હાલ તો આપ સૌ કોઇ આ ફુલ ગુલાબી ઠંડીની મજા લેતા હશો. આ શિયાળાની મોસમમાં સવાર સવારમાં ગરમાગરમ ફાફડા કે લોચાની ડિશ...
સુરત : (Surat) સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ (Vanita vishram ground) પર કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા તા. 11થી 20 ડિસેમ્બર દરમિયાન હુનર...
દિવાળી પત્યા બાદ નવેમ્બર મહીનામાં લગ્નની મોસમ શરૂ થતી હોય છે. નવેમ્બર મહીનામાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતી હોય છે લગ્નબાદ નવદંપતિ...
‘‘ઇન્સાન કી ઉમર ઈતની હોતી હૈ જીતની વો ફિલ કરતા હૈ…’’ આ ફિલ્મનો ડાયલોગ લાગે છે આજકાલ સુરતીઓ માટે સાર્થક બનતો જાય...
આણંદ : વિદ્યાધામ એવા વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તેના શિક્ષણને લઇને વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં દેશ વિદેશના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવીને...
આણંદ : કપંડવજના નિરમાલી ગામમાં રહેતી પરણીતાનો સગો દિયર ત્રાસ આપતો હતો. ચૂંટણી દરમિયાન સરપંચના પદ માટે પુરતા ડોક્યુમેન્ટ ન હોવાથી દિયર...
અમદાવાદ : દર વર્ષે 10મી ડિસેમ્બરના દિવસે વિશ્વભરમાં હ્યુમન રાઈટ્સ ડે મનાવવામાં આવે છે. આજે આ દિવસની ઉજવણી કરાય તે પહેલાં નેશનલ...
આણંદ: આણંદ નજીકના વાસદ બગોદરા હાઇવે પર મોડી રાત્રે બનેલ એક ઘટનામાં અરેરાટી વ્યાપી ગઇ છે. વાસદથી બોરસદ તરફ આવતા વાહનમાંથી જીવતા...
વડોદરા: વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાનું અભિયાન મેયરે શરૂ કર્યું હતું. પાલિકાની ઢોર પાર્ટી દ્વારા નબળી કામગીરી કરવામાં આવી રહી છે....
વડોદરા : ખાનગી કંપનીમાં નોકરી કરતી એક સંતાનની માતાને અંધારામાં રાખીને લગ્ન કરતા ગઠિયાએ વિવિધ બેંકોની લોન, કાર લોન, હાઉસીંગ લોન લઈને...
વડોદરા :વડોદરા શહેરના માંજલપુરના રામદેવ નગરની સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની જમીનમાં રહેતા ગરીબોના કાચા ઝુંપડા હટાવવાની હલચલ થતાં જ ઉશ્કેરાયેલાં રહીશોનો...
વડોદરા: નવસારીની યુવતીના આપઘાત અને ગેંગરેપ પ્રકરણમાં ઓએસિસ સંસ્થાની તપાસ શરૂ થતાં જ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે સંસ્થાના મેન્ટર...
વડોદરા:વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના...
નવી દિલ્હી: (New Delhi) આંખમાં આંસુ, હાથમાં ત્રિરંગો, હૃદયમાં અભિમાન અને દુ:ખ…. તમિલનાડુમાં (Tamilnadu) CDS જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) સાથે હેલિકોપ્ટર...
કોઈ પણ ગંભીર દુર્ઘટના બને કે જેમાં કોઈ મહાનુભાવનું અચાનક મરણ થાય ત્યારે જાતજાતની કોન્સ્પિરસી થિયરીઓ હવામાં ફરકવા લાગતી હોય છે. કટોકટી...
હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ લગ્નબંધન પવિત્ર ગણાય છે. વર્તમાન પેઢીની માનસિકતામાં બદલાવ આવ્યો છે. અને ‘લીંવ ઇન રીલેશન’માં રહેવાનું પણ વિના સંકોચે...
અકસ્માતો રોકવા બમ્પ જરૂરી છે પરંતુ ગામ, શહેર કે રસ્તા પર મૂકાયેલ બમ્પમાં કોઇ ધોરણ જળવાયું નથી. કેટલાક બમ્પ ખૂબ ઊંચા તો...
વરસાદ પડતાંની સાથે જ જેમ સુષુપ્ત અવસ્થામાં રહેલાં દેડકાંઓને ચેતનાનો પુન: સંચાર થાય છે તેમ ચૂંટણી સમીપે આવતાં જ સમાજની ભીતર ધરબાયેલાં...
આમ તો વરિષ્ઠો એટલે ઘર, સરકાર અને સમાજ દ્વારા સામાન્ય રીતે ન ગમતો વર્ગ. પરંતુ એઓનો શ્વાસ ચાલે ત્યાં સુધી તો આ...
ડાંગ જિલ્લાની પ્રકૃતિને જેવી છે તેવી હેમખેમ રહેા દો. આજકાલ ત્યાંના જંગલો સાફ થઇ રહ્યાં છે. દીપડા જેવા માંસાહારી પ્રાણીઓને ખોરાક મળતો...
અન્નનો બગાડ ન કરવો એ બધાને ખબર છે પરંતુ તેનું પાલન કરે છે કેટલા ? અને ખરેખર જોઇએ તો અન્નનો બગાડ કરે...
એક ફાટેલા કપડા પહેરેલો બાળક રસ્તા પર આમતેમ ફરીને ભીખ માંગી રહ્યો હતો.કોઈ કઈ આપતું ન હતું અને હડધૂત કરીને ભગાડી દેવા...
આંકડાઓમાં વર્ણવાયેલી વાર્તા વાંચવી છે ? એમાં લખાયેલું સમાજશાસ્ત્ર ,અર્થશાસ્ત્ર કે દેશનું આર્થિક સામાજિક ભવિષ્ય સમજવું હોય તો આંકડાઓ ધ્યાનથી સમજો. દેશમાં...
આ મહિનો બે વર્ષ પહેલાં સરકાર માર્ગ ભૂલી ગઇ તેની સંવત્સરી સમાન છે. ૨૦૧૯ ના ડિસેમ્બરથી ૨૦૨૧ ના ડિસેમ્બર સુધીની અસાધારણ વાત...
આપણા દેશનું પૂર્વીય તટનું એક રાજ્ય ઓડિશા આમ તો એક ગરીબ રાજ્ય છે પરંતુ તે બે બાબતો માટે દેશભરમાં જાણીતું છે. એક...
બોલિવુડમાં (Bollywood) જયારે પણ ભવ્ય લગ્ન થશે ત્યારે કેટરિના-વિકકીનાં (Ketrina Kaif-Viki Kaushal) લગ્નને (Marriage) સૌથી પહેલા યાદ કરાશે. કેટરિના-વિકકીએ રાજસ્થાનમાં (Rajasthan) સવાઈ...
તમિલનાડુના કુન્નરમાં (Kunnar) દુર્ઘટનાગ્રસ્ત થયેલા એરફોર્સના હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતાં. બુધવારની આ ઘટના બાદ ડોકટરની ટીમે સીડીએસ રાવત, તેમના...
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના રોડ-શો અને વન-ટુ-વન બેઠક માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ દુબઇની દ્વિદિવસીય મુલાકાતે છે. સીએમ પટેલની ઉપસ્થિતિમાં...
રાજયમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન ઉત્તર પૂર્વના પવનને કારણે શીત લહેરની અસર વર્તાઈ રહી છે, ખાસ કરીને રાજયમાં આગામી ત્રણ દિવસ દરમિયાન...
રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, છેલ્લા 4 દિવસથી કેસની સંખ્યા 50 કેસથી વધુ નોંધાઈ રહી છે....
એલસીબી ઝોન-02 અને અકોટા પોલીસની સંયુક્ત કાર્યવાહી,
ગાંજાનો જથ્થો અને રોકડ રકમ સહિત રૂ.1.99 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા તા.8
વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી પર લગામ કસવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેવામાં અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગાંજાનું છૂટક વેચાણ કરતા એક યુવકને એલસીબી ઝોન-02 તથા અકોટા પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ગાંજો, રોકડ રકમ, મોબાઇલ અને ડિજિટલ વજન કાંટા સહિત કુલ રૂ.1.99 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
એલસીબી ઝોન-2ની ટીમ નશીલા પદાર્થોના નશા યુક્ત પદાર્થોનું વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે અકોટા ટી-પોસ્ટ પાસે એક યુવક ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. જેથી બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા સ્થળ પર રેડ કરવામાં આવી હતી. જ્યાં એક યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તપાસ કરતાં તેની પાસેથી 48.58 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી જીગર તોનુરામ બિસ્વાસ (રહે. ગોપાલ સોસાયટી, બાજવા) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ગાંજાનો સપ્લાયર તરીકે મોઇન નામના વ્યક્તિ વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે આરોપી પાસેથી રૂ.1.70 લાખનો ગાંજો, રૂ.23,500 રોકડા, ડિજિટલ વજન કાંટો અને સેમસંગ કંપનીનો મોબાઇલ મળી રૂ.1.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.