શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારો માંથી સફેદ પથ્થરો જમીન માંથી કાઢીને ટ્રકોમાં ખનીજ વિભાગના નિયમોનું પાલન નહી કરીને હેરા ફેરી થઈ રહી છે....
દાહોદ: દાહોદ માં કોરોનાં મહામારીના સમયે લોકોના પડખે ઉભારહી નિશ્વારથ ભાવે સેવા આપનાર નગર સેવકને સમ્માનિત કરાયું દાહોદના ગોદીરોડના કાઉન્સિલ લખનભાઈ રાજગોર...
વડોદરા: રણોલી બ્રિજ નીચે સર્વિસ રોડ પર રોંગસાઈડ આવતા ટેમ્પા ચાલકની બેદરકારીથી સામે આવી રહેલા સમા પોલીસ મથકના જમાદારને બાજુમાંથી પસાર થતાં...
વડોદરાં ઍસ.બી.આઈ.નું ક્રેડિટકાર્ડ ચાલુ કરાવવાના બહાને ઓટીપી નંબર મેળવી લેનાર ઠગે ગણતરીનીપળોમાં યુવાનના ખાતામાંથી ૧.૯૦ લાખ રૂપયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લેતા સાયબર...
મંદિરા બેદીના ( mandira bedi) પતિ રાજ કૌશલનું ( raj kaushal) આજે સવારે નિધન થયું છે. કૌટુંબિક સૂત્રો કહે છે કે તેનું...
વડોદરા: શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિધર્મી યુવાનના ચુંગલમાં હિન્દૂ યુવતીઓ ફસાય હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત ગત સપ્તાહએ જ...
surat : રાઇટ ટુ એજયુકેશનના ( right to education) એડમિશન શરૂ થતાંની સાથે જ રામયાણ શરુ થઇ ગઇ છે. આજે આઠ હજાર...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરવા કરાયેલા દબાણો દૂર કરાયા હતા. કપુરાઈ પાસે ગેરકાયદે કંપાઉન્ડ વોલ તોડી નાખી હતી. માજલપુર...
વડોદરા: વડોદરા શહેર માં કોરોનાની બીજી લહેર દરમિયાન માસ્ક નહીં પહેરવા બદલ નગરજનોએ 43.81 લાખથી વધુનો દંડ ચૂકવ્યો હોવાનું સામે આવ્યું છે.જાગૃત...
વડોદરા: ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેર સંસ્કારી નગરી હવે ભુવા નગરી બની ગઈ છે શહેરના સમા વિસ્તાર, વિસ્તારમાં અને...
સુરત: ગુજરાતના બીજા ક્રમાંકના ઔદ્યોગિક શહેર સુરત (Surat)માં 2006 સુધી સુરત એરપોર્ટ (Airport)નું સંચાલન રાજ્ય સરકારનું ઉડ્ડયન વિભાગ કરતું હતું વર્ષ 2007માં...
સુરત: સુરત જિલ્લા નવનિયુકત કલેકટર (SURAT DISTRICT COLLECTOR) આયુષ ઓક (AYUSH OAK)એ સિટીના પાંચેય જનસેવા કેન્દ્ર (JAN SEVA KENDRA) ઉપર આવક સહિતના...
નવી દિલ્હી: ભારત (INDIA)માં મોડર્ના રસી (MODERNA VACCINE)ને આવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. સિપ્લાને મોડર્ના રસીની આયાત કરવા માટે ડ્રગ્સ કંટ્રોલર...
નવી દિલ્હી : જમ્મુ એરપોર્ટ (JAMMU AIRPORT) પરિસરમાં સ્થિત એરફોર્સ સ્ટેશન (AIR FORCE STATION)ની બહાર ડ્રોન હુમલો (DRONE ATTACK) થયા બાદ સતત...
ગુજરાત બહારના લોકોને ઈ-મેલ દ્વારા ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી, ડેમો વર્ક મોકલીને કોન્ટ્રાક્ટ કરાવ્યા બાદમાં કોન્ટ્રાક્ટનો ભંગ થયો હોવાનું...
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાની નવી નિમણૂંકનો મામલો હાલમાં હાઈકમાન્ડ સમક્ષ ગૂચવાયેલો છે. ખાસ કરીને નવા યુવા ચહેરાની...
ફિકસ પે, આંગણવાડી બહેનોના પગાર, બેરોજગારી, ગ્રેડ પે, કોન્ટ્રાકટ પદ્ધતિ અને આઉટ સોર્સિંગ સહિતના મુદ્દે સહિત ભાજપ સરકાર સામે આંદોલન કરનારા જન...
ગાંધીનગર : ધોરણ-10ના (SSC) નિયમિત વિદ્યાર્થીઓ (STUDENTS)નું પરિણામ (RESULT) 29 જૂન 2021ને રાત્રિના આઠ વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું...
તાજેતરમાં રાયગઢ છત્તીસગઢ ખાતે યોજાયેલા નેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ – 2021માં ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જીએસએમએસ) ખાતે...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે બે નવા ફ્રેન્ચાઇઝીને સામેલ કરવા માટે ઉત્સુક...
કુઇએબા : કોપા અમેરિકા (Copa america)માં બોલિવિયા (Bolivia) સામેની મેચમાં રમવા ઉતરતાની સાથે જ લિયોનલ મેસી (Lional messi) આર્જેન્ટીના (Argentina) વતી સર્વાધિક...
જમ્મુ-કાશ્મીરમાં (J&K air force center) ડ્રોન એટેક (Drone attack) સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ગૃહમંત્રી...
# ગામનું નામ : આસુરા # સરપંચનું નામ: સારિકાબેન સંજયભાઈ પટેલ # તલાટી કમ મંત્રી: અનામિકા પટેલ # ડેપ્યુટી સરપંચ: ચંદ્રિકા જયેશકુમાર...
અમદાવાદ: અમદાવાદ (Ahmadabad)ના શિવરંજની ચાર રસ્તા પાસે એક કાર ફૂટપાથ (Footpath) પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે...
જો દુનિયામાં ભગવાન પછીનું કોઈને સ્થાન આપવામાં આવ્યું હોય તો તે ડોકટર છે. કોઈપણ બીમાર વ્યક્તિને ડોકટર સાજા કરી શકે છે. હાલમાં...
આણંદ : સોજિત્રા તાલુકાના ઇસણાવ ગામે પત્ની સાથે પ્રેમસંબંધ રાખનારા યુવકને પતિએ તેના મિત્ર સાથે મળી હત્યાનો કારસો ઘડી કુકડવાડ નહેર પર...
આણંદ : આણંદમાં 108ની ટીમે વધુ એક વખત કટોકટીના સમયે મદદે આવી નવજાત બાળકીનો જીવ બચાવ્યો છે. પ્રસુતિ સમયે બગાડ પી જવાના...
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં ફેરવાયેલી સ્ટ્રીટલાઈટો ઝગમગતી કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસના પ્રમુખે પાલિકાના ચીફઓફિસરને રજુઆત...
દાહોદ ગરબાડા: ગરબાડા તાલુકાના સાહડા ગામેથી પસાર થતી કડાણા પાઈપલાઈનમાં આજરોજ ભંગાણ સર્જાતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા...
સિંગવડ: સિંગવડ તાલુકાની તારમી મુખ્ય પ્રાથમિક શાળાના મકાનનો જાણે કોઇ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે...
વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી ODI માં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ બેટિંગ કરતી વખતે તેના કારકિર્દીનો એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો. દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ 47.5 ઓવરમાં 270 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. ઇનિંગની શરૂઆત કરતા રોહિતે 27મો રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ સાથે જોડાયો હતો.
રોહિતે 20,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા
દક્ષિણ આફ્રિકા સામેની આ ત્રણ મેચની ODI શ્રેણીમાં રોહિત શર્માનું બેટિંગ ફોર્મ પ્રભાવશાળી રહ્યું છે. ત્રીજી મેચમાં તેના 27 રન તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન સુધી લઈ ગયા. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી પછી રોહિત આ સિમાચિહ્ન હાંસલ કરનાર માત્ર ચોથો ભારતીય ખેલાડી છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 4,301 અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4,231 રન બનાવ્યા છે. તેણે વનડેમાં ૧૧,૪૮૦ થી વધુ રન પણ બનાવ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
સચિન તેંડુલકર – ૩૪,૩૫૭ રન
વિરાટ કોહલી – ૨૭,૯૧૦ રન
રાહુલ દ્રવિડ – ૨૪,૦૬૪ રન
રોહિત શર્મા – ૨૦,૦૧૮* રન
સૌરવ ગાંગુલી – ૧૮,૪૩૩ રન
20,000 રનનો આંકડો પાર કરનાર માત્ર 14મો ખેલાડી
રોહિત શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક માનવામાં આવે છે જે ૨૦,૦૦૦ રનનો આંકડો પાર કરનાર માત્ર ૧૪મો ખેલાડી બન્યો છે. રોહિતે તેની ૫૩૮મી ઇનિંગમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તે હવે એબી ડીવિલિયર્સને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૩મો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. રોહિતે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી ફટકારી છે.