NEW DELHI : રાજ્યોએ લેબર કોડ ( LABOUR CODE) સંબંધિત નિયમોને અંતિમ રૂપ આપવાનું બાકી હોવાથી તેને લગતા ચાર લેબર કોડ 1...
સુરતઃ (Surat) શહેરના કાપોદ્રા ખાતે રહેતા અને સાડીમાં સ્ટોન લગાડી પરિવારનું ગુજરાન ચલાવતા વેપારીને પુણા કબૂતર સર્કલ પાસે પ્રકાશ પાટીલ નામના પોલીસ...
સુરતઃ (Surat) શહેરમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધતાં તંત્રમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જેના કારણે સરકારની સૂચના બાદ સ્થાનિક તંત્ર...
સુરત: (Surat) શહેરમાં રાત્રે 8 વાગ્યાથી જ કરફ્યૂ (Curfew) શરૂ થઇ જવાની અફવાએ ભારે ચર્ચા જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં રાત્રે આઠ...
સુરત: (Surat) મહિધરપુરા હીરાબજારમાં (Diamond Market) હીરાનો વેપાર ખૂબ ગીચતાભર્યા માહોલમાં થતો હોવાથી કોરોના પોઝિટિવના કેસો પણ અહીં નોંધાયા છે. તેને લઇ...
સુરત: (Surat) ડાઇંગ પ્રોસેસિંગ ઉદ્યોગના (Industries) અગ્રણીઓ સાથે ફોસ્ટા, એસજીટીટીએ અને ફોગવાના આગેવાનો વચ્ચે યોજાયેલી સમાધાન બેઠક પછી વિવર્સ મૌન છે. બીજી...
સુરત: (Surat) શહેરના પુણાગામ ખાતે રહેતા મોબાઈલના વેપારીને ગઈકાલે રાત્રે સરથાણા પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં આવેલા ગઢપુર ખાતે બોગસ પોલીસ બનીને...
કોરોનાવાયરસ ( CORONA VIRUS) ફેલાવવાનું વાસ્તવિક કારણ શોધવા ચીન પહોંચેલી ડબ્લ્યુએચઓ ( WHO) ટીમની તપાસ રિપોર્ટ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે....
NEW DELHI : 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, તમારી જીવનમાં ઘણી નવી વસ્તુઓ ઉમેરવામાં આવશે. આમાંના મોટાભાગના ફેરફારો તમારા ખિસ્સા...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશમાં કુલ કોવિડ-19 સક્રિય કેસોમાં પાંચ રાજ્યો કુલ કેસોનો 79 ટકા સંયુક્ત રીતે હિસ્સો ધરાવે...
દેશના પૂર્વ વડા પ્રધાન અને જેડીએસ નેતા એચડી દેવે ગૌડા ( DEV GAUDA) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ વડા પ્રધાન...
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ( CORONA VIRUS) નું સંકટ ઘટી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ આવતા કેસોની સંખ્યામાં વધારો થવાને...
સુરત : સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રોજ 700થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. જેમાંથી 100થી વધુ દર્દીઓ હોસ્પિ.માં સારવાર લઇ રહ્યા...
NAVSARI : દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને તાપી જિલ્લામાં મંગળવારે ગરમીનો પારો ઊંચે ચઢ્યો હતો. ભરૂચમાં બે દિવસ પહેલા મહત્તમ તાપમાન 42 ડિગ્રી...
વલસાડના છીપવાડમાં રહેતા વૃધ્ધ પતિ તેની પત્ની ઉપર વારંવાર શક કરતા રોજ ઝઘડો થતો હતો. મંગળવારે સવારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા રોષે...
GANDHINAGAR : છેલ્લા 48 કલાકમાં ગાંધીનગરમાં કોરોના ( CORONA) વકર્યો છે. શહેરમાં હવે યુવકો- યુવતીઓએ કોરોનાનો ટેસ્ટ ( CORONA TEST) કરવા માટે...
DELHI : બુધવારે સવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ( SAFARJANG HOSPITAL) માં આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ પ્રથમ...
નવસારી : નવસારી જિલ્લામાં કોરોનાનો ફેલાવો ધારવા કરતાં વધુ હોય એવી શંકા પેદા થઇ રહી છે. ખાનગી હોસ્પિટલમાં થતા ટેસ્ટ કે સારવાર...
ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોમાં કોરોનાના ફેલાવા વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રવિવારે 4000 અને સોમવારે ધુળેટીના દિવસે 7,200 પ્રવાસી નોંધાતાં ગુજરાતના...
BARDOLIV : સુરત શહેરમાં બહુચર્ચિત બનેલા ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં ( DRINK AND DRIVE CASE) અતુલ બેકરીના ( ATUL BEKARY) માલિક અતુલ...
આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર ( STOCK MARKET) લાલ નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ( BSE) મુખ્ય ઇંડેક્સ (...
BARDOLI : ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા ( AGRICULTURE LAW) ના વિરુદ્ધમાં મિટ્ટી સત્યાગ્રહ યાત્રા મંગળવારના રોજ બારડોલી પહોંચી હતી. જ્યાં ખેડૂતોએ...
ભારતીય ટીમ સામેની સીરિઝ દરમિયાન પોતાની કોણી ઉપરાંત આંગળીની ઇજાથી પરેશાન રહેલા જોફ્રા આર્ચરના હાથની મધ્યમા આંગળીમાંથી કાચનો ટુક્ડો સર્જરી કરીને બહાર...
નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘સૌનો સાથ સૌનો વિકાસ...
કોરોનાવાયરસના રોગચાળાની સ્થિતિ બદથી બદતર બની રહી છે અને ખાસ કરીને અમુક રાજ્યોમાં આ સ્થિતિ ચિંતાની મોટી બાબત છે એમ કહેતા કેન્દ્ર...
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઑઇલ કિંમતોમાં ઘટાડાના કારણે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક અઠવાડિયાની અંદર ત્રીજી વખત ઘટાડો થયો છે.રાજ્યની માલિકીના ફ્યુઅલ રિટેલરોની...
બચાવ ટીમોએ આખરે સુએજ કેનાલમાં લગભગ એક અઠવાડિયાથી ફસાયેલા જંગી કન્ટેનર જહાજને મુક્ત કર્યું છે. જેનાથી એવું સંકટ ટળ્યું છે જેને વિશ્વનો...
બર્લિન અને મ્યુનિકમાં કોરોના રસીનો ડોઝ મેળવનારા લોકોમાં લોહીને ગંઠાવાના નવા અહેવાલોને કારણે 60 વર્ષથી ઓછી વસ્તીના લોકો માટે એસ્ટ્રાઝેનેકાની કોરોના વાયરસ...
કૉવિશિલ્ડ અને કૉવાક્સિન બંને રસી કોરોનાના યુકે અને બ્રાઝિલિયન વેરિએન્ટ સામે અસરકારક છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના વેરિએન્ટ સામે અનેક લેબમાં પ્રયોગ ચાલી...
મંગળવારે અહીં રમાયેલી બીજી ટી-20માં ન્યુઝીલેન્ડની ટીમે બાંગ્લાદેશને 28 રને હરાવીને સીરિઝમાં 2-0ની અજેય સરસાઇ મેળવી લીધી હતી. મેચમાં પહેલા બેટિંગ કરતાં...
અનેક બાળકોને આ કાટમાળના એંગલો વાગ્યાની ફરિયાદ વોર્ડ ત્રણમાં કરવામાં આવી છતાં તંત્ર નિંદ્રાધીન
તંત્રની નિષ્કાળજી ના કારણે કોઈ બાળક નો ભોગ લેવાશે
હરણી બોટ કાંડ બાદ બોટનો કાટમાળ નજીકના મેદાનમાં પાલિકા તંત્ર દ્વારા નાખી દેવામાં આવ્યો હોવાથી ક્રિકેટ અને રમત રમવા આવતા બાળકો વાગી જવાનો ડર વ્યાપક બન્યો છે. વોર્ડ નંબર ત્રણમાં અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ ઉકેલ નથી. તંત્રની આળસના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય એવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે.
હરણી લેક ઝોનમાં આજવા વાઘોડિયા રોડની એક શાળા દ્વારા પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. અપૂરતા લાઈફ જેકેટ અને બિન અનુભવ ધરાવતા બોટચાલકના કારણે 12 નિર્દોષ બાળકોએ જાન ગુમાવ્યા હતા .સાથે બે શિક્ષિકાના પણ મૃત્યુ થયા હતા. દુર્ઘટના બાદ તળાવમાંથી અને તળાવની આસપાસથી લોખંડનો ભંગાર કાઢી નજીકના ખુલ્લા પ્લોટ માં તંત્ર દ્વારા નાખી દેવાયો હતો. જે પ્લોટમાં તંત્ર દ્વારા લોખંડનો કાટમાળ નાખવામાં આવ્યો છે ત્યાં જ નજીકમાં એક સ્કૂલ પણ આવેલી છે. આ સ્કૂલના બાળકો રિસેસ દરમિયાન આ મેદાનમાં રમતા હોય છે. સાથે સાથે આસપાસના રહેણાંક વિસ્તારમાંથી બાળકો ક્રિકેટ રમવા પણ આવતા હોય છે. કેટલાક બાળકોને આ કાટમાળની લોખંડની એંગ્લો વાગી ગઈ હોવાના બનાવ બન્યા છે . બાળકોને નાની મોટી ઇજાઓ પણ પહોંચી હતી. ત્યારે સ્થાનિકોએ વોર્ડ નંબર ત્રણમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરીને આ ભંગારનો સામાન ક્રેપ યાર્ડમાં લઈ જવા બાબતે કહેવામાં આવ્યું છે છતાં પણ વોર્ડના અધિકારી ની આળસના કારણે હજી સુધી ખુલ્લા મેદાનમાંથી તંત્ર દ્વારા મુકેલો કાટમાળ ખસેડવામાં આવ્યો નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. બે ત્રણ દિવસ અગાઉ કાટમાળ પાસે રમતા એક બાળકને ગંભીર ઈજા થઈ હતી. પરિણામે આ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ નોબત આવી હતી. તંત્રની બેદરકારીના કારણે બોટકાંડ સર્જાયો હતો તે છતાં હજુ પણ આ કાટમાળને ખુલ્લા મેદાનમાં મૂકી રાખી શું તંત્ર કોઈ બોટ કાંડ જેવી મોટી હોનારત થાય એની તંત્ર શું રાહ જુએ છે?
હજુ કોઈ ચોર કે ભંગાર વાળાની નજર આ સામાન પર પડી નથી જેના કારણે હજી આ કાટમાળ હેમખેમ ખુલ્લા મેદાનમાં પડી રહ્યો છે. જો આ ચોરાઈ જાય તેની જવાબદારી કોની? સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણ ખુલ્લા મેદાનમાં મુકેલો કાટમાળ હટાવવા માંગ કરી છે.