વડોદરા : વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો બનાવવાનું આયોજન કરાયું છે. આવાસ...
આણંદ : આણંદના સારસા ગામે બુધવારના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે...
આણંદ : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં રહેતી પરણીતા પોતાની સાત માસની દીકરીને લઈને પિયર જવા માગતી હતી. પરંતુ તેના સાસરીવાળાએ દીકરી સાથે...
કાલોલ: કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં આવેલી બોરૂ ટરનીંગ નજીકની શીવશક્તિ સોસાયટી ખાતે ભૂગર્ભ ગટર યોજનાની ગટર માથી નીકળતા ગંદા પાણીને...
દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ નગરમાં ભાજપના અગ્રણી અને હોટલના માલિકના મકાનમાં ધાડપાડુંઓએ કરેલ લુંટના બનાવમાં ખજુરીયા ગેંગના સાગરીતો...
ગરબાડા : ગરબાડા દાહોદ હાઇવે પર દેવધા ગામ પાસે મોટર સાયકલ અને હ્યુન્ડાઈ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટર સાયકલ...
કેટલાક લોકો હજુ માને છે કે શેરબજાર ભારતના અર્થતંત્રનું બેરોમીટર છે, પણ તે વાત વાસ્તવિકતાથી જોજનો દૂર છે. ભારતનાં અર્થતંત્રમાં છેલ્લા ૧૨...
મોદી યુગમાં મોદીની વિદેશયાત્રા સારી એવી રહી. મોદીજી બ્રિટનમાં 53 દેશોની બેઠકમાં જનરલ પ્રેસીડેન્ટ બન્યા. જેણે 200 વર્ષ સુધી આપણા દેશને ગુલામ...
આપણો દેશ એ તહેવારોનો દેશ છે. હાલમાં આપણા દેશમાં તહેવારો ચાલી રહ્યા છે. દરેક તહેવારો આપણને પ્રભુભક્તિ સાથે સ્વચ્છતા, પ્રેમ, કરુણા, સત્ય,...
બાંગ્લાદેશમાં, ત્યાંના લઘુમતી સમુદાય ગણાતા હિન્દુઓ વિરુધ્ધ રમખાણો ફાટી નીકળ્યાં છે. હિન્દુઓનાં ધર્મસ્થાનોને તોડી નાખવામાં આવી રહ્યાં છે. હિન્દુઓની દુકાનો અને ઘરોને...
તાજેતરમાં સુરત અખીલ હિંદ મહિલા પરિષદે સુંદર વકતૃત્વ સ્પર્ધા યોજી. વિષય હતો છૂટાછેડા લીધેલ મા-બાપના બાળકોની પરિસ્થિતિ. હાથી કો કહના નહિ પડતા...
બાંગ્લાદેશમાં સોશ્યલ મિડીયા ઉપર ઇસ્લામ ધર્મનું અપમાન હિંદુઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એવી વાત ફેલાતા જ તોફાનો શરૂ થઇ ગયા, જે...
એક કરુણ પ્રસંગ ..એક અતિ ધનિક શેઠની હવેલીમાં આગ લાગી.આગની ખબર પડતા જ બધા જાન બચાવવા અને જે મળે તે કિંમતી વસ્તુ...
રોજબરોજના વપરાશમાં લેવાતા ઘણા શબ્દો એટલા બધા રુઢ બની ગયા હોય છે કે તેના અર્થ કે અર્થચ્છાયા વિશે આપણે ખાસ વિચારતા નથી....
પચાસ વરસ પહેલાં રમા રવી દેવી નામની એક મહિલાએ ન્યાય મેળવવા માટે અદાલતનો આશરો લીધો હતો. એ એ સમય હતો જ્યારે દેશ...
સોશિયલ મીડિયાએ લોકોની જિંદગીમાં ભારે પરિવર્તન લાવી દીધું છે. મોબાઈલને જોયા વગર લોકોને ચાલે તેમ નથી. સવારની શરૂઆત જ વોટ્સએપ, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામથી...
આજે બોડેલી ખાતે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જેને સ્વરાજ અપાવ્યું એ સ્વરાજની બેલડી ગાંધીજી અને...
રાજય સરકાર સાથે સાંજે ચર્ચા બાદ પોતાના પડતર પ્રશ્નોના મામલે માસ સીએલ પર જવાની એસટી કર્મચારીઓની હડતાળ આજે રાત્રે પરત ખેંચી લેવામાં...
મહેસૂલ મંત્રી અને પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પારદર્શી વહિવટમાં માને છે અને જ્યારે પણ ખોટું થતું હોય...
આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની નિમણૂંકનો મામલો હવે...
ગાંધીનગર: દેશ અને ગુજરાતની (Gujarat) ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોને ન્યૂમોનિયા (Pneumonia) અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિન-PCV...
આજે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ ખાતે સીએમ ભૂપેન્દ્ર પેટલના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓના અસરગ્રસ્ત ખેડૂતો માટે...
વાપી: (Vapi) વાપી પાલિકાના મહત્વનો રેલવે પેડસ્ટ્રીયન અંડરપાસનું (Railway Underpass) ખાતમુહૂર્ત શુક્રવારે સવારે ૧૦ કલાકે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવશે....
ભરૂચ: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના 40000 કર્મચારીએ (Employee) પોતાની પગાર, બોનસ, એરિયર્સ, ઓવરટાઈમ, અન્ય એલાઉન્સ સહિતની પડતર 20 માંગો અને...
ચીન (China) સતત ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય સેના (Indian Army) ચીનની દરેક નજર પર ચાંપતી નજર રાખી...
કોરોના મહામારીનો (Covid-19) પ્રકોપ હજુ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. ત્યારે ભારતની (Indian Government) કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. ભારત સરકારે...
સામાન્ય રીતે સપ્ટેમ્બરના (September) અંત સુધીમાં ચોમાસું (Monsoon) વિદાય લેતું હોય છે અને ઓક્ટોબર (October) મહિનાથી શિયાળો (Winter) શરૂ થતો હોય છે,...
તબીબી વિજ્ઞાનની દુનિયા એટલી વિશાળ છે કે ડોક્ટરો દ્વારા સતત નવા સંશોધનો કરવામાં આવી રહ્યા છે. યુએસના ડોકટરોએ (US Doctors) એક ચમત્કાર...
સુરત: (Surat) મેયરના ઓનલાઈન ડેશબોર્ડ થકી હાલમાં જ શહેરમાં ગાર્ડન (Garden) વિભાગની ઘણી બધી ફરિયાદો ઉજાગર થઈ હતી. જેના કારણે મેયર હેમાલી...
સુરત: (Surat) ગુરૂવારની મધ્યરાત્રિથી પરોઢ સુધી સ્વચ્છ આકાશમાં ઓરીયોનીડસ ઉલ્કાવર્ષા (Orionidus meteor shower) જોવા મળવાની છે. રાજયમાં પૂર્વથી ઉતર તરફ ઈશાન કોણ...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.