વર્ષો વહી જશે અને તહેવાર પણ આવીને જશે. જન્માષ્ટમી, ગણપતિ, રક્ષાબંધન, નવરાત્રી, દિવાળી તહેવારોમાં બેફામ નહીં બનતા નિયંત્રણમાં રહીને ઉત્સવ મનાવજો. વિતેલા...
રાજા જ્ઞાનસેન નામ પ્રમાણે જ્ઞાની હતા અને જ્ઞાનીઓના ચાહક પણ હતા.તેમના દરબારમાં હમેશા શાસ્ત્રાર્થ થતો અને જે આ શાસ્ત્રાર્થમા વિજયી થતું તેને...
મોદી સરકાર પરિવર્તનના આદેશ સાથે બીજી વારની મુદત માટે સત્તા પર બેઠી. એન.ડી.એ. સરકારે ૨૦૧૪ કરતાં ૨૦૧૯ માં વધુ બેઠકો મેળવી અને...
‘‘થોડુંક પોતાની મરજી મુજબનું જીવી લેવું જોઈએ’’- ફિલ્મ હોય કે સાહિત્ય. હમણાં હમણાં ઘણાં સર્જકો આ મુદ્દાને અભિવ્યક્તિનો મુખ્ય વિચાર બનાવી રહ્યા...
દુનિયામાં વધતા પ્રદૂષ્ણ માટે વાહનોને પણ ઘણે અંશે જવાબદાર ગણવામાં આવે છે. ધુમાડા ઉત્સર્જનના નિયમોનું સખતાઇથી પાલન કરાવાય તો પણ પેટ્રોલ, ડીઝલથી...
દાહોદ: દાહોદ સ્માર્ટ સીટીમાં હાલ ઠેર ઠેર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે. જ્યાં જુઓ ત્યાં કલાકોના ટ્રાફિક જામના પગલે વાહન...
સિંગવડ: સિંગવડ તાલુકામાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોને ખેતર માં નાખવા માટે ફાફા મારવાનો વારો આવ્યો હતો યુરિયા ખાતર બે ત્રણ દિવસથી...
સુખસર: ફતેપુરા તાલુકાના સુખસરની મુખ્ય પ્રાથમિક શાળામાં બુધવારના રોજ બપોરે ચારથી પાંચ જેટલા યુવકો દ્વારા બગીચામાં તોડફોડ મચાવી હતી. અને ૨૫થી ૩૦...
દાહોદ: દેવગઢબારિયા નગરમાં બસ સ્ટેન્ડ વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર મોટા ખાળા હોવા છતાં પણ હમ તો જાણે નિંદ્રાધીન હોય તેમ ખાડાના કારણે...
નડિયાદ: માતર – લિંબાસી રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપર કર્મચારીઓ સાથે તકરાર થયા બાદ ૪ યુવકો દ્વારા પેટ્રોલ પંપમાં તોડફોડ કરીને...
નડિયાદ: નડિયાદ નજીક દંતાલી ગામ પાસે લઇ જઇને સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને નડિયાદ કોર્ટ દ્વારા ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી...
આણંદ : ચરોતરમાં કેટલાક વેપારીઓ સરકારી વેરો પુરેપુરો ન ભરવાના હેતુથી ક્રેડિટ કરતા વધુ ક્લેઇન કરી ટેક્સ ચોરી કરી રહ્યાં છે. આવા...
મલેકપુર : વિરપુર તાલુકાના ભરોડી ગામે બે વર્ષ પહેલા 80 ફુટ ઉંડા કુવામાં પડેલા મગરને બે દિવસની જહેમત બાદ રેસ્ક્યુ કરી સલામત...
વડોદરા: વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો વાવર વકર્યો છે.જેના કારણે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.અને ડોર ટુ ડોર સર્વે...
વડોદરા: શહેરના સર સયાજી નગરગૃહમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે 7 ઓગસ્ટના વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજ્યના મંત્રી યોગેશ...
વડોદરા: શહેરના સુભાનપુરા સ્થિત અનાથ આશ્રમમાંથી દત્તક લીધેલી 12 વર્ષીય કિશોરી ઘરમાંથી 5 હજાર રૂપિયા લઇને ટ્યુશનવાળા મેડમના ઘરે બેસવા જવાનું કહી...
વડોદરા: દુમાડ અને ગોજાલી ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો કારસો રચનાર ઈસમો પર લાલ આંખ કરતી જિલ્લા પોલીસે લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ...
વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જેસિંગપુરા ગામનો વતની અને હાલમાં વડોદરા ખાતે રહેતા ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પ્રભુદાસ પટેલ સામે રૂપિયા 5.45...
વડોદરા : વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના જીયોગ્રાફી ફેકલ્ટીમાં રીનોવેશનની કામગીરી દરમિયાન દીવાલ પડતા નાસભાગ મચી ગઈ હતી.જોકે કામગીરી કરી રહેલા શ્રમિકનો આબાદ બચાવ થયો...
વડોદરા : વડોદરા શહેરના સમા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજ માટે હાઈમાસ્ટ બનાવ્યું છે.જ્યાં 26 મી જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટના રોજ...
સુરતમાં ગેરકાયદે બાંધકામના વધી રહેલા દૂષણમાં હવે મામલો અધિકારીઓને ધમકાવવા સુધી આવી ગયો છે. ગુરૂવારે સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે બે માથાભારે...
સુરત કલેક્ટર કચેરી માટે નવ નિયુક્ત કલેક્ટર આયુષ ઓકે ગતિવિધિ શરૂ કરાવી દીધી છે. પીપલોદ પાસે આવેલી 10488 ચોરસ મીટર જમીન ઉપર...
સુરત રેલવે સ્ટેશનની હાલમાં મેટ્રોપોલિટન સિટીને સમાંતર છે. દરમિયાન આ શહેરને મુંબઇ રેલવે સત્તાધીશો છેલ્લા 3 દાયકાથી એક પાર્કિંગની સવલત આપી શક્યા...
ગુર્ડ્સ એન્ડ સવિર્સ ટેક્સમાં GSTR-2Aમાં દર્શાવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરતાં વધુ ક્રેડિટ ઉસેટી લેનારા સુરત સહિત રાજ્યના 99 વેપારીની 171 કરોડની ગેરરીતિ...
સુરત: પાલ સ્થિત સુરત આરટીઓમાં પાકા લાઇસન્સની ટેસ્ટ ડ્રાઇવ માટે આવતા વાહનચાલકો કચેરીમાં જ કાર અથડાવતા હોવાના બનાવો બની રહ્યા છે. ગયા...
શહેરમાં આજે વરસાદના વિરામ સાથે ગરમી અનુભવાઇ હતી. જ્યારે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક બંધ થતા સપાટી 325.96 ફૂટ નોંધાઇ હતી. છેલ્લા...
કોરોના મહામારીમાં રદ કરાયેલી મેમુ ટ્રેનો આગામી ૧૬-૧૭મી ઓગસ્ટથી પુનઃ દોડવાની જાહેરાત થઇ છે, જેને છૂટક મુસાફરોએ આવકારી છે. પરંતુ પાસધારકોમાં નિરાશા...
કોરોના આગામી કેટલાક વર્ષોમાં સામાન્ય શરદીના કોરોના વાયરસની જેમ વર્તન કરી શકે છે. જે મોટાભાગે નાના બાળકોને અસર કરશે, જેમને હજુ સુધી...
ભારે ધાંધલને લીધે રાજ્યસભાની બેઠક અનિશ્ચિત કાળ માટે સ્થગિત થયાના બીજા દિવસે આજે રાજ્યસભામાં ધમાલ મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ આખો...
ચંદ્રયાન-૨, કે જે ઇસરોનું બીજું લ્યુનાર મિશન છે તેણે ચંદ્ર પર પાણીના સૂક્ષ્મ બિંદુઓની હાજરી શોધી કાઢી છે, એમ આ મિશન દ્વારા...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.