કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ભારતમાં પ્રજાજનોની સુખાકારી રહે જે માટે ઘણી બધી મલ્ટી સ્પેશીઆલીટી હોસ્પિટલો કાર્યરત છે, જે વ્યક્તિની માંદગી/ઓપરેશન માટે મદદરૂપ બની, વ્યક્તિને સારી તંદુરસ્તી ત્થા જીવનદાન પણ આપે છે : આ ઉપરાંત આપણી મનરૂપી હોસ્પિટલમાં સાત શ્રેષ્ઠ ડોક્ટર્સની સેવા હંમેશા ઉપલબ્ધ રહે છે. (1) આત્મવિશ્વાસ / લગન: માંદગીના સમયે / જીવનની વિકટ પરિસ્થિતિમાં વ્યક્તિના આત્મવિશ્વાસ / Will Powre ખૂબ જ મહત્ત્વનું રહે છે. Will Powre aefeats all Powre. (2) Self Care : પોતાની જાતની ત્થા પરિવારજનોના સ્વાસ્થ્યની પૂરતી કાળજી રાખવી, કારણ Health is wealth.\ (3) Food Habit : સવાર/રાત્રે નિયમિત સમયે પૌષ્ટિક આહાર લો. Fast Food/ તીખું/તળેલું યોગ્ય પ્રમાણમાં જ લો. (4) No Bad habit. વધુ પડતી ચા/પાન-પરાગ/ગૂટકા વિ. તમાકુજન્ય પદાર્થોનો ઉપયોગ ટાળો. (5) સ્વભાવ : હંમેશા આનંદિત ત્થા હસમુખો સ્વભાવ જીવવો. હવા, પાણી અને ખોરાકની જરૂરિયાત પછી, હાસ્યનો ક્રમ આવે છે. Smile can improve your Face Value.(6) યોગ/કસરત : દરરોજ નિયમિત યોગ્ય કસરત, પ્રાણાયામ, યોગની ટેવ પાડો. જે તમારાં તન અને મનને જોડીને, તમોને સ્વસ્થ રાખે છે. (7) પ્રાર્થના : સવાર/સાંજ/રાત્રે દરરોજ તમારા ઇષ્ટ દેવની સ્તુતિ કે પ્રાર્થના કરો. જે મનને મજબૂત રાખશે.
સુરત – દીપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
શો ટાઈમ પૂર્તિ
જુના જમાનાના હીરો ત્યાર બાદ સહકલાકાર મશહુર વિલનના પાત્રથી જાણીતા થયેલા. સારા શહેર મુઝે લાયન કે નામ સે જાનતા હૈ જેવા ડાયલોગથી વિલનગીરી માટે જાણીતા થયેલા અજીત સાહેબ લેખ ખૂબ જ સુંદર રીતે આલેખવા બદલ લેખકને અભિનંદન. અગાઉ હેલન વિશેના લેખ હેલનના આંતરિક જીવન વિષે શોષણગીરીનો ઉલ્લેખ તથા સલીમ સાહેબ સાથે થયેલ પ્રેમ ત્યાર બાદના જીવનમાં સારી એવી શાંતિ અને પ્રેમ વરસ્યો હેલનજી આજે સુખી જીવન જીવી રહ્યાં છે.
સુરત – કુમુદચંદ્ર કે. જરીવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.