નવી દિલ્હી: સરકારે નકલી લોન એપ (Fake Loan apps) અને સટ્ટાબાજીની એપ (Betting Apps) પર મોટો નિર્ણય લીધો છે. આ એપ્સ પર...
સુરત: સુરતમાં (Surat) ગ્રાહકના સ્વાંગમાં જ્વેલરીની દુકાનમાંથી ઘરેણાંની ચોરી (Robbery) કરનાર બે મહિલા ઝડપાઈ છે. આ બંને મહિલાઓ રાંદેર (Rander) વિસ્તારના એક...
મુંબઇ: બોલિવૂડ એક્ટર વરુણ ધવન હાલના દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘વીડી 18’ના શૂટિંગમાં વ્યસ્ત છે. કાલિસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ મુરાદ...
નવી દિલ્હી: પાકિસ્તાનની (Pakistan) આ બે હરકતોથી ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. તેનાથી ભારતીય સુરક્ષા (Indian Security) માટે ખતરો ઉભો થઈ શકે છે....
નવી દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (University Grant Commission) મોટો નિર્ણય લેતા એમ.ફિલની (M.Phil) ડિગ્રી (Degree) નાબૂદ કરી છે. હવેથી કોઈપણ કોલેજમાં (College)...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharashtra) પુણે (Pune) શહેરમાંથી એક મોટી ઘટના સામે આવી છે. અહીંના વિમાન નગર વિસ્તારમાં આવેલી સિમ્બાયોસિસ (Symbiosis College) કોલેજ પાસે...
સુરત(Surat): શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક 28 વર્ષીય યુવકે પોતાના જ ગળા અને હાથ પર બ્લેડના ઘા મારી દીધા હોવાનો ચોંકાવનારો બનાવ...
મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાની મુંબઇ સ્થિત ઓફીસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા 3 ઇસમોની આજે બુધવારે વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે....
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (Central Goverment) મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (Muslim League Jammu and Kashmir) (મસરત આલમ ગ્રુપ) પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય...
સુરત(Surat): ગુજરાત (Gujarat) સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર કોરોના (Corona) વાયરસ ફેલાતા ભય વ્યાપી ગયો છે. દેશનું આરોગ્ય તંત્ર એલર્ટ (Alert)...
સુરત: શહેરના સચિન વિસ્તારમાં ગેસ બ્લાસ્ટની વધુ એક દુર્ઘટના બની છે. ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા પરિવાર આગની ઝપેટમાં આવી...
નવી દિલ્હી: ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. ટેસ્ટનો પ્રથમ...
ગાંધીનગર: કોરોનાના (Corona) નવા વેરિએન્ટ JN 1 કેસ ગુજરાતમાં (Gujarat) ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના આ નવા વેરિએન્ટના...
વલસાડ: વલસાડમાંથી (Valsad) ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક સ્કૂલમાં (School) તાંત્રિક વિધિ કરી મરઘાં, બકરાંની બલિ ચઢાવવામાં આવી છે. આ...
મુંબઈ: ‘લૈલા મજનુ’, ‘બુલબુલ’ અને ‘કલા’ જેવી ફિલ્મોમાં પોતાના કામથી દિલ જીતનારી અભિનેત્રી તૃપ્તિ ડિમરીને (TriptiDimri) આ વર્ષે તેનુું સફળતાનું સપનું સાકાર...
સુરત(Surat): શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી મેટ્રોની (SuratMetro) કામગીરી ચાલી રહી છે, પરંતુ મેટ્રોનું કામ કરતી વખતે લોકોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું...
નવી દિલ્હી : કોંગ્રેસે (Congress) 2024ની ચૂંટણી પહેલા એક મોટો નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીની (RahulGandhi) ભારત જોડો યાત્રા (BharatJodoYatra) બાદ કોંગ્રેસે...
નડિયાદ: કચ્છના અંજાર ખાતેથી ધાર્મિક પ્રવાસે યાત્રાધામ ડાકોર ખાતે આવેલ લકઝરી બસ રિવર્સ લેતા દૂર્ઘટના સર્જાઈ છે. ડાકોરમા મુખા તળાવ નજીક આવેલ...
વડોદરા: મૂળ નાસિકના દંપતિ સાથે થયેલી છેતરપીંડી પગલે છેલ્લા ૫ વર્ષથી પોલીસ મથક અને કોર્ટના ધક્કા ખાઈને ત્રસ્ત થઇ જતા આખરે બન્ને...
વડોદરા: શહેરની મધ્ય માં આવેલા સયાજીબાગમાંથી વધુ એક ચંદનના લાકડાની ચોરીનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. બાગમાં ફરજ બજાવતા સિક્યુરિટી...
ગોવા ભારતના સૌથી નાનાં રાજ્યોમાંનું એક છે. આહ્લાદક દરિયાકિનારો, વાદળી પાણી, સોનેરી રેતી અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પણ ગોવા છે, પરંતુ તેના...
૨૩/૧૨ ના શનિવારના મિત્રમાં ‘ ભગવદ્ ગીતા ‘( મહાભારતના યુદ્ધ વચાળે શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ઉપદેશ ( સંદેશ) અંગેનો તંત્રીલેખ મનનીય રહ્યો.( ‘...
સુરત જિલ્લાના એક ઉદ્યોગોથી ધમધમતા ગામ, જેને નગર પણ કહી શકાય, શહેર પણ, ત્યાંની આ વાત છે. આ સ્થળે એક શૈક્ષણિક સંસ્થા...
તાજેતરમાં એક નેતાને ત્યાં દરોડો પડતાં એને ત્યાંથી બેનંબરી 300 કરોડ રૂ. પકડાયા. બીજી બાજુ એક અધિકારીને ત્યાંથી 400 કરોડ પકડાયા. આટલી...
એક ઝેન ગુરુ ફરતા ફરતા એક ગામમાં આવ્યા.ગામલોકોએ અને નગરશેઠે તેમનું સ્વાગત કર્યું.નગરશેઠે તેમને પોતાની હવેલી પર બોલાવ્યા અને પછી વિનંતી કરી...
શાળા વેકેશનમાં ભૂલકાંભવનમાં વાલી મેળાવડાનો એક કાર્યક્રમ હતો. વાલીઓ પોતાનાં સંતાનોને લઈ આવેલા. કાર્યક્રમના પ્રારંભે બાળમંદિરના સંચાલક શ્રી વીરેન્દ્રભાઈએ જણાવ્યું કે બાળકનાં...
એક મોટા ફેરબદલમાં કોંગ્રેસે 23 ડિસેમ્બરે પુષ્ટિ કરી હતી કે, પ્રિયંકા ગાંધી વાડ્રાને ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ પદેથી રાહત આપવામાં આવી છે....
પાકિસ્તાન અને ચીન વચ્ચે પાકી દોસ્તી છે અને આ બંને દેશો ભારતને ભીંસમાં લેવા માટે ભેગા મળીને અનેક ગતકડાઓ કરી ચુક્યા છે....
નવી દિલ્હી: હાલ ભારતીય કુસ્તીના પહેલવાનો સાથે ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. આ વિવાદ ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ...
એન્નોર: આજે વહેલી સવારે તમિલનાડુના એન્નોરમાં એક સબ-સી- ગેસની પાઇપમાંથી (sub-sea gas pipe) એમોનિયા ગેસ (ammonia gas) લીક (Leak) થવાની ઘટના બની...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
નવી દિલ્હી: સરકારે નકલી લોન એપ (Fake Loan apps) અને સટ્ટાબાજીની એપ (Betting Apps) પર મોટો નિર્ણય લીધો છે. આ એપ્સ પર પ્રતિબંધ (Banned) મૂકવામાં આવી રહ્યો છે. મંગળવારે મંત્રાલયે ગેરકાયદે લોન એપ્સ અને સટ્ટાબાજીની એપ્સને દૂર કરવા માટે સૂચનાઓ જારી કરી છે.
કેન્દ્રીય IT મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે અમે નકલી લોન એપ્સની જાહેરાતો રોકવા પર કામ કરી રહ્યા છીએ. આવી નકલી લોન એપ્સની જાહેરાતો ઘણા પ્લેટફોર્મ પર દેખાય છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે RBIને KYC પ્રક્રિયાને બેંકો માટે વધુ વ્યાપક બનાવવા વિનંતી કરી છે. આ પ્રસ્તાવિત KYC પ્રક્રિયાને ‘Know Your Digital Finance App’ (KYDFA) નામ આપવામાં આવ્યું છે.
તાજેતરના સમયમાં, નકલી લોન એપ્સનું નેટવર્ક ઘણું ફેલાઈ ગયું છે. જે લોકો આવી એપ્સનો શિકાર બને છે તેઓ માત્ર દેવાની જાળમાં ફસાઈ જતા નથી પરંતુ ઘણા કિસ્સામાં પીડિતોએ આત્મહત્યા પણ કરી લીધી છે. આ મામલો ઘણા સમયથી ચર્ચામાં છે અને અત્યાર સુધી સરકારે આવી ઘણી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
જો કે આ એપ્સ કોઈને કોઈ સ્વરૂપે નવા નામ સાથે પાછી આવે છે. આવી એપ્સમાં સૌ પ્રથમ ગ્રાહકોને એક ક્લિકમાં અને દસ્તાવેજો વિના લોન ઓફર કરવામાં આવે છે. ઘણા લોકો આવી લોનની જાળમાં ફસાઈ જાય છે, પરંતુ આ લોન એપ્સ પણ સ્પાયવેરની જેમ કામ કરે છે.
કેવી રીતે કામ કરે છે આ નકલી લોન એપ્સ?
આ એપ્સ ડાઉનલોડ થતાંની સાથે જ લોન પ્રોવાઈડરને યુઝર્સના તમામ ફોટા અને કોન્ટેક્ટ ડિટેલ્સ એક્સેસ થઈ જાય છે. પછી લોન રિકવરીના નામે તેમની અસલી રમત શરૂ થાય છે. આ નકલી એપ્સ પીડિતોને જલદી લોન ચૂકવવા માટે સતત દબાણ કરે છે. ઘણી વખત તેમના ફોટા મોર્ફ કરીને વાયરલ કરવાની ધમકી આપવામાં આવે છે.
નકલી લોન આપનાર પીડિતાના ફોન પરથી લીધેલા તમામ સંપર્કોનો સંપર્ક કરીને ધમકી પણ આપે છે. બદનામ થવાના ડરથી યુઝર્સ લોન ચુકવવા માટે નવી લોન લે છે અને આ રીતે તેઓ લોનની જાળમાં ફસાઈ જાય છે. સરકાર આવી નકલી લોન એપ્સ અને ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો સતત પ્રયાસ કરી રહી છે.