ પોતાનું કામ પાછું ઠેલતા રહેવાની આદત ધરાવીએ છીએ. આ બાબતમાંથી આવકવેરાનું આયોજન પણ અપવાદ...
દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણમાં રવિવારના રોજ એક સાથે 9 જેટલા દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગની (Health Department)...
નવસારી: (Navsari) નવસારીની હીરાની ઓફિસમાંથી (Diamond Office) 99 હજારના હીરા ચોરી થયાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો હતો. ત્યારબાદ પોલીસે ઓફિસમાં...
કામરેજ: (Kamrej) માંકણા ગામે એનઆરઆઈના બંધ મકાનમાં ચોરી (Thief) કરવા માટે આવેલી નેપાળી ચોર ટોળકીના ચાર દરવાજોનો નકુચો તોડતા હતા. ત્યારે અવાજ...
ભારતીય ક્રિકેટ બોર્ડના નિયંત્રણ બોર્ડ દ્વારા રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના 2021 સીઝનના સમયપત્રકની ઘોષણા કરવામાં આવી છે. આઈપીએલની 14 મી સીઝન...
અમદાવાદ : સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) ગુજરાતનાં ગૌરવ માનવામાં આવે છે. અને હમેશ વિવિધ આકર્ષણો સાથે...
આજના મોર્ડન જમાનામાં સ્ત્રી-પુરૂષનો ભેદ ભૂંસાય ગયો છે. નારી સશક્ત (Women Empowerment) અને પુરૂષ સમોવડી બની ગઇ છે. કિચનથી માંડીને કોર્પોરેટ દરેક...
સુરત: સ્પાઇસ જેટ એરલાઇન્સ (SURAT SPICE JET AIR) સમર શિડ્યુલમાં સુરતથી નાસિક,જયપુર અને મુંબઇની ફ્લાઇટ શરૂ કરવા આયોજન કરવામાં આવ્યું છે. એરલાઇન્સ...
SURAT : તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણી ( ELECTION) માં જે રીતે જાહેર સભાઓ અને રેલીઓમાં તાયફા થયા હતાં તેના કારણે શહેરમાં ફરીવાર...
તમે ઘણી વખત લોકોના મોઢેથી સંભાળિયું હશે કે તેમને સોનું મળવા ના સપના આવતા હોય છે સપનામાં લોકોને સોનાનો (Gild) ખજાનો મળી...
NEW YORK : અમેરિકા ( AMERICA) થી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક 23 વર્ષીય મહિલાને જાતીય શોષણ માટે દોષી ઠેરવવામાં...
કોવિડ બાબતે જગત હજી અંધારામાં છે. આપણે જાણીએ છીએ કે વાઇરસ એનું સ્વરૂપ સતત બદલાવી રહ્યો છે. વેકિસન અથવા રસીના જૂના સ્વરૂપ...
ગાંધીનગર : બેંકમાં મ્યૂલ એકાઉન્ટો ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવી તેનું ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી દુબઈમાં બેઠેલા અને ચાઈનીઝ સાયબર ફ્રોડ ગેંગ સાથે કનેક્શન ધરાવતી સિન્ડિકેટ ગેંગના સભ્યોને મોકલી જુદા જુદા રાજ્યોમાંથી અંદાજે 719 કરોડનો સાયબર ફ્રોડ કરનાર આંતરરાષ્ટ્રીય સાયબર ગુનામાં બેંકના બ્રાન્ચ મેનેજર સહિત ચાર આરોપીની સ્ટેટ સીઆઈડી ક્રાઈમની ટીમે ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મહાનિરીક્ષક ક્રાઈમ-2 પરીક્ષિતા રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. મકવાણા, જી.બી. ડોડીયા, જે.એસ. પટેલ, કુલદીપ પરમારની જુદી જુદી ટીમ દ્વારા તપાસ હાથ ધરતા દેશના જુદા જુદા રાજ્યોમાંથી કુલ 1,594 સાયબર ગુનાને અંજામ આપી 719 કરોડથી વધુની ફાઇબર ફ્રોડ કરતી ગેંગમાં આરોપી બેંકના બ્રાન્ચ મેનેજર ભૂમિકા જગદીશ લશ્કરી (રહે ભાવનગર) સાહિલ સંજયકુમાર સાધ રહે ભાવનગર, (મૂળ રહે દિલ્હી બેંકના બ્રાન્ચ મેનેજરના પતિ), ભાર્ગવ જનકભાઈ પંડ્યા (રહે ભાવનગર) અને મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ (રહે ભાવનગર)ની ધરપકડ કરી તેઓ પાસેથી છ મોબાઇલ અને ચાર ક્રિપ્ટો વોલેટ જપ્ત કર્યા હતા. રાજ્ય સીઆઈડી ક્રાઈમએ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.