સુરત: (Surat) સચિન જીઆઇડીસીના એમડી અને કોરોના સંક્રમણને પગલે નિયુક્ત થયેલા સ્પેશલ ઓફિસર એમ.થેન્નારાસન, પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ...
સુરત: (Surat) છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સુરતમાં અસામાન્ય વધ-ઘટ જોવા મળતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. છેલ્લા એક સપ્તાહથી સુરતમાં કોરોના કેસનો...
કોવિડ -19 ચેપ (CORONA INFECTION) ના નવા મોજાને રોકવા માટે બાંગ્લાદેશ સરકારે શનિવારે 5 એપ્રિલથી એક અઠવાડિયા માટે દેશવ્યાપી લોકડાઉનની (BANGLADESH GOVT...
વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાના વિરથવા PHC સેન્ટરમાં કોરોના રસી (Vaccine) લીધાને આશરે દસેક દિવસ બાદ તા.૧ એપ્રિલે મલંગદેવના પ્રફુલભાઈ જેઠયાભાઈ ગામીત (ઉં.વ.૫૩)નું...
આઈપીએલ 2021 શરૂ થવાને હજુ થોડા જ દિવસો બાકી છે. દરમિયાન, દિલ્હી કેપિટલ્સ માટે ખરાબ સમાચાર મળ્યા છે. તેના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર...
જયપુર : રાજસ્થાન(RAJSTHAN)નો બાડમેર જિલ્લા પડોશી પાકિસ્તાન (PAKISTAN) સાથે સરહદ (BORDER) ધરાવે છે. શુક્રવારે સાંજે 8 વર્ષીય નિર્દોષ કરીમ અચાનક પાકિસ્તાનથી ભારતીય સરહદમાં પ્રવેશ્યો...
વિશ્વભરમાં છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ ( CORONA VIRUS ) નો કહેર ચાલુ છે. કોરોના ઇન્ફેક્શન ( CORONA INFECTION ) ની લહેર...
વડોદરા: તરસાલી પાણીની ટાંકી નજીક આવેલી કપિલેશ્વર સોસાયટીમાં કોરોનાને કારણે ત્રણ મોત થયા છે. જયારે સાત વ્યક્તિ હજી સુધી સરકારી અને ખાનગી...
વડોદરા: શહેરમાં વાડી વિસ્તારમાં આવેલું રામનાથ સ્મસાન અને રામનાથ તળાવની હાલત તંત્રની ઉપેક્ષાને કારણે કફોડી બની છે. ત્યારે વિસ્તારમાં સામાજીક કાર્યકર્તા...
RAJSTHAN : રાજસ્થાનના અલવર જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન પોલીસે ખેડૂત નેતા રાકેશ...
મોસ્કો : રશિયામાં પૃથ્વી પર ભગવાન કહેવાતા ડોકટરોએ ( DOCTORS) કામ પ્રત્યેનો એટલો ઉત્કટ ઉદાહરણ બતાવ્યુ કે જેનું આખું વિશ્વ વખાણ કરી...
દેશ એક વર્ષથી કોરોના વાયરસ ( CORONA VIRUS ) નો સામનો કરી રહ્યો છે. કોરોના ચેપના બીજા તરંગની ગતિ ખૂબ જ ઝડપી...
વડોદરા : એટીએમ કાર્ડ દ્વારા નાણાં ઉપાડવાની મદદ કરવાના બહાને ભેજાબાજ ગઠિયાએ વેપારીનંુ કાર્ડ બદલીને 32 હજાર ઉપાડી લેતા છેતરપિંડીનો ગુનો પાણીગેટ...
વડોદરા : વડોદરામાં કોરોનાંના વધતા જતા કહેર વચ્ચે મૃતદેહોની અંતિમક્રિયા માટે પણ શહેરના સ્મશાનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે.તેવામાં શહેર નજીક ઉંડેરા સ્મશાનમાં...
વડોદરા : સમગ્ર દેશમાં કોરોનાં નો આતંક વધવા માંડ્યો છે.ત્યારે સરકારે વિવિધ રાજ્યો તેમજ ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો માટે આર.ટી.પીસી આર...
ગાંધીનગર : કેન્દ્ર સરકાર (central govt) બાદ હવે ગુજરાત સરકારે (state govt) પણ એક પરિપત્ર (official letter) બાહર પાડી આ જાહેરાત કરી...
‘લવ જિહાદ’ શબ્દસમૂહ બહુ છેતરામણો છે. મુસ્લિમો પોતાના ધર્મની રક્ષા કરવા જે ઝુંબેશ ચલાવતા હતા તેને જિહાદ કહેવામાં આવતું હતું. તેવી રીતે...
વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની...
ઘણા મિત્રોને આપણે કહેતા સાંભળીએ છીએ કે ‘‘જ્યોતિષશાસ્ત્ર ખોટું છે, મોટાભાગના જ્યોતિષોની આગાહીઓ ખોટી પડે છે’’વાત સાવ સાચી છે પણ એમ તો...
કુકિંગ ગેસનો ભાવ 826 રૂપિયા પ્રતિ બોટલ છે. ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળી ગયું છે. પ્રજા લાચાર છે. સરકાર સામે...
આપણે ત્યાં દહેજ લેવુ કે આપવુ ગુનો ગણવામાં આવે છે. જ્યારે તુર્કમેનિસ્તાનની છોકરી ખૂબ સુંદર ગણાય છે. હૈદરાબાદના નિઝામો પણ તુર્કમેનિસ્તાની સુંદરીઓ...
‘ માઈનસ અને પ્લસ ‘ આ બે શબ્દો ખૂબ મહત્ત્વના છે તે વિશે ક્યાંક વાંચ્યું જે જાણવા જેવું હોઈ અહીં રજૂ કર્યું...
ટી.વી. મોબાઇલના પહેલાંનો જમાનો વ્યકિતને વ્યકિતગત, કૌટુંબિક કે સામાજિક વિચારોથી ઘેરાયેલો રાખતો હતો. ફેસબુક અને મેસેજીસ વ્યકિતને પોતાનો, કુટુંબનો, સમાજનો વિચાર કરવાનો...
“પપ્પા મારે પણ ચાલવુ છે.અને મારે રમવું છે.આ કાલીઘેલી ભાષાનાં શબ્દો એક વર્ષ બાદ ધૈર્યરાજ તેના પિતાને એવા સમયે બોલશે તેના જયારે...
જીમ બ્રાઉન નામના એક લેખકે અંગ્રેજીમાં એક બહુ સરસ લખાણ છે જેમાં તેઓ ભગવાનનો ઈન્ટરવ્યુ લે છે.તેમણે લખ્યું છે કે ભગવાનનો ઈન્ટરવ્યુ...
દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં અનેક પ્રકારના ઉદ્યોગો આજે ધમધમી રહ્યા છે. તેમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ પણ એક અગત્યનું ઘટક છે. તેનું અસ્તિત્વ જે કોઇ...
ચાર રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાઓની ચાલી રહેલી ચૂંટણીના ઓછાપા હેઠળ, બે મહિનામાં પ્રમુખની ચૂટણી પર નજર રાખી રહેલા કોંગ્રેસ...
કોરોના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને તેની સાથે સાથે લોકોમાં ફરી લોકડાઉન લાગશે તેવો ભય પણ વધી રહ્યો છે....
પૂર્વ તાઇવાનમાં આજે એક ટેકરી પરથી સરકી આવેલી એક ડ્રાઇવર વગરની ટ્રક દોડતી ટ્રેન સાથે ભટકાતા આ ટ્રેન આંશિક રીતે પાટા પરથી...
અમેરિકાના સંસદ ભવનના કેમ્પસમાં આજે સુરક્ષા ઘેરાબંધી તોડીને એક કાર અંદર ઘૂસી ગઇ હતી, જે બનાવમાં બે પોલીસ અધિકારીઓને ઇજા થઇ હતી,...
દાહોદ:
દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કર્મચારી તથા તેમની સાથેના સ્ટેમ્પ વેન્ડરના હાથે દ્વારા એક જાગૃત નાગરિકને દારપણાના દાખલાની જરૂર હોઈ રૂા. પાંચ હજારની લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર મહીસાગર એસીબી પોલીસના હાથે મામલતદાર કચેરી, સંજેલી ખાતેથી રંગહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લામાં લોભીયા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
એક જાગૃત નાગરીકને દારપણાનો દાખલાની જરૂરીયાત હોઈ જાગૃત નાગરિક મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતાં ઓફિસમાં અરજી આપવા જણાવ્યું હતું. આ બાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ સોમાભાઈ બારીઆ (રહે. ભામણ, પટેલ ફળિયું, વાસીયા, તા.સંજેલી, જિ.દાહોદ)ને મળતાં તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટાભાઈના નામે મિલ્કત આવેલ હોઈ જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી જાગૃત નાગરિકે અરજી મામલતદાર કચેરી, સંજેલી ખાતે તા.૭.૧૧.૨૦૨૪ના રોજ આપી હતી. ત્યાર બાદ દારપણાનો દાખલો ન મળતાં જાગૃત નાગરીકે ફરીથી તારીખ ૧૧.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતાં તેઓને ઓફીસના કર્મચારીએ જણાવેલ કે, સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ હાજર ન હોઈ અને આવતીકાલે તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ આવશે, તેમ જણાવતાં જેથી જાગૃત નાગરિક તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલને મળતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈ મળ્યાં હતાં ત્યારે મહેુલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે આજે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવ્યું હતું. આ લાંચના નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યાે હતો. આ જાણકારી થતાંની સાથે મહીસાગર એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. તેજાેત અને તેમની ટીમે આજરોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરતાં લાંચના નાણાં સ્વીકારતાં સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયાં હતાં અને ત્યાર બાંદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર મેહુલ ચંન્દ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યાર બાદ પકડાઈ ગયો હતો.
આ સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————–