ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ( cm yogi aadityanath) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ( pm narendra modi) મળવા માટે પ્રધાનમંત્રીના અધિકૃત નિવાસ સ્થાન...
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકારે ગત માસના અંત ભાગમાં પોતાની સાતમી વર્ષગાંઠની નોંધ લીધી પણ મહામારીને કારણે ફેલાયેલી બીમારી અને મૃત્યુને કારણે તેની...
મેડિકલ જગતમાં સંશોધન ક્ષેત્રે અનેક પ્રગતિઓ થઇ. પ્રયોગશાળાઓમાં ઘણી બધી વસ્તુઓના આવિષ્કાર થયા. તેમા એક વસ્તુ એવી છે જે માત્ર અને માત્ર...
દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાની સંસદમાં ખુબ મારપીટ થઈ. આ મારપીટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ( social media) પર વાયરલ ( virul) થઈ...
હાલ કેટલાક સપ્તાહો પહેલા અમેરિકાના પૂર્વીય ભાગના રાજ્યોમાં અચાનક પેટ્રોલ, ગેસ વગેરેનો પુરવઠો ખોરવાઇ ગયો અને ત્યાં ગેસ સ્ટેશનના નામે ઓળખાતા પેટ્રોલ...
સુરત: સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ( chember of commerce ) એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ 2021-22ના ઉપપ્રમુખ પદની કોરોનાની બીજી લહેરને લીધે મુલતવી રહેલી...
કોરોનાની મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ હોવાથી ઓનલાઈન એજયુકેશન ચાલી રહ્યું છે. બાળકોના હાથમાં બુક અને પેન્સિલની જગ્યાએ મોબાઈલ ફોન...
surat : સુરત મનપાના શાસકો દ્વારા થોડા સમય પહેલા જ વિવિધ ઝોનના વડાઓની મનપા કમિશનર દ્વારા અપાયેલી 15 લાખના ખર્ચની સત્તા છીનવી...
કોરોનાના કપરા સમયમાં લોકો કઈ રીતે હસવું તે ભુલી ગયા છે. જો કે હાલ દુનિયામાં સ્પર્ધા પણ એટલી ચાલી રહી છે કે...
કહેવાય છે ને જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે ભગવાન આંગળી પકડનારને મોકલી જ દે છે. સુરતમાં આજથી ચાર...
surat : બેરોજગારીનું પ્રમાણ ઓછું કરવાના હેતુથી નવા ઉદ્યોગ સાહસિકો અને નવા ઉત્પાદન એકમો શરૂ માટે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP) યોજના...
ભારતની બેક્ટેરિયા પ્રોટેકશન બ્રાન્ડ તરફથી અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. #DettolSalutes. જેમાં કંપનીએ પોતાના પ્રતિષ્ઠિત લોગોની જગ્યાએ કોવિડ વોરિયર્સની તસવીર લગાવી...
નડિયાદ: ગુજરાત રાજ્યમાં ગત માર્ચ-એપ્રિલ મહિનામાં કોરોનાનું સંક્રમણ ખુબ જ તેજ ગતિથી વધી રહ્યું હોઈ સરકાર દ્વારા મીની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું...
નડિયાદ: ઠાસરા તાલુકાના કાલસર ગામમાં પ્રેક્ટિસ કરતાં બોગસ તબીબને આરોગ્યની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ૮ પાસ બોગસ તબીબ મામલે ઠાસરા...
નડિયાદ: નડિયાદ – ડભાણ રોડ પર કલેક્ટર કચેરીની સામે આવેલ જલાશ્રય રિસોર્ટના રૂમ નં ૩૦૭ માં કેટલાક ઈસમો ભેગાં થઈ દારૂની મહેફિલ...
ગોધરા : પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશય માંથી એક ગેટ એક ઇંચ ખોલીને 500 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. પાનમ...
હાલોલ: હાલોલ તાલુકાના ઈંટવાડી ગામે, એક મહિલા સાથેના સંબંધોને લઈને એક વર્ષ પૂર્વે થયેલ તકરારની અદાવતમાં, આરોપીએ તેના પિતરાઈ ભાઈ સાથે મળી...
કોરોના વાયરસ ( corona virus) વિરુદ્ધ જંગમાં રસીને ( vaccine) સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે અને દેશભરમાં હવે 18 વર્ષથી...
સિંગવડ: સિંગવડ તાલુકા ના ધી મોટા કદની લેમ્પ મંડળીમાં ચાલતી મોટા આંબલીયા શાખા માં ચાલતી અને તેમાં ભાણપુર ગામના સસ્તા અનાજની દુકાન...
દાહોદ: મધ્યપ્રદેશ રાજ્યની હાઈ સ્પીડ મોટરસાઈકલ ચોરી કરનાર ગેંગના લીડર તથા તેના અન્ય ત્રણ સાગરીતોને દાહોદ શહેર પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી...
લાંબા સમયથી કોરોનાના ( corona) કારણે રાજયભરમાં દરેક જગ્યાઓ અને મનોરજનની જગ્યાઑ બંધ કરી દેવામાં આવી હતી. કોરોના કેસો વધતાં અને વધુ...
વડોદરા : નાગરવાડાની વોર્ડ નંબર 8 ની કચેરીની સામે માળી મહોલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી દૂષિત પાણી આવતા ત્યાં ઝાડા અને ઉલટીના કેસો...
વડોદરા : કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટીની ગુલબાંગો ફૂંકતું વડોદરા મહાનગર પાલિકાના રેઢીયાળ તંત્રના પાપે નગરજનોને પારાવાર યાતનાઓ ભોગવવાનો વારો આવ્યો...
વડોદરા : સાત વર્ષ પૂર્વે ફ્લેટ બાંધકામ કરવા સાત કરોડની લોન બનાવટી દસ્તાવેજ આધારે લઈને છેતરપિંડી આચરનાર બિલ્ડર આરોપીને સયાજીગંજ પોલીસે ઝડપી...
વડોદરા : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કેટલાક ખાનગી એકમોને અપાયેલી મિલ્કત વેરામાં રાહત આપી છે.જોકે કોચિંગ કલાસના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે.જોકે કહેવાતી અને કાગળ પરની પાલિકા તંત્રની પોલ ઉઘાડી પડી હતી.વીઆઈપી...
વડોદરા: વૈભાવી વિવાન્તા હોટલના હરીયાણાના ગ્રાહકે ફોર્ચ્યુનર કાર પરનો કાબૂ ગુમાવતા પૂરઝડપે ભાગતી કારે બે થી ત્રણ બાઇક કારન. ધડાકાભેર અડફેટે લેતાં...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં ખરાબ રાજકારણ રમાઈ રહ્યું છે તેના કારણે કોઈપણ આઈએએસ અધિકારી ટકી શકતા નથી. તેમજ કોઇપણ અધિકારી આવવા રાજી...
ભરૂચ તાલુકા પંચાયતમાં આઈ.સી.ડી.એસ. કચેરીઓમાંથી બાળકોના પોષણ માટે આપવામાં આવતાં ફૂડ પેકેટોને દયાદરા ગામની આંગણવાડીઓના કર્મચારીઓએ બાળકો સુધી ફૂડ પેકેટ ન પહોંચાડી...
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામની સીમમાંથી ને.હા.નં-53 ઉપરથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે વ્યક્તિને ઝડપી પડ્યા હતા. આ...
ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને શુક્રવારે મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ભારતીય સુકાની રોહિત શર્માએ કહ્યું કે બુમરાહની તબિયત સારી નથી અને તેની જગ્યાએ મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિતે કહ્યું કે અમે સમજીએ છીએ કે અમે આ શ્રેણીમાં સારું રમ્યા નથી. આશા છે કે અમે શક્ય તેટલી ઝડપથી તેમાં સુધાર કરી શકીશું. અમારું ધ્યાન આ ટેસ્ટ મેચ પર છે. બુમરાહની તબિયત સારી નથી, સિરાજને ટીમ ઇલેવનમાં શામેલ કરવામાં છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી ત્રીજી ટેસ્ટ રમાશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. તે જ સમયે આ પહેલા ભારતીય પ્લેઇંગ ઇલેવન સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી રહી છે. જસપ્રીત બુમરાહ ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય. ટીમ મેનેજમેન્ટે જસપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જસપ્રીત બુમરાહ બીમાર છે અને તેના પર કામનો બોજ ઓછો કરવા અને આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાશે. આ શ્રેણી 22 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરથી 26 નવેમ્બર વચ્ચે રમાશે. આ પછી 6 ડિસેમ્બરથી બંને ટીમો આમને-સામને થશે. જ્યારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નના મેદાન પર રમાશે. આ શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમવાની છે.
બીસીસીઆઈએ બુમરાહ વિશે સોશિયલ મીડિયા પર પણ અપડેટ આપ્યુ હતુ. બીસીસીઆઈએ X પર લખ્યું હતું કે “જસપ્રિત બુમરાહ તેની વાયરલ બીમારીમાંથી સંપૂર્ણ રીતે સાજા થયા નથી. તે મુંબઈમાં ત્રીજી ટેસ્ટ માટે પસંદગી માટે અનુપલબ્ધ છે.”