નવસારી: (Navsari) નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર મટવાડ ગામ પાસે મોપેડ સ્લીપ થતા પડી ગયેલા આધેડના માથા પરથી ટ્રકનું ટાયર...
નવી દિલ્હી: ચીનમાં (China) કોરોનાના (Corona) કેસોમાં ચીંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યાંની હાલત ભયજનક બની રહી છે. નિષણાંતો એવો દાવો કરી...
નવસારી: (Navsari) ઉભરાટ-મરોલી રોડ પર ભૂંડ (Pig) વચ્ચે આવી જતા પ્રેમી-પ્રેમિકાની (Lovers) બાઈક (Bike) સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં પ્રેમિકાનું મોત...
નવી દિલ્હી: હાલ ચીનમાં કોરોના વાયરસના (Corona virus) કેસોમાં જબ્બર ઉછાળો થયો છે. મહામારીના કેસોમાં સતત વધારો થતા હવે ભારત સહિત પડોશી...
સુરત : સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) વિસ્તારમાં ગુરુવારે સાંજના સુમારે સીટી બસમાં (City Bus) આગ (Fire) લાગી જવાની ઘટના બની...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લા પંચાયત અને સુરત જિલ્લા (Surat District) ભાજપના માજી પ્રમુખ તેમજ સહકારી અગ્રણી સુરેશ પટેલનું (Suresh Patel) ગુરુવારના રોજ...
મુંબઈ: બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનની (ShahRukhKhan) અપકમિંગ ફિલ્મ “પઠાણ”ના (Pathan) ”બેશરમ” ગીતમાં (Besharam) દિપીકા પદુકોણે (DipikaPadukone) ભગવા રંગની બિકીની અને શાહરૂખ ખાને...
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan Mantri Jan Arogya Yojana) અંતર્ગત ગુજરાતમાં (Gujarat) સ્વાસ્થ્ય સેવાનો લાભ લેતા આયુષ્યમાન કાર્ડ (Ayushman card) ધારકો માટે...
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)રિટેલ માર્કેટમાં સતત પોતાનું વર્ચસ્વ વધારી રહી છે. ત્યારે આ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે બીજી કંપની હસ્તગત...
અમદાવાદ : વિશ્વમાં ફરી એકવાર કોરોનાએ (Corona) ફરીથી માથુ ઉચક્યુ છે ત્યારે રાજ્ય સરકારે (State Govt) પ્રમુખસ્વામી (Pramuchswami) શતાબ્દી મહોત્સવની (Shatabdi Mohotsav)...
ચીન-અમેરિકા (China America) સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના નવા કેસમાં વધારાની સાથે ભારતમાં (India) પણ રોગચાળાને લઈને ફરીથી એલર્ટ જારી કરવામાં આવ્યું...
પઠાણ ફિલ્મનો વિવાદ વધુ ને વધુ વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અયોધ્યાના તથાકથિત સંત પરમહંસ આચાર્યે ધમકી આપી છે કે ‘‘અત્યારે...
મીરપુર: બાંગ્લાદેશના (Bangladesh) મીરપુરમાં (Mirpur) રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં (INDvsBAN Second Test) ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) અને ઉમેશ યાદવની...
ગાંધીનગર: ચીનમાં ફેલાયેલા કોરોનાનાં કહેરનાં પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકા જેવા દેશોમાં...
સુરત: ગ્રીષ્મા વેકરીયા હત્યા કાંડને (Grishma Murder) સુરતના (Surat) લોકો હજુ ભૂલ્યા નથી. કેવી રીતે પરિવારની નજર સામે એકતરફી પ્રેમી ફેનિલ ગોયાણીએ...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં નવા 9 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ...
નવી દિલ્હી: ચીનમાં કોરોનાના હાહાકાર વચ્ચે ભારતમાં સરકાર એલર્ટ થઇ ગઈ છે. કોરોના મામલે તંત્રની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભારતમાં કોરોનાની...
મુંબઈ: ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ અને એસએસ રાજામૌલીની ‘RRR’એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ફિલ્મને ઓસ્કાર 2023 એવોર્ડ માટે શોર્ટલિસ્ટ...
નવી દિલ્હી: બાંગ્લાદેશ (Bangladesh) સામેની પહેલી ટેસ્ટ (Test Match) મેચમાં શાનદાર પ્રદર્શન કરી ડ્રીમ કમબેક કરનાર સ્પીનર કુલદીપ યાદવને (Kuldeep Yadav) આજથી...
આણંદ : આણંદમાં ઉત્તરાયણને આડે હવે ગણતરી દિવસો બાકી રહ્યા છે, આ તહેવારની ઉજવણીના આગલા દિવસોમાં જ લોકો જાહેર રસ્તા પર કે...
આણંદ : આણંદ નગરપાલિકાની બુધવારના રોજ મળેલી સામાન્ય સભા માત્ર બે મિનિટમાં જ આટોપી લેવામાં આવી હતી અને તેમાં 90 જેટલા વિકાસ...
આણંદ : ‘અમુલમાં ઉત્પાદકને વધારે પૈસા મળે છે અને કન્ઝ્યુમર્સને ઓછા ભાવે માલ મળે છે. આ સૌથી સારી સપ્લાય ચેઇન છે, જેમાં...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાની 100 મીટરની ત્રિજ્યામાં આવેલી નગરપાલિકાની માલિકીની 2 દુકાનો પર ગેરકાયદેસર કબ્જો જમાવવા માટે એક વેપારીએ મરણિયા પ્રયાસો કર્યા છે....
આણંદ : વાસદ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રોકેલી મિનીટ્રકની તલાસી લેતાં તેમાં મીણીયાના કાગળનો ભક્કોમાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ...
હં… હં… હં… હં… હં… હં… હં… હંએક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારેસબસે બડી સૌગાત હૈ જીવન, નાદાં હૈ જો...
નૌશાદની યાદ આવે તો મનમાં મધુરતા છવાઇ જાય. ભારતીય શાસ્ત્રીય સંગીતને તેમણે સિનેમા સંગીતમાં એ રીતે ઢાળ્યું કે સામાન્યજન પણ તેની શ્રેષ્ઠતાનો...
નલિની જયવંતને યાદ કરનારા હવે ઓછા થઇ ગયા છે, પણ કોઇ ઓછું યાદ કરે એટલે કળાકાર મટી જતા નથી. દરેક પ્રેક્ષકોનો પોતાનો...
સાઉથની ફિલ્મોથી હિન્દી ફિલ્મોમાં આવેલી પણ જન્મે સાઉથ નહીં હોય એવી અભિનેત્રીઓમાં એક રતિ અગ્નિહોત્રી પણ છે. તે જ્યારે તેની પહેલી ફિલ્મ...
કોઇપણ શો તેના કથાતત્વ અને તેના સંઘર્ષ વડે જ ખાસ બને છે અત્યારે કથાતત્વનું જંગલ ઊગી ગયું છે એટલે દરેક ટી.વી. સિરીયલ...
સુરત (Surat) : બોગસ ઇન્કમટેક્ષના રિટર્ન (Fake IT Return) , બીલો (Fake Bills) વગેરે બોગસ ઉભા કરીને કોર્ટમાં (Court) રજુ કરવાના ગુનાના...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં કોન્સ્ટેબલ ભરતીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજા જાહેરનામા મુજબ BSF કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટેનો અનામત ક્વોટો 10 ટકાથી વધારીને સીધો 50 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ફેરફાર BSF જનરલ ડ્યુટી કેડર (નોન-ગેઝેટેડ) ભરતી નિયમો–2015માં સુધારા કરીને અમલમાં મૂકવામાં આવ્યો છે.
વય મર્યાદામાં પણ મળશે છૂટ
સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા 18થી 23 વર્ષની હોય છે પરંતુ પૂર્વ અગ્નિવીરોને તેમાં વિશેષ છૂટ મળશે;
ફિઝિકલ ટેસ્ટ આપવી નહીં પડે
ભરતી નિયમોમાં સૌથી મોટી રાહત એ છે કે પૂર્વ અગ્નિવીરોને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET) માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જોકે તેમને લેખિત પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. સરકારનું માનવું છે કે અગ્નિવીરો પહેલેથી જ કઠોર સૈન્ય તાલીમ મેળવી ચૂક્યા હોવાથી ફરીથી શારીરિક પરીક્ષા લેવાની જરૂર નથી.
ભરતી પ્રક્રિયા
BSF કોન્સ્ટેબલ બનવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 10મું પાસ રાખવામાં આવી છે. ભરતી પ્રક્રિયા બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં 50% બેઠકો પર માત્ર પૂર્વ અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં બાકીની બેઠકો માટે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા ભરતી કરવામાં આવશે.
અગાઉ તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે માત્ર 10 ટકા અનામત હતી પરંતુ હાલનો સુધારો ફક્ત BSF માટે લાગુ પડશે. ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી અગ્નિપથ યોજના હેઠળ સેવા આપેલા યુવાનોને કાયમી રોજગાર મળશે અને સુરક્ષા દળોને અનુભવી, શિસ્તબદ્ધ તથા તાલીમપ્રાપ્ત જવાનો મળશે. જે દેશની સરહદ સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.