સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની (Girls Hostel) મેસમાં પિરસાતા ભોજનમાં (Food) ઇયળ નીકળી આવી હતી. જેને કારણે વિદ્યાર્થિનીઓએ...
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) યમુના એક્સપ્રેસ વે (Yamuna Expressway) પર એક મહિલા પર સામૂહિક બળાત્કારનો (Gang rape) મામલો સામે...
સુરત: (Surat) સુરત એરપોર્ટ (Airport) પર અસામાજીક તત્વો કોઈ પણ રીતે પ્રવાસીઓને લૂંટી (Loot) રહ્યા છે. એક પ્રવાસીને કેબના ડ્રાઈવર બનીને આવેલા...
ધરમપુર : ધરમપુર (Dharampur) તાલુકાના અંતિયાળ વિસ્તારોમાં વસતા અનેક લોકો ધર્મ પરિવર્તન (Change) કરી હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી (Christian) બન્યા છે. જોકે ધર્મ...
વાપી : શોસિઅલ મીડિયાનું (Social Media) ઘેલું યુવકોમાં બેહદ રીતે લાગ્યું છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા તેઓ અપરાધ કરી બેસે છે.આવો જ એક...
સુરત: (Surat) ડીજીવીસીએલના (DGVCL) કોપરના બે લાખના પટ્ટા કોન્ટ્રાક્ટ (Contractor) પર રહેતા કર્મચારીઓ દ્વારા ચોરી કરવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી...
નવી દિલ્હી : કફ સિરપ (Cough Syrup) લેવાથી ગત મહિનાઓમાં અનેક મોત થયા હોવાની ખબરો આવી હતી.જોકે હવે ગામ્બિયામાં (Gambia) 66 બાળકોના...
વલસાડ: (Valsad) વલસાડના અબ્રામા ગિરીરાજ હોટલ (Giriraj Hotel) હાઇવે ઉપર તથા ધમડાચીમાં બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં બે યુવાનના સારવાર (Treatment) દરમિયાન...
નવી દિલ્હી: હવે નેઝલ વેકસીનો (Nasal vaccine) માર્કેટમાં આવી ગઈ છે. જોકે હવે તેને લેવી કે ન લેવી તેના વિષે અનેક મુંઝવણ...
નવી દિલ્હી: (New Delhi) ભારત (India) સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના ખતરા વચ્ચે એક મોટી માહિતી સામે આવી રહી છે. એવો દાવો કરવામાં...
વાલોડ (Valod) તાલુકાના મોરદેવી ગામે આજે એક હચમચાવી દેનાર ઘટના બની હતી. અહીં એક ખેડૂતે (Farmer) પોતાના ખેતરને જંગલી ભૂંડના ત્રાસથી બચાવવા...
અમદાવાદ: પી.એમ મોદીનાં માતા હીરાબાની મંગળવારનાં રોજ રાત્રીના સમયે તબિયત ખરાબ થતા તેઓને અમદાવાદમાં આવેલી યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે....
નવી દિલ્હી: ભારતને (India) એવા સમયે G-20 પરિષદની (G-20 Summit) અધ્યક્ષતા મળી છે જ્યારે સમગ્ર વિશ્વ દિશાહીન અનુભવી રહ્યું છે અને ભારત...
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી (Pramukh Swami) મહારાજ શતાબ્દી મહોત્સવમાં (Centenary Festival ) મુલાકાત લેનારા હરિભક્તોની સંખ્યા દિવસેને દિવસે...
કોંગ્રેસ નેતા (Congress Leader) રાહુલ ગાંધી (Rahul Gandhi) બુધવારે કોંગ્રેસના 138માં સ્થાપના દિવસમાં ભાગ લેવા માટે દિલ્હી (Delhi) પહોંચ્યા હતા. ભારત જોડો...
નવી દિલ્હી: ઈન્ટરનેટ યુઝર્સને હંમેશા ડેટા લીક થવાનો ખતરો રહે છે. હાલમાં જ મોટી હસ્તીઓના ડેટા લીક થયા હોવાના સમાચાર સામે આવ્યા...
તમિલનાડુ : ચીનમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. આમ છતાં ત્યાંથી લોકો ભારત આવી રહ્યા છે. ચીનથી કોલંબો થઈને મદુરાઈ પહોંચેલા...
નવી દિલ્હીઃ દેશમાં હાલ કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) ચાલી રહી છે. રાહુલ ગાંધીના (Rahul Gandhi) નેતૃત્વમાં કોંગ્રેસ 3570...
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનની તબિયત નાદુરસ્ત થતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગતરોજ મોડી રાત્રે હિરાબાની...
નવી દિલ્હી: ચીનમાં (China) કોરોનાના (Corona) નવા વેરિયઅન્ટે (New Variant) હાહાકાર મચાવ્યો છે. અહીં રોજ કોરોનાના કેસમાં (Corona case) સતત વધારા થઈ...
મુંબઈ: બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન (salman khan) એ તેનો 57મો જન્મદિવસ (Birthday) ઉજવ્યો હતો. સલમાને આ ખાસ દિવસ પોતાના પરિવાર...
વડોદરા: અપાર કુદરતી સંપદા તેમજ સૌંદર્યનો લખલૂંટ અને અમૂલ્ય વારસો ધરાવતું આપણું ગુજરાત રાજ્ય બહુવિધ પ્રજાતિની વનસ્પતિઓનું વૈવિધ્ય, વસાહતો અને જીવસૃષ્ટિથી હર્યુંભર્યુ...
વડોદરા: મકરપુરા ગામમાં આવેલી વલ્લભ કોલોનીના રહેણાંક મકાનમાંથી પીસીબીની ટીમે દરોડો પાડીને 62 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બૂટલેગરની ધરપકડ કરી હતી....
વડોદરા: દામાપુરા ગામ તરફ જવાના રોડ પર ખેતરમાંથી કેમિકલ કૌભાંડ પકડાયું હતું. જેમાં પોલીસે કેમિકલ સહિત 50 લાખનો મુદ્દામાલ કબજે લીધો અને...
વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નમાજ પઢવા મુદ્દે થયેલો વિવાદ હવે ધીમે ધીમે વકરી રહ્યો છે.ત્યારે શહેરના ધર્મગુરુ જ્યોર્તિર્થનાથજી મહારાજે યુનિવર્સિટીની મુલાકાત...
વડોદરા: વડોદરા શહેરના મેયર અને ધારાસભ્યએ 25મી ડિસેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરી મા પોતાના ભાષણમા કેટલીક ચૌદશો વિકાસ ના કામમાં અને પક્ષ...
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) માં ફરી એકવાર આતંકવાદી( Terrorists) ઓના નાપાક મનસૂબાને સુરક્ષા દળો (, Security Forces) એ નિષ્ફળ બનાવ્યા છે. જમ્મુના...
નવી દિલ્હી: ચીનમાં (China) કોરોનાએ (Corona) હાહાકાર મચાવ્યા હતા. ત્યારે હવે શું ભારતમાં (India) કોરોનાની ચોથી લહેર (fourth Wave) શરૂ થઈ છે?...
આણંદ : વડતાલ તાબાનું વિદેશમાં પ્રથમ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે. આફ્રિકામાં બનેલા આ મંદિરના લોકાર્પણ માટે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ...
વિરપુર : વિરપુરના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં મંગળવારે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે ખેરોલીના નાસરોલી ગામના ખેડૂતોએ ડ્રોન મારફતે...
ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીને ઘેરી રાખી માર માર્યો, અપશબ્દોનો પણ પ્રયોગ
એન્ટી-રેગિંગ નિયમો હોવા છતાં ઘટના: કોલેજ પ્રશાસનની ભૂમિકા પર સવાલ
(પ્રતિનિધિ) વડોદરા, તા.20
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સંચાલિત પોલિટેકનિક કોલેજમાં રેગિંગની એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. કોલેજના 2થી 3 વિદ્યાર્થીઓએ મળીને એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં જ ઘેરી રાખી રેગિંગ કરી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુનિવર્સિટી પરિસરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પીડિત વિદ્યાર્થીને વર્ગખંડમાં બળજબરીથી અટકાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપી વિદ્યાર્થીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને અપશબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. શિક્ષણના ધામ સમાન ગણાતી યુનિવર્સિટીમાં, તે પણ ક્લાસરૂમની અંદર, આવી ઘટના બનવી ગંભીર બાબત તરીકે જોવામાં આવી રહી છે.
યુનિવર્સિટી પરિસરમાં એન્ટી-રેગિંગ નિયમો અમલમાં હોવા છતાં આ પ્રકારની હરકતો થવી કોલેજ પ્રશાસન અને વિદ્યાર્થી સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા કરે છે. વિદ્યાર્થીઓની સુરક્ષા, દેખરેખ અને ફરિયાદ નિવારણની પ્રક્રિયા અંગે પણ ચર્ચા તેજ બની છે.

વીડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા મામલાની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. પીડિત વિદ્યાર્થીને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવામાં આવે તે માટે કડક પગલાં લેવામાં આવશે કે નહીં—તે તરફ સૌની નજર છે.