નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત India AI Impact Summit દરમિયાન શુક્રવાર આજરોજ તા. 20 ફેબ્રુઆરીના રોજ યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભારે વિરોધ...
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. Suratના લિંબાયત વિસ્તારમાં શાંતિનગર પોલીસ ચોકી નજીક આવેલી ગલીમાં લગ્ન...
સુરત શહેરને કેન્દ્ર સરકારની ‘સુપર સ્વચ્છ લીગ’માં સતત ત્રીજા વર્ષે સ્થાન મળતા એક તરફ ગૌરવનો માહોલ છે, તો બીજી તરફ આ પસંદગી...
ભારતે વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રમાં એક મોટું વ્યૂહાત્મક પગલું ભર્યું છે. 20 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકાની આગેવાની હેઠળ રચાયેલા ‘પેક્સ સિલિકા એલાયન્સ’માં ભારત...
સુરત શહેર અને જિલ્લામાં આવનારી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ સુચારુ આયોજન શરૂ કરી દીધું છે: Surat District...
“ડબલ એન્જિન સરકારમાં ટ્રિપલ દેવાદાર બન્યું ગુજરાત”: ડૉ. મનીષ દોશી ગાંધીનગર,તા.20 ગુજરાત પર વધતા જાહેર દેવા મુદ્દે ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર પર...
ગાંધીનગર,તા.20 ગુજરાત વિધાનસભામાં આજે દીકરીઓના હિત અને સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ડે...
સુરત શહેર ફરી એકવાર ભ્રષ્ટાચારના કાળા ચહેરા સામે ઊભું રહ્યું છે. Surat Municipal Corporationના વર્ગ-1ના અધિકારી અને કથિત પત્રકાર વચ્ચેની લાંચિયા સાંઠગાંઠનો...
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રતિક્રિયા ગાંધીનગર, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજુ કરેલા બજેટ અંગે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ...
ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે; સેના, BSF અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા મંથન જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની...
ગાંધીનગર : ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તથા તે માટેની લાઈટીંગમાં...
ગાંધીનગર : રાજ્યના અંદાજપત્ર : ૨૦૨૬-૨૭માં સૌથી વધુ ઐતિહાસિક રૂ. ૬૩ હજાર કરોડથી વધુની જોગવાઈ શિક્ષણ માટે કરવામાં આવી છે. ખ્યમંત્રી યુવા...
ગાંધીનગર: રાજ્ય સરકારનું જાહેર દેવું નાણાકીય વર્ષ 2023-24ની તુલનામાં 2024-25માં રૂ. 46,915 કરોડ વધ્યું હોવાની માહિતી વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં જાહેર કરવામાં...
ગાંધીનગર : વિધાનસભામાં રજૂ થયેલા રાજ્ય બજેટ બાદ આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો અને ગામડાઓ...
ગાંધીનગર : રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઈને આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવકમર્યાદા રૂ. ૨.૫૦ લાખથી...
સુરત : મેડિકલના શૈક્ષણિક વર્ષ 2025-26 માટે MD, MS,Diploma કોર્સમાં પ્રવેશની ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે...
ગાંધીનગર : રાજય સરકારના ઉદ્યોગ અને MSME વિભાગ દ્વારા રાજ્યના ઉદ્યોગકારોને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના હેતુથી ગાંધીનગર ખાતે વિશેષ...
ગાંધીનગર: હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલનનું કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તૈયારીઓ તેજ બનાવી છે. દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં...
ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ બાદ પ્રથમ વખત નીતિન નવીન આવતીકાલથી તા.20, 21 અને 22 ફેબ્રુઆરીએ ત્રણ દિવસના ગુજરાત...
સુરત જિલ્લા સેવા સદન પાસે બેદરકારીનો ખાડો સુરત શહેરના જિલ્લા સેવા સદન A બ્લોક પાસે મનપા દ્વારા કરવામાં આવેલા ખોદકામને કારણે આજે...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતના વાપી-દમણ ડ્રગ ફેક્ટરી કેસમાં ગુજરાત ATSની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ પણ ફરાર...
સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલી સ્ટાર કોલોનીમાં આજે સવારના સમયે એક દુઃખદ ઘટના સામે આવી છે.અહીં વસવાટ કરતા આશરે ૩૫ વર્ષીય સુજીત...
વડોદરા: શહેરના અટલાદરા બ્રિજ પરથી એક યુવાને અગમ્ય કારણોસર નીચે છલાંગ લગાવતા હડકંપ મચી ગયો હતો. બ્રિજ નીચે પટકાતા યુવાનને ગંભીર ઈજાઓ...
કૃષિપાકને નુકશાનની ભીતિથી ખેડૂતોને આર્થિક ફટકોભરૂચ,તા.20હવામાનમાં આવેલા અચાનક ફેરફારોથી લગ્નસરા અને ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે.ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં ભરૂચ જીલ્લામાં કમોસમી...
કમલાપુરાના યુવકની સ્કોર્પિયો કાર બે દિવસ માટે લઈ ગયો, ચાર દિવસ સુધી પરત ન આપતા શંકા ઊભીજીપીએસ ટ્રેક કરતા છેલ્લું લોકેશન રાજસ્થાનના...
હર્ષ સંઘવી ની ચીમકી જો કોઈ સલીમ અગર સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને નહીં છોડ્યે સુરત :ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી...
તમે વિચારો તમે કામથી બહાર ગયા છો અને જ્યારે ઘરે પાછા આવો ત્યારે કેટલાંક ગુનેગાર તમારા ઘરમાં ઘૂસી ગયા છે. જેઓએ તમારા...
બાળપણ નિખાલસતા અને ઊર્જાથી ભરેલું હોય છે, જ્યારે ઘડપણ ગાંભીર્ય, અનુભવ અને શારીરિક મર્યાદાઓ સાથે આવે છે! બંને અવસ્થાઓમાં સંભાળ અને પ્રેમાળ...
ટેક્સટાઇલ ઉદ્યોગમાં હવે કારખાના ચલાવવા અતી તકલીફ દાયક થઈ ગયું છે કામ હોય ત્યારે મશીન ચલાવતા પુરતા કારીગરો મળે નહીં અને મંદીનું...
ગાંધીનગર
ગુજરાત રાજ્ય નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭ માટે વિદેશી દારૂ અને બિયરના નવા દરોની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં અમલી કડક દારૂબંધી વચ્ચે, પરમિટ ધારકો અને અધિકૃત લિકર શોપ માટે જાહેર કરાયેલા આ નવા ભાવપત્રકમાં વિવિધ બ્રાન્ડની કિંમતોમાં ૫ થી ૧૦ ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
નવા ભાવપત્રકની મુખ્ય વિગતો
પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલની કિંમત પર અસર
આ ભાવ વધારાની સૌથી મોટી અસર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા મુદ્દામાલ પર પડશે. અત્યાર સુધી પોલીસ દરોડા દરમિયાન પકડાયેલા દારૂના જથ્થાની કિંમત જૂના દર મુજબ ગણતી હતી, પરંતુ હવે આબકારી વિભાગના નવા પરિપત્ર મુજબ..
૧. ઊંચી કિંમત : પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતી બોટલોની કિંમત હવે નવા દર પ્રમાણે નક્કી થશે.
૨. આંકડામાં ઉછાળો : મુદ્દામાલની ગણતરી ઊંચા ભાવે થવાથી પોલીસ દ્વારા જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલના વાર્ષિક આંકડામાં મોટો ઉછાળો જોવા મળશે. ૩. ચકાસણી : રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિકારીઓને નવી સૂચિ મુજબ જ વેચાણ અને ચકાસણી કરવા આદેશ અપાયા છે.
મોંઘી બ્રાન્ડ્સ અને પરમિટ ધારકો
નવા ભાવપત્રક મુજબ, રાજ્યમાં કેટલીક પ્રીમિયમ બ્રાન્ડ્સની કિંમત આસમાને પહોંચી છે. લિસ્ટમાં સામેલ ટોપ-૧૦ મોંઘી બ્રાન્ડ્સની કિંમત ₹૨૦,૦૦૦ની આસપાસ છે, જ્યારે કેટલીક ખાસ બોટલોની કિંમત તો ₹૫૦,૦૦૦ સુધી નોંધાઈ છે. આ વધારાની સીધી અસર રાજ્યના અધિકૃત લિકર શોપ અને પરમિટ કાર્ડ ધરાવતા ગ્રાહકોના ખિસ્સા પર પડશે. ગૃહ વિભાગ અને નશાબંધી આબકારી નિયામક કચેરીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ નવી યાદી એરપોર્ટ, સ્ટેટ બોર્ડર અને લાઈસન્સ ધરાવતા આઉટલેટ્સ પર પણ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. આ પગલા દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લાવવાનો અને વેપારમાં વધુ પારદર્શિતા લાવવાનો દાવો કરવામાં આવ્યો છે.