દુબઇકોઇન નામની નવી ક્રિપ્ટોકરન્સી(Crypto Currency) તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે. દુબઇકોઇન (DubaiCoin) તેની શરૂઆત પછીથી ખૂબ જ લોકપ્રિય બન્યું છે, દુબઇકોઇન બજારમાં...
તા. 24.5.21ના ગુ.મિ.માં દેશનો વિકાસ કેવી રીતે કરવો અને બીજા આજના વિકાસશીલ દેશો કેવી રીતે આગળ આવ્યા તે ખૂબ ચર્ચા કરીને સૂરતના...
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન (ministry of state for culture and tourism) પ્રહલાદસિંહ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી (Delhi cm) અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)...
મોટા ભાગે શહેરોમાં દુકાનદારો સાથે ગ્રાહકો ભાવ બાબતે રકઝક ના કરે, વસ્તુના વેચાણ માટેભ ાવ તાલ ન કરે તે માટે દુકાન કે...
ગાંધીજીના સમયથી ગામડાંઓ ઉપેક્ષિત છે તે આજે કોરોનાની બીજી લહેરમાં સાચું સાબિત થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી સૂત્ર આપી રહ્યા છે કે મારું...
ગુજરાતમાં વિવિધ બોર્ડ, નિગમ, દૂધ સંઘો, સહકારી બેંકો, ટ્રસ્ટો તેમજ કંપનીઓમાં ફરજ બજાવી નિવૃત્ત થતા કર્મચારીઓને ઇપીએસ 95 યોજના હેઠળ હાલમાં વધુમાં...
કોરોના મહામારીને લઈને હાલમાં દેશનું અર્થતંત્ર ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ સમયે સમાચાર આવ્યા કે દુબઈમાં નવો નિયમ આવી રહ્યો છે....
નડિયાદ: કોરોના મહામારીને પગલે હાલ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર બંધ છે. નગરજનો ઉપરાંત બહારથી આવતાં શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશવા પર સંપૂર્ણ...
નડિયાદ: ડાકોરનો એક ઈસમ મોંઘીદાટ ગાડીઓ ઉંચા ભાડે મેળવ્યાં બાદ વાહનમાલિકોને પરત ન સોંપી છેતરપિંડી આચરતો હતો. આ કામમાં તેનો સાથ આપનાર...
આણંદ : આણંદના ગોપાલપુરા ગામે ગપ્પા મારી રહેલા બે શખસ મશ્કરી રહી રહ્યાં હોવાના વહેમમાં બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ...
કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા તાજેતરમા જ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કાલોલ નગર પાલિકા ના ૧૩ રોડ નું નવીનીકરણ રૂ ૧૪૫ લાખ ના...
આશ્રમમાં એક થોડો ભણવામાં નબળો શિષ્ય હતો.તેને ગુરુજી જે શીખવે તે સમજવામાં અને અભ્યાસ યાદ રાખવામાં બહુ તકલીફ પડતી.ન જલ્દી તેને કંઈ...
કોરોના મહામારીને એક વર્ષ વીતી ગયું છે. પણ શાળા હોય, દવાખાનાં હોય કે પોલીસના કાયદો વ્યવસ્થાના નિયમો હજુ સુધી નાગરિક અધિકારોની લેખિત...
દાહોદ: દાહોદ જિલ્લાના બસ ડેપો બારેમાસ નફો રળી આપે છે. કારણ કે દાહોદ સહિતના ત્રણ ડેપો પરથી રોજી રોટી માટેના રઝળપાટ અવિરત...
નવી દિલ્હી : ટ્વિટર ઇન્ક દ્વારા ભારતમાં તેમના સ્ટાફની સલામતી અંગે ચિંતા વ્યક્ત કર્યા પછી કેન્દ્ર સરકાર (CENTRAL GOVT)નો જવાબ આવી ગયો છે. કેન્દ્ર...
દાહોદ: દાહોદ તાલુકાના ખરેડી અને ગલાલીયાવાડ વિસ્તારમાંથી નીકળતી કડાણા પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, લીકેજ સર્જાતાં આ પાણીનો મારો આસપાસનાં સેંકડો એકર જમીનમાં...
હાલોલ : હાલોલ શહેરમાં ગત રાત્રી ના અરસામાં ગોધરા રોડ પર ટેલીફોન એક્સચેન્જ ની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા ના એટીએમ મશીનને,...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 521 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 67,364 ઉપર પહોંચ્યો છે.જ્યારે ગુરુવારે પાલિકા...
રોકાણકારો માટે આ વર્ષે દિવાળી (DIWALI) વધારે ધમાકેદાર રહી શકે છે. દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (PAYTM) આ વર્ષે નવેમ્બરાબરમાં...
‘ઘાલમેલવાળા મિડીયા’ એવી પક્ષના એક પ્રવકતા સંબિત પાત્રાની ટકોર સહિતની ભારતીય જનતા પક્ષની ઘણી ટકોરવાળી ટવીટસ ટવીટર પાસે છે. ભારતીય જનતા પક્ષે...
વડોદરા: ગુજરાત સરકાર બે કરોડનો ચૂનો લગાવનાર ગોરખધંધા આચરનાર મનસુખ અને તેના પુત્ર દિક્ષીતે ડીડીઓને મુદ્દત પત્ર રુ કરીને જવાબ રજુ કરવા...
દેશના જાણીતા અને કંઇક વિવાદાસ્પદ એવા યોગગુરુ બાબા રામદેવે હાલમાં એલોપથી ચિકિત્સાપદ્ધતિ અને એલોપથી ડોકટરો વિરુદ્ધ જે ઉગ્ર નિવેદનો કર્યા તેના પછી...
શહેરા : પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલ ત્રણ નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવેલ સરકારી ચોખાના જથ્થામાંથી પ્લાસ્ટીકના ચોખા નિકળ્યા હોવાની કાર્ડધારક...
વડોદરા: રાજ્યની તમામ યુનિવર્સીટીઓના બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના વિધાર્થીઓ માટે જાહેર કરવા આવેલ એકેડેમિક પ્રોગ્રેશનનો વડોદરાની એમ એસ યુનિવર્સીટીના વિધાર્થી નેતાઓ...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ પાણી આવતા પહેલાં પાળ બાંધવા પ્રિમોન્સૂનની કામગીરી પાર પાડવા કવાયત હાથધરી છે. જોકે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા...
સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2019 માં કોસ્ટીક સોડા અને સાયટ્રીક એસીડના વેપારીની સામે ટ્રાન્સપોર્ટરોએ પાંડેસરામાં 12.31 લાખની છેતરપિંડી (Fraud)ની ફરિયાદ (fir)...
સુરત: ઉધના ઝોન (UDHNA ZONE)ની સંકલન મીટિંગ (COORDINATION MEETING)માં ભાજપ (BJP)ના નગર સેવકો વચ્ચેની જુથબંધી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ (PADESARA HOUSING BOARD)ના...
સાગર હત્યા કેસ (sagar murder case)માં આરોપી ઓલિમ્પિક રેસલર સુશીલ કુમાર (Sudhil kumar)ની એક તસવીર (photo from video) સામે આવી છે, જેમાં...
સુરત: કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેર (corona second wave)ને લીધે સુરત (Surat)માં વાહનોના વેચાણમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. જોકે...
વડોદરાના સયાજીપુરામાં ગેરકાયદેસર વેચાણની વિગતોને પગલે દરોડો, આરોપી ગોળ-ગોળ જવાબ આપતાં રિમાન્ડ પર લેવાની કાર્યવાહી શરૂ
વડોદરા : શહેરના પૂર્વ વિસ્તારમાં નશાયુક્ત સીરપના ગેરકાયદેસર વેચાણની વિગતોને પગલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રવિવારે રાત્રે સયાજીપુરા વિસ્તારમાં દરોડો પાડી એક એજન્ટને ઝડપી પાડ્યો હતો. આરોપીના મકાનમાંથી પોલીસે કોડીન કફ સીરપની મોટી માત્રામાં બોટલો જપ્ત કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સયાજીપુરાના દત્તનગર વિસ્તારમાં રહેતો મંનજીત કરતાર સિંગ સીકલીગર નશા માટે ઉપયોગમાં લેવાતી કોડીન કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક દત્તનગર ખાતે મનજીતસિંગના મકાન પર તપાસ માટે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન, પોલીસે મનજીતસિંગના મકાનની તલાશી લેતા કબાટમાં છુપાવેલી કોડીન કફ સીરપની કુલ 11 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા આ નશાયુક્ત સીરપની અંદાજિત કિંમત રૂ. 12,941/- જેટલી આંકવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે એજન્ટ મનજીત સિંગની અટકાયત કરીને તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે તેને આ જથ્થો કેટલા સમયથી લાવ્યો હતો અને કોની પાસેથી મેળવ્યો હતો, તે વિશે પ્રશ્નો કર્યા હતા. જોકે, આરોપી મનજીતસિંગે આ બાબતો પર ગોળ-ગોળ જવાબો આપીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી પાસેથી કોડીન કફ સીરપના વેચાણના નેટવર્કની ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે અને આ જથ્થાના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે મનજીતસિંગને રિમાન્ડ પર લેવાની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દરોડાએ વડોદરાના પૂર્વ વિસ્તારમાં નશાના કાળા કારોબારના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે.