Home Articles posted by ONLINE DESK 15 (Page 2)
ગાંધીનગર: ગુજરાત હાઈકોર્ટે (GUJARAT HIGH COURT) કોરોના મહામારી(CORONA PANDEMIC)ના મામલે દાખલ કરેલી સુઓમોટો (SUOMOTO) રીટમા સુનાવણી (HEARING) દરમ્યાન રાજય સરકારની ઝાટકણી કાઢી હતી. જેના પગલે આજે રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર ગ્રુપની બેઠક બાદ ફેસબુક લાઈવ દ્વ્રારા સરકારના નિર્ણયોની જાહેરત (ANNOUNCEMENT) કરી હતી. જેમાં તમામ પ્રકારના સામાજીક, ધાર્મિક, રાજકીય મેળાવડા(GET
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝનની અહીં રમાઇ રહેલી મેચમાં પંજાબ કિંગ્સે કેપ્ટન કેએલ રાહુલ(KL RAHUL)ની 91 અને દીપક હુડ્ડાની આક્રમક 64 રનની ઇનિંગની મદદથી પંજાબ કિંગ્સે મુકેલા 222 રનના લક્ષ્યાંકની સામે રાજસ્થાન રોયલ્સ કેપ્ટન સંજૂ સેમસન(SANJU SAMSAN)ની વિસ્ફોટક સદી (CENTURY) છતાં અંતિમ ઓવરના છેલ્લા બોલે મેચ 4 રને હાર્યું હતું. અંતિમ ઓવરમાં […]
આજકાલ યુવા બજેટ રેન્જમાં અદ્યતન સુવિધાઓ વાળા સ્માર્ટફોનનો આનંદ માણી રહ્યા છે . કદાચ તમે પણ ઓનલાઇન સેલમાં આવા સ્માર્ટફોન ખરીદવાનો પ્રયાસ કર્યો હશે અને ઘણા લોકોએ ખરીદ્યો પણ છે. જો કે તમને જણાવી દઈએ કે  હવે તમે આ હેન્ડસેટ્સ ફક્ત 2899 રૂપિયામાં ખરીદી શકો છો, તે પણ સંપૂર્ણ ગેરંટી સાથે.
પાકિસ્તાન(PAKISTAN)ના કરાચી(KARACHI)ની જેલમાં-36 વર્ષીય ભારતીય માછીમાર (FISHERMAN) રમેશનું મોત નીપજ્યાં પછી બે અઠવાડિયા થઇ ગયા છતાં તેના સગાસંબંધીઓ તેમની વિધવા મહિલા સુધી પહોંચતા સમાચારથી દૂર રાખવા તમામ પ્રયાસ કરી રહ્યા છે. દુઃખની વાત છે કે રમેશની ધરપકડ (ARREST) સમયે માતા-પિતા(PARENTS)નું 2019માં મૃત્યુ (DEATH) થયા બાદ, હવે માત્ર તેની વિધવા અને ત્રણ બાળકો (3 CHILDREN) બાકી
કોરોના વાયરસના બગડતા સ્વરૂપ વચ્ચે હાલ આંશિક રાહત મળી છે. અને હવે ભારતમાં ત્રીજી રસી મંજૂર થઈ છે. સોમવારે, રસી કેસની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEI) એ રશિયાના સ્પુટનિક-વી (SPUTNIK-V)ને મંજૂરી આપી હતી. તેનો અર્થ એ છે કે હવે આ રસીનો ઉપયોગ ભારતમાં થઈ શકે છે.  જો સૂત્રોનું માનીએ તો ટ્રાયલનો ડેટા (VACCINE TRIAL DATA) સ્પુટનિક દ્વારા રજૂ કરવામાં […]
સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે છે કે “કોઈ ઘર ગમતું ન હતું, અથવા ત્યાંનું વાતાવરણ સારું ન હતું, તેથી લોકો ઘરો બદલાતા (change home) રહે છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ વંદા(crockroch)ના ડરથી 18 મકાનો બદલાયા હોય?” મધ્ય પ્રદેશ(mp)ની રાજધાની ભોપાલ(bhopal)માં બરાબર આવું જ બન્યું છે.  પતિ(husband)એ આરોપ લગાવ્યો છે કે કોકરોચ […]
ભુવનેશ્વર, જયપુર, મુંબઇ, : એક તરફ આજે વડાપ્રધાન મોદીએ વધુમાં વધુ લોકોને રસી મૂકી શકાય તે માટે ચાર દિવસના ટીકા ઉત્સવનો આરંભ કરાવ્યો હતો તો બીજી બાજુ દેશમાં અનેક રાજ્યોના વિવિધ સ્થળોએથી રસીની તંગીના અહેવાલ બહાર આવી રહ્યા હતા જેમાં ઓડિશામાં તો આજે કોવિડ-૧૯ની રસીની તંગીના કારણે ઓછામાં ઓછા ૯૦૦ જેટલા રસીકરણ કેન્દ્રો બંધ રાખવા […]
ગુજરાતમાં કોરોનાની વકરતી પરિસ્થિતિને ધ્યાને લઈને સુઓમોટો ઓનલાઇન સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને આડેહાથે લીધી હતી અને રૂપાણી સરકારને રેમડેસિવીરની આવશ્યકતા સહિતના સળગતા સવાલો કર્યા હતા. સાથે જ VIP લોકોને RT-PCR રિપોર્ટ ફટાફટ મળે છે, સામાન્ય લોકોને કેમ 3થી 5 દિવસ લાગે છે તેવા સવાલો થકી ભ્રસ્ટાચારની પણ વાત સામે આવી હતી. […]
ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે નીતિશ રાણા અને રાહુલ ત્રિપાઠીની જોરદાર અર્ધશતકીય ઇનિંગની મદદથી મુક્લા 188 રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સ હૈદરાબાદ બેયરસ્ટો અને મનીષ પાંડેની અર્ધસદી છતાં 5 વિકેટે 177 રન સુધી જ પહોંચી શકતાં કેકેઆરનો 10 રને વિજય થયો હતો. લક્ષ્યાંક આંબવા માટે મેદાને ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સાવ […]
એક વર્ષ પછી પણ દેશમાં કોરોના(CORONA)નો કહેર યથાવત છે, ત્યારે સુરતમાં જીવલેણ કોરોનાની ઝપેટમાં સૌથી વધુ વિદ્યાર્થી (STUDENTS) સપડાયા હોવાની વાત ચોંકાવનારી છે. અને આઠવાડિયાની શરૂઆતમાં જ એટલે કે સોમવારના રોજ 3 ખાનગી ડોક્ટર (DOCTORS), મનપાના 10 કર્મચારી(SMC EMPLOYEE), 43 વિદ્યાર્થીઓ, 18 વ્યવસાયી, વિવિધ બેંકમાંથી 5 કર્મચારી, 6 શિક્ષક(TEACHER), સ્મિમેરના 2 કર્મચારી, હીરાના 17