ભરૂચ,જંબુસર: ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર (Jambusar) નગરમાં રખડતા પશુઓનો (stray animals) આતંક વધી ગયો છે. અહીં શાળાએથી પરત ઘરે જતી 6 વર્ષીય...
અમદવાદ : પ્રમુખસ્વામી મહારાજ (Pramukhswami Maharaj) શતાબ્દી મહોત્સવમાં (Centenary Festival) સ્વચ્છતા જાળવવા બાબતે અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.10 સંતોના માર્ગદર્શન હેઠળ 2150...
નવી દિલ્હી: સિક્કિમમાં (Sikkim) એક મોટી દુર્ઘટના (Accident) સર્જાય છે. ઉત્તર સિક્કિમના ઝેમા-3 ખાતે શુક્રવારે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં 16...
સુરત: ચીનમાં (China) કોરાનાએ (Corona) ફરી માથું ઉંચક્યું છે. ત્યારે દેશમાં પણ સાવચેતી માટેના જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. આ પરિસ્થિતિને...
ગાંધીનગર: હાલ સમગ્ર વિશ્વમાં કોરોના (Corona) વાયરસે (Virus) હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આ પરિસ્થિતિને લઈને ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે (Indian Health Department)...
સુરત (Surat) : ઇકો કારમાં (Eco Car) દોરડા વડે જકડીને અત્યંત ઘાતકી રીતે કતલખાને (slaughterhouse) લઇ જવાતા બે વાછરડાને પોલીસે છોડાવ્યા હતા....
કોચી: ઈન્ડીયન પ્રિમીયર લીગ (IPL 2023) માટે ખેલાડીઓની હરાજી આજે કોચી ખાતે થઈ. આજની હરાજીમાં વિદેશી ખેલાડીઓ ખાસ કરીને ઈંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો...
અમદાવાદ: વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર (Family) વિખેરાયો છે. ગુજરાતમાં ગાંધીનગરના (Gandhinagr) કલોલમાં (kalol) રહેતા એક પરિવારે અમેરિકાની (America) સરહદ ગેરકાયદેથી...
પુણે: છોકરો હોય કે છોકરી દરેકને પોતાના જીવનમાં લગ્ન માટે અનેક અરમાન હોય છે.પરંતુ અમને લગ્ન માટે છોકરી જ ન મળતી હોય...
સુરત (Surat) : ડિંડોલીમાં દિવાળી (Diwali) પહેલા યુપીએસસીની (UPSC) તૈયારી કરી રહેલી કિશોરીને સંબંધ રાખવા દબાણ કરી જો સંબંધ (Relation) નહી રાખે...
નવી દિલ્હી: ચીનમાં (China) કોરોનાનો (Corona) કહેર જોવા મળી રહ્યો છે. લગભગ બે વર્ષ બાદ કોરોના તેના નવા વેરિઅન્ટ (Variant) સાથે વધુ...
સુરત : (Surat) શહેરમાં મેટ્રો રેલની (Metro Rail) કામગીરીના કારણે ચોકબજાર વિસ્તારમાં લાઇનો સિફ્ટીંગ કરવી પડી છે. આ સિફ્ટીંગના કારણે નવી લાઇનોમાં...
અમેરિકા: અમેરિકામાં કોરોનાના કેસ વધવાની સાથે જ તીવ્ર ઠંડી અને ભારે હિમવર્ષાના બેવડા પ્રકોપથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શિકાગો, ડેનવર...
દેશમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, પણ સમાજમાં વૃદ્ધોની હાલત પણ બગડી રહી છે. ૭૬ વર્ષની લક્ષ્મી કુલકર્ણી જ્યારે ૪૦ વર્ષની હતી...
નવી દિલ્હી : ચીનમાં કોરોનાના (Corona) વધતા જતા કેસોની અસર ભારત સહિત વિશ્વભરના શેરબજારો (Share Market) પર પડી રહી છે. ભારતીય શેરબજારમાં...
ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને વર્લ્ડકપ જીત્યો તેની સાથે જ લગભગ એક મહિનાથી ચાલી રહેલી આ મેગા...
કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડકપ 2022માં જ્યારે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ, નેમારની ટીમ બ્રાઝિલ અને હેરી કેનની ટીમ ઇંગ્લેન્ડ જ્યારે ટાઇટલની રેસમાંથી આઉટ...
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે દેશ (India) માં પહેલી નેઝલ વેક્સીન (Nasal vaccine)ને મંજુરી આપવામાં...
આખરે ફિફા વર્લ્ડકપ ટ્રોફી જીતવાનું લિયોનલ મેસીનું અધુરૂ સ્વપ્ન પૂર્ણ થયું. આ એક એવું સપનું હતું જે માત્ર મેસીએ જ નહીં અને...
મહત્ત્વાકાંક્ષી (અંધ)વાલીઓનાં અધૂરાં સપનાઓ જ્યારે બાળકના માધ્યમ દ્વારા પૂરાં કરવાની હોડ લાગે ત્યારે બાળકો આપઘાત ન કરે તો શું કરે?બાળકની ક્ષમતાને, તેની...
એક ગરીબ ઘર વગરની સ્ત્રી પોતાની નાનકડી છ વર્ષની છોકરી સાથે રસ્તામાં ભટકીને એક કોથળામાં પ્લાસ્ટીકની બોટલો અને કેન અને અન્ય ટુકડાઓ...
નવી દિલ્હી: ચીનમાં (China) કોરોનાએ (Corona) લોકોની હાલત ખરાબ કરી છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને (Case) કારણે તબીબી સંસાધનોનો અભાવ સૌથી...
નવી સરકારે અગત્યના ક્રમે લેવાના પગલામાં સૌથી જરૂરી પગલું હોય તો રસ્તે રખડતાં પશુ અંગે નીતિ બનાવી રાજયનાં મહાનગરો, નગરોના રસ્તા પશુવિહીન...
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બંધારણીય સુધારા નં. 103ને માન્ય રાખ્યો છે અને તેને આપણા મધ્યમ વર્ગ એટલે કે હિંદુત્વના મતદારોએ આવકાર્યો છે. તમામ...
વિભિન્નતામાં એકતા સિધ્ધ કરવા સંકુચિત પ્રાદેશિક ભાવના છોડવી રહી. વધુ વિકાસ, વધુ ન્યાય અને વધુ આત્મીયતાને ધ્યાનમાં લઇ, ભારતમાં ભાષાવાર રાજયોની રચના...
દુનિયાભરમાં આર્થિક ક્ષેત્રે ઉચાટનો માહોલ છે અને સખત ફુગાવાને કારણે વિશ્વના અનેક દેશોની મધ્યસ્થ બેંકોએ ઉપરાછાપરી વ્યાજ દરોમાં વધારા કર્યા છે અને...
પોતાના ખિસ્સામાંથી ૫૦ રૂ. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો ‘માણસ’ પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયાં હોય , તો...
નવી દિલ્હી: ભારતીય ટીમે પ્રથમ દાવમાં 314 રન બનાવ્યા હતા અને 87 રનની લીડ મેળવી હતી. રિષભ પંતે 93 અને શ્રેયસ અય્યરે...
સુરતીઓ ખાવાના શોખીન છે એ જગજાહેર છે. કોઈપણ ઋતુ હોય વરસાદ, ઠંડી કે પછી ગરમી સવાર પડતા જ સુરતીઓ ફરસાણની દુકાનમાં લાઈનમાં...
શું અત્યારે તમે શિયાળાની ઠંડી સવારની મજા માણી છે? સવારના પહોરની હલ્કી ગુલાબી ઠંડી તન-મનને સ્ફૂર્તિનો અહેસાસ કરાવે છે અને તાજગીનો સંચાર...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.