સુરત: (Surat) શહેરમાં થોડા સમયથી લોકો તથા વેપારીઓને (Traders) ખોટી ઓળખ આપી છુટા પૈસા અપવાના બહાને તેમના પૈસા (Money) લઈ નાસી જઈ...
કરતારપુર (Kartarpur Sahib) સાહિબમાં નમાજ અદા કરવા પાકિસ્તાન (Pakistan) પહોંચેલા પંજાબ (Punjab) કોંગ્રેસના (Congress) અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot sinh sidhdhu) ફરી...
સુરત: (Surat) પાંડેસરા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં (Hospital) બે જોડિયા બાળકીના (Twins Baby) જન્મ બાદ ઓછું વજન હોવાથી નવી સિવિલમાં રીફર કરાઈ હતી....
નવસારી: (Navsari) નવસારીમાં ગઈકાલે ધોળે દિવસે સિંધી કેમ્પ વિસ્તારમાં ૨૦ મહિલાઓએ (Women) ભેગી થઈ એકને પતાવી દીધો હતો. જેથી પોલીસે હાલ તમામ...
નવી દિલ્હી : (Delhi) કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા આજે નવી દિલ્હી ખાતે દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોની (Top 10 Clean City)...
હાલોલ : શુક્રવારે દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે મૂળ રાજસ્થાનના કાનુડી ના રહેવાસી અને હાલ હિંમતનગર ખાતે વ્યવસાય કરતા અને મહાકાળી માતાજીના...
રાજકોટ: ગુજરાતનાં ભાજપ (Gujarat BJP) પ્રમુખ સી.આર.પાટીલના (CR Patil) આગમન થયાની સાથે જ ભાજપનાં નેતાઓ વચ્ચે ચાલી રહેલો વિખવાદ નજરે ચડયો છે....
સુરત: (Surat) આગામી 3 અને 4 ડિસેમ્બરના (December) રોજ સી.એ.ની (CA) સેન્ટ્રલ કાઉન્સિલની (Central Council) ચૂંટણીઓ (Election) યોજાવા જઇ રહી છે. જેમાં...
ઝારખંડના (jharkhand) ધનબાદ (Dhanbad) ડિવિઝનમાં રેલ્વે ટ્રેકનો એક ભાગ શનિવારની વહેલી સવારે વિસ્ફોટને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. રેલ્વે ટ્રેક (Railway) પર બોમ્બ વિસ્ફોટને...
સુરત: કેન્દ્રના નાણામંત્રાલય (Finance Ministry) દ્વારા એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરી ટેક્સટાઇલમાં (Textile) ચેપ્ટર 54 અને 55 હેઠળ જીએસટીના (GST) તમામ સ્લેબ રદ...
હિંદુવાદ અને હિંદુત્વ વચ્ચે તફાવત પાડવાની કોશિષ કરી કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મધપૂડા પર પથ્થર ફેંકયો છે. કોંગ્રેસના ઓરિએન્ટેશન એટલે કે...
જ્યારે લાદવામાં આવ્યા ત્યારે કૃષિ કાયદાના ફાયદાઓ ગણાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે આ કાયદાઓને પરત ખેંચવાની જાહેરાત કરી છે. કૃષિ કાયદાથી શું...
ભાજપના મોરચા સરકાર દ્વારા કિસાનોની બેહાલી નોતરતા ત્રણ કાનૂનો સંસદમાં પસાર કરવામાં આવ્યા તે ઉદ્યોગપતિઓની લોબીની જીત હતી તો દોઢ વર્ષનાં કિસાન...
ત્રણ કાળા કૃષિ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર કેન્દ્રની...
કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા ત્રણ કૃષિ કાયદા રદ કરવાના નિર્ણયની પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી જાહેરાત બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું...
અરબી સમુદ્રમા સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં હજુયે આગામી બે દિવસ માટે વરસાદની સંભાવના રહેલી છે. બીજી બાજુ આજે સતત બીજા દિવસે...
રાજ્યમાં દિવાળી પછી ધીમે ધીમે કોરોનાનું જોર વધી રહ્યું છે. રોજે રોજ નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં...
છેલ્લા કેટલાક સમયથી મોટી સ્પોર્ટસ હસ્તીઓ પર બાયોપિક (Biopic) બનાવવાનો ટ્રેન્ડ (Trend) ચાલી રહ્યો છે. ખેલ જગત પર એમ.એસ.ધોની, (M S Dhoni)...
ગાંધીનગર: ગુરૂનાનક જ્યંતિના દિવસે ભાજપ સરકાર (BJP) ખેડૂતો (Farmers) પર મહેરબાન થઈ છે. સવારે વડાપ્રધાન મોદીએ (PM Modi) ત્રણ કૃષિ કાયદા પરત...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) સજોદ વિસ્તારની સાર્વજનિક હાઈસ્કૂલના (Sajod Sarvjanik Highschool) આચાર્યએ (Principal) આપઘાત (Suicide ) કરી લીધો છે. પગુથણ પાસે વૃક્ષ પર...
સુરત: (Surat) શહેરના અડાજણ (Adajan) વિસ્તારમાં રહેતી યુવતી (Girl) સાથે વોટ્સએપ (Whatsapp) ઉપર મિત્રતા (Friendship ) કેળવી મળવા બોલાવી ફોટો (Pictures) પાડી...
સુરત: ગુજરાત હાઇકોર્ટના (Gujarat Highcourt) ચીફ જસ્ટિસના (Chief justice) સમાવેશ સાથેની હાઇકોર્ટની ડબલ બેંચમાં સુરત એરપોર્ટના (Surat Airport)વેસુ તરફના રન-વેને (Run way)...
સુરત: (Surat) પલસાણા સચિન (Palsana Sachin Highway) હાઇવે પર આવતા ગુડ્સ વાહનો સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) લઇ જવા માટે આજથી સંપૂર્ણપણે ગેટ...
સુરત: શહેરના રાંદેર પોલીસમાં હત્યાની (Murder) સજા કાપી રહેલા આરોપીને સબજેલમાંથી કોર્ટમાં લવાયો હતો. ત્યારે તેની પત્ની ત્યાં મળવા પહોંચી જતા પોલીસે...
ગ્લોબલ એક્શન પ્લાન, રીસેટ ઑસ્ટ્રેલિયા વગેરે દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ કૌભાંડો અને નાગરિકોથી લઈ બાળકો સુધીની ગોપનીયતાને ખતમ કરવા માટે...
એશિઝ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન (Australia Cricket) ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટીમ પેને (Captain Tim Paine) પોતાના...
નવી દિલ્હી: (New Delhi) દર વર્ષે શિયાળો (Winter) શરૂ થાય ત્યારે દિલ્હીની ઝેરીલી હવાની (Air Pollution) ચર્ચા ચારેકોર ઉઠતી હોય છે. દિલ્હીના...
સુરત: (Surat) સુરત મનપાના નગરસેવકો (Corporators ) તેમજ તમામ પદાધિકારીઓને શહેરમાં લોક સુવિધાનાં કામો માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાંથી નગરસેવકો...
નવી દિલ્હી: આજે શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રાષ્ટ્રજોગ સંબોધન કરીને ત્રણેય કૃષિ કાયદાઓ (Farmers Law) પાછા ખેંચી લેવાની...
સુરત: (Surat) નવી સિવિલ (New Civil) ચાર રસ્તા પાસે આજે સવારે એક દારૂડિયાની જાહેરમાં ધોલાઈ થઈ હતી. બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં એકબીજાને...
દેવગઢબારિયા: નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો સત્તાસંઘર્ષ હવે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદાથી સમાપ્ત થયો છે. ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા તત્કાલીન પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ ભાજપ-કોંગ્રેસ–અપક્ષના 16 સભ્યોના બહુમતી આધારથી અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો અને નીલ સોનીને પ્રમુખ પદ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા.
પરંતુ ધર્મેશ કલાલ દ્વારા આ કાર્યવાહી હાઇકોર્ટમાં પડકારતાં, કોર્ટે તમામ અરજીઓનું ડિસ્પોઝલ કરીને અવિશ્વાસના પ્રસ્તાવને અમાન્ય જાહેર કર્યો છે. સાથે જ મહત્વપૂર્ણ એવો ચુકાદો આપ્યો છે કે આગામી એક વર્ષ સુધી નગરપાલિકામાં અવિશ્વાસની કોઈ નવી દરખાસ્ત મુકાઈ શકશે નહીં, જે કાયદેસર રીતે પ્રમુખની સ્થિરતા જાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગણાશે.
આ ચુકાદા બાદ દેવગઢબારિયા નગરપાલિકામાં ફરીથી ભાજપની સત્તા યથાવત રહી છે અને ધર્મેશ કલાલ ફરી પ્રમુખ પદે પરત ફર્યા છે. સોશિયલ મીડિયામાં દાહોદ બીજેપીમાં પ્રમુખ જાહેર થતાં ફરી એકવાર દેવગઢબારિયા નગરપાલિકામાં ભાજપ સત્તા મેળવી પ્રથમ બનેલા ધર્મેશભાઈ કલાલ પ્રમુખ પદની ગાદી સંભાળશે તેને લઈને શુભેચ્છાઓ લઈને માહોલ બન્યો