દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોના રસી(corona vaccine)ની ભારે અછત છે. મહારાષ્ટ્ર (Maharashtra), આંધ્રપ્રદેશ (andhrapradesh), ઝારખંડ, પંજાબ અને દિલ્હી (Delhi) પછી હવે આવી જ...
સુરત: (Surat) શહેરમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા તંત્ર દ્વારા બજારોને બંધ રાખવાનું દબાણ કરવામાં આવી રહ્યું હોવાની...
DUBAI : દુબઈની બાલ્કનીમાં નગ્ન પોઝ ( Nude pose ) આપ્યા બાદ ત્રણ ડઝનથી વધુ મોડેલો વિવાદમાં ફસાઇ છે તેમજ જેલ અને...
MAHARASHTRA : મહારાષ્ટ્રમાં કોરોનામાં ( CORONA ) ઝડપથી વધી રહેલા કેસોને કારણે ઉદ્ધવ સરકારે ( UDHAV GOVERMENT ) 30 મી એપ્રિલ સુધી...
શુક્રવારે સાંજે 6 થી સાંજના 6 વાગ્યા સુધી મધ્યપ્રદેશના તમામ શહેરોમાં લોકડાઉન ( LOCK DOWN ) કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં કોરોનાના...
વિધાનસભાની ચૂંટણી 2021 દરમિયાન મમતા બેનર્જીની ( mamta benrji) પાર્ટી ટીએમસી (tmc) ને બંગાળમાં મોટો ઝટકો લાગ્યો હતો. ઉત્તર દિનાજપુરના ઇટહારના સીટીંગ...
દિલ્હી હાઇકોર્ટે બુધવારે કહ્યું હતું કે, કોવિડ-19 સંદર્ભે ખાનગી વાહનમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે. દિલ્હી હાઈકોર્ટે ચેપના ફેલાવા...
એન્ટિલિયા કેસમાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝેએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મુંબઈ પોલીસમાં તેમની...
મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યોએ રસીના અભાવ વિશે વાત કરી છે, તેથી હવે કેટલાક રાજ્યો દ્વારા રસીકરણ ( vaccination )ની ધીમી ગતિ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM NARENDRA MODI ) ગુરુવારે દિલ્હીના એઈમ્સમાં કોવિડ -19 રસી ( COVID 19 VACCINATION) નો બીજો ડોઝ...
દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં હોસ્પિટલના બેડને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ સિવાય પુણે, નાગપુર જેવા શહેરોમાં બેડની અછત...
MAHARASHTRA : મહારાષ્ટ્રના મંત્રી બચ્ચુ કડુ ( BACCHU KADU ) નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કથિત રીતે કોન્ટ્રાક્ટરને...
આજે અઠવાડિયાના ચોથા કારોબારના દિવસે એટલે કે ગુરુવારે શેરબજાર ( STOCK MARKET ) લીલા નિશાન પર ખુલ્યું છે . બોમ્બે સ્ટોક એક્સચેંજ(...
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ આજે ચાવીરૂપ વ્યાજના દરો રેકોર્ડ નિમ્ન સ્તરે યથાવત રાખ્યા હતા અને અર્થતંત્ર ફરી કોરોનાના ઉછાળાના પડકારનો સામનો...
મંજૂરી ન મળવા છતાં બિહાર ક્રિકેટ એસોસિએશન દ્વારા ગત મહિને ટી-20 લીગનું આયોજન કરાયું હતું અને બીસીસીઆઇએ એ લીગને જરૂરી મંજૂરી વગર...
સુરતમાં કોરોનાની ભયાનક સ્થિતિ થઈ જવા પામી છે. નવા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે અને સાથે સાથે ઓક્સિજનની જરૂરીયાત હોય તેવા દર્દીઓની...
અમેરિકા અને ચીન પછી વિશ્વમાં સૌથી વધારે અબજપતિઓની સંખ્યા ભારતમાં છે એમ પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિનની નવી યાદી જણાવે છે. આ યાદી અનુસાર...
બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અપડેટ કરેલા આંકડા મુજબ 24 કલાકના ગાળામાં 1.15 લાખથી વધુ નવા ચેપ સાથે ભારતમાં નવા કોરોનાવાયરસ કેસની સંખ્યા...
કોરોનાની બીજી લહેર વચ્ચે ફરી એવી ભયાનક સ્થિતિ બની રહી છે જે ગત વર્ષે એપ્રિલ અને મે મહિનામાં જોવા મળી હતી જ્યારે...
દિલ્હી હાઇકોર્ટે બુધવારે કહ્યું હતું કે, કોવિડ-19 સંદર્ભે ખાનગી વાહનમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે. દિલ્હી હાઈકોર્ટે ચેપના ફેલાવા...
સુરત: (Surat) સુરત શહેરમાં કોરોનાની બેકાબુ બનેલી પરિસ્થિતિને પગલે ગઇકાલે સુરત દોડી આવેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Rupani) મુલાકાત ફળદાયી નિવડી...
સુરત: (Surat) સુરતમાં કોરોના પોઝિટિવના કેસો વધવા સાથે રાત્રી કારફ્યુનો (Curfew) સમય વધારીને રાતે 8 થી સવારે 6 વાગ્યાનો કરાતા પ્રોસેસિંગ મિલો,...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાનમાં લેતા તમામ પોલીસ (Police) અધિકારી અને કર્મચારીઓની રજાઓ (Holiday) રદ કરવાના રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ...
વ્યારા: (Vyara) સોનગઢનાં સેલ્ટીપાડા ગામે બુધવારે સવારે બકરીને (Goat) માણસ જેવો ચહેરો ધરાવતું એક બચ્ચુ (Kid) જન્મ્યાની એક વિચિત્ર ઘટનાં પ્રકાશમાં આવી...
સુરત: (Surat) ગુજરાત હાઇકોર્ટનો આદેશ આવે તે પહેલા રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલ તથા ઉદ્યોગ વિભાગના અધિકારીઓ દ્વારા રાજયના...
સુરત: (Surat) રાત્રી કર્ફયૂ છતાં સુરતમાં કોરોના સંક્રમણ 2020ના વર્ષની તુલનાએ 2021માં વધુ રહેતા સુરતના કાપડ ઉદ્યોગમાં કામ કરતા કામદારોની (Workers) ધીરજ...
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભાજપના (BJP) દિગ્ગજ નેતાનું કોરોનાથી નિધન થયું છે. તાપીમાં ભાજપના નેતાનું કોરોના પોઝિટિવ આવ્યા પછી સારવાર દરમિયાન મોત...
સુરત: (Surat) પાલિકા કમિશ્નરને રજૂઆત કરવામાં આવ્યા પછી ફોસ્ટાએ રેપિડ ટેસ્ટના (Rapid Test) સર્ટી. સાથે પણ માર્કેટમાં પ્રવેશવા છૂટ આપવા આવી હોવાની...
સુરત: (Surat) જાણીતી અતુલ બેકરીના (Atul Bakery( માલિક અતુલ વેંકરિયા (Atul Vekariya) આજે ઉમરા પોલીસ (Umra Police) સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે...
ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે લગાવેલા ગંભીર આક્ષેપો બાદ અનિલ દેશમુખ ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા છતાંમુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે....
વારંવાર માંગણી છતાં દસ્તાવેજ ન કરીને ત્રિપુટીએ ટાળટૂળ કરી
ચૂકવેલા રૂપિયા પણ પરત ન આપતા પીડિત વેપારીએ વરણામા પોલીસનો સહારો લીધો
પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા તાલુકાના તતારપુરા ગામે આવેલી જમીન વેચાણ આપવાના બહાને જમીન દલાલ સહિતની ત્રિપુટીએ ખરીદનાર પાસેથી રૂ. 48 લાખ એડવાન્સ તરીકે મેળવી લીધા હોવાની તથા બાદમાં ન તો જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો અને ન જ ચૂકવેલા રૂપિયા પરત આપ્યા હોવાની ગંભીર ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સોદો નક્કી કર્યા બાદ 48 લાખ લીધા, દસ્તાવેજ ન કરતા પીડિતોએ દાદ માગી
ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા નવીનચંદ્ર વલ્લભદાસ ઉકાણી (ઉ.વ. 64) છેલ્લા 30 વર્ષથી ગોકુલ ફરસાણની દુકાન ચલાવે છે. જમીનમાં રોકાણ કરવા તેઓ તથા તેમના મિત્રો રાજેશકુમાર કપુપરા અને ડેનિસકુમાર ત્રાંભડિયાએ તતારપુરા ગામે આવેલી કનુભાઈ નરસિંહભાઈ પટેલની આશરે 13 વીઘા જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.
જમીન દલાલ ભાવેશ બાવનજીભાઈ વરસાણી મારફતે પરેશભાઈ કનુભાઈ પટેલ સાથે સોદો નક્કી થયો હતો. એક વીઘાનો ભાવ રૂ. 15.50 લાખ નક્કી થતાં ત્રિપુટી – કનુભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને દલાલ ભાવેશ વરસાણી –એ કુલ રૂ. 48 લાખ એડવાન્સ રૂપે ઓનલાઇન લઈ લીધા હતા.
“દસ્તાવેજ પણ નહીં, રૂપિયા પણ નહીં” — પીડિતનો આક્ષેપ; પોલીસ તપાસમાં પીડિતોએ આક્ષેપ કર્યો છે કે ત્રણેય જણાએ અંદરથી રૂપિયા વહેંચી લીધા હોવા છતાં આજદિન સુધી કોઈપણ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી. વારંવાર કહેવા છતાં ન તો જમીન આપી અને ન જ પૈસા પરત આપ્યા, જે સ્પષ્ટ છેતરપિંડી ગણાય છે.
આ અંગે નવીનચંદ્ર ઉકાણીએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ નરસિંહભાઈ પટેલ, પરેશભાઈ કનુભાઈ પટેલ (બંને રહે. તતારપુરા) તથા ભાવેશભાઈ બાવનજીભાઈ વરસાણી (રહે. કૃષ્ણા સિટી, ફેલનપુર) વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી તપાસ શરૂ કરી છે. પોલીસ ત્રિપુટીને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે.