પાકિસ્તાન પૂરથી ઓછામાં ઓછા 1,739 લોકોનાં મોતજૂનથી ઓક્ટોબર સુધીમાં, રેકોર્ડ-બ્રેકિંગ પૂરને કારણે હજારો ઘરો ધોવાઈ ગયા હતા અને પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 1,739...
યુપી અને ગુજરાતમાં પણ ભાજપની જીત રેકોર્ડબ્રેક રહી હતી. 37 વર્ષમાં પહેલી વખત ઉત્તર પ્રદેશમાં સત્તા પક્ષ ફરી સત્તા પર આવ્યો. નારાયણ...
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi) નાં માતા (Mother) હીરાબા (Hiraba) ની તબિયત નાદુરસ્ત થતા તેઓને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) ના મુખ્ય કોચ (Coach) રાહુલ દ્રવિડ (Rahul Dravid) પોતાના પદ પરથી રાજીનામું (Resignation) આપી શકે છે....
નવી દિલ્હી: કંબોડિયામાં (Cambodia) એક હોટલમાં ભીષણ આગ (Fire) લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં (Accident) 10થી વધુ લોકોના મોત...
વર્ષ 2022માં ભારતે આપણી કેટલીક પ્રતિષ્ઠિત હસ્તીઓ ગુમાવી હતી, જેમણે લાખો લોકોને પ્રેરણા આપી હતી. ‘ક્વીન ઓફ મેલોડી’ લતા મંગેશકરથી લઇને ‘બિગ...
દેહરાદૂન: ચીનમાં (China) કોરોનાએ (Corona) હાહાકાર મચાવ્યો છે. હવે કોરોનાનું જોખમ ધીમે ધીમે અન્ય દેશો પર પણ જોવા મળી રહ્યો છે. ભારતમાં...
અમૃત કાળ અને વિકસિત ભારત15 ઓગસ્ટના રોજ પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, તેથી આગામી...
વૈશ્વિક મંદીના ઓછાયા અને ફૂગાવો બન્યો માથાનો દુખાવોવૈશ્વિક અર્થવ્યવસ્થા હજી પણ ગહન આંચકાઓ અને અભૂતપૂર્વ અનિશ્ચિતતાથી ઘેરાયેલી છે. 2022ની શરૂઆતમાં, જેમ કોવિડ...
સુરત: સોનગઢ તાલુકાના બોરદા ગામે (Borda village) આવેલી વનરાજ ઉત્તર બુનિયાદી માધ્યમિક (Secondary) અને ઉચ્ચતર માધ્યમિક (Higher Secondary) વિદ્યાલયનો શિક્ષક (Teacher) નવીનચંદ્ર...
વ્યારા: સોનગઢના (Songarh) નવી ઉકાઇ પાછળ ઉકાઈ જળાશયમાં (Ukai Reservoir) જાણે કોઇએ કેમિકલ્સ (chemicals) યુક્ત પ્રવાહી છોડ્યું હોય તેમ આશરે 2 કિ.મી....
ગાંધીનગર : (Gandhinagar) રાજ્યમાં કોરોનાની (Corona) સંભવિત સ્થિતિને પહોંચી વળવા આગોતરા આયોજનના ભાગરૂપે ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં કુલ 2,314 સ્થાનો પર મોકડ્રિલનું...
નવી દિલ્હી : આંધ્રપ્રદેશના (Andhra Pradesh) પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister) અને તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુની (Chandrababu Naidu) જાહેર...
ગાંધીનગર : નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (National Education Policy) -2020ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ- વોકેશનલ (Pre-vocational) વિદ્યાર્થીઓ કે જેઓ 6 થી 8...
સુરત: (Surat) કતારગામ લૂંટ (Loot) પ્રકરણના ઓરાપી 3 મહિના પછી ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. કુલ પાંચ જેટલા...
ગાંધીનગર : રાજયમાં (State) જી -20 ની થીમ (Theme of G-20) પર આંતરરાષ્ટ્રીય (International) પતંગોત્સવની (Kite Festival) ઉજવણી કરાશે, આ માટે કેબીનેટ...
સુરત: (Surat) લિંબાયત ખાતે પોલીસે (Police) વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાએ ભાઈના લગ્ન (Marriage) માટે લીધેલા 50 હજારને બદલે 90...
સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની (Girls Hostel) મેસમાં પિરસાતા ભોજનમાં (Food) ઇયળ નીકળી આવી હતી. જેને કારણે વિદ્યાર્થિનીઓએ...
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) યમુના એક્સપ્રેસ વે (Yamuna Expressway) પર એક મહિલા પર સામૂહિક બળાત્કારનો (Gang rape) મામલો સામે...
સુરત: (Surat) સુરત એરપોર્ટ (Airport) પર અસામાજીક તત્વો કોઈ પણ રીતે પ્રવાસીઓને લૂંટી (Loot) રહ્યા છે. એક પ્રવાસીને કેબના ડ્રાઈવર બનીને આવેલા...
ધરમપુર : ધરમપુર (Dharampur) તાલુકાના અંતિયાળ વિસ્તારોમાં વસતા અનેક લોકો ધર્મ પરિવર્તન (Change) કરી હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી (Christian) બન્યા છે. જોકે ધર્મ...
વાપી : શોસિઅલ મીડિયાનું (Social Media) ઘેલું યુવકોમાં બેહદ રીતે લાગ્યું છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા તેઓ અપરાધ કરી બેસે છે.આવો જ એક...
સુરત: (Surat) ડીજીવીસીએલના (DGVCL) કોપરના બે લાખના પટ્ટા કોન્ટ્રાક્ટ (Contractor) પર રહેતા કર્મચારીઓ દ્વારા ચોરી કરવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી...
નવી દિલ્હી : કફ સિરપ (Cough Syrup) લેવાથી ગત મહિનાઓમાં અનેક મોત થયા હોવાની ખબરો આવી હતી.જોકે હવે ગામ્બિયામાં (Gambia) 66 બાળકોના...
વલસાડ: (Valsad) વલસાડના અબ્રામા ગિરીરાજ હોટલ (Giriraj Hotel) હાઇવે ઉપર તથા ધમડાચીમાં બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં બે યુવાનના સારવાર (Treatment) દરમિયાન...
નવી દિલ્હી: હવે નેઝલ વેકસીનો (Nasal vaccine) માર્કેટમાં આવી ગઈ છે. જોકે હવે તેને લેવી કે ન લેવી તેના વિષે અનેક મુંઝવણ...
નવી દિલ્હી: (New Delhi) ભારત (India) સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના ખતરા વચ્ચે એક મોટી માહિતી સામે આવી રહી છે. એવો દાવો કરવામાં...
વાલોડ (Valod) તાલુકાના મોરદેવી ગામે આજે એક હચમચાવી દેનાર ઘટના બની હતી. અહીં એક ખેડૂતે (Farmer) પોતાના ખેતરને જંગલી ભૂંડના ત્રાસથી બચાવવા...
અમદાવાદ: પી.એમ મોદીનાં માતા હીરાબાની મંગળવારનાં રોજ રાત્રીના સમયે તબિયત ખરાબ થતા તેઓને અમદાવાદમાં આવેલી યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે....
નવી દિલ્હી: ભારતને (India) એવા સમયે G-20 પરિષદની (G-20 Summit) અધ્યક્ષતા મળી છે જ્યારે સમગ્ર વિશ્વ દિશાહીન અનુભવી રહ્યું છે અને ભારત...
છોટાઉદેપુર:
છોટાઉદેપુર કોર્ટના વકીલ રૂમ ખાતે આજે છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. વકીલ મંડળમાં મતભેદ ઊભા ન થાય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી ચૂંટણી બદલે સિલેક્શન પ્રક્રિયા અપનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ પ્રક્રિયા અંતર્ગત ઉપપ્રમુખ, મંત્રી સહિતના મોટાભાગના હોદ્દાઓ માટે સર્વસંમતિથી સમજૂતી સધાઈ હતી. જોકે પ્રમુખ પદ માટે સહમતિ ન બનતાં ચૂંટણી યોજવાની ફરજ પડી હતી.
પ્રમુખ પદની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે સુખદેવભાઈ પી. રાઠવાની નિમણૂક કરવામાં આવી હતી. તેમની હાજરીમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ એ. રાઠવા અને ભાવસિંહભાઈ ડી. રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આજે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં કુલ 83 મત પડ્યા હતા, જેમાંથી 3 મત રદ જાહેર થયા હતા. મતગણતરી બાદ રમેશભાઈ એ. રાઠવાને 46 મત પ્રાપ્ત થતાં તેઓ સતત બીજી વખત પ્રમુખ તરીકે વિજયી બન્યા હતા.
આ ચૂંટણીમાં અન્ય તમામ હોદ્દાઓ માટે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. ઉપપ્રમુખ તરીકે પઠાણ ફિરોઝખાન એ., મંત્રી તરીકે મલેક સલીમભાઈ એસ., ખજાનચી તરીકે ઠાકોર કિશોરીબેન એ. તથા એલ.આર. તરીકે રાઠવા રીટાબેન જે.ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ચૂંટણી પૂર્ણ થયા બાદ છોટાઉદેપુર બાર એસોસિએશનના તમામ વકીલોએ નવનિર્વાચિત પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી કાર્યકાળ માટે સફળતાની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.