બોલીવૂડના ( BOLLYWOOD) સ્ટાર દંપતિ ( STAR COUPLE) કરીના કપૂર અને ( KARINA KAPOOR) સૈફ અલી ખાને ( SAIF ALI KHAN) પોતાના...
સુપ્રીમ કોર્ટે ( SUPREME COURT) શુક્રવારે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ( SOCIAL MEDIA PLATFORM) ઉપયોગ બીજાને બદનામ કરવા માટે થઈ...
મિનિમલ મેકઅપ આજકાલ ટ્રેન્ડમાં છે અને એ લોકપ્રિય થવાનાં ઘણાં કારણો છે. મિનિમલ મેકઅપ કરવાથી તમારી ત્વચા સહેલાઈથી શ્વાસ લઇ શકે છે....
ક્યારના ઓરડામાં આંટા મારતા રઘુભાઈને સૂઝ નહોતી પડતી કે, પહેલાં ખાઈ લેવું કે પહેલાં ન્હાઈ લેવું! આમ સીધું રઘુભાઈ વિશે કહીએ તો...
સામગ્રી 1 કપ મગની દાળ 1’’નો ટુકડો આદુ 2 નંગ લીલાં મરચાં 1 ટેબલસ્પૂન સેઝવાન સોસ 1 ટેબલસ્પૂન ટોમેટો કેચપ 1 કપ...
તમે ઓફિસમાં તમારા હેલ્પફુલ નેચર માટે લોકપ્રિય છો. તમારા આ સ્વભાવને કારણે તમે નાઇસ કલીગ કહેવાવ છો પરંતુ કદાચ પ્રોફેશનલી તમે પાછળ...
આપણે જયારે ન્યૂઝપેપરમાં, સોશ્યલ મીડિયામાં જાણીએ કે ડ્રાઇવરલેસ કાર કે રોબોટ દ્વારા સર્જરી ત્યારે આપણને આનંદ સાથે આશ્ચર્ય થાય કે વિજ્ઞાન ખૂબ...
વાળના નિષ્ણાતો મુજબ, દિવસના લગભગ ૫૦ થી ૧૦૦ વાળનું ખરવું એ સામાન્ય બાબત છે. જો એનાથી વધુ વાળ ખરતાં હોય તો નીચે...
આપણે કબૂલીએ કે ન કબૂલીએ પણ એ હકીકત છે કે માતાની સરખામણીએ પિતાને અન્યાય થાય છે કારણ કે બાળકના ઉછેરમાં માતા-પિતાની જુદી...
કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાની ( CORONA) બીજી લહેર ( SECOND WAVE) ચાલુ જ છે તેની વચ્ચે કેરળમાં ઝીકા વાઇરસ ( ZIKA VIRUS)...
વડોદરા: ગોલ્ડ-ડાયમંડ મોંઘીદાટ દવાઓના વેચાણ કરવા આખી બનાવટી કંપની ઓનલાઈન ઉભી કરીને વિવિધ તરકીબો દ્વારા લાખો કરોડો રૂિપયાની છેતરપિંડી કરતી નાઈજીરીયન ગેંગની...
વડોદરા: કોરોના સંક્રમનને પગલે કોરોનાની બીજી લહેરમાંથી બોધપાઠ લઈને તંત્ર દ્વારા અષાઢી બીજને દિવસે નીકળતી ભગવાન જગગન્નાથજી ની શોભાયાત્રા માટે મંજૂરી આપી...
અમૂલ ( amul) પછી હવે મધર ડેરીએ ( mother dairy) પણ ગ્રાહકોને ચોંકાવી દીધા છે. દિલ્હી-એનસીઆરમાં ( delhi ncr) મધર ડેરી દૂધના...
વડોદરા: નેશનલ સર્વિસ સ્કીમ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ એમ.એસ.યુિન.ને વર્ચ્યુઅલ સેલ્ફ ડિફેન્સ કેમ્પ યોજવા બદલ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત...
આણંદ : ઉમરેઠ પોલીસે ડાકોર રોડ પર આવેલી ચેક પોસ્ટ પર બાતમી આધારે વોચ ગોઠવી રોકેલી ગાડીમાં તપાસ કરતાં 5.19 કિલોગ્રામ ગાંજાનો...
નડિયાદ: ડાકોરમાં બિરાજમાન ભગવાન શ્રી રણછોડરાયજી રવિવારે એકમના શુભ પર્વે નગરયાત્રાએ નીકળશે. તે પહેલાં પોલીસ અને પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી...
વિરપુર: વિરપુર તાલુકાના કલસીપુરા (પાંટા)ના 26 વર્ષિય યુવક પર અજાણ્યા શખસોએ હુમલો કરો તેનું ગળુ દબાવી, બોથડ પદાર્થ મારી હત્યા કરી નાંખી...
આણંદ : ઉમરેઠ નગરપાલિકાનાં અગાઉનાં પ્રમુખ દ્વારા ખરીદવામાં આવેલી કારમાં નવો મોડ આવતા સમગ્ર મામલો દિલચસ્પ બન્યો છે. આણંદ ડીસ્ટ્રીકટ જજ કે.કે.શુક્લાની...
વડોદરા: એસઓજી પીઆઈ અજય દેસાઈનાવપત્નીના ગૂમ થવાના 35 િદવસ બાદ પણ પોલીસને શોધખોળની એક પણ કડી મળી નથી. વડોદરા ઉપરાંત અમદાવાદ પોલીસની...
આપણે અત્યારે ૨૧ મી સદીમાં જીવી રહ્યા છીએ. પરંતુ કેટલાક માણસોના વિચારો ૨૧૦૦ વર્ષ પૂર્વેના હોઇ શકે. કેટલાક માણસો એવું વિચારી શકે...
વિશ્વ ઝુનોસિસ દિવસ .પ્રાણીઓમાં ને પ્રાણીઓમાં ફેલાતો ચેપ “ઝુનોસિસ” અને પ્રાણીમાંથી માણસમાં ફેલાતો ચેપ “ ઝુનોટિક” કહેવાય. કોરોનાના ઉદ્ભવ અને થિયરીએ આ...
આજના વિકસિત શિક્ષિત સમયમાં પણ સ્ત્રી વર્ગને ઘણું જ સહન કરવાનું આવે છે તે શું ઉચિત છે? કોઇ વ્યકિતની પુત્રી (દીકરી)ને પરણાવીને...
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ડાયમંડ સિલ્ક સીટી નર્મદનગરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ત્રણ ટર્મથી ચૂંટાતાં સાંસદ દર્શના જરદોષને...
તા. 9 મી ડિસેમ્બર 2020 ના રોજ વિરોધ પક્ષોના નેતાઓ સાથે શરદ પવારજી પ્રતિનિધિમંડળના સદસ્ય બની ગયા હતા. રાષ્ટ્રપતિજીને મળવા કૃષિ કાનૂનોને...
અત્યારે જે વાત લખવા જઈ રહ્યો છું તે વાત કડવી છે પણ સત્ય છે. આપણા રોજબરોજના જીવનમાં અનુભવીએ છીએ. સવારે ઊઠીને કોલગેટથી...
પવિત્ર નિખાલસ હૃદયને ખૂણેખાંચરે પડેલી પોતાની ઝંખનાને પ્રગટ કરનારાઓમાં વડીલો, વિધવાઓ, વિધુરો, યુવક-યુવતીઓ, સર્જકો, સંતો, સેવકો અને રાજકારણીઓ કોઇ સૌંદર્યવતી સ્ત્રી પ્રત્યે...
એક નાનકડા બાગમાં સરસ લીલું ઘાસ ઊગ્યું હતું.આ લીલાછમ ઘાસ વચ્ચે જમીનમાંથી ઉખડીને સુકાઈ ગયેલું ઘાસનું એક સૂકું પીળું તરણું હતું.ચારે બાજુ...
ઉત્તરાખંડમાં ત્રણ જ મહિનામાં ત્રીજા મુખ્ય પ્રધાન લાદવા પડયા ત્યારે ગંધ પારખવામાં નિપુણ મનાતા પક્ષ માટે પ્રશ્નો જાગે છે. આ યાતના અહીં...
‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરની ભસ્મ કણી નવ લાધશે’….ગુજરાતી ભાષામાં આ કહેવત કહેવામાં આવી છે પરંતુ સત્ય એ છે કે ભૂખ્યાજનનો જઠરાગ્નિ મોટાભાગે...
માંડવી નગર તેમજ તાલુકામાં વીજ પૂરવઠાનાં ધાંધિયા જોવા મળે છે. હાલમાં ચોમાસું ચાલે છે. છતાં વરસાદના આવતા લોકો ગરમીથી પરેશાન છે. અને...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.