( પ્રતિનિધિ )વડોદરા,તા.18 રસુકદારોની મંડળી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામમાં ફરી બ્રેક વાગી છે. મંગળવારે હાઈકોર્ટમાં ચાલેલી દલીલોમાં સમય સમાપ્ત થતા વધુ...
બોલિવુડના જાણીતા લેખક અને અભિનેતા સલીમ ખાનની તબિયતને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. તાજેતરમાં તેમને અચાનક અસ્વસ્થતા અનુભવાતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં...
ગુગલે ભારતમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. અમેરિકન ટેક કંપની આગામી પાંચ વર્ષમાં ભારતમાં US$15 બિલિયન (આશરે ₹1.35 લાખ કરોડ)નું...
પૂરી – ગાંધીધામ એક્સપ્રેસ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી બિનવારસી ડ્રગ્સ કબજે કર્યું; આરોપીઓની શોધખોળ શરૂ વડોદરા:ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે વડોદરા...
સયાજીબાગના 100 જેટલા કર્મચારીઓનો આક્રોશ; માનવ મહેતા અને પ્રત્યુષ પાટણકર દ્વારા હેરાનગતિ કરાતી હોવાની રજૂઆત વડોદરા મહાનગરપાલિકા સંચાલિત પ્રસિદ્ધ સયાજીબાગ માં ફરજ...
ગંદકી અને અંધકાર જોઈ ડો. રંજન ઐયર લાલઘૂમ, તંત્રની લાલીયાવાડી ઉઘાડી પડી (પ્રતિનિધિ), વડોદરા. તા.18 વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) માં વહીવટી બેદરકારીના...
થાણે, મુંબઈ: થાણેમાં રહેતા એક 44 વર્ષીય ખાનગી કંપનીના કર્મચારી સાથે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવવાના બહાને મોટી છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો...
1.5 દિવસમાં જ કરોડોનું બજેટ મંજૂર; મેયરની વારંવારની વિનંતી છતાં વિપક્ષનો હોબાળો શમ્યો નહીં વડોદરા મહાનગરપાલિકામાં આજે લોકશાહીના ઇતિહાસની એક એવી ઘટના...
હવે શરૂ થશે સાચી કસોટી : આગામી 20 અને 21 થી અઘરા વિષયના પેપર : રજાઓની ભેટ : અઘરા વિષયોમાં સ્કોર કરવા...
પાકિસ્તાન T20 વર્લ્ડ કપના સુપર 8 માં પ્રવેશ્યું છે. ટીમે બુધવારની બીજી મેચમાં નામિબિયાને 102 રનથી હરાવ્યું. પાકિસ્તાન ટોપ 8 માં પહોંચનારી...
ગુજરાતમાં હવામાન અચાનક પલટાતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 18 ફેબ્રુઆરીના રોજ ઉત્તર અને પૂર્વ...
પોલીસ પ્રોટેક્શન સાથે મીટર બદલવાની કાર્યવાહી, વિરોધ બાદ હાલ પૂરતી કામગીરી સ્થગિતહાલોલ, તા. 18-02-2026 હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે વીજ કંપની દ્વારા સ્માર્ટ...
ટીમ ઈન્ડિયા ભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સ ટી20 વર્લ્ડ કપ 2026 મેચમાં પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા...
બોલિવુડ અભિનેત્રી શ્રદ્ઘા કપૂર અને અભિનેતા રણદીપ હુડા તેમની આગામી ફિલ્મ Eethaને લઈને ફરી ચર્ચામાં આવ્યા છે. ફિલ્મનો પુણે શેડ્યૂલ સફળતાપૂર્વક પૂર્ણ...
MP થી વડોદરા આવતો 1794 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; બ્રેઝા ગાડી અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશિલ...
વડોદરા બનશે સ્ટાર્ટઅપ અને બિઝનેસ હબ: બજેટમાં એરપોર્ટ વિસ્તરણ અને આઈ-હબ રિજનલ સેન્ટરની ભેટમધ્ય ગુજરાત માટે ‘ઈકોનોમિક માસ્ટર પ્લાન’ જાહેર; ફ્લાયઓવર નીચે...
ડૉક્ટરે લખેલી દવાને બદલે મેડકાર્ટ મેડિકલ સ્ટોરે બીજી જ દવા આપી દીધી હોવાનો આરોપ, જે.પી. રોડ પોલીસ મથકે ફરિયાદ (પ્રતિનિધિ), વડોદરા. તા.18...
સુરત: માંગરોળના પીપોદરા ગામની સીમાએ એક રાહદારી જે પીપોદરા પાસે નેશનલ હાઇવે 48 પરથી જઈ રહ્યો હતો ત્યારે એક બાઇક પર બે...
સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને મનપાએ ₹1 લાખનો દંડ ફટકારાયો દસ દિવસમાં દસ્તાવેજો રજૂ કરવા આદેશ, અન્યથા બિલ્ડિંગ સીલ કરાશે પ્રતિનિધિ)...
પહેલા ચીની રોબોટ પછી ડ્રોનને પોતાના પ્રોજેક્ટ તરીકે દાવો કરનારી ગલગોટિયાસ યુનિવર્સિટીને ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ એક્સ્પોમાંથી હાંકી કાઢવામાં આવી છે. આયોજકોએ...
ઉત્તર પ્રદેશના વારાણસીમાં યાત્રીઓની સુરક્ષા અને ભીડ નિયંત્રણને ધ્યાનમાં રાખીને ગંગા નદી પર ચાલતા નૌકાવિહાર માટે હવે નવો રૂટ પ્લાન બનાવવામાં આવ્યો...
છેલ્લા દસ વર્ષથી ગૌશાળા અને પાંજરાપોળને આત્મનિર્ભર કરવાના હેતુ સાથે શ્રી સુરત પાંજરાપોળ ગૌરક્ષા મંચના અધ્યક્ષ ધર્મેશ ગામી સતત પ્રયત્નશીલ છે. તેમનો...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રાજધાનીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા ઈન્ડિયા AI ઈમ્પેક્ટ એક્સ્પો 2026 દરમિયાન સ્પેનિશ રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ અને ફિનલેન્ડના...
સરકારી કર્મચારીઓનો 8માં પગારપંચનો લાભ મળશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે. કેન્દ્ર સરકાર દ્વારા 8માં પગાર પંચ અંગે ચર્ચા...
ડાયમંડ સિટી સુરત ના વરિયાળી બજાર વિસ્તારમાં હોળી બંગલા નજીક ટ્રાફિક દબાણ ઘટાડવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે.વધતી ભીડ અને અનિયમિત પાર્કિંગને...
નવી દિલ્હીઃ એપ્રિલ 2026માં કાર્યકાળ પૂર્ણ કરનારા સભ્યોની જગ્યાઓ ભરવા માટે રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે...
સુરતના સચિન નવસારી રોડ વિસ્તારમાં આવેલા ઉન સ્થિત માધવ પાર્ક પાસે વેસ્ટેજ કચરામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ...
બજેટ સભામાં ‘કકળાટ’: વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ બહુમતીના જોરે બજેટ મંજૂર, સેક્રેટરીના ‘સર્વાનુમતે’ શબ્દ પ્રયોગથી નવો વિવાદ વડોદરા :;મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના...
કોને અને કયા કામ માટે ચુકવણી થઈ તેની કોઈ સ્પષ્ટતા નહીં, કમિશનરના ખાતામાંથી થયેલી સીધી ચુકવણી શંકાના ઘેરામાં વડોદરા: વડોદરામાં ગત 28...
માસિક ₹30 હજાર ભાડાની લાલચ આપી કાર ન પરત કરતા હાલોલ પોલીસમાં છેતરપિંડીનો ગુનો નોંધાયોહાલોલ, તા.18-02-2026 | હાલોલ વિસ્તારમાં કાર ભાડે રાખીને...
ગુજરાતમાં ચૂંટણીમાં થોડાં વર્ષોથી નવી ફૅશન શરૂ થઈ છે. બિનહરીફ વિજય મેળવી લેવાની. સામાન્ય રીતે બિનહરીફ હોવું એટલે કોઈ એવો સક્ષમ ઉમેદવાર કે જેની સામે સર્વ પ્રજા એકમત હોય.એવી વ્યક્તિની સામે કોઈ ઉમેદવાર ઉમેદવારી કરવા તૈયાર જ ન હોય. આવો ઉમેદવાર સ્વચ્છ છબીનો, ઈમાનદાર, ન્યાયપ્રિય, શિક્ષિત, સશક્ત અને લોકચાહના ધરાવતો હોવો જોઈએ. તો બિનહરીફ વિજય એ સાચા અર્થમાં બિનહરીફ ગણી શકાય. પરંતુ અહીં તો ધાકધમકી, દાદાગીરી, બળજબરીથી વિરોધ પક્ષના ઉમેદવારોને લોભ લાલચ આપી કાવાદાવાઓ કરી અને સમગ્ર સત્તાનો ઉપયોગ કરી મજબૂરીમાં ઉમેદવારીપત્ર પાછું ખેંચાવી લેવામાં આવે. પછી બણગાં ફૂંકવામાં આવે, વિકાસના અને પ્રજાના વિશ્વાસના. આનાથી વિશેષ લોકશાહીની હત્યા બીજી કોઈ હોઈ ન શકે. આ ઇમર્જન્સી કરતાં પણ વધારે ખરાબ સમય લોકશાહીના ઇતિહાસમાં ચાલી રહ્યો છે.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે