કોરોના રોગની મહામારીએ ભયંકર આતંક મચાવ્યો છે. પ્રજા આર્થિક, શારીરિક અને માનસિક રીતે ખૂબ થાકી ગઈ છે.આવી કપરી પરિસ્થિતિમાં દવાઓ, ઇન્જેકશનો, શાકભાજી,...
3જી મે ના ‘ગુજરાતમિત્ર’ અખબારની કોલમ ‘ટુ ધ પોઇન્ટ’ દ્વારા નકલી દૂધની દુ:ખદ માહિતી જાણવા મળી! દૂધ પણ નકલી! નકલી દૂધ બનાવનાર...
એક ગુરુજીના આશ્રમમાં એક નવો શિષ્ય દૂરના ગામડામાંથી આવ્યો હતો.ગુરુજીના આશ્રમના અમુક શિષ્યો તે ગામડિયા શિષ્યને બહુ જ હેરાન કરતા. બધા સાથે...
ભારતમાં (India) આવતા અઠવાડિયાથી સ્પુતનિક રસીનું (Sputnik vaccine) વેચાણ શરૂ થશે. એનઆઈટીઆઈ આયોગના સભ્ય ડો.વી.કે. પોલે જણાવ્યું હતું કે સ્પુટનિક રસીનું વેચાણ...
દેશમાં-વર્તમાન અભૂતપૂર્વ આરોગ્ય કટોકટી બાબતે સરકારના પ્રયાસો ખરેખર કેવા છે એ કોઈ સરકારી યાદી દ્વારા જાણવા મળે એમ નથી. દેશની સર્વોચ્ચ અદાલતે...
અત્યારની પરિસ્થિતિનો એક વાક્યમાં ઉપસંહાર કરવો હોય તો એમ કહી શકાય કે જગતને ચોરે ભારતની આબરૂના કાંકરા થયા છે અને ભારતના ચોરે...
વિશ્વ હજુ કોરોનાની મહામારીથી બહાર આવ્યું નથી ત્યાં હવે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગના સમાચાર આખા વિશ્વમાં છવાઈ રહ્યાં છે....
સુરત: (Surat) કોરોનાની બીજી લહેર સુરત શહેર અને જિલ્લાના ડાઇંગ-પ્રોસેસિંગ એકમો (Dyeing-processing units) માટે ઘાતક સાબિત થઇ છે. 28 એપ્રિલથી ફોસ્ટા દ્વારા...
સુરત: વીર નર્મદ યુનિ. (VNSGU) ખાતે મળેલી એકડેમિક કાઉનિ્સલ અને સિન્ડીકેટ (SYNDICATE)ની બેઠકમાં આખરે યુજી (UG) અને પીજી (PG)ના 3 લાખ ઉમેદવારો...
સુરત: (Surat) શહેરમાં જાણે કે સાયલેન્સર (Silencer) ચોર ટોળકીઓ સક્રિય થઇ છે, માત્ર ઇકો ગાડીનું જ સાયલેન્સર ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદો...
ઇડુક્કી(કેરળ): ઇઝરાયેલ (ISRAEL)માં એક પેલેસ્ટાઇની રોકેટ હુમલા (ROCKET ATTACK)માં મૃત્યુ (DEATH) પામેલી સૌમ્યા સંથોષ (SOMYA SANTHOS) નામની કેરળની એક મહિલાનો નવ વર્ષનો...
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજોના બે જૂથો વચ્ચે થયેલી મારામારી અને પછી 23 વર્ષીય જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન સાગરની હત્યાં ( murder) મામલે ઓલમ્પિક...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેર હવે પુર્ણ થઈ છે. શહેરમાં એપ્રિલ (april) માસમાં કોરોનાની બીજી લહેર પીકમાં હતી. જેથી શહેરમાં થાળે...
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર (SECOND WAVE OF CORONA)ના કારણે આક્રોશ ફેલાયો છે. હાલમાં, કોરોના રસી (VACCINE) દ્વારા લોકોને સંક્રમણથી દૂર...
ગુજરાતમાં (Gujarat) 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું (Tauktae cyclone) સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે....
કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. નેશનલ...
આપણી સંસ્કૃતિમાં ઘણા એવા કર્મ છે જે સદીઓથી આ પરંપરાઓનું પાલન કરાઈ રહ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે હિંદુ ધર્મ...
સલમાન ખાનની ( salman khan) ફિલ્મ દર વર્ષે ઈદ ( eid) પર રિલીઝ થાય છે. આ વર્ષે તેની ફિલ્મ ‘રાધે’ ( radhe)...
vyara : વ્યારાના કરંજવેલ ગામે બડકી ફળિયામાં કોરોના આરટીપીસીઆર ( rtpcr) પોઝિટિવ કેસ ( positive case) આવ્યો હોય આ વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોનની...
valsad : કોરોના ( corona) થયા બાદ ખાનગી હોસ્પિટલ ( private hopital) ની સારવાર છોડી વલસાડની સિવિલ હોસ્પિટલ ( civil hospital) માં...
ઉત્તર પ્રદેશ ( uttar pradesh) ના યોગી સરકારના કોરોના રસીકરણ ( corona vaccination) ને લઈને આપવામાં આવેલો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો...
surat : ‘પૈસાથી મોટુ કોઇ નથી’તેમ કહી પાલનપુર પાટીયાની રાધાકૃષ્ણ સોસાયટીમાં માથાભારે ચાર લોકોના ત્રાસથી ઓનલાઇન (online) કાપડના વેપાર કરનારા યુવાને ફાંસો...
surat : રાજ્યના બીજા જિલ્લાની તુલનાએ સુરતમાં કોવિડ ( covid) મહામારીની બીજી લહેરથી પેદા થયેલી સ્થિતિ મહદઅંશે સુધરતા રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir...
surat : રાંદેર ચાંદ કમિટી દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે માહે શવ્વાલ સન હિજરી-1442નો ચાંદ તારીખ 12-05-21ને બુધવારની સાંજે દેખાયો ન...
surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં કોરોના કાળમાં આપવામાં આવેલો હાઉસ કીપિંગનો કોન્ટ્રાક્ટ ( contract) ચાલુ મે...
ભારતમાં જોવા મળતા કોરોના વાયરસ ( corona virus) ની પ્રકૃતિ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (who)...
સુરત: સતત બે વર્ષથી કોરોના ( corona) ની લહેરના કારણે અખાત્રીજના ( akhatrij) પવિત્ર દિવસે યોજવામાં આવતાં લગ્ન કે માંગલિક કાર્યો પર...
રાજ્યના એકપણ દર્દીને ઓક્સિજનની ઘટનો સામનો કરવો ન પડે અને રાજ્યની તમામ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે...
રાજ્યમાં આવેલી આઠ જેટલી જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજોના તબીબો અને નર્સિંગ સ્ટાફ અચાનક પોતાની માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી જતા રાજ્યભરમાં દર્દીઓની સ્થિતિ...
ગાંધીનગર : આજે રાત્રે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં...
નવી દિલ્હીઃ રણજી ટ્રોફીમાં નવો ઈતિહાસ રચાયો છે. હરિયાણાના ઉભરતા નવયુવાન ફાસ્ટ બોલરે પાછલા 39 વર્ષના રણજીના ઈતિહાસમાં પહેલીવાર એક ઈનિંગમાં 10 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજે પોતાની ધારદાર બોલિંગથી આખી ટીમને પેવેલિયન ભેગી કરી છે.
હરિયાણાના ઉભરતા પેસરે રણજી ટ્રોફીના ઈતિહાસમાં 39 વર્ષમાં પહેલીવાર એક ઇનિંગ્સમાં 10 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. તેણે હરિયાણા વિરુદ્ધ કેરળની મેચમાં આ સિદ્ધિ મેળવી છે. લાહલીના ચૌધરી બંસીલાલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને રમી રહી હતી. ત્યારે 23 વર્ષીય બોલર અંશુલ કંબોજે કેરળના બેટ્સમેનોને ક્રિઝ પર ટકવા દીધા નહોતા. તેણે એકલા હાથે 49 રન આપીને 10 વિકેટ ખેરવી હતી. અંશુલની ઘાતક બોલિંગ સામે કેરળની ટીમ પ્રથમ દાવમાં 291 રન બનાવી શકી હતી.
અંશુલ કંબોજે આ પહેલા વર્તમાન સિઝનની ત્રણ મેચમાં 4 વિકેટ ઝડપી હતી. તેણે પરફેક્ટ 10 હાંસલ કરીને પોતાની ક્ષમતા બતાવી છે. તે મહાન સિદ્ધિઓ હાંસલ કરીને ભારતીય સ્થાનિક ક્રિકેટના ઇતિહાસમાં સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. અંશુલ પહેલાં બંગાળના પ્રેમાંગસુ ચેટર્જીએ 1956-57માં આસામ સામે 20 રન આપીને તમામ 10 વિકેટ લીધી હતી. રાજસ્થાનના પ્રદીપ સુંદરમે 1985-86માં વિદર્ભ સામે આ કારનામું કર્યું હતું.
અંશુલ કંબોજ આ મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે
અંશુલ કંબોજ રણજી ટ્રોફીના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગરની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં બંગાળનો પ્રેમાંગસુ ચેટર્જી પ્રથમ સ્થાને છે, જેણે 20 રન આપીને એક ઇનિંગમાં તમામ 10 વિકેટો લીધી છે જ્યારે અંશુલ 49 રન આપીને 10 વિકેટ સાથે બીજા સ્થાને છે. આ યાદીમાં ત્રીજા સ્થાને રાજસ્થાનનો પ્રદીપ સુંદરમ છે જેણે 78 રનમાં 10 વિકેટ લીધી હતી.
અંશુલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10 વિકેટ લેનારો છઠ્ઠો ભારતીય બોલર બન્યો છે. આ પહેલા પ્રેમાંગસુ ચેટર્જી, દેવાશીષ મોહંતી, અનિલ કુંબલે, પ્રદીપ સુંદરેમન અને સુભાષ ગુપ્તે આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.