છેલ્લા અઠવાડિયામાં કોરોના ( CORONA ) ચેપના વધતા જતા કેસોએ તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. સતત કોરોના વિસ્ફોટને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ...
ગુજરાતમાં કોરોનાની વકરતી પરિસ્થિતિને ધ્યાને લઈને સુઓમોટો ઓનલાઇન સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને આડેહાથે લીધી હતી અને રૂપાણી સરકારને...
નવસારી : નવસારી જિલ્લામાં જ દવા કંપનીઓ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે, જે કોરોનાના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. બીજી તરફ કેટલાય...
દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના કેસોથી રોકાણકારો ચિંતિત છે. આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે...
ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે નીતિશ રાણા અને રાહુલ ત્રિપાઠીની જોરદાર અર્ધશતકીય ઇનિંગની મદદથી મુક્લા 188 રનના...
કોરોના વાયરસ ( CORONA VIRUS ) ની બીજી લહેરના કારણે સોમવારે દેશમાં એક દિવસમાં જોવા મળતા કોરોના ચેપના તમામ રેકોર્ડ બ્રેક થયા...
અનિયંત્રિત કોરોના વાયરસની ( CORONA VIRUS ) બીજી તરંગે દેશમાં કહેર ફેલાવ્યો છે. એક તરફ, દેશમાં કોરોનાના નવા કેસ અંગે દરરોજ રેકોર્ડ...
એક વર્ષ પછી પણ દેશમાં કોરોના(CORONA)નો કહેર યથાવત છે, ત્યારે સુરતમાં જીવલેણ કોરોનાની ઝપેટમાં સૌથી વધુ વિદ્યાર્થી (STUDENTS) સપડાયા હોવાની વાત ચોંકાવનારી...
GANDHINAGAR : અમદાવાદમાં રવિવારે ફરીથી સવારથી ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવિર ( REMDESIVIR ) ઈન્જેકશની ખરીદી માટે લાંબી લાઈનો લાગી હતી.પોતાના સ્વજનોને બચાવવા...
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળ એમ પાંચ રાજ્યોમાં રોગચાળો ફાટી નીકળ્યા પછી પ્રથમ વખત ભારતના સક્રિય કોવિડ -19 કેસોમાં 70.82...
ગુજરાત હેલ્થ ઈમરજન્સી તરફ આગળ વધી રહ્યું છે, તેવા નિરીક્ષણ સાથે ગુજરાત હાઈકોર્ચના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ડિવીઝન બેન્ચે...
કોરોનાના કેસો ગુજરાતમાં 3.42 લાખને પાર કરી જતાં પહેલા રાજયમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કર્યા પછી હવે રાજ્ય સરકારે તમામ કોલેજોમાં શિક્ષણ...
સોમવારે અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં લોકેશ રાહુલની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ અને સંજૂ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ પોતાનું અભિયાન...
આજે રવિવારે કોરોનાના મહામારીના કારણે રેકોર્ડબ્રેક 54 દર્દીઓનાં મૃત્યું થતાં હાહાકાર મચી ગયો છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ...
એક વર્ષ કરચાં પણ વધુ સમય પછી ટર્ફ પર ઉતરેલી ભારતીય હોકી ટીમે ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં જોરદાર વાપસી કરતાં એફઆઇએચ પ્રો લીગની બે...
શ્રદ્ધા હોય તો શું નથી કરી શકાતું?! કદાચ આ જ કારણે આપણે કેટલાક સવાલોના જવાબ ભગવાન પાસે માગીએ છીએ, જેમાં આપણને વિશ્વાસ...
સંવત્સર એટલે એક વર્ષનો કાળ, ૩૬૫ દિવસો. હિન્દુ પંચાંગ પ્રમાણે દરેક દિવસ, તિથિ, પ્રહર, માસ અને સંવત્સરનું અલગ વિશિષ્ટ મહત્ત્વ છે. ‘પંચાગ’...
ફરી એકવાર કવાર્ટરલી પરિણામોની મોસમ શરૂ થઇ રહી છે. આગામી સપ્તાહની શરૂઆત આઇટી દિગ્ગજ ટીસીએસથી ચોથા કવાર્ટરના પરિણામોનો દોર શરૂ થનાર છે,...
દેશમાં હાલ કોરોનાની ચાલી રહેલ બીજી લહેરમાં દર્દીઓની સંખ્યામાં ભારે વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. હાલ દેશના અનેક રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ,...
બારડોલી: (Bardoli) બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લા (Surat District) માટે 1000 રેમડેસિવિર ઇન્જેક્શનની (Injection) વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે રાત સુધીમાં 500...
વલસાડ: (Valsad) મુંબઈથી રાજસ્થાન જઇ રહેલી વિજય લક્ષ્મી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસના (Bus) ચાલકે શનિવારે મોડી રાત્રે બસને ગફલતભરી રીતે હંકારતાં વલસાડના...
mumbai : 29 ફેબ્રુઆરી 2020 ના રોજ, એક 14 વર્ષની છોકરીએ તેની માતાને કહ્યું કે એક વ્યક્તિએ તેની આંખ મારી તેને ઘણી...
કોરોના ( CORONA ) રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી, ઘણા એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે કોવિડ -19 ( COVID 19 ) ચેપગ્રસ્ત...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે રવિવારે જિલ્લામાં કોરોનાના રેકોર્ડ બ્રેક નવા 47 કેસો (Case) નોંધાયા છે. જેમાં ગણદેવીમાં 4 મળી તાલુકામાં 28...
સુરત: (Surat) દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું હોય...
સુરત: (Surat) સુરત શહેરની કોવિડ હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ફુલ થઇ ગઇ છે. ત્યારબાદ બીજી બે હોસ્પિટલ પણ શરૂ કરાઈ છે. પરંતુ સ્ટાફના...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે શનિવારે ફરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના (Department of Food and Drugs) માથે વિવાદનું...
સુરત: (Surat) સુરતમાં કોરોનાના કેસ બેકાબૂ રીતે વધી રહ્યાં છે. છતાં પણ એક તરફ સરકાર વિપરીત આર્થિક-સઆમાજિક અસરોના ભયે લોકડાઉન જાહેર કરવા...
લખનૌ : ઉત્તર પ્રદેશ(UP)ના રાજ્યપાલ (GOVERNOR) આનંદીબેન પટેલે રવિવારે કહ્યું હતું કે કોરોનાને કારણે સર્જાયેલા સંકટથી આજે ઇ-અભ્યાસક્રમ (E-EDUCATION) અને ડિજિટલ શિક્ષણ (DIGITAL...
સુરત: (Surat) મહારાષ્ટ્ર (Maharashtra) તરફથી આવતી ટ્રેનોમાં ઉધના સ્ટેશન (Udhna Station) ઉતરનારા લોકોનું જિલ્લા વહિવટી તંત્ર અને સુરત મહાનગર પાલિકા દ્વારા ચેકિંગ...
મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં આવેલી જિલ્લા હોસ્પિટલમાં આજે રવિવારે સવારે આગ લાગી હતી. હોસ્પિટલ સ્ટાફની ઝડપી કામગીરીથી આગ કાબુમાં આવી ગઈ અને તમામ દર્દીઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. કોઈ જાનહાની થઈ નથી. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી આજે તા. 23 નવેમ્બર રવિવાર સવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બેતુલ જિલ્લા હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે થોડા સમય માટે હોસ્પિટલમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે હોસ્પિટલ સ્ટાફે તરત જ કાર્યવાહી શરૂ કરી અને મોટી દુર્ઘટનાને ટાળી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સવારે લગભગ 9:20 વાગ્યે હોસ્પિટલના કેટરિંગ વિસ્તાર પાસે આવેલા સ્ટોરરૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
આગની જાણ થતાં જ હોસ્પિટલના કર્મચારીઓએ તાત્કાલિક દર્દીઓને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી. ખાસ કરીને મહિલા અને બાળરોગ વોર્ડમાં રહેલા દર્દીઓને ઝડપી ગતિએ બહાર લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના ઇલેક્ટ્રિશિયન અને તેમના સહાયકે તરત જ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો જેથી આગ વધુ ન ફેલાય.
ઘટના બાદ હોસ્પિટલના સિવિલ સર્જન અને ઇન્ચાર્જ ડૉ. રૂપેશ પદ્મકર તેમજ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડૉ. રાનુ વર્મા સ્થળ પર હાજર થઈ સ્થિતિની સમીક્ષા કરી. અધિકારીઓએ જણાવ્યું કે હોસ્પિટલના સ્ટાફની કામગીરીને કારણે મોટી જાનહાનિ કે નુકસાન થતું અટકી ગયું. આગ કાબુમાં આવ્યા બાદ દર્દીઓને પાછા તેમના વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલની કામગીરી સામાન્ય રીતે શરૂ કરી દેવામાં આવી છે.