દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ રોજ વધતા જાય છે. સાથે જ રાજ્યમાં પણ છેલ્લા દસ દિવસમાં કોરોનાનાં નવા ૬૬૨ કેસ...
લુધિયાણા : (Punjab) પંજાબની લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ( Ludhiana District Court) થયેલા વિસ્ફોટમાં (Blast) એક મહિલા સહિત બે લોકોના મોત થયા હોવાના...
ફરી એક સરકારી પરીક્ષાનું પેપર લીક થયું! જો કે ગુજરાત માટે આ કાંઇ નવી વાત નથી. છેલ્લાં પાંચ વર્ષમાં અનેક સરકારી પરીક્ષાનાં...
રણવીરસીંઘની કસોટી કરે તેવી ફિલ્મ રજૂ થઇ રહી છે. કસોટી એટલા માટે કે ‘સૂર્યવંશી’ જબરદસ્ત સફળ રહી છે અને રણવીરે જે ફિલ્મ...
સુરત: (Surat) બમરોલી ખાતે મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં (Mahalakshmi Industrial Estate) ખેતી (Farming) સબસીડીવાળું (Subsidy) નીમ કોટેડ રાસાયણિક ખાતરનો (chemical fertilizer) ઔદ્યોગિક હેતુ...
અભિનયની તાલીમ લઇને આવો તો જ ફિલ્મોમાં ચાન્સ મળે એવું નથી. અભિનેત્રીઓ હોય તેનું તો સૌંદર્ય જ પ્રથમ જોવામાં આવે છે. રાષ્ટ્રીય...
એક આલિયા ભટ્ટ, બીજી દિપીકા પાદુકોણ સિવાય અત્યારે બધી જ અભિનેત્રીઓ અંદરથી અસલામત છે. પોતાની જે ફિલ્મ રજૂ ન થઇ હોય તેને...
તુમ તો દિલ કે તાર છેડકર, હો ગયે બેખબરચાંદકે તલે જલેંગે હમ, એ સનમ રાત ભર, તુમ તો દિલકે તાર છેડકરતુમકો નીંદ...
રાજ-દિલીપ-દેવની ત્રિપુટી ગ્રેટ ગણાયેલી છે. એ ત્રણેની ફિલ્મો, સ્ટાઇલનું અલગ પૃથ્થકરણ થઇ શકે પણ એક વાત તરત યાદ કરી શકો કે રાજકપૂરની...
સુરત : (Surat) મહિધરપુરામાં (Mahidharpura) રહેતા રત્નકલાકારના (Diamond Worker) ઘરમાંથી (Home) ધોળે દિવસે રૂા. 9.46 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી (Jewelry theft) થતા...
રાજેશ ખન્નાને યાદ કરનારા લોકો મુખ્યત્વે બે રીતે યાદ કરે છે. એક તો છે તેમની ફિલ્મો ને બીજું છે તેમનું સુપરસ્ટાર તરીકેનું...
ગુજરાતી ફિલ્મોમાં ઘણું બદલાઇ રહ્યું છે. નિર્માતા નવા, દિગ્દર્શક નવા, લેખક નવા, સંગીતકાર નવા, પ્રેક્ષકો પણ નવા અને અભિનેતા – અભિનેત્રી પણ...
સુરત: સુરત જિલ્લા કોર્ટની (Surat District Court) બહાર અપહરણના (Kidnapping) ગુનામાં (Crime) જેલવાસ (Imprisonment) ભોગવતા આરોપીને (Accused) તેના સંબંધીઓ નાસ્તો આપી રહ્યા...
પંકજ કપૂર હવે ઓછી ફિલ્મોમાં કામ કરે છે. આપણી હિન્દી ફિલ્મો ચરિત્ર અભિનેતા માટે સતત પાત્રો શોધી શકતી નથી. નીતા ગુપ્તાને એક...
સુરત: પેપરલીક કૌભાંડ (Paperleak Scam) મામલે આજે સુરતમાં (Surat) ધમાલ મચી હતી. આજે ગુરુવારે સવારે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના...
સુશ્મિતા સેન, પદ્મિની કોલ્હાપુરે, રવિના ટંડન સહિત અનેક ફિલ્મ અભિનેત્રી હવે વેબસિરીઝનો ભાગ બની છે. બસ એ જ રીતે આર. માધવન, સૈફી...
ચંદ્રચુરસીંઘ જયારે ગુલઝારની ‘માચીસ’ ફિલ્મમાં આવ્યો ત્યારે ઘણાનો મત હતો કે તે તેના નામને કારણે નહીં ચાલશે. જોકે આમ તો એવું હોતુ...
સલમાનખાન પાસે હજુ લલિયા વંતૂર છે. લોકો તેને એકટ્રેસ તરીકે કે હોસ્ટ તરીકે જાણતા નથી. પરંતુ ‘બિયોન્ડ ધ સ્ટાર્સ’ નામની એક દસ્તાવેજી...
આપણી સરકાર કેટલાંક પગલાંઓ એવાં ભરે છે, જેની પાછળના સરકારના ઇરાદાઓ કદી સમજી શકાતા નથી. કન્યાઓની લગ્નની લઘુતમ ઉંમર ૧૮ વર્ષથી વધારીને...
સની દેઓલે હજુ નિવૃત્તિ જાહેર કરી નથી કારણ કે ફિલ્મમાં એવું કાંઇ હોતુ નથી. લોકો ડિમાંડ કરતા હોય તો કામ કરવામાં વાંધો...
અલ્લૂ અર્જૂનની એક વધુ ફિલ્મ ‘પુષ્પ’ રજૂ થઇ છે. અામ તો તેલુગુ ફિલ્મોનો સ્ટાર છે પણ હવે સાઉથની ફિલ્મો ડબ્ડ થઇને હિન્દીમાં...
ફિલ્મોમાં નિષ્ફળતા તો અનેકને મળે છે પણ ફરી પ્રયત્ન કરનારા જ સફળતાની આશા રાખી શકે. કાજોલની બહેન તનિષા મુખરજી ‘સરકાર’માં અમિતાભ બચ્ચન,...
સમગ્ર વિસ્તારમાં એક સંતની એવી ખ્યાતિ ફેલાયેલી હતી કે તેઓ ખૂબ જ જ્ઞાની છે. ગમે તેવા કૂટ પ્રશ્નોનો પણ તે સરળ અને...
નામ એનું શંકર. જો કે, એ નામ તો એને ભારત આવ્યા પછી મળેલું. સવા બે-અઢી વર્ષની વયે, ૧૯૯૮ માં તેને ઝિમ્બાબ્વેથી સીધો...
ઈ. સ. ૧૯૦૦ ની સાલમાં વિનાયક દામોદર સાવરકરે તેમનાં વતન નાસિકમાં ‘મિત્રમેળા’ની સ્થાપના કરી. ૧૯૦૧ માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૯૦૨ માં...
કોઈપણ દેશને પચાવી પાડવા માટે ભૂતકાળમાં યુદ્ધો ખેલાતા હતા. જોકે, બ્રિટને વિશ્વના અન્ય દેશો પર વેપારના માધ્યમથી ઘૂસીને તે દેશ પર કબ્જા...
પાલનપુર જકાતનાકા (Palanpur Jakatnaka) પાસે રહેતી મહિલાને તેના જ પંદર વર્ષીય પુત્રના મિત્રએ ઇન્સ્ટાગ્રામ આઈડી (Instagram ID) ઉપર બિભત્સ મેસેજ કર્યા હતા....
રાજ્ય સરકારના માહિતીખાતાની વર્ગ ૧ અને ૨ની ભરતી પરીક્ષાઓ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવે તેવી માંગણી પ્રદેશ કોંગ્રેસના સિનિયર અગ્રણી...
સુરત (Surat) મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ (Schmeier Hospital) જાણે કે ચોરોના (Thief) હવાલે કરી દેવામાં આવી હોય તેમ એક જ દિવસમાં ઠગાઇની...
રાજ્યભરમાં દિવસે દિવસે કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસની સંખ્યા વધી રહી છે. આજે અમદાવાદમાં વિદેશથી આવેલી એક બાળકી સહિત પાચ મહિલાઓ ઓમિક્રોનથી...
10 દિવસમાં આ ટાંકી પરથી વિતરણ થાય તેવી સૂચના
વડોદરા : વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના સભ્યો ગુરુવારે બેઠક પતાવી તરત જ જેલ રોડ ટાંકી ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી ઝડપથી લોકોને પાણી મળી શકે તે માટેની સૂચનાઓ આપવામાં આવી હતી.
શહેરમાં એક તરફ પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર 13 ને પાણી મળી શકે તે માટે જેલ રોડ ટાંકી હવે સંપૂર્ણપણે સજજ બની છે. ગુરુવારે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક પતાવ્યા બાદ તુરંત જ સ્થાયી સમિતિના સભ્યો જેલ રોડ ટાંકી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં નિરીક્ષણ કર્યું હતું. કોન્ટ્રાક્ટર સાથેની વાતચીત બાદ આ ટાંકી ખાતેથી દસ દિવસમાં પાણીનું વિતરણ થઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સ્થાયી સમિતિના સભ્ય બંદિશ શાહે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શહેરને પૂરતું પાણી મળી રહે તે માટેનું આયોજન છે આ ટાંકી પરથી દસ દિવસમાં જ લોકોને પાણી મળવા માંડશે અને જેથી ઘણા અંશે રાહત થશે. ટાંકીમાંથી પાણી મળવાના કારણે પૂરતા દબાણ સાથે પાણી મળી રહેશે.