પાકિસ્તાન (PAKISTAN) ના વડા( IMRAN KHAN) પ્રધાન ઇમરાન ખાનને આજે વિશ્વાસના મતનો સામનો કરવો પડશે. સેનેટની ચૂંટણીમાં તેમના પક્ષના કોઈ મહત્ત્વના ઉમેદવારની...
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ(PRAYAGRAJ)ની એક ખાનગી હોસ્પિટલ9PRIVATE HOSPITAL)ની અમાનવીયતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિવાર અહીં સારવાર માટે સંપૂર્ણ રકમ ચૂકવવામાં અસમર્થ હતો,...
ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે 20 વર્ષ પહેલાં અઠવા પોલીસે બેગમપુરાના રાજેશ્રી હોલમાં સિમિના કથિત 124 કાર્યકરને પકડી પાડીને તેમની અનલોફુલ એક્ટિવિટી બદલ ધરપકડ...
બીજેપી ઉમેદવારની સૂચિ, પશ્ચિમ બંગાળ ચૂંટણીના વધુ અપડેટ મળી રહ્યા છે, જેમાં દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાય ગયા છે: મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે નેતાઓના પક્ષકારો અને પક્ષમાં સિતારાઓના સમાવેશનો તબક્કો ઝડપથી ચાલી રહ્યો છે. દરમિયાન સૂત્રોના...
દાહોદ: દાહોદ જિલ્લામાં કોંગ્રેસ કંગાળ સ્થિતિમાં આવી ગઇ છે.કારણ કે તાલુકા પંચાયતની 83 ટકા અને જિલ્લા પંચાયતની 86 ટકા બેઠકો પર ભાજપે...
બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ ( TAPSEE PANNU) અને ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ (ANURAG KASHAYAP) સહિત ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક લોકો સામે...
ગોધરા: ગોવિંદગુરૂ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ ના નેતૃત્વ હેઠળ કોિવડ 19 મહામારીના કપરા સમયમાં આ યુનીવર્સીટીએ અનેક ક્ષેત્રે વિવિધ કામગીરી...
જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં, દિલ્હી પોલીસે તિહાડ જેલમાંથી કોલ પકડાયો હતો. આ કોલ થોડો અલગ હતો. કેદીએ તેના કોઈ મિત્ર અથવા કુટુંબ પાસેથી...
દાહોદ: જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે જિલ્લાના...
નડિયાદ: ખેડા તાલુકાના ચાંદણા ગામની સીમમાંપાર્ક કરેલ એક આઈશરમાં ક્રુરતા પૂર્વક રીતે ભરેલાં અબોલ પશુઓને કતલખાને ધકેલવામાં આવનાર હોવાની બાતમીને આધારે ગોરક્ષકો...
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શારદા મંદિર રોડને કેટલાક મહિનાઓ પહેલાં ખોદવામાં આવ્યા બાદ તંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા તેનું યોગ્ય પુરાણ...
મોડાસા: ગતિશીલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાત અને વિકાસના ફૂંકાતા બણગા વચ્ચે એક એવો કિસ્સો બહાર આવ્યો છે. જે વાંચી ભલભલા કઠણ હૃદયના...
ભારતમાં કોરોના મહામારીને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે ત્યારે મહારાષ્ટ્ર ( MAHARASHTRA) માં ફરી એકવાર કોરોના વાયરસના ( CORONA VIRUS) કેસ...
દાહોદ: લીમખેડા તાલુકાના ગોરીયા ગામે ગરનાળા પાસેથી ઉજ્જૈનની 23 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. જોકે અમદાવાદથી ટ્રેન મારફતે ભોપાલ જઈ...
ઓડિશા(odissa)ના સોનપુરથી એક આશ્ચર્યજનક કિસ્સો (shocking news) સામે આવ્યો છે. જી હા અહીંની એકે લગ્ન(marriage)ની ઘટના એવી બની છે જે વિદાય દરમિયાન...
વડોદરા: વડોદરા શહેર નજીક ઉંડેરા ગામ પાસે ગુરુવારે રાત્રે રોડ ઉપર આળી આવેલી ગાયે વૃદ્ધ મોપેડ ચાલકને અડફેટે લેતા તેઓ જમીન પર...
વડોદરા : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સર્વે હાથધરવામાં આવ્યો હતો.ત્યારબાદ દેશના શ્રેષ્ઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગની સૂચિ...
રાજકોટ: જૂનાગઢમાં આજથી આગામી ૧૧ માર્ચ સુધી ગિરનાર ટેમ્પલ રોપ-વે બંધ રહેશે. આગામી તા. ૭ થી જુનાગઢના ભવનાથ ખાતે શિવરાત્રી મેળો યોજાવાનો...
રાજકોટ: જામનગર રોડ ઉપર પરાપીપળિયા નજીક બનનાર એઈમ્સમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પ્રજાને સામાન્ય બિમારીની સારવાર મળી રહે તે માટે ડિસેમ્બર મહિનાથી ઓપીડી...
GANDHINAGAR : વર્ષ 2020-21 માં રાજ્યની વિવિધ પ્રવૃતિઓ માટે કુલ રૂ 217287 કરોડનું અંદાજીત બજેટ જાહેર કરવામાં આવ્યુ હતું, જેની સામે વર્ષના...
પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની તારીખોની ઘોષણા બાદ ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારને લઈને કડકાઈ વધારી દીધી છે. ચૂંટણી પંચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કહ્યું...
વિશ્વના અમુક અબજોપતિઓની ટોળકીને એક નવી વિશ્વવ્યવસ્થા ઊભી કરવી છે અને એ માટે એમણે ગ્રેટ રિસેટની યોજના બનાવી છે. અબજોપતિઓની આ યોજનાનો...
ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી સન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યો. સદીઓ, સન્નારીઓ, સાધ્વીઓનો એક જવલંત ઈતિહાસ ભારતે જગતને પૂરો પાડયો છે. વેદ-ઉપનિષદ કાળમાં સ્ત્રી...
GANDHINAGAR : વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો લેખિત જવાબમાં વન મંત્રી ગણપતસિંહ વસાવા ( GANPAT VASAVA) એ જણાવ્યું હતુ કે, ગુજરાતનું અને દેશનું...
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર તામિલનાડુના મુખ્યમંત્રી અડોપ્પી કે. પલાની સ્વામીએ તાજેતરમાં બારમાં નવા નોંધાયેલા જુનિયર વકીલો માટે માસિક રૂપિયા ત્રણ હજાર...
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહયું તમામ સરકારી વેપારી સંસ્થાઓનું ખાનગીકરણ થશે. સરકારે વેપાર કરવાની હવે કોઇ જ જરૂર નથી. લાગે છે કે...
આપણા ભારત દેશમાં આપણી હિંદુ સંસ્કૃતિમાં માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:ની આદર્શ ભાવના અનેક દાયકાઓથી પ્રચલિત થયેલી છે. આપણે જયારે શાળામાં અભ્યાસ...
60 થી 70ના દાયકામાં કોંગ્રેસ સરકાર એટલે ઇંદિરા ગાંધીએ ભીખ માંગવા પર પ્રતિબંધ મુકયો અને થોડા દિવસ ભીખારીઓને જેલ ભેગા કર્યા પછી...
કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ, સ્વાસ્થ્ય, રેલવે, વીમા સાથે બેંકિંગ ક્ષેત્રમાં પણ ખાનગીકરણ તરફ પગલા ભરાિ રહયા છે. પચાસ વર્ષ પૂર્વે ગરીબો સુધી...
ટ્રાફિક સિગ્નલ, હેલ્મેટ બાદ હવે સુરત શહેરમાં હોર્ન વગાડવા મામલે પણ ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે. હવે જરૂર નહીં હોય છતાં હોર્ન વગાડશો તો દંડ ભરવો પડશે. સુરત શહેર પોલીસે શહેરમાં પહેલીવાર હોર્ન વગાડનારાઓ પર દંડકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા વાહનચાલકો સામે સુરત શહેર પોલીસ હવે મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ દંડનીય કાર્યવાહી કરશે. પહેલીવારના ગુનામાં 500 અને ત્યાર બાદ 1000 સુધીનો દંડ વસૂલવામાં આવશે.
સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ હાલમાં ટ્રાફિક નિયમોની જાગૃરૂકતા માટે કામ કરી રહી છે. ટ્રાફિક શાખાના એસીપી એસ.આર. ટંડેલે કહ્યું કે, સુરતમાં વાહનચાલકોને હોર્ન વગાડવાની ટેવ છે. જાણતા અજાણતા તેઓ ધ્વનિ પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે. રેડ સિગ્નલ પર ઉભા હોય તો પણ હોર્ન વગાડે છે. આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
જાગૃતિ અભિયાન બાદ ટ્રાફિક પોલીસ બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને ઓળખીને દંડ ફટકારશે. જોકે, આ સાથે એસીપીએ કહ્યું કે, પોલીસનો ઉદ્દેશ દંડ વસૂલવાનો નથી. લોકો જાગૃત થાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસનું આ નવું અભિયાન સુરત શહેરને ટ્રાફિકની શિસ્ત અને ધ્વનિ પ્રદૂષણ મુક્ત બનાવવા તરફનું એક મહત્વનું પગલું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાલ પોલીસ લોકોને હોર્નથી થતા ધ્વનિ પ્રદૂષણ વિશે જાગૃત કરી રહી છે, જેથી આગામી દિવસોમાં દંડની કાર્યવાહી થાય તે પહેલાં લોકો પોતાની આદતો સુધારી લે.