ગાંધી અને સરદારના મોડેલને કચડીને ભાજપ સરકારે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન મોંઘવારીમાં દુષ્કર બનાવી દીધું છે, ત્યારે ગુજરાતની જનતાને દારૂ...
કેન્દ્રની ભાજપ સરકાર જ્યારથી સત્તા પર આવી છે, ત્યારથી અત્યાર સુધી છેલ્લા 7.5 વર્ષમાં તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. મોદી સરકારે દેશને...
રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કરફયુ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટી -20 વર્લ્ડ કપ (T-20 World Cup)મેચોના જૂથની જાહેરાત કરી છે. શુક્રવારે ઓમાનમાં જૂથો નક્કી કરવામાં આવ્યા હતા. રસપ્રદ...
કોરોના (Corona) સંકટ વચ્ચે કાવડ યાત્રા (kavad yatra)ને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ઉત્તર પ્રદેશ સરકારે (UP Govt) સુપ્રીમ કોર્ટ (Supreme court)માં...
ભારતીય ફોટો જર્નાલિસ્ટ ડેનિશ સિદ્દીકી (Danish Siddiqui)ની અફઘાનિસ્તાન (Afghanistan)ના કંધાર પ્રાંતમાં હત્યા કરવામાં આવી છે. શુક્રવારે અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંડજેએ આ માહિતી આપી...
ઇમોજી એટલે કે એવા આઇકોન જ્યાં તમારા શબ્દો ખૂટી પડે તેમ છતાં તેના મારફતે તમારી લાગણીઓ વ્યકત કરી શકાય. ઇમોજીની પોતાની એક...
વરસાદ!!!.. કોને ના ગમે ? અને એમાંય મોજીલા સુરતીઓ માટે તો બસ વરસાદ એટલે મોજમજાનું એક બહાનું જ સમજી લો ને!! એકાદ...
ચોમાસાની સિઝન સાથે કુંવારીકાઓ માટે અલુણા અને જયાપાર્વતીના વ્રતની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. લગ્ન પહેલા જ સારા પતિની શોધ માટે...
મોન્સુન શરૂ થતાની સાથે જ અલુણા અને જયા પાર્વતીના વ્રતની મોસમ ચાલી રહી છે ત્યારે સુરતી ગર્લ્સ અવનવી ક્રિએટીવીટી કરી રહી છે....
નવી દિલ્હી: ભારત (India)માં ડ્રોનનો ઉપયોગ સરળ રીતે કરી શકાય તે માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નવા ડ્રોન નિયમો (drone rules) રજૂ કર્યા...
સુરત: આગામી 10 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીનો તહેવાર (Ganesh utsav) છે. સુરત (Surat)માં ગણેશોત્સવની ઉજવણી (Celebration) ભારે ધામધૂમથી કરવામાં આવતી હોય છે. પરંતુ...
સાપ ગયા ને લિસોટા રહ્યા તેમ અંગ્રેજો ગયા, પણ તેમણે ભારતની પ્રજાને ગુલામ બનાવવા ઘડેલા કેટલાક કાયદાઓ રહી ગયા છે. તેમાંનો પહેલો...
કોરોના કાળમાં ઘણાં પરિવારો એક થયાં તો ક્યાંક પરિવારો તૂટ્યાં. જેમણે આ કપરા કાળનો બદલાવ સ્વીકાર્યો તેઓ જીત્યા. આમ તો સપ્તાહના સાત...
પેટ્રોલ તોફાની બન્યું છે, પણ કોઇને એનો રંજ નથી. બે મહિનામાં લગભગ 10 રૂ. પેટ્રોલ અને 9 રૂ. ડિઝલના ભાવ વધ્યા છે....
શહેરો-ગામોને હરિયાળાં બનાવવાં હોય તો નાગરિકોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વૃક્ષોનો મહિમા અપાર છે. વૃક્ષો વાદળોને ખેંચી લાવી વધુ વરસાદ...
દિલીપકુમારના સંતાન વિશે વરિષ્ઠ ચર્ચાપત્રીઓએ જે વાત જણાવી છે તે ખોટી છે. દિલીપકુમારે સાયરા સાથે 1966 માં લગ્ન કર્યાં હતાં. તે વખતે...
મફત અનાજની બોરીઓ પર પક્ષના અને દેશના ટોચના પ્રભાવશાળી નેતાનો મોટો ફોટો પક્ષના પ્રતીક સહિત છાપવાની પ્રદેશ સંગઠનો-એકમોને સૂચના આપવી, કોરોનાના કપરા...
ધીરુ મેરાઇએ તેમના પત્રમાં ધર્મ જ નહિ, વિજ્ઞાન પણ ધંધો બની રહયું છે એવો ઉલ્લેખ કરતાં લખ્યું છે વાત જીવતાં શીખવાની છે...
ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું અને મનુષ્યનું સર્જન કરી તેને સૃષ્ટિમાં અનેક રીતે ખુશીઓથી ભરેલો ખજાનો ઉપહાર તરીકે આપ્યો.પરંતુ મનુષ્ય ભગવાને આપેલા...
લોકપ્રિય શો બાલિકા વધુ (Balika vadhu) સહિતના ઘણા મોટા શો અને ફિલ્મોમાં ભાગ લેનાર પીઢ અભિનેત્રી સુરેખા સિકરી (Surekha sikri)નું 75 વર્ષની...
વડોદરામાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા યુવાનો પિકનીક પર ગયા અને દુર્ઘટના બની, જેમાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં. થોડા સમય પહેલાં અમદાવાદમાં રાત્રે ગાડી...
ભીમા કોરેગાંવ કેસમાં જામીન આપવાનો ઇન્કાર થયા પછી થોડા દિવસ પહેલાં મૃત્યુ પામેલા સ્ટેન સ્વામી એક તામિળ પાદરી હતા, જેણે ઝારખંડમાં આદિવાસીઓ...
સુરત : હાલ સુરતમાં ભાજપમાંથી આપમાં નેતાઓ દ્વારા પ્રયાણ કરવાની મોસમ ચાલી હતી, ત્યારે હવે કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા...
દેશનું બુદ્ધિધન વિદેશોમાં ઘસડાઇ જતું હોવાની ચર્ચા તો ઘણી વખત થાય છે પણ દેશના અતિ ધનવાન વર્ગમાંથી પણ નોંધપાત્ર સંખ્યામાં લોકો વિદેશોમાં...
આણંદ: માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નવનિર્મિત ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી ગાંધીનગર-વારાણસી નવીન પ્રારંભ થનાર ટ્રેનને તા. ૧૬/૭/૨૦૨૧ના રોજ દિલ્હીથી વર્ચ્યુઅલ લીલી ઝંડી...
આણંદ: જિલ્લા પ્રભારી અને કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારે જિલ્લા આયોજન મંડળને મોકલવામાં આવતી દરખાસ્તો સરકારની ગાઇડલાઇન મુજબ જ રજૂ કરવામાં આવે...
હાલોલ: ઘોઘંબા તાલુકાના એક ગામમાં રહેતા બે સગીર યુવક અને સગીર યુવતીએ ગામ નજીક કોઈક અગમ્યકારણોસર ઝાડ પર એક સાથે ફાંસો ખાઈને...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરણીત મહીલા પર થયેલ અત્યાચારના બનાવના પડઘા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં પડી રહ્યા...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા 46 પ્લોટ વનીકરણ કરવા માટે સંસ્થાઓને આપવામાં આવ્યા હતા. જેમાં 36 પ્લોટનું રીન્યુ કરવામાં આવ્યું નથી. જ્યારે નેતાઓ...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.