સુરત: ઇચ્છલથી (Ichhal) એક ચોંકાવરી ઘટના સામે આવી છે. એક સિંગદાણાના (Peanut) કારણે બાળનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. માવચી પરિવારનો પાંચ...
નવી દિલ્હી: ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેણે ગાઝા પટ્ટીમાં જૂથની ટેન્ક વિરોધી મિસાઇલ કામગીરી માટે જવાબદાર...
નવી દિલ્હી: સ્પેસ (Sapce) અને ઓટોમોબાઈલ (Automobile) ઈન્ડસ્ટ્રીમાં મોટા ફેરફારો કર્યા બાદ એલન મસ્ક (Elon Musk) હવે માનવ મગજને લઈને નવી ક્રાંતિ...
નવી દિલ્હી: ગાઝામાં (Gaza) હમાસ (Hamas) સાથે યુધ્ધ લડી રહેલા ઈઝરાયેલને (Israel) અમેરિકા (America) તરફથી મોટી મદદ મળી છે. યુએસના પ્રમુખ જો...
નવી દિલ્હી: જાહેર સ્થળોએ કોઈની છેડતી થાય એ નવી વાત નથી. આવા કિસ્સા અવારનવાર સામે આવે છે. પરંતુ જે પણ મામલા સામે...
વારાણસી: વારાણસીના BHU IITમાં વિદ્યાર્થીની છેડતી બાદ વાતાવરણ ગરમાયું છે. હજારો વિદ્યાર્થીઓ છેડતી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ (Students) વિવિધ માંગણીઓ...
નવી દિલ્હી: બિહારની (Bihar) નીતિશ સરકારે (CM Nitish Kumar) આજે વિધાનસભામાં અનામતનો (Resrvation) વ્યાપ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે આ...
અમદાવાદ: પીએમ મોદી (PMModi) ડિગ્રી વિવાદ કેસમાં (PMModiDegreeCase) દિલ્હીના મુખ્યમંત્રી (DelhiCM) અરવિંદ કેજરીવાલને (ArvindKejriwal) ગુજરાત હાઈકોર્ટ (GujaratHighCourt) તરફથી ઝાટકો લાગ્યો છે. હાઇકોર્ટે...
બિગ બોસ વિનર એલ્વિશ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની રેવ પાર્ટીને લઈને ચર્ચામાં છે. એલ્વિશ પર એક પાર્ટીનું આયોજન કરવાનો આરોપ છે...
નવી દિલ્હી: એપલના (Apple) કો-ફાઉંડર (Co-Founder) સ્ટીવ વોઝનિયાકને (Steve Wozniak) બુધવારે મેક્સિકો (Mexico) સિટીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે તેઓએ વર્લ્ડ...
ભારતીય સેના (Indian Army) તેના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) માં સ્થાપિત કરવા માટે 500 હેલિના (Helina) એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલો (Anti-tank Missile) ખરીદવા...
સુરત(Surat) : શહેરના અડાજણ (Adajan) વિસ્તારમાં આવેલા સ્ટાર બજાર (StarBazar) સામે એલપી સવાણી (LPSavani) રોડ પર ફૂટપાથ (FootPath) પર ફટાકડાના (Crackers) સ્ટોલમાં...
નવી દિલ્હી: TMC સાંસદ મહુઆ મોઇત્રાની (Mahua moitra) મુશ્કેલીઓ હવે વધી છે. એથિક્સ કમિટીએ તપાસ બાદ પોતાનો 500 પેજનો રિપોર્ટ (Report) રજુ...
સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા ખરવરનગર જંકશનથી પર્વતપાટીયા તરફ જતા બી.આર.ટી.એસ. રૂટ પર ભાઠેના જંકશન પર ફલાયઓવર બ્રીજની લોકાર્પણ વિધિ સંસદ સભ્ય સી.આર....
નવી દિલ્હી: અભિનેત્રી દીપિકા પાદુકોણ (DeepikaPadukone) અવારનવાર વિવિધ કારણોસર સમાચારોમાં ચમકતી રહે છે. ક્યારેક એક્ટ્રેસ તેના લુક્સ માટે તો ક્યારેક તેની અદભુત એક્ટિંગને...
નડિયાદ: દિવાળીના તહેવાર પહેલા ખેડા જિલ્લા ફૂડ વિભાગ સક્રિય થયો છે. છેલ્લા સપ્તાહ દરમિયાન ખેડા જિલ્લા ફૂડ વિભાગે કુલ 155 એકમોની તપાસ...
વડોદરા: ઓનલાઇન ટ્રેડ કરીને નફો કમાઇ આપવાના બહાને વિવિધ મોબાઇલ પરથી સંપર્ક કરીને છેતરપિંડી કરનાર ટોળકીના અન્ય ચાર સાગરીતોની સાઇબર સેલની ટીમે...
વડોદરા: વડોદરાના જાણીતા જગદીશ ફરસાણની માંજલપુર શાખા સહિતની શહેરની અન્ય 30 જેટલી ફરસાણ અને સ્વીટની દુકાનોનો જથ્થો આરોગવા લાયક ન હોવાનો રિપોર્ટ...
ખેરગામ : હાલના સમયમાં તહેવારોની સિઝન ચાલતી હોય અને નજીકમાં દિવાળીનો તહેવાર આવનાર હોય ત્યારે લોકો તહેવારોમાં હરવા-ફરવા બહાર જતા હોય છે....
સુરત: વેસુમાંથી (Vesu) એક ચોંકાવનારી (Shocking) ઘટના સામે આવી છે. ચા (Tea) પીધા બાદ વેસુનો સિક્યુરિટી ગાર્ડ (Security guard) અચાનક જમીન ઉપર...
સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર દલીલોની સુનાવણી પૂરી કરી લીધી છે અને આશા છે કે ટૂંક સમયમાં તે ચુકાદો આપશે. ૨૦૧૭ના બજેટમાં...
આપણા રાજ્યમાં અને આપણા શહેરમાં સુરતમાં તો કુમળાં બાળકો તથા અન્યોના, રખડતાં શ્વાનોને કારણે જે જુગુપ્સાપ્રેરક દૃશ્યો સામે આવ્યાં છે અને આજે...
પચાસ-સાઠ વર્ષોથી અગાઉની સરકારોએ અને છેલ્લા નવ-સાડા નવ વર્ષથી ભાજપા સરકારે અચ્છે દિન આયેંગેનો આલાપ આપી, મન કી બાત રેડિયો ઉપર ગજવીને...
એક દિવસ એક નવો શિષ્ય ભિખ્ખુ બોધિસત્વ પાસે આવ્યો અને કહ્યું, ‘ગુરુજી,મને ધ્યાનમાં બેસું છું ત્યારે એકદમ શાંતિનો અનુભવ થાય છે પણ...
સુરતીઓ રમા એકાદશીથી દિવાળીની ઉજવણીની શરૂઆત કરે. આંગણામાં રંગોળી પુરાય,ઘરના ઉંબરે રાત્રે દીવા મુકાય,નાસ્તો બનાવવાની શરૂઆત થાય,નાસ્તામાં થાપડા,સુવાળી,ગાંઠિયા,ઘુઘરા,ગોબાપુરી,ચોળાફળી,નાનખટાઈ વિ.બનાવાય,ધનતેરસના દિવસે ચોપડા લવાય,સત્યનારાયણની...
પ્રાચીન કથાઓમાં જાતભાતના દૈત્યોની વાત આવે છે. ક્યાંક તેઓ ફૂંક મારીને આગ લગાવે, તો ક્યાંક જળાશયને સૂકવી દે. આવી અમાપ વિનાશક શક્તિઓ...
મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝ દ્વારા પેલેસ્ટાઈન ઇઝરાયેલના પ્રશ્ન પર પૂર્વ પત્રકાર અને વિદ્વાન સંશોધક અચિન વનાયકનું વિદ્યાર્થીઓ માટે...
એક સમય હતો કે જ્યારે જે તે દેશના નાગરિકો ધંધા-રોજગાર માટે વિદેશ જતાં હતા. ભારતમાં પણ આવી જ રીતે અનેક પ્રજાતિઓ આવી...
અમદાવાદ: સોશિયલ મીડિયા (Social Media) ઉપર મહર્ષિ દયાનંદ સરસ્વતી તેમજ આર્ય સમાજના (Arya Samaj) લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે વીડિયો- પોસ્ટ...
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) નજીક આવી રહી છે ત્યારે હવે ગુજરાતમાં (Gujarat) ભાજપના (BJP) જ પ્રતિસ્પર્ધી જુથને આયકર (IT) દરોડાની...
BJPના MLA બોલ્યા: ઘણી મહિલાઓ કૂતરાઓ સાથે સૂવે છે, વિપક્ષ ભડક્યું- કહ્યું, આ મહિલાઓનું અપમાન છે
પુતિનના લીધે દિલ્હીની લક્ઝુરીયસ હોટલોના ભાડા વધ્યા, એક રાતમાં બમણાં થયા
સુપ્રીમ કોર્ટ: સરકારી કર્મચારીઓએ SIR ની કામગીરી કરવી જ પડશે, બોજારૂપ હોય તો સ્ટાફ વધારો
સાડીમાં લપેટાઈને કારીગરનો હાથ મશીનમાં ખેંચાયો અને ખભાથી અલગ થઈ ગયો, તાંતીથૈયાની મિલમાં આઘાતજનક ઘટના બની
રાહુલ ગાંધીએ કહ્યું, “સરકાર નથી ઇચ્છતી કે હું પુતિનને મળું, આ મોદીની અસુરક્ષાની ભાવના છે.”
એર ઇન્ડિયામાં ટ્રાવેલિંગ દરમિયાન સિતાર તૂટી જતા સિતાર વાદક અનુષ્કા શંકરે ગુસ્સો વ્યકત કર્યો
સુરત જિલ્લામાં એક બે નહીં કુલ 538 બુટેલગરો દારૂ વેચે છે, સૌથી વધુ આ તાલુકામાં
કમાટીબાગ ‘આઝાદ’ રાખો! રજિસ્ટ્રેશન પ્રથા સામે મોર્નિંગ વોકર્સની લાલ આંખ
વડોદરા : તરસાલીના મકાનમાંથી ચોરી કરનાર પાડોશી યુવતી ઝડપાઇ
બોમ્બની ધમકી મળતા હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
વડોદરા : અઝરબૈજાન ફરવા મોકલવાના નામે યુવક સાથે ઠગાઈ
મુંબઈમાં 4થી 7 ડિસેમ્બર સુધી ભરતીની ચેતવણી, દરિયામાં 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા
ભાડાની ‘આંગણવાડી’: સરકાર વર્ષે ₹1 કરોડ ચૂકવે છે, પાલિકાને કાયમી મકાન બનાવવામાં રસ નથી!
સુધરે એ બીજા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે હવે રેતીના વેપારીને ધમકાવ્યો, FIR દાખલ
ઘુસર ગામે રેતી ભરેલુ ટ્રેકટર રોકવાની અદાવતે 4 વ્યક્તિઓ દ્વારા હુમલો
હોર્ન વગાડશો તો દંડ ભરવો પડશે, સુરતમાં ટ્રાફિકના નવા નિયમ લાગુ થયા
ભારતના પડોશી બાંગ્લાદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા
ગુજરાત ATSએ દેશની જાસૂસી કરતા 2 વ્યક્તિને દમણ અને ગોવાથી ઝડપી પાડ્યા
હજુ આ દાસતાની માનસિકતામાંથી મુક્તિ ક્યારે?
અમરોહામાં NH-9 પર ભયાનક અકસ્માત: ઝડપી કાર પાર્ક કરેલા DCM સાથે અથડાઈ, 4 ડોક્ટરના મોત
શિક્ષકો છે કે મજૂર? ચૂંટણીભવન બનાવો
કુટુંબની સફળતાનો આધાર હેપીનેસ હોર્મોન
ઈન્ડિગોની 150થી વધુ ફ્લાઇટ્સ રદ, ક્રૂની અછત અને ખરાબ હવામાનથી મુસાફરો પરેશાન
ચૂંટણીલક્ષી કામો અને શૈક્ષણિક કર્મચારીઓ
સુરતની શાન, ઐતિહાસિક વારસો અકબંધ રાખવો જરૂરી
બે પોટલીઓ
નવા મજદૂર કાયદાઓ મુજબ કર્મચારીની ભાવિ બચત તરીકે કપાત વધશે પણ દર મહિને હાથમાં આવતો પગાર (ટેક ઓન સેલેરી) ઘટી જશે
પર્યાવરણનું નિકંદન કાઢવા વધુ એક વિકાસયોજના આવી રહી છે
સંચાર સાથી એપને ફરજિયાત ઈન્સ્ટોલ કરવાનો આદેશ કરીને કેન્દ્ર સરકાર ભેરવાઈ ગઈ
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતના ડેટાને C ગ્રેડ કેમ આપ્યો?
સુરત: ઇચ્છલથી (Ichhal) એક ચોંકાવરી ઘટના સામે આવી છે. એક સિંગદાણાના (Peanut) કારણે બાળનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. માવચી પરિવારનો પાંચ વર્ષિય દિકરો બુધવારે રમતમાં સિંગદાણો ગળી જતાં તેને હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઓપરેશન (Operation) બાદ બાળકનો જીવ બચાવી લેવાયો હતો. હાલ બાળકને સિવિલના તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો છે. તેમજ બાળકની પરિસ્થિતિ સામાન્ય હોવાની જાણકારી મળી છે.
ઇચ્છલમાં પાંચ વર્ષનું બાળક સિંગદાણો ગળી જતાં શ્વાન નળીમાં ફસાઇ ગયો હતો. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવાર દોડતો થઈ ગયો હતો. બાળકને શ્વાસ લેવામાં તખલીફ જણાતા પરિવારના લોકો બાળકને સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જણાવ્યું હતું કે ઘટના ગંભીર હતી. સમય સર બાળકને હોસ્પિટલ લઈ આવતા ઓપરેશન કરી સીંગદાણો બહાર કાઢી બાળકને બચાવી લેવામાં આવ્યો છે. જો હોસ્પિટલ પહોચવામાં થોડુ પણ મોડુ થયુ હોત તો બાળકનો જીવ પણ જવાની સંભાવના હતી.
બાળકના પિતા અશ્વિન લાલસિંહ માવચીએ જણાવ્યું હતું કે તેઓ ઉચ્છલના રહેવાસી છે. તેઓના પરિવારમાં માતા-પિતા, પત્ની, બે દીકરા અને એક દીકરી છે. અશ્વિનભાઇ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. બુધવારના રોજ તેમનો 5 વર્ષીય પુત્ર આરૂષ ઘરની બહાર રમતા રમતા સીંગદાણા ખાઈ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી.
વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પત્નીએ બહાર આવી જોયું તો પુત્રને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેથી સિંગનો દાણો ગળામાં અટકી ગયો હોવાની શંકા થતા પરિવારજનો 108માં પુત્રને લઈને સોનગઢ CHC હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી વ્યારાની હોસ્પિટલ ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરાયા હતા. સિવિલમાં તપાસ કરતા શ્વાસ નળીમાં સિંગદાણો ફસાયો હોવાનું સામે આવ્યું હતું.
વધુમાં પરિવારે જણાવ્યું હતું કે, આરૂષને સિવિલ હોસ્પિટલ લવાતા ICUમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રે અંદાજે એક કલાકના ઓપરેશન બાદ સીંગદાણાને શ્વાસ નળીમાંથી બહાર કાઢવામાં તબીબોને સફળતા મળી હતી. હાલ બાળકની સ્થિતિ સામાન્ય છે. કોઈ તકલીફ ન હોવાનું તબીબોએ જણવ્યુ હતું. હાલ બાળકને સિવિલના તબિબોએ ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો છે. તેમજ બાળકની સ્થિતી સામાન્ય થતાં પરિવારના જીવમાં જીવ આવ્યો છે.