સુરત: (Surat) સુરતના સાંસદો, એરપોર્ટ અવેરનેસ ગ્રુપ અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PMModi) સીધી દખલને પગલે સુરત એરપોર્ટને (Surat Airport) કસ્ટમ (Custom)...
વડોદરા: લગ્નને (Marriage ) લઈને છોકરીઓના (Girl) અલગ-અલગ સપના હોય છે. લગ્નને લઈને યુવતીઓને ઘણી ઈચ્છાઓ પણ હોય છે. દરેક યુવતીની જેમ...
સુરત: (Surat) શહેરના હજીરા (Hazira) વિસ્તારના ગુંદરડી (Gundardi) મોહલ્લાના 100 જેટલા પરીવારોના માનવ અધિકારોના (Human Rights) હનન બાબતે રાષ્ટ્રીય માનવ આયોગ અને...
સુરત(Surat) : ભેસ્તાન(Bhestan) ચોકડી વરદાન જ્વેલર્સ(Jewelers)માં લૂંટનો પ્રયાસ(Attempted robbery) કરવામાં આવ્યો હતો. સાંજના સાત વાગ્યે આ લૂંટની ઘટના બની હતી, જેમાં બે...
મુંબઈ: ‘હમ રહે કે ના રહે કલ…’ જેવા શાનદાર ગીતો ગાઈને લોકોના દિલમાં સ્થાન મેળવનાર સિંગર કેકે (કૃષ્ણ કુમાર કુન્નથ) આ દુનિયામાંથી...
નવી દિલ્હી: સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ માહિતી આપી છે. રણદીપ સુરજેવાલાએ એમ પણ કહ્યું કે અગાઉ...
અમેરિકા: અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની (Firing) ઘટના સામે આવી છે. આ વખતે હુમલો ઓક્લાહોમાના (Oklahoma) તુલસા (Tulsa) સિટીમાં સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલ (Hospital)...
વડોદરા : સરદાર એસ્ટેટ પાસે આવેલ નૂડલ્સ બનાવતી ફેક્ટરીમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. ફેકટરીના શેડ પર સૂતેલા બે કારીગરોએ...
વડોદરા : વડોદરા શહેરમાં જ્યારે રખડતા ઢોરના કારણે કોઈ ગંભીર ઘટના બને તો પાલિકા તરત જ એક્શન મોડમાં આવીને ઢોર પકડવાની કામગીરી...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરના બધા તળાવનું બ્યુટીકીફેશન કર્યું પરંતુ પાલિકાના અણઘડ આવડતના કારણે તમામ તળાવોમાં ગંદકીએ...
વડોદરા : શહેરના સયાજીબાગમાં આવેલ ગુજરાતના સૌથી મોટા બરોડા મ્યુઝિયમમાં કોરોના કાળ દરમ્યાન લોકોની ભીડ ઘટાડવા ટિકિટનો દર 10 રૂપિયાથી વધારીને 100...
વડોદરા : વડોદરાના શહેરના ઈટોલા વિસ્તારમાં દીપડાએ રસ્તા પર એક સસલાનો શિકાર કરતો હતો ત્યારે ત્યાંથી પસાર થતાં એક ખેડૂતે મોબાઈલ કેમેરામાં...
આણંદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશમાબહેન વચ્ચે ચાલી રહેલી લડાઇમાં દરરોજ નવા ફણગાં...
ભરૂચ: વાલિયાના (Valiya) રૂંધા ગામના બસ સ્ટેન્ડ (Bus Station) પાસે અગાઉના ઝઘડાની રીસ રાખી ચાલુ બાઈકે બે ઈસમે યુવતી અને તેના ભાઈ-માતાને...
દાહોદ: દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતેથી એક મહિલાના પર્સમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી રોકડા રૂા. ૫૦,૦૦૦ સેરવી લેતાં...
માનુષી છિલ્લર ખૂબ ખુશ તો હશે. તેણે તેની પહેલી ફિલ્મ રજૂ થાય તે માટે ઘણી રાહ જોવી પડી પણ એ ફિલ્મ યશરાજની...
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું છે. આતંકવાદીઓએ ફરી એકવાર બીજા રાજ્ય સાથે જોડાયેલા બેંક કર્મચારી પર હુમલો કર્યો છે. ગોળીથી...
મેરા અંતર એક મંદિર હે તેરા, હે તેરા પિયા મેરા જીવન તેરી પૂજામેરા અંતર એક મંદિર હે તેરા, હે તેરા આ આ…સોઉં...
દાહોદ: દાહોદ જિલ્લા ના ફતેપુરા ના ભીચોર પ્રાથમિક શાળા મા મધ્યાન ભોજન અંતર્ગત બાળકોને આપવામાં આવેલા ચોખા સડેલા અને અખાધ્ય આપવામાં આવતા...
લીમખેડા: લીમખેડા દાહોદ હાઇવે રોડ પર દાભડા ગામે વહેલી સવારમાં એસટી બસને ટેન્કરે પાછળ થી પુરઝડપે ટક્કર મારતાં બસમાં સુઇ રહેલા દશ...
મલેકપુર : વીરપુર તાલુકાના સરાડિયા તાબે સહકારવાળામાં નવીન આરસીસી બનાવવામાં આવ્યો છે, પરંતુ તેની બન્ને બાજુ યોગ્ય માટી પુરાણ ન કરતાં આ...
નડિયાદ: મહુધા તાલુકાના સાપલા ગ્રામપંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી અને બિલોદરાના બે કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી, માટી વેચી...
સુરત : સાત વર્ષ પહેલા ભાજપ (BJP) સામે બાંયો ચડાવી પાટીદાર (Patidar) અનામત આંદોલનનું નેતૃત્વ લેનાર હાર્દિક પટેલ (Hardik Patel) ભાજપ પ્રવેશ...
આણંદ : આણંદ જિલ્લામાં ચોમાસાની પુર્વ તૈયારી રુપે ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણની ખરીદી કરવામાં આવતી હોય છે. આથી...
સુરત(Surat): વરાછા(Varachha)માં રહેતો યુવક(Youth) બોટનિકલ ગાર્ડન(Botanical Garden)માં ફરવા આવ્યો હતો. અહીં એક સંજય નામની વ્યક્તિએ જહાંગીરપુરા પોલીસ(Police)ની પોતાની બોગસ ઓળખ આપી યુવકને...
પંજાબી ગાયક સિધુ મુસાવાલાની હત્યા થઈ તેના કલાકો પછી દિલ્હી પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે તેના ખૂનના કાવતરાંમાં દિલ્હીની તિહાર જેલમાં...
સુરત: એક બાજુ સુરત(Surat) મનપા(Minicipal Corporation) શહેરીજનોને પાણી(Water)ની શ્રેષ્ઠ સપ્લાયના દાવા સાથે વોટરપ્લસ સિટીનો એવોર્ડ જીતી લાવે છે, તો બીજી બાજુ પાણીની...
આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી A.P.J અબ્દુલ કલામનો એક બહુ જ પ્રખ્યાત સુવિચાર છે કે ‘ સપનાંઓ એ નથી જે આપણે રાત્રે ઊંઘવામાં...
એવું કહેવાય છે કે તંબાકુના સેવનથી દર વર્ષે દુનિયાના 8 મિલિયન લોકો પ્રભાવિત(રોગિષ્ઠ) થાય છે. ભારત તંબાકુના નિકાસમાં બ્રાઝીલ, ચીન, અમેરિકા, મલાવી...
આજે લગભગ ગીરમાં 600 સિંહ છે, જે 1500 સ્કવેર મીટરના એરિયામાં રહે છે. હવે આટલો એરિયા એને નાનો પડે છે. રાજાને મુક્તપણે...
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. ભારતીય ટીમે કુલ 29 મેડલ જીતીને ટોક્યોનો રેકોર્ડ તોડ્યો હતો. ત્રણ વર્ષ પહેલા ભારતે 19 મેડલ જીત્યા હતા. હવે દેશે પેરા ગેમ્સના ઈતિહાસમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. જેમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
આ વખતે ભારતે આ ગેમ્સમાં 25 પોઈન્ટના લક્ષ્ય સાથે પ્રવેશ કર્યો હતો. આ પેરાલિમ્પિક્સ દરેક રીતે ભારત માટે અત્યાર સુધીની શ્રેષ્ઠ પેરાલિમ્પિક્સ સાબિત થઈ છે. અવની લેખરાથી શરૂ થયેલી વાર્તાનો અંત નવદીપ સિંહના ગોલ્ડ સાથે થયો. પેરિસ પેરાલિમ્પિક્સમાં 84 પેરા એથ્લેટ્સે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
પેરિસ પેરાલિમ્પિક્સ ભારત માટે સૌથી સફળ પેરાલિમ્પિક્સ સાબિત થઈ છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 આ પહેલા ભારતની સૌથી સફળ પેરાલિમ્પિક્સ રહી હતી. તેમાં ભારતે 54 એથ્લેટ મોકલ્યા હતા અને 19 મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. જેમાં પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતે પોતાનો 20મો મેડલ જીતતાની સાથે જ ટોક્યો પેરાલિમ્પિક્સનો રેકોર્ડ તોડી નાખ્યો. આ ઉપરાંત સાત ગોલ્ડ જીતીને ભારતે ટોક્યોનો પાંચ ગોલ્ડનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ટોક્યો 2020માં ભારતનો રેન્ક 24 હતો, જે અત્યાર સુધીનો શ્રેષ્ઠ રેન્ક છે. આ વખતે દેશ 29 મેડલ સાથે 19મા સ્થાને છે. આ ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે.