સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયા અને ઉપ પ્રમુખ આશીષ ગુજરાતી દ્વારા ગઇ કાલે સુરતના...
આજના જમાનામાં સૌથી વધુ તણાવનો જો કોઈ સામનો કરતું હોય તો તે પુરુષો છે. આપણો સમાજ પર્ફોર્મન્સને મહત્ત્વ આપનારો છે અને સેક્સ...
સુરત: (Surat) વૈશ્વિક મહામારીના કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર સુરત શહેરના પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમરે 30...
દુનિયાભરમાં આવી ઘણી વિચિત્ર ઘટનાઓ બની રહી છે, જેમાંથી તમે સંપૂર્ણ અજાણ છો. કેટલીક બાબતોને જાણ્યા પછી, તમે વિશ્વાસ પણ કરી શકતા...
સુરતઃ (Surat) શહેરમાં છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી કોરોનાનું સંક્રમણ છે. પરંતુ છેલ્લા 1 મહિનાથી શહેરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ...
કોરોના વાયરસના વધતા જતા સંકટ વચ્ચે ભારત સરકારે સીબીએસઈ પરીક્ષાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. સીબીએસઈ 12 ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી...
ગાંધીનગર: રાજ્યના (Gujarat) અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યનાં અમરેલી, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી જતા વાદળ (clouds)...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ( YOGI AADITYNATH ) કોરોના પોઝિટિવ ( CORONA POSITIVE ) બન્યા છે. બુધવારે મુખ્યમંત્રીએ ખુદ ટ્વિટ કરીને...
મનુષ્યનો ક્યારેક સારો સમય તો ક્યારેક ખરાબ સમય આવતો હોય છે. જીવનમાં ઉતાર-ચઢાવ સાવ સામાન્ય બાબત છે. જીવનનો ગ્રાફ ક્યારેક ઊંચો જાય...
ગાંધીનગર: રાજ્યમાં (Gujarat State) ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ (Board Exam) કન્ફર્મ લેવાશે તેવુ સરકારે જાહેર કરી દીધું છે. બોર્ડની પરીક્ષાઓની...
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ( ANIL DESHMUKH ) આજે (14 એપ્રિલ) સીબીઆઈ ઓફિસ ( CBI OFFICE ) પહોંચ્યા છે. તેમની...
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) (CBSE) ની બોર્ડ પરીક્ષાઓ (Exam) બાબતની પરિસ્થિતિ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર...
અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટિંગ ( corona testing ) માટે જાહેર માર્ગો પર ડોમ ઉભા કરવામાં આવ્યા છે. હાલની કાળઝાળ ગરમીમાં ટેસ્ટિંગ કરવા...
gandhinagar : રાજ્યમાં કોરોનાએ ( corona ) હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે કેસમાં વિક્રમજનક ઉછાળો થઈ રહ્યો છે. તેની સાથે મૃત્યઆંકમાં પણ...
સોમવારે ફેસબુક લાઈવ ( facebook live ) દ્વારા મહત્વના નિર્ણયોની જાહેરત કર્યા બાદ મંગળવારે સીએમ વિજય રૂપાણીએ ( vijay rupani ) 8...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી બે કટ્ટર પ્રતિસ્પર્ધી વચ્ચેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે સૂર્ય કુમાર યાદવની અર્ધસદી પછી કેકેઆરના...
શું કોઇ વ્યક્તિને કોવિડ-૧૯ થયો હોય તો તે તેને કેન્સર સામે લડવામાં મદદરૂપ થઇ શકે? એક કિસ્સામાં કેન્સરના એક દર્દીને કોવિડ-૧૯ થયા...
નૈઋત્યનું ચોમાસું, કે જે દેશના કુલ વરસાદના ૭પ ટકા વરસાદ જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમ્યાન લાવે છે, તે આ વર્ષે સામાન્ય રહેશે, એમ એક...
કોવિડ-૧૯ રસીઓની બાસ્કેટ વિસ્તારવા અને ભારતમાં રસીકરણની ઝડપ વધારવાના હેતુ સાથે કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે તેણે એવી વિદેશ-નિર્મિત રસીઓને ઇમરજન્સી...
આફ્રિકાના કેન્યાના એક પૂરગ્રસ્ત ટાપુ પર પાણીનું સ્તર વધતા એક સ્થળે નવ જીરાફ ફસાઇ ગયા હતા. આ બધા જીરાફ રોકુ વનવિસ્તારનકા બેરિન્ગો...
વિશ્વના ઓછામાં ઓછા ૫૩ દેશો એવા છે કે જેઓ ચીની રસીઓનો ઉપયોગ પોતાના દેશમાં કોવિડ-૧૯ સામેના રસીકરણ માટે કરી રહ્યા છે અને...
ફાર્મા મેજર કંપની ડૉ. રેડ્ડીઝ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે તેણે ભારતમાં સ્પુટનિક-વી રસીના ઇમરજન્સી ઉપયોગ માટેની નિયંત્રક મંજૂરી મંજૂરી મેળવી...
શહેરમાં વધતા જતાં કોરોના સંક્રમણને પહોંચી વળવા સુરત શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ટુકડે ટુકડે...
રાજપીપળા: નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં નર્મદા જિલ્લા (Narmada District) વહીવટી તંત્ર દ્વારા (Remdesivir) ઈન્જેકશનના ઉપલબ્ધ જથ્થાનો ઈષ્ટતમ ઉપયોગ થઈ શકે...
સુરતઃ (Surat) શહેર અને જિલ્લામાં હવે કોરોના બેકાબૂ બનતા દાખલ દર્દીઓ પૈકી 80 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. સુરત શહેર...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં એક તરફ કોરોનાના કેસો વધી રહયા છે, ત્યારે રાજય સરકારે એવી જાહેરત કરી છે તે ધો – 10 અને...
દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર લોકો દ્વારા અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરાયું છે. કોરોના મહામારીથી બચવા અને કોરોનાની ચેન તોડવા માટે વિવિધ...
કોરોનાની ( corona ) બીજી લહેર દેશમાં ચિંતાનો વિષય બની છે ત્યારે હરિદ્વાર ( haridwar ) માં લાખો લોકોને એકત્રીત કરવાની તૈયારી...
સુરત: કોરોના(CORONA)ની સારવાર(TREATMENT)માં કારગર રેમડેસિવિર ઈન્જેક્શન (REMDESIVIR INJECTION) દર્દી સુધી પહોંચાડવાની સિસ્ટમમાં ખામીઓને લીધે દર્દીઓના સગાઓને મુશ્કેલી (DIFFICULTY) નડી રહી છે, તે...
સુરત: કેન્દ્રના નાણા મંત્રાલયે (FINANCE MINISTRY) ચેપ્ટર 50,52 અને 54 હેઠળ એચએસએન કોડ જારી કર્યા છે. હવેથી સિલ્ક,કોટન, પોલિયેસ્ટર અને જરી સાથે...
બાઈક રીક્ષા સાથે અથડાયાં બાદ રોડની સાઈડમાં બાંકડા ઉપર બેઠેલાં બે બાળકો ઉપર ફરી વળ્યુ
પેટલાદ તાલુકાના અગાસ ગામમાં આવેલ હનુમાનજી મંદિરના બાંકડા ઉપર બે બાળકો બેસીને વાતો કરી રહ્યાં હતાં. તે વખતે માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થતું એક બાઈક સામેથી આવતી રીક્ષા સાથે અથડાયા બાદ મંદિરના બાંકડા ઉપર બેઠેલાં બંને બાળકો ઉપર ફરી વળ્યું હતું. જેમાં એક બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે, ગંભીર રીતે ઘવાયેલા બીજા બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પેટલાદ તાલુકાના અગાસ ગામમાં આવેલ ઈન્દિરાનગરી વિસ્તારમાં કલ્પેશભાઇ કાન્તીભાઇ સોલંકી રહે છે. આ કલ્પેશભાઈનો ભત્રીજો અક્ષયકુમાર અલ્પેશભાઈ સોલંકી (ઉં.વ 11) અને દશરથ બપોરના સમયે જમી પરવારીને ગામમાં આવેલ હનુમાનજી મંદીરના બાંકડા ઉપર બેઠાં હતાં. તે વખતે માર્ગ પર પુરપાટ ઝડપે આવતું બાઈક નંબર GJ 07 EE 8525 પહેલાં સામેથી આવતી સી.એન.જી રીક્ષા નંબર GJ 23 AU 4767 અથડાયું હતું અને ત્યારબાદ રોડની સાઈડમાં મંદિરના બાંકડા ઉપર બેઠેલાં અક્ષય અને દશરથને અડફેટે લીધાં હતાં.
આ અકસ્માતમાં દશરથને નાકના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે અક્ષયને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન અક્ષયકુમાર અલ્પેશભાઈ સોલંકીનું મોત નિપજ્યું છે.
આ બનાવ અંગે કલ્પેશભાઇ કાન્તીભાઇ સોલંકીની ફરીયાદને આધારે પેટલાદ રૂરલ પોલીસે બાઈકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.