ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
બેઠકમાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ચર્ચા કરવામાં આવી
વડોદરામાં શુક્રવારના રોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા જિલ્લામાં નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યાર બાદ સંઘવીએ વડોદરાના સર્કિટ હાઉસમાં ધારાસભ્યો તથા હોદેદારો જોડે મહત્વની બેઠક યોજી હતી અને તેમના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા.
સાથે સાથે વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે પણ તેમની મુલાકાત લીધી હતી. આવતી કાલથી વડોદરા સહિત રાજ્યભરના શહેર-જિલ્લાઓમાં ભાજપ પ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જો કે, તે વાતની આજની મીટિંગ જોડે કોઇ લેવાદેવા ના હોવાનું મીટિંગમાં હાજર હોદ્દેદારોએ જણાવ્યું હતું.
શુક્રવારે વડોદરાની મુલાકાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. સાંજે તેઓ સર્કિટ હાઉસની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જિલ્લાના ધારાસભ્યો તથા અન્ય અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી અને અનેક મુદ્દે ચર્ચાવિચારણા હાથ ધરી હતી. બાદમાં તેઓ આગળના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા.
ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ કહ્યું કે, કોઇ ખાસ રજુઆત કરવામાં આવી નથી. આવતી કાલે જિલ્લા ભાજપના પ્રમુખ માટેના ફોર્મ ભરાવાના છે. જે કોઇ જિલ્લામાંથી યોગ્ય ઉમેદવારો હશે, તે ફોર્મ ભરશે. 6, તારીખે સંકલનની બેઠક યોજાનાર છે. આગામી પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવનાર છે. તેના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. જે કોઇ સ્થાનિક પ્રશ્નો છે, તેની અમે ચર્ચા કરી છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું કે, જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઇને તમામ અધિકારીઓ સમક્ષ મીટિંગ થઇ છે.