યુરોપ અને યુનાઇટેડ કિંગ્ડમના અનેક ભાગોમાં બરફના જાડા થર પથરાઇ ગયા છે જ્યાં એક પ્રચંડ શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેમાં કેટલાક વિસ્તારોમાં...
કેન્દ્ર સરકાર નોકરી કરતાં લોકોને સારા સમાચાર આપી શકે છે. સરકાર કંપનીઓને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજાને મંજૂરી આપી...
યુનાઇટેડ ફૉરમ ઑફ બેંક યુનિયન્સ (યુએફબીયુ)એ 15 માર્ચથી બે દિવસીય બેંક હડતાલની અપીલ કરી છે. આ હડતાલ જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની...
ગંધ પારખવાની, સૂંઘવાની શક્તિ ગુમાવવી એ કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો ચેપ લાગ્યો હોવાના એક લક્ષણ તરીકે જાણીતી બાબત છે પરંતુ હવે આમાં એક...
સરકારે મંગળવારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે, રસીકરણને કારણે ઉભી થતી કોઈપણ પ્રકારની આડઅસર અથવા તબીબી ગૂંચવણો સામે કોવિડ-19 રસી લેનારાઓને વીમાની...
દેશમાં પ્રથમ વખત ભારતીય સેના કોરોનાના ટેસ્ટના પરિણામોમાં વાર લાગે છે ત્યારે કોવિડ-19 શોધવા માટે એનાં કૂતરાંનો ઉપયોગ કરે છે. સશસ્ત્ર દળના...
કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે તાજેતરમાં એવું કહ્યું હતું કે ભારતે ખરેખરી અંકુશ હરોળ(એલએસી) પર ચીનની સરખામણીમાં વધુ વખત અતિક્રમણ કર્યું છે પરંતુ...
સુરત: નર્મદ યુનિ.ના ૫૨માં વાર્ષિક પદવીદાન સમારોહનું ઓફલાઇન આયોજન કરવા માટે રાજયપાલ કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. કવિ નર્મદની પૂણ્યતિથી નિમિત્તે...
સુરતથી ચોરેલુ સોનું તથા ચાંદી વેચવા બાઇક પર મહારાષ્ટ્ર જઇ રહેલા ઘડફોડ ચોર રાજા ગેંગના ત્રણ સાગરિતોને તાપી જિલ્લા LCB સ્ટાફે માંડળથી...
એક સ્કોટિશ મહિલા નવ મહિના સુધી ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો હતો. મહિલાએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને ખોટું કીધું હતું કે તેના પેટમાં એક...
ડિસેમ્બર ક્વાર્ટરમાં લિસ્ટેડ (Listed) કંપનીઓના પ્રમોટરો દ્વારા ગીરવે મૂકવામાં આવેલા શેરોની કિંમતમાં વધારો થયો છે. કોટક ઇક્વિટી (Kotak Institutional Equity) (Equity) ના...
સુરત: (Surat) કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકો સરળતાથી લોનની રિકવરી કરી શકે તે માટે કેટલીક જોગવાઇઓમાં બદલાવ કર્યો છે. અત્યાર સુધી...
સમયની સાથે સાથે દરેક વસ્તુ બદલાય છે, જે એક અટલ સત્ય છે. સમય બદલાવાની સાથે જ તમારા વાણી, વર્તન, વિચારો અને શારીરિક...
સુરત: (Surat) કોરોનાનું સંક્રમણ ઘટવા સાથે જ સુરત એરપોર્ટથી ડોમેસ્ટીક એરકનેક્ટિવીટી વધી રહી છે. ખાનગી એરલાઇન્સ કંપનીઓ સુરતનો પેસેન્જર ગ્રોથ જોઇ નવી...
અમદાવાદ (Ahmedabad) મનપાની ચૂંટણીમાં (Election) ટિકિટની વહેંચણીના મુદ્દે નારાજ થયેલા જમાલપુર ખાડીયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું છે....
નવી દિલ્હી : ત્રણ દિવસના વિરામ બાદ મંગળવારે ફરી પેટ્રોલ (PETROL) અને ડિઝલ (DIESEL)ના ભાવમાં વધારો થતાં પ્રતિ લિટર ભાવ નવી ઊંચાઇએ...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં ઇસરોલી ગામમાં સોમવારના રોજ લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. ગામના પટેલ ફળિયામાં તાળાં તોડ્યા બાદ મંગલમ રો હાઉસમાં આવેલ...
સાર્સ કોવિ-2, કવિડ-19, કોરોના વાયરસ -આ ચેપી વાયરસ જોત-જોતામાં મહામારીનું સ્વરૂપ લઇ લેશે તેની કોઇને જાણ નહોતી. આ વાયરસ પાછલા એક વર્ષમાં...
વ્યારા તાલુકાના લોક પર્યટન ગોવાળદેવ ગામે આ ચોંકાવનારી ઘટના (SHOCKING NEWS) બનવા પામી છે જેમાં ફાંસો ખાધેલી હાલતમાં એક સાથે બે યુવકના...
કોરોનાનો ભય અને ફેલાવો હવે ધીરે ધીરે ઓછો થયો છે. સરકારે આપેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 15 રાજ્યો અને એકપણ...
સુરત: શહેર પોલીસ કમિશનરે (SURAT POLICE COMMISSIONER) રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુડ્સ વ્હિકલ (GOODS VEHICLE)ની અવરજવરનો સમય પ્રતિબંધિત કરાતું...
નવી દિલ્હી (New Delhi) :બારકોડ સ્કેનર એપ્લિકેશન (Application) વાયરસની ઝપેટમાં છે. માલવેરબાઇટ્સે (Malwarebytes) આપેલી માહિતી પ્રમાણે વપરાશકર્તાઓને વાયરસથી પ્રોબ્લેમ થવાથી ગૂગલ પ્લે...
સુરત: (Surat) સુરત મહાપાલિકાના વોર્ડ નં. 1 (જહાંગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ)માં વર્ષ-2015મી ચૂંટણીમાં આ વોર્ડમાં ખરાખરીનો જંગ છેડાયો હતો. કેમ કે, તે વખતે તાપી કિનારેથી...
વેલેન્ટાઇન ડે (valentine’s day) નજીક આવી રહ્યો છે. કોરોનાના (Corona Pandemic) કારણે ઘણા કપલ્સ (couples) લોંગ ડિસટન્સમાં (long distance) હતા એટલે હવે...
અમદાવાદ: (Ahmedabad) ગુજરાત કોંગ્રેસમાં ટિકિટની વહેંચણીના મુદ્દે શરૂઆતથી જ ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાનો રૂપિયા લઈને ટિકિટ આપતા...
મુંબઇ (Mumbai): બોલિવૂડના એક પછી એક દિગ્ગજ કલાકારો વિદાય લઇ રહ્યા છે. એમાંય કપૂર પરિવાર પર તો એક જ વર્ષની અંદર આ...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) માટે ભરવામાં આવેલા ઉમેદવારીપત્રોની ચકાસણીની મહત્વની કામગીરી આજે સંપન્ન થઇ હતી. સત્તાવાર વિગતો મુજબ, મોડી સાંજે...
સોશ્યલ મીડિયા (SOCIAL MEDIA)ની લડાઇમાં ભાજપ (BJP) કરતા ઘણી પાછળ રહેલી કોંગ્રેસ (CONGRESS) હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની શક્તિ વધારવાની કવાયતમાં વ્યસ્ત...
સુરતના (Surat) પાસના નેતા જીજ્ઞેશ મેવાસાએ સુરત કોંગ્રેસમાં મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. ત્યારે હવે કોંગ્રેસ પક્ષમાં શહેર મહામંત્રી ચંદુભાઈ સોજીત્રાએ...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ (Senior Congress leader Gulam Nabi Azad) આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના...
ધન્યાવી ચોકડી પાસે ટ્રકે પલટી ખાઈ ઈકો કારને કચડી, બે ઘાયલ
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા વાવાઝોડાના કારણે પ્રભાવિત, મંડપ-ટેન્ટ ઉડ્યા
ઓઈલ પછી હવે ઈન્ટરનેટ પર ખતરો? હોર્મુઝમાં તણાવ વધતા વૈશ્વિક ડિજિટલ નેટવર્ક પર સંકટ
સુરતમાં મીની વાવાઝોડું ઘાતક બન્યું: બોર્ડ પડતાં યુવકનું ઘટનાસ્થળે મોત, ઠેરઠેર અન્ય બનાવો
‘સરકે ચુનર’ ગીત વિવાદમાં: નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનો સમન્સ
સાવલી તાલુકામાં અચાનક વાવાઝોડું અને વરસાદ, ખેડૂતોમાં દોડધામ
હાલોલમાં અચાનક વાવાઝોડું, ઉનાળામાં વાતાવરણમાં પલટો
છોટાઉદેપુરમાં વાવાઝોડું: બોડેલી-જબુગામમાં ધૂળની ડમરીઓથી અફરાતફરી
ઇરાનનું એલાન: ગેસ ફિલ્ડ હુમલા બાદ પણ બદલો અધૂરો, વધુ હુમલાની ધમકી
વડસરની વલ્લભ વાટિકા સોસાયટીમાં ગેસ લાઇનના કામમાં દુર્ઘટના, એક શ્રમિકનું મોત
વડોદરા: દાંડિયાબજાર સ્થિત ‘સારા ગણદેવીકર જ્વેલર્સ’ ખાતે હિંદુ નવવર્ષની હર્ષોલ્લાસભેર ઉજવણી
હરણી સમા લિંક રોડ પર કુવેચ ઉડતાં અફરાતફરી, રહીશો પરેશાન
સુરતમાં અચાનક મીની વાવાઝોડું: જોરદાર પવનથી ઝાડ પડ્યાં, ધૂળની ડમરીઓ ઊડી
એર સાયક્લોન સર્ક્યુલેશનની અસર,શહેરમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ
ખેડા જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, કાપણી કરેલા ઘઉં-તમાકુના પાકને વ્યાપક નુકસાનની ભીતિ
ગોલ્ડ-સિલ્વર માર્કેટમાં લાગી લોઅર સર્કિટ: ચાંદી 29 હજાર તૂટી, સોનામાં 40 હજાર સુધીનો કડાકો
પાલમ શોકસભાની ગરિમા લજવાઈ, AAP-BJP કાર્યકરો બાખડી પડ્યા
વેરો ભરો અને વ્યાજ બચાવો: વડોદરા કોર્પોરેશનની વ્યાજ વળતર યોજના હવે 31 માર્ચ સુધી અમલી
યુદ્ધની સ્થિતિમાં ભારત સક્રિય: PM મોદીની મેક્રોન સહિત વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત
તુલસીવાડીમાં લોહિયાળ ખેલ, યુવક પર તલવાર અને ગુપ્તીથી જીવલેણ હુમલો
ધુરંધર 2’નો દેશભરમાં ધમાકો, સાઉથ સ્ટાર્સ પણ થયા પ્રભાવિત
IPL 2026 પહેલા કોહલીનો દમદાર સંદેશ: ‘હું સ્પેશિયલ ચેઝ માટે તૈયાર છું’
યુજીસીની નવી ગાઈડલાઈન જાહેર,શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને શિક્ષણનો હિસ્સો બનાવાયો
વડસરમાં જમીન કૌભાંડનો પર્દાફાશ, રૂ.1.22 કરોડમાં ગેરકાયદેસર સોદો
બજારમાં મહાકડાકો: 22 મહિનામાં સૌથી મોટો ઘટાડો, રોકાણકારોને ભારે નુકસાન
સિક્કિમની ફિલ્મનો ગ્લોબલ જલવો: ‘શેપ ઓફ મોમો’ને રશિયામાં ડબલ એવોર્ડ
કાળીડોળી-કોસીન્દ્રા માર્ગ બિસ્માર હાલતમાં, વાહનચાલકો પરેશાન
કુંડિયા નજીક હેરણ નદી પર બે નવા બ્રિજનું કામ શરૂ
આમરોલી ગામે સરકારી જમીનમાંથી 25 વૃક્ષો કપાયા, મામલતદારે તપાસ શરૂ કરી
હાઈ-ક્વોલિટી નકલી નોટો પાછળનો AI ગેમ: નકલી કરન્સી રેકેટમાં મોટા ખુલાસા
યુરોપ અને યુનાઇટેડ કિંગ્ડમના અનેક ભાગોમાં બરફના જાડા થર પથરાઇ ગયા છે જ્યાં એક પ્રચંડ શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેમાં કેટલાક વિસ્તારોમાં તો ૧૫ ઇંચ જેટલો બરફ ઠલવાઇ ગયો છે. આ તોફાનને કારણે પ્રવાસોની મુશ્કેલીઓ સર્જાઇ હતી અને કોરોનાવાયરસ સામેની કામગીરીને ઘણી અસર થઇ હતી.
આર્કટિક પ્રદેશમાંથી ફૂંકાતા ઠંડાગાર પવનોની સાથે નેધરલેન્ડમાં દસ વર્ષમાં પ્રથમ આટલું મોટું શિયાળુ તોફાન ત્રાટક્યું છે જ્યારે જર્મનીમાં તો કેટલાક વિસ્તારોમાં ત્રણ ફૂટ જેટલા બરફનો થર જામી ગયો હતો તથા ત્યાં તમામ ટ્રેન સેવાઓ અટકાવી દેવી પડી હતી.
કાર અકસ્માતના પણ અનેક બનાવો નોંધાયા હતા. આમ્સ્ટર્ડામ એરપોર્ટ પરથી સંખ્યાબંધ ફ્લાઇટો રદ કરવી પડી હતી. યુકે અથવા બ્રિટનમાં પણ શિયાળુ તોફાને તરખાટ મચાવ્યો હતો અને તેને કારણે રસ્તાઓ પર બરફ છવાઇ જતા અનેક વિસ્તારોનો સંપર્ક કપાઇ જવાનો ભય સર્જાયો હતો.
હજી કેટલાક દિવસ સુધી યુરોપમાં સખત ઠંડી ચાલુ રહી શકે છે અને પૂર્વીય પોલેન્ડ, દક્ષિણ બેલારૂસ તથા યુક્રેઇનમાં બે આંકડામાં બરફ વર્ષા થઇ શકે છે જ્યારે જર્મની અને નેધરલેન્ડમાં હજી દસ દિવસ સુધી તાપમાન શૂન્યની નીચે રહી શકે છે તેવી આગાહી થઇ છે.