નવી દિલ્હી : દેશમાં વધતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગેની ચિંતા વચ્ચે કેન્દ્રએ ગુરુવારે રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે...
નવી દિલ્હી : ક્રિકેટમાં ભ્રષ્ટાચારના આરોપને ઝિમ્બાબ્વે(ZIMBABWE)ના માજી કેપ્ટન હીથ સ્ટ્રીકે સ્વીકારી લીધા પછી બધાનું ધ્યાન મેચ ફિક્સીંગ (MATCH FIXING) માટે ક્રિપ્ટો...
મુંબઇ : શુક્રવારે જ્યારે અહીં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) પંજાબ કિંગ્સ(PUNJAB KINGS)ની સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પોતાની બીજી મેચ રમવા માટે...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl)ની આજે અહીં રમાયેલી 7મી મેચમાં શરૂઆતમાં જ જયદેવ ઉનડકટ દ્વારા અપાયેલા ઝાટકાઓ પછી દિલ્હી કેપિટલ્સ(Delhi capitals)ની...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આજે જાહેર કરવામાં આવેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, વ્હાઇટ બોલ ક્રિકેટમાં તેના ડેપ્યુટી રોહિત...
સમગ્ર વિશ્વને પડકારરૂપ બનેલો કોરોના વાઈરસ હજી સુધી તબીબો અને વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી. ત્યારે હજારો વર્ષ જુના આયુર્વેદમાં કોરોના જેવા વાયરસોની...
રાજ્યમાં કોરોના વિસ્ફોટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજી પર ગુરૂવારે હાથ ધરાયેલી વધુ સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા 61 પાનાનું સોગંદનામું રજૂ...
સુરત : શહેરમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક નીવડી રહી છે. કોરોનાનો કહેર ખુબ આક્રમક રીતે વધી રહ્યો છે. જેની સામે મોતની...
સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવકે 20 વર્ષથી લીવઇનમાં રહેતી વૃદ્ધ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં...
ભારતમાં કોરોના વાયરસના નવા 2 લાખથી વધુ રેકોર્ડ કેસો એક જ દિવસમાં નોંધાયા હતા અને આ સાથે કુલ કેસોનો આંકડો વધીને ૧૪૦૭૪૫૬૪...
શહેરમાં પ્રતિદિન કોરોનાના વધતા દર્દીઓની સાથે હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં વધારો થઈ રહ્યો છે. આ વિકટ સંજોગોમાં કોઈપણ ઓક્સિજન સપ્લાયર મેડિકલ માટે વપરાતા...
રાજ્યમાં જ્યાં કોરોના 1 વર્ષ પૂર્ણ થવા બાદ હાલ બીજા વેવમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાનો 22000 હેક્ટરમાં રહેલા આલિયાબેટ...
સુરતઃ (Surat) શહેરમાં પ્રતિદિન કોરોનાના વધતા દર્દીઓની સાથે હોસ્પિટલોમાં ઓક્સિજનની (Oxygen) માંગમાં વધારો થઈ રહ્યો છે. આ વિકટ સંજોગોમાં કોઈપણ ઓક્સિજન સપ્લાયર...
નવસારી: (Navsari) વિજલપોરના બજારોમાં (Vijalpor Market) લોકોની ભીડનો અહેવાલ ‘ગુજરાતમિત્ર’માં છપાયા બાદ પાલિકાના પદાધિકારીઓએ શાકભાજી માર્કેટના વેપારીઓ સાથે મીટીંગ કરી બજારો 15...
સુરતઃ (Surat) સમગ્ર વિશ્વને પડકારરૂપ બનેલો કોરોના વાઈરસ હજી સુધી તબીબો અને વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી. ત્યારે હજારો વર્ષ જુના આયુર્વેદમાં કોરોના...
હરિદ્વાર(HARDWARE)માં કુંભ મેળો (KUMBH MELA) ચાલુ રહ્યો છે, જે કોરોનાનું નવું હોટસ્પોટ (CORONA HOT SPOT) બની રહ્યું છે. 10 અને 14 એપ્રિલની વચ્ચે ,કોરોના...
સુરત: ( Surat) શહેરની યુનિક હોસ્પિટલમાં મહારાષ્ટ્રથી સારવાર માટે આવેલી આધેડ મહિલાનું ગઈકાલે બપોરે મોત નીપજ્યું હતું. છતાં હોસ્પિટલ દ્વારા બિલના (Bill)...
SURAT : ચેમ્બર ઓફ કોમર્સ ( CHEMBER OF COMMERCE ) દ્વારા મંગળવારે ‘કોરોના અથથી ઇતિ’ વિષય ઉપર વેબિનાર ( VEBINAR ) યોજાયો...
સુરત: કોરોનાને લીધે લોકો મોટાભાગે બહાર અવર-જવર કરવાનું ટાળતા હોય છે પંરતુ એરકંપની(AIR COMPANY)ઓને ટ્રાફિક મળતા કંપનીઓ દ્વારા સુરત(SRUAT)થી અન્ય શહેરો માટેની...
સુરત: આખો દેશ કોરોના વાઈરસ ( CORONA VIRUS ) સામે લડત લડી રહ્યો છે ત્યારે સુરત શહેરની વાત કરીએ તો હાલ ગુજરાતમાં...
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (cm kejriwal) અને લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે દિલ્હી(delhi)માં કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે સમીક્ષા બેઠક (review meeting)...
સુરત: કોરોના(corona)ને લીધે સુરત(surat)માં ભયનો માહોલ સર્જાયો છે અને લોકડાઉન (lock down) લાગે તેવો ભય લોકોને પરેશાન કરી રહ્યો છે ત્યારે હીરા...
સુરત : સુરત(surat)ની નવી સિવિલ હોસ્પિ.(civil hospital) અને સ્મીમેર(smimer hospital)માં કોરોનાના દર્દીઓ એટલા વધી ગયા અને તેની સામે તબીબી સ્ટાફ (medical staff)...
સુરત: શહેરમાં કોરોના(corona)ના કેસો વધતા પ્રશાસન દ્વારા સુરત(surat)માં રાતના 8 વાગ્યેથી સવારે 6 વાગ્યે સુધી કર્ફ્યૂ(night curfew)નો અમલ શરૂ કરાયો છે. રાત્રિ...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે, એ સંજોગોમાં ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને નવસારી જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનના (Oxygen) અભાવ સારવાર આપી...
મધ્યપ્રદેશમાં કોરોનાની ( CORONA ) હાલત એટલી વિકટ બની છે કે અહીંની ઘણી હોસ્પિટલોમાંથી માનવતા મારી પરવારીના અહેવાલો સામે આવી રહ્યા છે....
સુરત: શહેર(surat city)માં સતતા કોરોના(corona)ના કેસો વધી રહ્યા છે જેને પગલે લોકોમાં ભયનો માહોલ છે. હીરા બજારમાં પણ વેપારીઓ અને હીરાદલાલોમાં ભય...
SURAT : આગામી દિવસોમાં રેમડેસિવિર ઈન્જેકશન ( REMDESIVIR INJECTION ) ની અછત પુરી થઈ જશે. હાલમાં ભારત સરકારે રેમડેસિવિર ઈન્જેકશનના કરોડો ડોઝ...
સુરતઃ રાજ્યમાં કોરોના(corona)ના વધી રહેલા સંક્રમણના કારણે ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવતા રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા(new protocol)ઓ જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન(corona...
આજે કોરોના ( CORONA ) મામલે થયેલી સુઓમોટો મામલે હાઇકોર્ટમાં ( HIGHCOURT ) આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ મામલે સરકાર...
અકસ્માત કર્યાં બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો
પ્રતિનિધિ વડોદરા તા.23
નેશનલ હાઇવે 48 પર સુરતથી અમદાવાદ જતા રોડ પર ગોલ્ડન ચોકડી બ્રિજ ચઢતા પહેલા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. જેથી યુવકે રોડ પર પટકાયો હતો જેમાં તેને હાથ પગ તથા ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયાં હતા. ફરજ પરના તબીબે તેમને મરણ જાહેર કર્યાં હતા. હરણી પોલીસે અકસ્માત કર્યાં બાદ ફરાર થઇ ગયેલાવાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતના બનાવોમાં લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે વધુ અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગૌતમકુમાર (ઉ.વ.40)ની બાઇકને નેશનલ હાઇવે 48 પર સુરતથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર કમ્ફર્ટ હોટલની સામે ગોલ્ડન બ્રીજ ચઢતા પહેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે ગૌતમકુમાર નામનો યુવક સ્થળ પટકાયો હતો જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ અકસ્માત કરનાર વાહન ચાલક ઉપરથી ભાગી ગયો હતા. બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં એસએસજી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારે યુવકને પગે, હાથે તથા ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એસએસજી હોસ્પીટલના તબીબો દ્વારા મરણ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી હરણી પોલીસ દ્વારા અકસ્માત કરી ફરાર થઇ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.