Home Articles posted by ONLINE DESK 15 (Page 3)
લખનૌ : ઉત્તર પ્રદેશ(UP)ના રાજ્યપાલ (GOVERNOR) આનંદીબેન પટેલે રવિવારે કહ્યું હતું કે કોરોનાને કારણે સર્જાયેલા સંકટથી આજે ઇ-અભ્યાસક્રમ (E-EDUCATION) અને ડિજિટલ શિક્ષણ (DIGITAL EDUCATION)નું મહત્વ વધી ગયું છે. કોવિડે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની પ્રેરણા આપી છે. તેમણે કહ્યું હતું કે, વાંચન અને વાંચનની પદ્ધતિઓ પર સતત સંશોધન કરવાની જરૂર છે, જેથી વિપરીત પરિસ્થિતિમાં
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે ચૂંટણી પંચ પર સીધો હુમલો કરતા કહ્યું કે ચૂંટણી પંચ (ELECTION COMMISSION)નું નામ બદલીને એમસીસી (MODI CODE OF CONDUCT) એટલે કે મોદી કોડ ઓફ કન્ડક્ટ (મોદીની આચારસંહિતા) રાખવું જોઈએ. બંગાળ વિધાનસભા(BENGAL ASSEMBLY)ની ચૂંટણીના ચોથા તબક્કાની ભીષણ હિંસા (VIOLENCE) અને કૂચ બિહાર ક્ષેત્રમાં ચાર લોકોના મોત વચ્ચે ચૂંટણી પંચે કોઈપણ
આઈપીએલ(IPL)ની 14 મી સીઝન(SEASON)ની બીજી મેચ શનિવારે રાત્રે મુંબઇ(MUMBAI)ના વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. મેચમાં ગુરુ ગોળ રહ્યા અને શિષ્ય ખાંડ બની ગયા હતા. ધોની(M S DHONI)ની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ને રીષભની દિલ્હી કેપિટલ(DELHI CAPITALS)થી હારનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં પણ હાર બાદ ઓવર રેટ ધીમી (SLOW OVER RATE) હોવાને કારણે 1.2 મિલિયનનો
બોલિવૂડની મોટા બજેટની ફિલ્મો એક પછી એક મોકૂફ રાખવામાં આવી રહી છે. પહેલાં ફિલ્મોની રજૂઆતની યાદીમાં નામો ઉમેરાઇ રહ્યાં હતાં હવે રજૂઆત બંધ રહી છે એવી ફિલ્મોની યાદીમાં નામો વધી રહ્યાં છે. ભારતમાં કોરોનાની બીજી લહેરની ઝપટમાં ફિલ્મ ઉદ્યોગ બરાબર આવી ગયો છે. જે નવી ફિલ્મોની રજૂઆત અટકી ગઇ છે એની યાદીમાં ૩૦ એપ્રિલની જાહેર […]
ડોન બ્રેડમેન, કિંગ પેલે કે …. ફિટનેસમાં એટલા ગાંધીર ન હતા જેટલા આજે રિકી પોન્ટીંગ, રોનાલ્ડો કે રોજર ફેડરર ગંભીર જ નહી પણ પરફેકટ ફિટનેસના હિમાયતી છે. મોર્ડન સ્પોર્ટસનો કોઇપણ કોચ શારીરિક સુસજ્જતા પર ભાર મુકે છે. હવે સ્પોર્ટસ બારે માસી બની ચૂકયું છે. સાથે સ્પર્ધાત્મક પણ બન્યું છે. વળી ખેલાડીએ સંખ્યાબંધ દેશોમાં રમીને વાતાવરણથી […]
નવી દિલ્હી : દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ(COVID)ના કેસ વચ્ચે રસી (VACCINE) લેવાને પાત્ર એવા મહત્તમ લોકોને રસી આપવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM MODI)ના કહેવા મુજબ 11થી 14 એપ્રિલ સુધી દેશમાં ‘ટીકા ઉત્સવ’ અથવા વેક્સિન ફેસ્ટિવલ(VACCINE FEST)નું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ (UP) અને બિહાર (BIHAR) જેવા રાજ્યો ‘ટીકા ઉત્સવ’ના સમયગાળા
મુંબઇ : અહીં રમાયેલી આઇપીએલ-14(IPL-14)ની બીજી મેચમાં ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સે ધોની(MS DHONI)ની કેપ્ટનશીપ હેઠળની સીએસકે(CSK)ને 9 વિકેટે હરાવીને શાનદાર વિજય (VICTORY) હાંસલ કર્યો છે. 189 રનનો ટાર્ગેટ દિલ્હી(DELHI CAPITALS)ની ટીમે ઓપનર પૃથ્વી શોના 72 અને શિખર ધવનની 85 રનની ઇનિંગની મદદથી પાર કરીને સીએસકેને મોટી હાર આપી હતી. 189 રનનો ટાર્ગેટ ઝીલવા […]
દેશમાં અનિયંત્રિત કોરોના વાયરસની બીજી લહેર (SECOND WAVE OF CORONA) પાયમાલ કરી રહી છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં દોઢ લાખથી વધુ નવા કોરોના (MORE THAN 1.5 LACK CASE) દર્દીઓ મળી આવ્યા છે. દરમિયાન, સરકાર કોવિડ રસીકરણ અભિયાનને વેગ આપવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. દેશમાં આજથી રસી મહોત્સવની શરૂઆત થઈ રહી છે, આ તબક્કામાં 11 એપ્રિલથી હવે […]
સુરતઃ કોરોના મહામારી(corona pandemic)ને મ્હાત આપવા ઉપયોગી થતાં પ્લાઝમા(plasma)ના ડોનેશન (donation) માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે. ત્યારે ૩૩ વર્ષીય ડો.ચૌપલ ડેબનાથે ચાર વખત પ્લાઝમાનું દાન કરીને સામાજિક ઉતરદાયિત્વ નિભાવ્યું છે. હાલ કોવિડની પરિસ્થિતિમાં કોન્વેલેસન્ટ પ્લાઝમા કોરોનાની રોગની ગંભીરતા ઓછી કરવામાં મહત્વનો ફાળો ભજવે છે તેમ જણાવતા ડો.ચૌપાલે કહ્યું
સુરતના કતારગામ (katargam) વેડરોડથી કતારગામ ગોટાલાવાડીને જોડતા બ્રીજ (flyover bridge)નું કામ ઘણા સમયથી પૂરું થઇ ગયું હતું ત્યાં ઘણા સમયથી પ્રજાને પણ આ માર્ગ પર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા આરોપો સાથે શનિવારના રોજ “આપ”(aam aadmi party)ના પદાધિકારીઓએ બ્રિજ ખુલ્લો મુક્યો હતો. સુરત મહાનગરપાલિકાના વિરોઘ પક્ષના નેતા ઘમેઁશ ભંડેરી, દંડક ભાવનાબેન સોલંકી સહિતના