ગુજરાત વિધાનસભામાં 150 થી વધુ ધારાસભ્યો ભાજપના છે. સંસદમાં ૨૬ સાંસદો ભાજપના છે. બન્ને જગ્યાએ ભાજપ સત્તામાં છે. દેશના શીર્ષસ્થાન પર બે...
હોળી ના પાવન પર્વ પર દેશશભરમાં થતી મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ મોટી જાહેરાત કરી છે. રેલ્વે દ્વારા પાંચ નવી...
અમેરિકાના જસ્ટીસ ડિપાર્ટમેન્ટ તરફથી એક પછી એક એપ્સ્ટીન ફાઈલની વિગતો બહાર આવી અને એ સાથે માનવામાં ન આવે એવી અમાનવીય હકીકતો બહાર...
વિશ્વ સત્તા બનવા માટેના ચીનના ધખારા જાણીતા છે અને તે ઝડપભેર પોતાના લશ્કરને વધુને વધુ શક્તિશાળી બનાવી રહ્યું છે અને પોતાનો અણુશસ્ત્રોનો...
બિલ ગેટ્સ જ્યાં જાય ત્યાં વિવાદ તેમનો પીછો કરે છે. તાજેતરમાં તેમનો આફ્રિકાનો પ્રવાસ એપ્સ્ટિન ફાઈલમાં તેમનું નામ ખરાબ રીતે આવવાને કારણે...
સુરત જિલ્લામાં માવઠાની આગાહી વચ્ચે 20 ફેબ્રુઆરીની વહેલી સવારે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાં બાદ કેટલાક સ્થળોએ...
દુબઈ સ્થિત વિશ્વની સૌથી ઊંચી ઇમારત Burj Khalifa પર ભારતના તિરંગા રંગોની રોશની કરવામાં આવી હતી, જે India AI Impact Summit 2026...
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ Prabowo Subianto વચ્ચે મહત્વપૂર્ણ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. વોશિંગ્ટનમાં યોજાયેલી બેઠક દરમિયાન...
માર્શલ લૉ જાહેર કરી સંસદ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ‘બગાવત’ ગણાયો દક્ષિણ કોરિયામાં રાજકીય તોફાન ઊભું કરનારા મહત્વપૂર્ણ કેસમાં સિયોલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ...
કેટલાક વિસ્તારના રસ્તા ભીના થયા, કેટલાક વિસ્તારોમાં કોરું કટ( પ્રતિનિધિ )વડોદરા,તા.20 વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી ત્રણ પ્રણાલીઓ સક્રિય થતા...
નવી દિલ્હી: દેશમાં દિલ્હી ખાતે યોજાએલી એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નો આજે 4થો દિવસ છે. આ સમિટમાં ભારતની કૃત્રિમ બુદ્ધિમતા (AI) ક્ષેત્રે વધતી...
મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની આજે શિવાજી જયંતિ નિમિત્તે અભિનેતા રિતેશ દેશમુખએ પોતાની બહુપ્રતિક્ષિત ઐતિહાસિક ફિલ્મ “રાજા શિવાજી”નો ફર્સ્ટ લુક જાહેર...
આજકાલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. કોઈની પાસે એક કરતા વઘારે ક્રેડિટ કાર્ડ પણ આજે જોવા મળી જાય છે. હવે...
19 ફેબ્રુઆરી, ગુરુવાર એટલે કે આજે શ્રીલંકા ICC મેન્સ T20 વર્લ્ડ કપની 38મી મેચમાં ઝિમ્બાબ્વે સામે ટકરાયું હતું. બંને ટીમો વચ્ચે ગ્રુપ...
પ્રખ્યાત લેખક સલીમ ખાનને મગજમાં નજીવો રક્તસ્રાવ થતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ ICUમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોની...
આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી બદલ અભિનંદનની વર્ષા નસવાડી: નસવાડી તાલુકાના કડુલી-મહુડી ગામ તથા છોટાઉદેપુર જિલ્લાના ગૌરવરૂપ સંદીપ જયસ્વાલની પસંદગી સ્વિટ્ઝરલૅન્ડમાં યોજાનારા વર્લ્ડ...
ઘોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આવતી 26 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ માટે વિદ્યાર્થીઓ એક્ઝામ હોલ પર સમયસર પહોંચી શકે એ માટે...
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિત 25 સાંસદોને ગોળી મારી દેવાની ધમકી આપનાર રાજ સિંહ અમેરાની પોલીસે અટકાયત...
ઉત્તર પ્રદેશમાં વાહન પ્રદૂષણ પરીક્ષણ (PUC) સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. પરિવહન વિભાગે નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે, જેના અનુસાર...
પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. આ મહિનો શરૂ થવા પહેલા સંયુક્ત અરબ અમીરાતમાં માનવતા અને દયાયાચનાનો અનોખો સંદેશ આપતો મહત્વપૂર્ણ...
બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાના નાના ભાઈ અને ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટનની ધરપકડ કરવામાં આવી છે. તેમનું નામ તાજેતરમાં યુએસ એપ્સટિન ફાઇલ્સમાં સામે...
ગુરુવારે સુપ્રીમ કોર્ટે મફત ભેટોની સંસ્કૃતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો સરકાર સવારથી સાંજ સુધી મફત ખોરાક, ગેસ અને વીજળી આપતી...
હોળી અને ધૂળેટી તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે મોટી જાહેરાત કરી છે. તહેવારો દરમિયાન ગામડાં અને શહેરોમાં જતા મુસાફરોની...
સુરત શહેરમાં બાળકો ઉઠાવવાની અફવાઓ વચ્ચે અડાજણ પોલીસ એક્શનમાં આવી છે. Adajan Police Station દ્વારા સ્કૂલ વાન ચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ...
ત્રણ દિવસથી શેરબજારમાં સતત તેજી જોવા મળી હતી, પરંતુ આજે સવારે બજાર સારી રીતે ખુલ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં વેચાલી વધી...
લાંબા સમયથી Allahabad High Courtમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ અને ગે યુગલોના લિવ-ઇન સંબંધોને કાનૂની રક્ષણ મળે કે નહીં તે મુદ્દે સુનાવણી ચાલી રહી...
દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા “ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026” ના ચોથા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ AI ના સલામત ઉપયોગ...
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૪,૦૮,૦૫૩ કરોડ રૂપિયાનું મહાકાય બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ ૧૦.૨...
બાંગ્લાદેશના નવા રમતગમત મંત્રી અમીનુલ હક BCCI અને ભારત સાથે સંબંધો સુધારવા માંગે છે. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દાને ઝડપથી ઉકેલવા...
ગાંધીનગર : વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રાજ્ય સરકારે પ્રાદેશિક સમતોલ વિકાસ અને પ્રવાસન આધારિત અર્થતંત્રને વેગ આપવા માટે દ્રષ્ટિપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે....
ગાંધીનગર : કચ્છના જખૌ દરિયામાંથી ૩૮૪ કરોડનું હેરોઈન ઘુસાડવાના કેસમાં ભુજની સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટે ૬ પાકિસ્તાની આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા બે લાખના દંડનો હુકમ કર્યો છે.
કચ્છના જખૌ દરિયાઈ સીમામાંથી એ.ટી.એસ. અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ૨૦ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ મધરાત્રે જખૌથી ૩૫ નોટિકલ માઈલ દૂર શંકાસ્પદ બોટને આંતરીને તપાસ કરતા તેમાંથી ૭૬,૯૩૬ ગ્રામ (આશરે ૭૭ કિલો) હેરોઈન જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૩૮૪ કરોડનો જથ્થો જપ્ત કરી ૬ પાકિસ્તાની નાગરિકો મોહમદ ઇમરાન મોહમ્મદ તારીક વાઘેર, દાનિસ મોહમ્મદ હુશેન કચ્છી વાઘેર, સાગર મોહમ્મદ કચ્છી વાઘેર, ઇસ્માઇલ ઇબ્રાહીમ બડાલા, મોહમદ સાજીદ મોહમ્મદ હુશેન યાકુબલાલા કુંગરા અને અશ્ફાક મોહમ્મદ ઇશાક વાઘેર તમામ રહે, કરાચી, પાકિસ્તાનની ધરપકડ કરી હતી.
આ તમામ કેસમાં ભુજની સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટેમાં કેસ દાખલ થતાં ભુજ એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટના જજ વી.એ. બુધ્ધએ ચુકાદો આપતા નોંધ્યું હતુ કે આરોપીઓએ ભારતના યુવાનોને નશીલા પદાર્થોના રવાડે ચડાવી રાષ્ટ્રના માળખાને નબળું પાડવાનું સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું. નશાની આ સમસ્યા માત્ર વ્યક્તિગત નથી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટું સંકટ છે. આવા ગંભીર ગુનામાં કોઈ પણ પ્રકારની નરમાઈ દાખવી શકાય નહીં. આ કેસમાં સરકાર તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલએ દલીલો કરી કેસ દરમિયાન ૨૦૩ દસ્તાવેજી પુરાવા અને ૧૩ સાક્ષીઓની તપાસમાં આવ્યાં હતા. ભુજ એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટમાં કેસ ચાલી જતાં રૂ. ૩૮૪ કરોડનું હેરોઈન ઘુસાડવાના કેસમાં ૬ પાકિસ્તાની આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા બે લાખના દંડનો હુકમ કર્યો હતો.