ચીખલીની હોસ્પિટલોમાં લાંબા સમયથી ઓક્સિજનની અછતનો પ્રશ્ન નહી ઉકેલાતા તંત્ર વામણુ પૂરવાર થયું છે. ઓક્સિજનના અભાવે બેડની અછત પણ યથાવત રહી છે...
રાજ્યમાં કોરોનાની ( corona ) ગતિને ધીમી કરવા માટે સરકારે 1 મે થી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીનેશન (vaccination) અંગે જાહેરાત...
કોરોના વાયરસ ( corona virus) ના વધતા જતા વિનાશ છતાં, પશ્ચિમ બંગાળમાં ( west bengal) ગુરુવારે મતદાનના આઠમા તબક્કાની ચૂંટણી ચાલુ છે....
નવી દિલ્હી: કોરોના(CORONA)ની સારવારમાં વપરાતા ટોસિલિઝુમાબ (TOCILIZUMAB) ઇન્જેક્શનોનો નવો મર્યાદિત સ્ટૉક (LIMITED STOCK) આખરે દેશમાં આવી ગયો છે અને કેન્દ્ર સરકારે રાજ્યો...
ભરૂચ જિલ્લામાં સરકારી તેમજ મોટાભાગની ખાનગી હોસ્પિટલો ( private hospital) માં હાલ કોરોના ( corona) ના દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાના...
કોરોના ( corona) દર્દીઓને હવે હોસ્પિટલો ( hospitals) માં ખાલી પલંગ ( bed) માટે વધુ રાહ જોવી પડશે નહીં. હકીકતમાં, દિલ્હી હાઈકોર્ટે...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુરૂવારે અહીં રાજસ્થાન રોયલ્સ (RAJSTHAN ROYALS) સામે જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ (MUMBAI INDIANS) મેદાને પડશે ત્યારે...
દેશના દરેક રાજ્યમાં કોરોના ( corona) તારાજી સર્જી રહ્યો છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ( cm yogi aditynath) અને કર્ણાટકના મુખ્ય...
નવી દિલ્હી: ભારત (INDIA)માં એક જ દિવસમાં કોરોના(CORONA)ના નવા રેકોર્ડ 360960 કેસો નોંધાતા કુલ કેસો(TOTAL CASE)નો આંકડો 17997267 થયો છે જ્યારે વધુ...
સુરત એરપોર્ટ કાર્ગો સિક્યુરિટી બિલ્ડિંગ પાસે 26.74 ગ્રામ ગાંજો મળી આવતા ડુમસ પોલીસે ભરૂચથી જથ્થો મોકલનાર ચેતના એન્ટરપ્રાઈઝ તથા ચેન્નાઈના એક વ્યક્તિ...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 14,120 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 174 દર્દીઓએ જીવ...
ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમના ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ તબક્કમાં બ્રેક લાગતી જોવા મળી રહી છે. સરકારે 1 મેથી 18 વર્ષથી...
ભારતથી આવતી ફ્લાઇટને ઓસ્ટ્રલિયાએ સસ્પેન્ડ કરી દીધા પછી આઇપીએલમાં રમી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ઘરવાપસી બાબતે થોડી આશંકા હશે પણ દિલ્હી કેપિટલ્સના મુખ્ય...
ઉત્તર પ્રદેશના જૌનપુરથી માનવતા માટે શરમજનક મામલો સામે આવ્યો છે. મડિયાહું પોલીસ સ્ટેશન વિસ્તારના અંબરપુર ગામના લોકોએ એક વૃદ્ધને કોરોના સંક્રમણના ડરથી...
ભારતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાને કારણે ઘણાં દેશોએ મુકેલા ટ્રાવેલ પ્રતિબંધોને ધ્યાને લઇને આઇપીએલ દરમિયાન રમાતી ત્રણ ટીમો વચ્ચેની વુમન્સ ટી-20...
બુધવારે આસામ અને ઉત્તરપૂર્વના મોટાભાગમાં ભૂકંપના દસ જેટલા શ્રેણીબદ્ધ આંચકાઓથી ઇમારતોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અને લોકોને તેમના ઘરની બહાર નીકળવાની ફરજ...
પલસાણાના ઈટાળવા પાટિયા ઉપર આવેલી શ્રીજી ગેસની કંપનીમાં ઓક્સિજન એજન્સીના કેટલાક ઈસમો ગેસ પૂરવઠો લઇ જઇ ઊંચા ભાવે વેચતા હોવાની ફરિયાદને લઈ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આજે અહીં રમાયેલી 23મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મનિષ પાંડે અને કેપ્ટન ડેવિડ વોર્નરની અર્ધસદી ઉપરાંત બંને વચ્ચેની શતકીય...
વડોદરાના (Vadodra) અલકાપુર ગરનાળામાં બુધવાર બપોર બાદ અચાનક આગ (Fire) ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તે વડોદરા રેલવે...
સુરતઃ (Surat) સુરત શહેરના હજીરા ખાતે આવેલી આઈનોક્સ (Inox) કંપની હાલ સૌથી વધારે ઓક્સિજન સપ્લાય (Oxygen Supply) કરી રહી છે. વિકટ પરિસ્થિતીમાં...
હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવવા સાથે કેટલાક મહત્વના આદેશો કર્યા હતા. જેના પગલે આજે અમદાવાદ (Ahmedabad) મનપા દ્વારા મહત્વનો નિર્ણય લઈને 108...
વલસાડ: (Valsad) રાજ્ય સરકારે કોરોના રોકથામ માટે 29 શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં મુક્યો છે. તો દિવસે પણ માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો...
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) (SII)ના CEO અદાર પુનાવાલાએ તેમની વેક્સિનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. SII એ...
સુરત: (surat) શહેરના સચિન જીઆઈડીસી ( sachin gidc) પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઉન પોલીસ ચોકી પાસે પોલીસે કરફ્યૂ ( curfew) માં લોહી...
સુરત: (surat) શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન ( vaccination) ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા ( smc) દ્વારા તબક્કાવાર વેક્સિનેશનની...
surat : દેશની મેડિકલ કોલેજો ( medical college) નું નિયમન કરતા નેશનલ મેડિકલ કમિશન ( national medical commission) એ પીજીના નવા એડમિશન...
રાજપીપળા: (Rajpipla) રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની (Oxygen) જરૂરિયાતવાળા દર્દીઓને નો એન્ટ્રીનાં બોર્ડ વાગી ચૂક્યાં છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલની (Hospital) બહાર એક બોર્ડ...
surat : શહેરમાં એક બાજુ કોરોના ( corona) ના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઇન્જેકશન ( remdesivir) બાદ હવે ઓક્સિજન ( oxygen) નહી મળતો...
ખેરગામ: (Khergam) નવસારી જિલ્લામાં (Navsari District) કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હવે ગામડાંમાં ઘરે-ઘરે કોરોના સંક્રમણના વધુ કેસ જોવા મળી રહ્યા...
રસીકરણનું ( vaccination) અભિયાન કોરોનાના ( corona) ફાટી નીકળવાનું ચાલુ રાખે છે. આ અભિયાન 1 મેથી નવી ગતિ પ્રાપ્ત કરવા જઈ રહ્યું...
વારંવાર માંગણી છતાં દસ્તાવેજ ન કરીને ત્રિપુટીએ ટાળટૂળ કરી
ચૂકવેલા રૂપિયા પણ પરત ન આપતા પીડિત વેપારીએ વરણામા પોલીસનો સહારો લીધો
પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા તાલુકાના તતારપુરા ગામે આવેલી જમીન વેચાણ આપવાના બહાને જમીન દલાલ સહિતની ત્રિપુટીએ ખરીદનાર પાસેથી રૂ. 48 લાખ એડવાન્સ તરીકે મેળવી લીધા હોવાની તથા બાદમાં ન તો જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો અને ન જ ચૂકવેલા રૂપિયા પરત આપ્યા હોવાની ગંભીર ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સોદો નક્કી કર્યા બાદ 48 લાખ લીધા, દસ્તાવેજ ન કરતા પીડિતોએ દાદ માગી
ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા નવીનચંદ્ર વલ્લભદાસ ઉકાણી (ઉ.વ. 64) છેલ્લા 30 વર્ષથી ગોકુલ ફરસાણની દુકાન ચલાવે છે. જમીનમાં રોકાણ કરવા તેઓ તથા તેમના મિત્રો રાજેશકુમાર કપુપરા અને ડેનિસકુમાર ત્રાંભડિયાએ તતારપુરા ગામે આવેલી કનુભાઈ નરસિંહભાઈ પટેલની આશરે 13 વીઘા જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.
જમીન દલાલ ભાવેશ બાવનજીભાઈ વરસાણી મારફતે પરેશભાઈ કનુભાઈ પટેલ સાથે સોદો નક્કી થયો હતો. એક વીઘાનો ભાવ રૂ. 15.50 લાખ નક્કી થતાં ત્રિપુટી – કનુભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને દલાલ ભાવેશ વરસાણી –એ કુલ રૂ. 48 લાખ એડવાન્સ રૂપે ઓનલાઇન લઈ લીધા હતા.
“દસ્તાવેજ પણ નહીં, રૂપિયા પણ નહીં” — પીડિતનો આક્ષેપ; પોલીસ તપાસમાં પીડિતોએ આક્ષેપ કર્યો છે કે ત્રણેય જણાએ અંદરથી રૂપિયા વહેંચી લીધા હોવા છતાં આજદિન સુધી કોઈપણ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી. વારંવાર કહેવા છતાં ન તો જમીન આપી અને ન જ પૈસા પરત આપ્યા, જે સ્પષ્ટ છેતરપિંડી ગણાય છે.
આ અંગે નવીનચંદ્ર ઉકાણીએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ નરસિંહભાઈ પટેલ, પરેશભાઈ કનુભાઈ પટેલ (બંને રહે. તતારપુરા) તથા ભાવેશભાઈ બાવનજીભાઈ વરસાણી (રહે. કૃષ્ણા સિટી, ફેલનપુર) વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી તપાસ શરૂ કરી છે. પોલીસ ત્રિપુટીને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે.