આપણામાંના ઘણા ઓનલાઇન શોપિંગ (Online shopping) સાઇટ્સ પર જઈએ છીએ અને જો આપણી પાસે ફાજલ ક્ષણોમાં મોબાઈલ ફોન હોય તો વિંડો શોપિંગ...
લોક જનશક્તિ પાર્ટી (LJP)માં વિરામ બાદ ચિરાગ પાસવાન (Chirag paswan) પ્રથમ વખત ભાજપ (BJP)ના વલણ પર ખુલ્લેઆમ બોલ્યા છે. ચિરાગ પાસવાને કહ્યું છે...
સુરત: હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમને કારણે યુપી, બિહાર સહિતના રાજ્યોમાં ચોમાસુ જામ્યું છે. પરંતુ હવે ત્યાં...
કોરોના વાયરસ (Corona virus)ની ધીમી પડી રહેલી બીજી લહેર (Second wave) વચ્ચે સરકારે રસીકરણ (Vaccination)ની ગતિ વધારવાની જાહેરાત કરી હતી. હવે રસીકરણની ગતિ...
નવી દિલ્હી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, મુલતાન સુલતાન વીરેન્દ્ર સેહવાગ, ઓલરાઉન્ડર સુરેશ રૈના … આ એવા ક્રિકેટરો (Cricketer) ના નામ છે જેમણે...
સુરત: (Surat) ગયા વર્ષે સુમુલ ડેરીના (sumul Dairy) ચૂંટણી વખતે સુમુલ ડેરીના વર્તમાન ચેરમેન માનસિંહ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રિજનલ...
ગાંધીનગર : ડીગ્રી એન્જિનિયરિંગ (Engineering), ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી (Degree diploma pharmacy) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજકેટ...
નવી દિલ્હીઃ જાણીતી અભિનેત્રી (Actress) અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ (TMC MP) નુસરત જહાં (Nushrat jaha)ની મુશ્કેલી વધી શકે છે. ભાજપ સાંસદ (BJP MP)...
સુરત: (Surat) રવિવારે મોડી રાત્રે શહેરના ભેસ્તાન વિસ્તારમાં જીઆવ રોડ પર મનપા (Municipal Corporation) દ્વારા નિર્મિત આવાસમાં નિદ્રાધીન ખાંડે પરિવાર પર સીલિંગના...
ભારતની દેશી કોરોના રસી (India’s own vaccine) કોવેક્સિન (Covaxin)ને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રીજા તબક્કાના અજમાયશ (third faze trial) ડેટામાં, તે...
ઉત્તર પ્રદેશ (UP)ની રાજધાની (POLITICS) લખનૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી (CM YOGI) આદિત્યનાથ સાડા ચાર વર્ષમાં પહેલીવાર...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો (Electric Vehicle) મોટી સંખ્યામાં વપરાશ થાય અને ઇંધણની બચત તેમજ પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે રાજ્ય...
શ્રીનગર: (Shrinagar) જમ્મુ અને કાશ્મીર (Jammu kashmir) મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 24 જૂનના રોજ થનારી પ્રાદેશિક પક્ષોની સર્વદલીય બેઠકમાં નેશનલ કોન્ફરન્સના...
રાજવી સર સયાજીરાવ ગાયકવાડે શહેરીજનોને ઘણી બધી અમૂલ્ય ભેટો આપી છે. જેમાંનું આપણું કમાટીબાગ ઍ ઍક અનોખું આભુષણ છે. કમાટીબાગમાં ઘણી બધી...
કોસંબા એ દક્ષિણ ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલું એક નગર છે. આ કેન્દ્રને લાગીને પૂર્વમાં એવું કોઈ બીજું આવી સુવિધાવાળું નગર ૨૦ કિ.મી....
નડિયાદ: નડિયાદમાં રહેતી અને સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી એક પરિણીતા ઉપર તેના પતિ તેમજ સાસરીયાઓએ ખોટા આક્ષેપો મુકી નોકરી છોડાવી હતી. બાદમાં...
સુખસર: ફતેપુરા તાલુકામાં આઝાદી બાદ દાયકાઓથી પીવાના તથા સિંચાઇના પાણીની સુવિધા માટે સરકાર દ્વારા પ્રજાના કરોડો રૂપિયા ખર્ચ કરાઇ ચૂક્યા છે.તેમ છતાં...
શહેરા: શહેરા તાલુકાના મીઠાલી ગામે ખેતરમાં ગલગોટા અને અન્ય છોડની વચ્ચે ખેડૂતને ગાંજાની ખેતી કરવી ભારે પડી હતી.પોલીસ ને ખેડૂતના ખેતરમાંથી રૂપિયા...
સિંગવડ: સિંગવડ તાલુકાના મલેકપુર ગામે બારીયા ફળિયા માં એક મહિના પહેલા સરકારી હેડ પંપ સુધારવા માટે આવેલા હતા તે સમયે મલેકપુર ગામના...
વડોદરા : વડોદરા શહેરના માંજલપુર દીપ ચેમ્બર્સ લિટલ ફ્લાવર ખાતેના વેક્સિનેશન સેન્ટર પર અવ્યવસ્થા સર્જાઈ હતી. વેક્સિનનો સ્ટોક ખૂટી જતા બીજો ડોઝ...
વડોદરા: શહેરમાં 4 વર્ષીય બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોક સાથે તબીબ સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો. પરિવારજનોએ તબીબો સામે...
વડોદરા: શહેરના નિઝામપુરા વિસ્તારમાંથી પસાર થતી ફેન્સીગ વગરની ખુલ્લી ભૂખી કાંસના કારણે ઘણીવાર મુગ પુશું પડવાની ઘટના બની છે. ચોમાસાની ઋતુ ની...
વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્મશાનમાં સ્વજનોને ગુમાવનાર પરિવારજન પાસે અંતિમ સંસ્કાર માટે સામગ્રી ના નામે 500 થી વધુ રૂપિયા દંપતી લેતા...
વેરાકુઈ ગામના ગભાણ ફળિયામાં રહેતા પ્રભુભાઈ ચેતનભાઇ ગામીત ખેતી સાથે પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સવારે આંગણામાં ભેંસ ન દેખાતાં તેમણે...
સોમવારના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ દ્વારા સોમવારે ટિકિટ કેન્સલેશન માટે વિશેષ સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યોગની જાગૃતિ...
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં એક તરફ નર્મદા નિગમ નવા નવા પ્રોજેક્ટો માટે પોતાની જમીનમાં સરવે કરી રહ્યું છે. તો બીજી બાજુ 6...
ભરૂચમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે પણ રિક્ષાચાલકો તેનો વિરોધ કરી રહ્યા છે. રિક્ષાચાલકોએ આક્ષેપ કર્યો છે કે, પાર્કિંગમાં ઊભી...
નર્મદા જિલ્લાનાં બંધ મકાનોમાંથી ચોરીના બનાવો વધી રહ્યા હતા. નર્મદા જિલ્લા પોલીસ વડાએ આ ગુનામાં સંડોવાયેલાઓને ઝડપી પાડવા પોલીસને સૂચના આપી હતી....
આમોદ તાલુકાના ભીમપુરા ગામના અમન રેસિડેન્સી સોસાયટીના રહીશો દ્વારા સોમવારે પીવાના પાણી માટે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ ભીમપુરા ગામના તલાટીને આવેદનપત્ર...
અમદાવાદ : ઘરે બેઠા બેઠા પૈસા કમાવવાની લાલચ આપીને ઓનલાઇન જોબ (Online job) વર્ક કરાવી લાખોની છેતરપિંડી (Fraud) કરતી સુરતની ગેંગ (Gang...
કરજણ ટોલટેક્સ પર વારંવાર રૂપિયા કપાવવા અને ભાવ વધારો પાછો ખેંચવા બાબતે આમ આદમી પાર્ટી, વડોદરા શહેર દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી
નેશનલ હાઈવે પર આવેલા કરજણ ખાતેના ટોલટેક્સમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે અને ત્યાંથી પસાર થતી દરેક ગાડીમાં પહેલા 24 ક્લાક દરમ્યાન એક વખત રિટર્ન ટોલટેક્સ કપાતો હતો અને હવે જેટલી વખત ગાડી અવરજવર કરે છે એટલી વખત વારે વારે ટોલટેક્સ ફાસ્ટેગમાંથી કપાય છે જેનો આમ આદમી પાર્ટી, વડોદરા શહેર/જિલ્લા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જનતા જ્યારે ગાડી લે છે અને ત્યારે રોડ ટેક્સ તો આપે છે ત્યારબાદ ટોલટેક્સના નામે પણ વારંવાર જનતાના ખિસ્સા કપાય છે અને ટોલટેક્સ લીધા પછી પણ રોડ રસ્તાના કારણે ખૂબ ગંભીર અકસ્માત પણ થાય છે અને આજે પણ કરજણ રોડ પર ખૂબ ખાડા છે જે તદ્દન શરમજનક વાત છે. સાથે જ આમ આદમી પાર્ટી, વડોદરા દ્વારા આગામી સાત દિવસમાં જો આ ટોલટેક્સ પર 24ક્લાક દરમ્યાન એક વખત ટોલટેક્સ નહીં થાય અને ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો આદમી પાર્ટી દ્વારા જનતાને સાથે રાખી ગાંધી ચિંધ્યા આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.આ પ્રસંગે આમ આદમી પાર્ટી, વડોદરા શહેર પ્રમુખ અશોકભાઇ ઓઝા,વડોદરા લોકસભાના પ્રમુખ વિરેનભાઇ રામીની અધ્યક્ષતામાં સૌ કાર્યકર્તાઓ સાથે સૂત્રોચ્ચાર કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું