નવી દિલ્હી: ભારતીય (Indian) રેસલિંગમાં (Wrestling) ચાલી રહેલો વિવાદ (Controversy) શમવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સાક્ષી મલિકે (Sakshi Malik) રેસલિંગ ફેડરેશનની...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના વઢવાણીયા ગામની દૂધડેરી પાસે ત્રણ સવારી મોટરસાઇકલ (Motorcycle) આગળ ચાલી રહેલા ટ્રેક્ટરના ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતાં મોટરસાઇકલ સવાર...
પાકિસ્તાન: પાકિસ્તાનમાં (Pakistan) આવતા વર્ષે 2024માં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી (General Election) યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં પહેલીવાર એક હિંદુ મહિલાએ...
ગાંધીનગર: ગુજરાતી (Gujarati) ભાષાની (Language) જાળવણીની જરૂરિયાત પર ભાર મૂકતા સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું હતું કે ‘અંગ્રેજી આવડે એ...
વડોદરા: (Vadodara) ઔદ્યોગિક વિસ્તાર નંદેસરીમાં ફરી એકવાર ગેસ લીકેજનો (Gas Leakage) બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નંદેસરીની અલીન્દ્રા કેમિકલ કંપનીમાં આજે...
વડોદરા: જેટકો પરીક્ષા (Jetco Exam) મામલે વડોદરા (Vadodara) શહેરમાં અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન 48 કલાકની સમય...
વલસાડ: (Valsad) પોલીસે (Police) પકડેલા વાહનોમાં ચોરીની (Theft) ઘટના કોઇ નવી નથી. પોલીસ જ્યારે પણ કોઇ વાહન પકડે ત્યારે તેમાંથી ચોરી અચૂક...
નવી દિલ્હી: નવી દિલ્હીના (New Delhi) ચાણક્યપુરી વિસ્તારમાં ઈઝરાયેલ એમ્બેસીની (Israel Embassy) પાછળના ખાલી પ્લોટમાં બ્લાસ્ટ (Blast) થયાની માહિતી સામે આવી છે....
નવી દિલ્હી: આગામી દિવસોમાં રામ મંદિર (Raam Mandir) પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ આખા દેશમાં ચાલી રહી છે. દરમિયાન આ સમારોહમાં સંમિલિત થવા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) નામમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. પીએમ મોદીની લોકપ્રિયતાનો (Popularity) પુરાવો વિશ્વના સૌથી મોટા વીડિયો સ્ટ્રીમિંગ...
નવી દિલ્હી: મુંબઈમાં (Mumbai) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ (E-Mail) દ્વારા બોમ્બની (Bomb) ધમકી (Threat) આપવામાં આવી હતી. આ ઈમેલમાં...
નવી દિલ્હી: મહાસાગરો યુદ્ધનું નવું મેદાન બનવાની વચ્ચે સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ‘INS ઈમ્ફાલ’ને (INS Imphal) મંગળવારે મુંબઈમાં (Mumbai) ભારતીય નૌકાદળમાં (Indian...
નવી દિલ્હી: હાલ થોડા સમય અગાઉ ભારત (India) સાથે સંબંધ ધરાવતા જહાજ ઉપર ડ્રોન (Drone) વડે હુમલાઓ કરવામાં આવ્યા હતા. દરમિયાન હવે...
સુરત : સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) બે મહિનાથી એક બાળકની સારવાર ચાલી રહી છે. ત્યારે અચાનક પરિવાર ગાયબ થયું...
નવી દિલ્હીઃ (New Delhi) પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અવારનવાર એથ્લેટ્સને તેમજ અન્ય ખેલાડીઓને મળતા રહે છે. હાર પર શોક અને...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર મોટીવેશનલ સ્પીકરો (Motivational Speaker) વચ્ચે તણાવનો માહોલ બની રહ્યો છે. આ બંને મોટીવેશનલ સ્પીકરોનો આજના...
સુરત: ઔદ્યોગિક નગરી સુરતમાં (Surat) અવારનવાર આગની (Fire) ઘટનાઓ બની રહી છે. આજે વધુ એક આગજનીની ઘટના શહેરમાં બની છે. પાંડેસરા જીઆઈડીસીમાં...
ગાંધીનગર(GandhiNagar) : રાજ્ય સરકારે (GujaratGovernment) ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં (GiftCity) દારૂની (Liquor) છૂટ આપતા જ રાતોરાત ગિફ્ટ સિટીની ડિમાન્ડ વધી ગઈ છે. રાજ્ય...
કોઇપણ ધંધો-રોજગાર, વ્યવસાય, માણસના સ્વબાવના આધારે ચાલતો હોય છે જબાન મીઠી-મધુર રાખો તો કોઇને પણ જીતી શકાય છે, પ્રેમ ભર્યા બે શબ્દોથી...
સુરત: મહિને કેટલી વીજળી (Electricity) વાપરવી છે તે હવે તમે જાતે નક્કી કરી શકશો. મોબાઈલ, ડીશ ટીવીની જેમ હવે શહેરીજનો વીજળીના વપરાશ...
નવી દિલ્હી: યુપીના (UP) પીલીભીત (Pilibhit) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં જંગલમાંથી (Forest) એક વાઘ (tiger) શિકારની શોધમાં રાતે રહેણાંક વિસ્તારમાં...
સુરત: છેલ્લાં એક વર્ષ કરતા લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં (DiamondIndustry) મંદીના (Recession) વાદળો છવાયેલા છે. અમેરિકાના (America) બજારોમાં પોલિશ્ડ ડાયમંડની (PolishedDiamond) માંગ...
આજે દેશનાં કરોડો યુવાનો બેકારીને કારણે હતાશ છે. લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી અને યુનિવર્સિટીની મોટી મોટી ડિગ્રીઓ લીધા પછી પણ તેમને...
નવી દિલ્હી: ઉત્તરાખંડના (Uttarakhand) રૂરકીમાં (Roorkee) મંગળવારે સવારે એક દુઃખદ અકસ્માત (accident) સર્જાયો હતો. મેંગ્લોર (Mangalore) કોતવાલીના લહાબોલી ગામમાં ઈંટોના ભઠ્ઠાની (Brick...
નડિયાદ, તા.25ઠાસરાના વમાલી ગામની સીમમાં મહીસાગર નદીના તટ પર કોતર વિસ્તારમાં મોડી રાતે 12 વાગ્યાના અરસામાં લાખો રૂપિયાના વિદેશી દારૂનું કટિંગ ચાલતુ...
નડિયાદ, તા.25ખેડા જીલ્લામાં ઈસુ જન્મને વધાવવા આજે ઉત્સાહભેર ક્રિસમસની ઉજવણી કરવામાં આવી છે.નડિયાદ સહિતના તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 25મી ડિસેમ્બર ઈસુખ્રિસ્તના...
આણંદના જીટોડીયા ગામના ચાવડાપુરા સ્થિત નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની...
વડોદરા, તા.25શહેરના મકરંદ દેસાઇ રોડ પર સમર્પણ સોસાયટીમાં મકાન નં 3માં પીસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારે મકાનમાંથી રૂા. 5.61 લાખનો વિદેશી...
વડોદરા, તા.25વડોદરા જિલ્લા આર.ટી.ઓ. વિભાગને એક માત્ર 11 મહિનામાં અધધ કહી શકાય તેટલી 32,734 લાખ ઉપરાંતની કમાણી થઇ છે. 1 જાન્યુઆરી થી...
કેન્દ્રની મોદી સરકારે 05.08.2019 ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી બંધારણીય કલમ 370 રદ કરી હતી. કલમ 370 નાબૂદ કરતા રાષ્ટ્રપતિના આદેશને...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
નવી દિલ્હી: ભારતીય (Indian) રેસલિંગમાં (Wrestling) ચાલી રહેલો વિવાદ (Controversy) શમવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સાક્ષી મલિકે (Sakshi Malik) રેસલિંગ ફેડરેશનની ચૂંટણીના થોડા કલાકો બાદ જ સંન્યાસની જાહેરાત કરી હતી. સાક્ષી 2016 રિયો ઓલિમ્પિકની મેડલ વિજેતા પણ છે. બીજા દિવસે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બજરંગ પુનિયાએ (Bajrang Punia) પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. હવે મહિલા રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) પણ બે એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે.
વિનેશ ફોગાટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) પત્ર લખીને ખેલ રત્ન સાથે અર્જુન એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. ફોગાટે આ પત્ર શેર પણ કર્યો હતો જેમાં કેપ્શનમાં લખ્યું હતું, ‘હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું. મને આ સ્થિતિમાં મુકવા માટે સર્વશક્તિમાનનો ખૂબ ખૂબ આભાર.’
વિનેશે પત્રમાં મોદીને પૂછ્યું, ‘મને 2016નું વર્ષ યાદ છે, જ્યારે સાક્ષી મલિકે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો, ત્યારે તમારી સરકારે તેને ‘બેટી બચાવો બેટી પઢાવો’ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી. આજે સાક્ષીએ કુસ્તી છોડવી પડી રહી છે. શું અમે મહિલા ખેલાડીઓ માત્ર સરકારી જાહેરાતોમાં દેખાડવા માટે જ બનાવવામાં આવી છે?’
વિનેશ ફોગાટને 2016માં અર્જુન એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ 2020માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળ્યો હતો. ખેલ રત્ન એ ભારતમાં રમતવીરને આપવામાં આવતો સૌથી મોટો પુરસ્કાર છે. એવોર્ડ મેળવતી વખતે વિનેશને ઈજા થઈ હતી અને તે વ્હીલચેર પર એવોર્ડ લેવા આવી હતી.