ભારત (India) દેશના રાજકારણીઓ ગમે તેટલી મોટી મોટી વાતો કરે અને ભાષણો આપે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કોરોના કાળમાં તેઓ...
મુખ્યમંત્રી મમતા બેનર્જીની ( mamta benrji) સરકારના મંત્રીમંડળનો આજે પશ્ચિમ બંગાળ ( west bangal) ના કોલકાતાના રાજભવન ખાતે શપથ લેવામાં આવ્યા હતા...
સુરત: (Surat) સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા બંદરે જતી ફેરીમાંથી (Ferry) દરિયામાં (Sea) એક વૃદ્ધે છલાંગ લગાવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ...
સુરત: (Surat) કોવિડ સંક્રમણને નાથવા માટે તંત્ર દ્વારા શહેરના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ (Entry Exit Points) પર સઘન ટેસ્ટિંગ ઝૂંબેશ ચલાવી હતી. કોરોનાની...
new delhi : આ દિવસોમાં દેશમાં કોરોનાવાયરસ ( corona virus) વિશે હોબાળો મચ્યો છે. દરરોજ લાખો લોકો વાયરસનો શિકાર બની રહ્યા છે....
અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાંત ડો. એન્થોની ફૌસીએ (Anthony Fauci) રવિવારે જણાવ્યું હતું કે કોવિડ -19 (ભારતમાં કોરોનાવાયરસ) ના વર્તમાન સંકટને પહોંચી વળવા...
દેશ હાલમાં કોરોના ( corona) રોગચાળાના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના ચેપ લાગેલા લોકોની સંખ્યા વધી રહી છે. અને સરકારના...
કોવિડ-19 ( covid 19) ની બીજી લહેર વધારે ખતરનાક સાબિત થઈ છે. પેશન્ટોની સંખ્યામાં અસંખ્ય માત્રમાં વધારો અને મોતના આંકડામાં પણ વધારો...
બજાર છેલ્લા કેટલાક દિવસથી ખરાબ હાલતમાં હતું. અગાઉના સપ્તાહમાં નિફટી ( nifti) એ જયારે 14300ની સપાટી નીચે જવાનો પ્રયાસ કર્યો અને મજબુત...
કોરોના (corona) મહામારીની બીજી લહેરના કારણે દેશમાં હાલાકી પડી રહી છે ત્યારે સંભવિત ત્રીજી તરંગ અંગે ચિંતા સર્જાઈ છે. પરંતુ, નિષ્ણાતોએ ચેતવણી...
surat : કોરોનાના ( corona) સમયમાં સરકાર દ્વારા એક બાજુ વેક્સિનને ( vaccine) લઈને સરકાર સતત લોકોને જાગૃત કરી રહી છે. ત્યાં...
surat : સુરતમાં ઉલ્ટી ગંગા શરૂ થઇ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. કોરોના ( corona) સંક્રમણની બીજી લહેર સુરત શહેરમાં ઘાતકી...
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં રેસલરના બે જૂથો વચ્ચે થયેલી રકઝકમાં કુસ્તીબાજ સાગર ધનકડ ( sagar dhankad) ના મોત અંગે બે વાર ઓલિમ્પિક મેડલ...
રાજસ્થાન રોયલ્સમાં ફાસ્ટ બોલર તરીકે રમતા ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના પિતા કાનજીભાઈ મનજીભાઈ સાકરિયાનું કોરોનાની સારવાર નિધન થયું છે. થોડાંક સમય અગાઉ...
ગુજરાતને કોરોનાની આ બીજી લહેરમાંથી ઝડપથી બહાર આવનારુ પ્રથમ રાજ્ય બનાવશું. છેલ્લા 2 મહિનાથી રાજ્ય સરકાર સાચી દિશા અને નિયતથી કોરોના નિયંત્રણની...
દિવસની સારવાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રવિવારે યુ. એન. મહેતા ઈન્સ્ટી.માંથી રજા આપવામાં આવતા તેઓ અમદાવાદમાં થલતેજ ખાતેના નિવાસ્થાને પહોંચ્યા છે....
રાજ્યમાં રવિવારે કોરોનાના કેસોમાં ઘટાડા સાથે નવા ૧૧૦૮૪ કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન વધુ ૧૨૧ દર્દીઓએ દમ તોડ્યો હતો. આ ઉપરાંત...
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું રવિવારે કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું હતું. તેમને કોરોનાની સારવાર માટે અમદાવાદમાં યુ....
સુરત: (Surat) કોરોના કટોકટી વચ્ચે પ્લાઝમાની જરૂરિયાત પૂરી કરવાં શહેરીજનોએ કોરોના યોદ્ધાઓની પડખે રહી સુરતવાસીઓએ વિક્રમજનક પ્લાઝમાદાન કરી દિલેરીના દર્શન કરાવ્યાં છે....
સુરત: (Surat) કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે. શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરાયું છે. વધુમાં વધુ લોકોને જલદીથી...
ભરૂચ: (Bharuch) કોરોના મહામારી સામે હાલ કોરોના વેક્સિનેશન (Vaccination) ગોકળગતિએ ચાલી રહ્યું છે. ભરૂચમાં 7.66 લાખ લોકો 18થી 44 વર્ષની વય મર્યાદામાં...
સુરત: (Surat) એસઓજીની ટીમે પુણા અને અડાજણમાંથી રૂ.૨.૫૦ લાખની કિંમતના દારૂ (Alcohol) સાથે બે બુટલેગરની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પીસીબી...
સુરત: (Surat) વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાવાયરસે કંઈ કેટલાય પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે. સુરત શહેરમાં પણ છેલ્લા એક મહિનાથી કોરોનાના ભયંકર સ્વરૂપે અનેક...
સુરત: (Surat) શહેરમાં છેલ્લા થોડાક દિવસોથી કોરોનાનું સંક્રમણ હળવું થયું છે અને કોરોનાની બીજી લહેરમાંથી સુરત શહેર ખૂબ જ ઝડપથી બહાર નીકળી...
તરબૂચ ( watermelon) માત્ર એક ફળ જ નથી પરંતુ ગુણોની ખાણ છે. ગરમીમાં આપણા શરીરમાં પાણીની કમી થાય છે. તરબૂચ આ સમસ્યાથી...
સુરત: (Surat) સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દર્દીઓ ગામડાઓમાં કોરોના પોઝિટિવ થયા બાદ યોગ્ય સારવાર ન મળતાં સુરત તરફ દોટ મૂકી...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે દર્દીઓના ડિસ્ચાર્જનો આંકડો વધી રહ્યો છે. જ્યારે પોઝિટિવ...
આસામના રાજકારણ (Face of Assam politics)નો એક ચહેરો જે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેના સ્પષ્ટ શબ્દોથી, તો ક્યારેક વિવાદોને જન્મ આપતા નિવેદનો...
વિશ્વની તમામ મમ્મીઓ એમના માતૃત્વને સાર્થક કરે અને તમામ સંતાનો માતાનાં પ્રેમની, ફરજની અને સંઘર્ષની કદર કરી એને સ્ત્રી તરીકે જીવવાની તક...
કોરોના ( corona) કાળની વિપરીત પરિસ્થિતિમાં હાલ કડોદરા-પલસાણા પંથકનાં ગામડાંમાં સ્થિતિ ભયાવહ છે. તેવા સંજોગોમાં આ વિસ્તારની નબળી નેતાગીરીના કારણે તાલુકામાં ગીચ...
વડોદરા મહાનગર પાલિકાની હદમાં જુદા જુદા વિસ્તારમાં ટી.પી.ના અનામત પ્લોટો સ્કુલ હેતુ માટે ભાડાપટેથી આપવામાં આવ્યા છે. જે પૈકી ધી કેળવણી ટ્રસ્ટ ને ટી.પી.સ્કીમ નં-1 ના ફા. પ્લોટ નં-192 ની કુલ 13112 ચો.મી. જમીન સને 1978 માં વાર્ષિક રૂ, 1410/- ના ટોકન ભાડાથી, તથા ધી ગુજરાત ન્યુ ઇરા એજયુકેશન ટ્રસ્ટને ટી.પી.સ્કીમ નં- 12 ના ફા.પ્લોટ નં-430 ની કુલ 11490 ચો.મી. જમીન સને 1978 માં વાર્ષિક રૂ, 1240/- ના ટોકન ભાડાથી પ્રીમીયમની રકમ વસુલ લીધા વિના 30 વર્ષ માટે ભાડાપટ્ટેથી ફાળવવામાં આવી હતી.આ જમીનના ભાડાપટાની મુક્ત સને 2008 ના રોજ પુર્ણ થતા ભાડાપટ્ટો રીન્યુ કરવાના કામે અત્રેથી સ્થાયી સમિતીમાં દરખાસ્ત રજુ કરતાં સ્થાયી સમિતિ ઠરાવ અંક-70/તા.3-5-2010 થી ભાડાપટાની મુદત વધુ 10 વર્ષ માટે વધારી સરકારના તા. 2-2-2008 ના પરિપત્ર મુજબ પ્રીમીયમની રકમના 50 ટકા રકમની ઉપર 6 ટકા પ્રમાણે ભાડુ લેવાનું ઠરાવવામાં આવ્યું છે તેમજ રીન્યુઅલ તારીખથી દર વર્ષ આ ભાડામાં 3 ટકા પ્રમાણે સુચિત વધારો કરવાનું ઠરાવ્યું છે. સામાન્ય સભા ઠરાવ અંક-173/ તા.21-2-2012 માં ઠરાવ્યા મુજબ છેલ્લી જંત્રી પ્રમાણે પ્રીમીયમ ગણી ભાડાની ગણત્રી કરવા ઠરાવેલ છે. જે મુજબ બંને સ્કુલોને ભાડુ ભરપાઈ કરવા જણાવવામાં આવ્યું હતું. આ ભાડાની રકમ વસુલ લેવા સંસ્થાને નોટિસ આપવામાં આવતા સ્કુલના વહીવટકર્તા દ્વારા SCA 6475/2012 થી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં તા.22.07.2017 ના ઓરલ ઓર્ડર મુજબ ડીસ્પોઝ ઓફ થઈ છે. આ ઓરલ ઓર્ડરમાં ઉપરોક્ત સંસ્થાઓને કમિશ્નર સમક્ષ પીટીસનરોની રજુઆત રૂબરૂમાં સાંભળી યોગ્યતે હુકમ કરવા જણાવાયુ છે.
ગુજરાત સરકાર ના તા.2-2-2008 ના પરિપત્ર તથા સામાન્ય સભા ઠરાવ અંક 173/તા.21-2- 2012 આધારે વર્ષ 2008-09 ના વાર્ષિક ભાડાની ગણત્રી કરતાં (1) કેળવણી ટ્રસ્ટ પાસેથી રૂ.1,54,39,380/- થાય છે. જેમા રીન્યુ તારીખની
દર વર્ષે આ ભાડાની રકમમાં 3
ટકા પ્રમાણે વધારો કરતાં વર્ષ
2017-18 સુધીમાં કુલ ભાડાની
રકમ રૂ ,17,69,95,188/-
લેવાપાત્ર થાય છે. તથા (3) થી
ગુજરાત ન્યુઇરા એજયુકેશન ટ્રસ્ટ પાસેથી રૂ.59,30,550/- થાય છે, જેમા રીન્યુ તારીખની દર વર્ષે આ ભાડાની રકમમાં 3 ટકા પ્રમાણે વધારો કરતાં વર્ષ 2017-18 સુધીમાં કુલ ભાડાની રકમ.6, 79,87,119/- લેવાપાત્ર થાય છે.
રીપ્રેઝેન્ટેશનમાં સ્કુલોના પ્રતિનિધી તરફથી કરવામાં આવેલ રજુઆત નીચે મુજબ આ પ્રમાણે છે …
(1) સંસ્થા શૈક્ષણીક સંસ્થા હોય, તથા નફાનો મુખ્ય હેતુ ન હોય ભાડાની રકમ વ્યાજબી સુચિત કરવા રજુઆત કરવામાં આવેલ,
(2) છેલ્લા ચાલીસ વર્ષોથી હજારો વિદ્યાર્થીઓને સારૂ ઉચ્ચ સ્તરનું શિક્ષણ આપેલ છે. શૈક્ષણીક હેતુને ધ્યાને લેવાઈ ભાડાપટ્ટો રીન્યુ કરવા તેમજ નવિન યોગ્ય ભાડુ ગણવા રજુઆત કરેલ.
(3) સંસ્થા તરફથી સને 2008 થી 99 વર્ષ સુધી ભાડાપો રીન્યુ કરી આપવા તેમજ સને-2008 ની જંત્રીની કિંમતે જમીનનો ભાડાપટ્ટો રીન્યુ કરવા રજુઆત કરવામાં આવેલ.
(4) તેઓ દ્વારા ગુરુકુલ વિદ્યાલયને જે મુજબ 99 વર્ષના ભાડાપટ્ટે જમીન ફાળવવામાં આવેલ તે મુજબ ફાળવવા રજુઆત કરવામાં આવેલ.
કાયદાકીય જોગવાઈઓ અને સરકાર ધ્વારા બહાર પાડેલી માર્ગદર્શીકા ધ્યાને લઈ જમીનના પ્લોટની કિંમત નકકી કરવાની રહે છે. અને તે બાબતે કોઈ પણ રહત આપવાની થાય તો તે મુજબની ભલામણસહની દરખાસ્ત સરકારમાં કરવાની રહે છે.આમ એકંદરે હકીકતલક્ષી વિચરણા કરતાં નીચે મુજબની કાર્યવાહી માટે સમગ્ર સભામાં દરખાસ્ત પુનઃ વિચારણા અર્થે રજુ કરવાની થાય છે. તેમાં વિવિધ વિકલ્પો ધ્યાને લઈ નિર્ણય કરવાનો રહે છે.વિકલ્પ (1) સમગ્રસભા ઠરાવ અંક 172/તા.21.02.2012 થી વર્ષ 2008 થી 2018 ના સમયગાળા માટે વર્ષ 2012 ની જંત્રી લઈને આપવાનું નકકી કરેલ, જેને બદલે વર્ષ 2008 ની જંત્રી મુજબ ભાડાની ગણતરી ધ્યાને લઈ સરકારના પરીપત્ર મુજબ રાહત આપી વસુલાત કરવાની થાય. તેના ઉપર દર વર્ષે 3% મુજબનો વધારો નકકી થયેલ છે. જેમા કોઈ રાહત આપવાની હોય તે, નિર્ણય લેવાનો રહે. વર્ષ 2008 થી 2018 ના વર્ષ દરમ્યાન જે ભાડુ ભરેલ ના હોય તેના પર અત્રેના પરીપત્ર મુજબ 18% સાદુ વ્યાજ લેવાનું રહે અથવા તે અંગે પણ જરૂરી રાહત આપી શકાય. વર્ષ 2018 બાદ 99 વર્ષના ભાડાપટ્ટે માંગણી મુજબ જમીન આપવા સંદર્ભે વર્ષ 2018 માં ચાલુ જંત્રીના દરથી અથવા બજારભાવ જે વધુ હોય તે મુજબ ભાડાપટ્ટે આપવા અંગે તથા તે દરમાં સરકારના પરીપત્ર મુજબ ભાડામાં 50% રાહત આપવા બાબતનો નિર્ણય લેવાનો રહે છે. વિકલ્પ (૨): વર્ષ 2008 થી 99 વર્ષના ભાડપટ્ટે વર્ષ 2008 ના જંત્રી દરથી અથવા બજારભાવ જે વધુ હોય તે પાછલી અસરથી ભાડાપટ્ટે આપવા અંગે નિર્ણય લેવાનો રહે છે. તથા તેમાં સરકારના ધોરણે 50% રાહત આપવાનું રહે છે. વર્ષ 2008 થી વર્ષ 2018 સુધીના 18% વ્યાજ, અંગેની બાબતનો પણ નિર્ણય લેવાનો રહે છે.
વિકલ્પ (3): સુચિત ભાડુ સંસ્થાને યોગ્ય ન જણાયતો સમગ્ર સભા પુનઃ વિચારણાબાદ વર્ષ 2008 થી 2018
દરમ્યાનનું જે ભાડું નકકી કરે તેનું ચૂકવણું કરી મિલકત પરત કરવાની રહે છે.