સુરત: (Surat) સમગ્ર શહેરમાં લાઈટની (Light) વ્યવસ્થા સંભાળનાર સુરત મહાનગર પાલિકામાં (Municipal Corporation) ચિરાગ તલે અંધેરા જેવી સ્થિતિ સર્જાઈ હતી. દર વર્ષની...
નવી દિલ્હી: કર્ણાટકના (Karnataka) ઉડુપી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઘટના શનિવારે રાત્રે બની હતી. કર્ણાટકના તૃપ્તિ નગરમાં એક જ...
મુંબઇ: ભાઇજાનની ‘ટાઈગર 3’ (Tiger-3) દિવાળીના (Diwali) દીવસે રવિવારે રિલીઝ થઇ છે. જેના પ્રથમ શોમાં (First Show) જ ઘસારો જોવા મળ્યો હતો....
નવી દિલ્હી: ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશી જીલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. ઘટના રવિવારે (Sunday) વહેલી સવારે બની હતી. બ્રહ્મખાલ-યમુનોત્રી (Yamunotri) રાષ્ટ્રીય ધોરીમાર્ગ...
સુરત: અડાજણ વિસ્તારના (Adajan) ટાઇમ્સ સિનેમા ગૃહમાં રવિવારે (Sunday) વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સવારે 8:45ની આસપાસ બની...
નવી દિલ્હી: દર વર્ષે દિવાળીના (Diwali) અવસર પર પીએમ મોદી (PM Modi) દેશના વિવિધ સરહદી વિસ્તારોની મુલાકાત લે છે અને સૈનિકો (Soldiers)...
નવી દિલ્હી: દર વર્ષે લંડનામાં (London) પ્રથમ વિશ્વયુધ્ધની પૂર્ણાહુતિ નિમિત્તે 11 નવેમ્બરે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ગઇકાલે આ દિવસની ઉજવણીના (Celebration)...
અયોધ્યાઃ (Ayodhya) ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રોશનીનો ભવ્ય ઉત્સવ યોજાઈ રહ્યો છે. 22 લાખ 23 હજાર દીવા સાથે અયોધ્યામાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં...
ગાંધીનગર: (Gandhinagar) બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી બે દિવસ પહેલા એક લક્ઝરી બસમાંથી (Luxury Bus) 4.26 લાખના ટ્રક સાથે નાઈજેરિયન મહિલાની ધરપકડ કરાયા...
નવસારી: (Navsari) નવસારીમાં મિત્રએ જ મિત્ર (Friend) પાસેથી 50 હજાર રૂપિયા લૂંટી (Loot) લીધાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. કામ...
રાંદેર પાલનપુર પાટિયાથી બે દિવસથી ગુમ (Missing) એક વિદ્યાર્થીનો (Student) નાનપુરા નાવડી ઓવારેથી મૃતદેહ મળી આવતા પોલીસે (Police) આગળની તપાસ હાથ ધરી...
રોશનીના પર્વ પર અયોધ્યા (Ayodhya) રોશનીથી ન્હાઈ ઉઠ્યું છે. 24.60 લાખ લેમ્પ (Lamp) લગાવવામાં આવ્યા છે જેના કારણે અયોધ્યા રોશનીથી ઝળહળી ઉઠ્યું...
નવી દિલ્હી: ઓવર-ધ-ટોપ (OTT) એપ્સને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર (Indian Goverment) દ્વારા નવો કાયદો (Law) લાવવામાં આવી રહ્યો છે. એકવાર આ...
નવી દિલ્હી: ICC ODI વર્લ્ડ કપ 2023 ની (Worldcup 2023) 44મી મેચ પાકિસ્તાન (Pakistan) અને ઈંગ્લેન્ડ (England) વચ્ચે આજે એટલે કે 11મી...
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના (Israel) હુમલામાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હવે ગાઝામાં (Gaza) યુદ્ધવિરામની (Ceasefire) માંગ દુનિયાભરમાંથી...
નવી દિલ્હી: અભિનેત્રી રશ્મિકા મંદાનાના (Rashmika Mandanna) ડીપફેક વીડિયો (Deepfake Video) કેસમાં દિલ્હી પોલીસે (Delhi Police) અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે....
નવી દિલ્હી: વિશ્વનો સુંદર દેશ આઈસલેન્ડ (Island) માત્ર 14 કલાકમાં 800થી વધુ ભૂકંપથી (Earthquake) હચમચી ગયો છે. આ પહેલા ભૂકંપના આવા સમાચાર...
નવી દિલ્હી: રાજસ્થાનમાં (Rajasthan) રક્ષક જ ભક્ષક બન્યો છે. દૌસામાં દુષ્કર્મની (Rape) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક સબ ઇન્સ્પેક્ટરે...
નવી દિલ્હી: ઈઝરાયેલની સેનાએ (Israel-Hamas War) ગાઝા પર સૌથી ઘાતક હુમલો કર્યો છે. આ હુમલામાં હમાસ આતંકવાદીઓના ભૂગર્ભ ઠેકાણા, તેમના યુદ્ધ સંગ્રહ...
સુરત: દિવાળી (Diwali) પર્વ ને લઈ સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) ઉપર વતન જવા મુસાફરોની (Passangers) પડાપડી જોવા મળી રહી છે. દિવાળીને લઈ...
સુરત(Surat) : સરકારે હોટલ રેસ્ટોરન્ટના માલિકોને દિવાળીની ભેંટ આપી છે. સરકારે હોટલ રેસ્ટોરન્ટના લાયસન્સના રિન્યુઅલના નિયમમાં ફરી એકવાર ફેરફાર કર્યો છે. જેના...
અયોધ્યા: દીપોત્સવ (Deepotsav) માટે અયોધ્યા (Ayodhya) રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. શણગાર એવી રીતે કરવામાં આવ્યો છે કે જાણે પૃથ્વી પર સ્વર્ગ ઉતરી...
નવી દિલ્હી: શ્રીનગરના પ્રખ્યાત દાલ સરોવરમાં (Dal Lake) શનિવારે સવારે ભીષણ આગ (Fire) લાગી હતી. જેમાં પાંચ હાઉસબોટ (House boats) બળીને રાખ...
સુરત: દેશના ખૂણે ખૂણે લોકોને ક્લીન વૉટર મળી રહે તેવા લક્ષ્ય સાથે 1999માં સુરત ખાતે નાના પાયે શરૂ થયેલી હાઈ ટેક સ્વીટ...
આગ્રા (Aagra) : ઉત્તર પ્રદેશના (UP) આગ્રામાં પ્રજાપતિ બ્રહ્મા કુમારી (BrahmaKumari) આશ્રમમાં રહેતી બે બહેનોએ ફાંસી લગાવીને આત્મહત્યા (TwoSistresSuicide) કરી લીધી છે....
સુરત: પાંડેસરામાં (Pandesara) ડાઈગ મિલના પ્રિન્ટિંગના કારિગરનું (Worker) રહસ્યમય મોત (Death) થયુ હતું. સામી દિવાળીએ (Diwali) ઘરના મોભીનું મોત થતા પરિવારનો શોકમાં...
આણંદ : આણંદ શહેરમાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અમલી...
વડોદરા: ધનતેરસના દિવસે શહેર મા વિવિધ પ્રકાર ની પૂજાઓ થતી જોવા મળી હતી જેમાં શહેરના ચાર દરવાજામાં બિરાજમાન ગજલક્ષ્મી, મહાલક્ષ્મીના મંદિરોમાં સવારથી...
સુરત : દિવાળી (Diwali) પર્વ ને લઈ સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) ઉપર વતન જવા મુસાફરોની (Passangers) પડાપડી જોવા મળી રહી છે. ખાસ...
સુુરત: વલસાડના (Valsad) ડુંગરી હાઇવે (Highway) ઉપર વિચિત્ર અકસ્માત (Accident) બન્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત (Died) નિપજ્યું હતું. ઘટના શુક્રવારે બપોરે...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
સુરત: (Surat) સમગ્ર શહેરમાં લાઈટની (Light) વ્યવસ્થા સંભાળનાર સુરત મહાનગર પાલિકામાં (Municipal Corporation) ચિરાગ તલે અંધેરા જેવી સ્થિતિ સર્જાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાની મુખ્ય કચેરીને રોશનીથી સજાવાઈ હતી પરંતુ દિવાળીની પુર્વ સંધ્યાએ જ પાલિકાની મુખ્ય કચેરીમાં અંધારપાટ છવાઇ ગયો હતો. રંગબેરંગી લાઈટો બંધ થઈ ગઈ હતી. ઇલેક્ટ્રિકની કામગીરીમાં ગડબડ થવાને કારણે લાઈટો બંધ થઈ હોવાથી પાલિકા કમિશનરે મનપાના ઇલેક્ટ્રીક વિભાગના વડા આશિષ નાયકને શો-કોઝ નોટીસ ફટકારી હતી.
સુરત મનપા દ્વારા પણ શહેરના બ્રિજ તેમજ મનપાની કચેરીઓને લાઇટથી શણગારવામાં આવે છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ મનપા દ્વારા કરવામાં આવેલી રોશની નિહાળવા સરપ્રાઈઝ વિઝીટ પર નિકળ્યા હતા. તે સમયે કમિશનરને લાઇટોથી શુશોભિત કરવામાં આવેલી મનપાની મુખ્યકચેરીની લાઇટો બંધ જોવા મળી હતી. જેને લઈ તેઓએ ઇલેક્ટ્રિક વિભાગના જવાબદાર અધિકારીને શો-કોઝ નોટીસ આપવાનો આદેશ કર્યો હતો. મળતી માહિતી મુજબ દિવાળીના દિવસોમાં કમિશનર દ્વારા પાલિકાના ઉચ્ચ અધિકારીને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.
આખુ શહેર દિવાળીના દિવસોમાં લાઇટથી ઝગમગી રહ્યું છે ત્યારે કયા અધિકારીની બેદરકારીને પગલે મનપાની મુખ્ય કચેરીમાં અંધાટપાટ છવાઇ ગયો છે તે અંગે માહિતી મેળવી કસુરવાર અધિકારીને શો-કોઝ નોટીસ ફટકારવાની સુચના પાલિકા કમિશનર દ્વારા આપવામાં આવી હતી. જેને પગલે ગઇકાલે મોડીરાત્રે લાઈટ વિભાગના વડા એડીશનલ સીટી ઈજનેર (ઈલેક્ટ્રિક ) આશીષ નાયકને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.